Aam Aadmi Party Chandkheda

political organization

12/02/2023
13/08/2022
Photos from Devendra Patel's post 28/06/2022
Photos from Aam Aadmi Party Chandkheda's post 28/02/2022

આજરોજ સૌ ચાંદખેડા વાસીઓને જણાવતા આનંદ થાય છે કે આપણાજ વોર્ડના ૨ હોનહાર મહિલાઓ ને મહિલા સંગઠન મજબૂત કરવાની જિમ્મેદારી સોંપવામાં આવી છે એવા મહિલા એટલે કે *યશવી બેન સુદર્શન જેમને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનના પ્રદેશ મંત્રી* તરીકે તેમજ *રાની સિંહ તોમર જેને આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના પ્રમુખ* તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે

મહિલા સંગઠન ને એક મજબૂત વેગ મળે એના માટે સમસ્ત ચાંદખેડા હંમેશા આપ બંનેની સાથે રહેશે..!

સમસ્ત ચાંદખેડા વતી આપને ખુબ ખુબ અભિનંદન..!🙏

05/02/2022

માં સરસ્વતી આપના જીવનમાં વિદ્યા , વાણી, સારા વિચારો સંસ્કારો ના આશીર્વાદ અર્પે તેવી પ્રાર્થના સાથે વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..!🙏

Photos from Aam Aadmi Party Chandkheda's post 21/01/2022

આમ આદમી પાર્ટી તરફ થી કોરોના મા જાગૃતિ માટે માસ્ક વિતરણ નો પોગ્રામ કરવામાં આવેલ જેમાં ચાંદખેડા વોર્ડ ના કાર્યકર્તા ઓ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

ચાંદખેડા વોર્ડ ટીમ

21/01/2022

આપણા વોર્ડના કેતનભાઇ કાપડિયા ને પ્રદેશ યુથ વિંગના સહ-સંગઠન મંત્રી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...!

10/01/2022

ગુજરાતની આમ જનતાનો અવાજ,આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

Isudan Gadhvi

05/01/2022

આ ભાજપ સરકાર ફક્ત પોતાનો ફાયદો જોવામાં મશગુલ છે એણે કોઈ દિવસ કોઈના વિશે વિચાર્યું જ નથી.

Photos from Aam Aadmi Party Chandkheda's post 24/12/2021

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન ને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Photos from Aam Aadmi Party Chandkheda's post 14/12/2021

Aap ચાંદખેડા વોર્ડ
દ્વારા amc શાળા બંધ કરવા મુદ્દે આવેદન આપી આંદોલન કરવાની તૈયારી બતાવી.
શિક્ષણ નો અધિકાર ઉપર તરાપ મારવા દેવાશે નહિ.

Photos from Aam Aadmi Party Chandkheda's post 12/12/2021

185 - બાળકોના ભવિષ્ય સાથે ચેડાં..!

લક્ષ્મી નગર પ્રાથમિક શાળા જ્યાં 185 બાળકો હાલમાં ભણે છે જે અચાનક બંધ કરવાનો આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય..!

આજ રોજ ચા‌ંદખેડા વોર્ડના વિસત સર્કલ પાસે આવેલી લક્ષ્મી નગર સ્કૂલ ની સમસ્યા સાંભળી ને આમ આદમી પાર્ટી ચાંદખેડા વોર્ડની ટીમ દ્વારા તેમની મુકલાકાતે પહોંચી ત્યાં જઈ તેમની સમસ્યા જાણી ખુબજ દુઃખ થયો.!

જ્યારે રાજ્યમાં શાળાઓની આદત છે ત્યાંતો માંડ સાજી હોય એવી સરકારી શાળા જ્યાં બાળકો હર્ષોલ્લાસથી ભણતા હોય ને એવામાં એ શાળા સરકાર બંધ કરવા જાય એ કેટલું યોગ્ય છે.!

બાળકોને અહિં થી બીજે ખસી જવાનો આદેશ અપાયો છે અને વાલીઓ પાસે પૈસે ટકે સઘવળ નથી કે તે તેઓના બાળકને ૭-૮ કીમી દુરની શાળા માં મુકી શકે..!

Photos from Aam Aadmi Party Chandkheda's post 10/12/2021

ગત રોજ આમ આદમી પાર્ટી ચાંદખેડા વોર્ડ મા શુભેચ્છા મિટિંગ રાખવા મા આવવી હતી જેમાં આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર મા નિમણુંક થવા બદલ
શ્રી રાજુભાઈ શર્મા (ચાંદખેડા વોર્ડ ઇન્ચાર્જ ),
રાનીબેન સિહ ( મહિલા ઉપપ્રમુખ અમદાવાદ ),
યસવી સુદર્શન ( મહિલા મહામંત્રી અમદાવાદ ),
ને ચાંદખેડા વોર્ડ પ્રમુખ અમિતભાઇ પટેલ, સંધ્યાંબેન, કુલદીપભાઈ, પ્રવીણભાઈ, કૈલેશભાઈ, જીગર ભાઈ, ભરત ભાઈ તથા અન્ય ટીમ દ્વારા ફુલહાર પહેરાવીને સમ્માન કરવામાં આવ્યુ હતું.

Photos from Aam Aadmi Party Chandkheda's post 08/12/2021

આજ રોજ ચાંદખેડા વોર્ડ ની ટીમે અમદાવાદ શહેર ઓફિસ ખાતે શુભેચ્છા મિટિંગ કરી જેમાં ચાંદખેડા વોર્ડ માં આગળ ની રણનીતિ માટે મુદ્દાઓ ઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. જેનો ખુબ જ સુખદ પ્રેરણા ચાંદખેડા વોર્ડ ને મળી છે જેમાં અમદાવાદ શહેર ટીમ જે. જે. મેવાડા (પ્રમુખ) / બિપીનભાઈ પટેલ (ઉપપ્રમુખ) / અશોકભાઈ ગજેરા (મહામંત્રી) / મનીષભાઈ સુથાર (સંગઠન મંત્રી) તેથી શહેર ટીમ ને પ્રમુખ શ્રી નો ખુબ ખુબ આભાર વ્યકત કરીયે છે

ચાંદખેડા વોર્ડ પ્રમુખ
અમિતભાઇ પટેલ

Photos from Gopal Italia's post 06/12/2021
05/12/2021

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન લાવનાર દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદિયાનું ગુજરાતમાં સ્વાગત છે..

Photos from Aam Aadmi Party Chandkheda's post 29/11/2021

આજ રોજ સમીક્ષા મીટીંગ માં હાજર ગુજરાત પ્રભારી રાજેશભાઈ શર્મા, શહેર પ્રમુખ જે. જે. મેવાડા, ઉપપ્રમુખ. બિપીનભાઈ પટેલ, સંગઠન મંત્રી - મનીષભાઈ સુથાર સાથે ઝોન પ્રમુખ લાલભાઈ પટેલ અને વોર્ડ પ્રમુખ અમિતભાઇ પટેલ ની હાજરી માં ચાંદખેડા વોર્ડ માં આગળ ની રણનીતિ નક્કી કરવા માં આવેલ ને તેમાં ઉપસ્થિત ચાંદખેડા વોર્ડ ના દરેક કાર્યકતા નો ખુબ ખુબ આભાર..!

26/11/2021
Photos from Aam Aadmi Party Chandkheda's post 24/11/2021

આજ રોજ થી અમદાવાદ ખાતે ગુજરાત પ્રભારી શ્રી ગુલાબ સિંહ અને સહપ્રભારી શ્રી રાજેશ શર્માની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ બુથ સમીક્ષા બેઠકના પ્રથમ દિનની શરૂઆત થઈ. આ બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભેમાભાઈ ચૌધરી, શ્રી સાગર રબારી, આપ નેતા શ્રી ઇસુદાન ગઢવી, મહામંત્રી શ્રી જયદીપ પંડ્યા તેમજ પાર્ટી ફ્રન્ટલ ઝોનના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા.

Photos from Aam Aadmi Party Chandkheda's post 23/11/2021

આજરોજ આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કારોબારી સમિતીની વિસ્તૃત મિટિંગ યોજાઈ..

મિટિંગમાં મિશન-2022 અંતર્ગત ઊંડાણપુર્વક ચર્ચા કરવામાં આવી તેમજ સંગઠન નિર્માણ માટે આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા.

ગુજરાતનો મજબુત વિકલ્પ આમ આદમી પાર્ટી.

21/11/2021

આજ રોજ આમ આદમી પાર્ટી ચાંદખેડા માં જોડાવા બદલ સંધ્યાંબેન ચાવડા ને ખુબ ખુબ અભિનંદન.

Photos from Aam Aadmi Party Chandkheda's post 21/11/2021

આજ રોજ ચાંદખેડા વોર્ડ ખાતે મીટીંગ નું અયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ ઝોન પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય, ઝોન સંગઠન મંત્રી હસમુખ ભાઈ પટેલ, શહેર પ્રમુખ જે જે મેવાડા સાહેબ હાજર રહ્યાં હતાં.

18/11/2021
16/11/2021

રાજ્ય અને પ્રજા વચ્ચે સંવાદિતાના અવિરત પ્રવાહો પહોંચનારા તમામ પ્રેસમીડિયાના મિત્રોને રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામનાઓ

Photos from Aam Aadmi Party Chandkheda's post 14/11/2021

આજ રોજ અમદાવાદ શહેરની ટીમ દ્વારા દિલ્હી
કાર્ય દર્શન યાત્રા સંદર્ભે સર્વોદય વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી.

13/11/2021

आखिरकार इतना डर क्यों?

10/11/2021

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત વિસનગર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગની 10 સીટ ઉપર આમ આદમી પાર્ટી પ્રેરિત આખી પેનલ ઉભી રાખવા બદલ વિસનગર ટીમને ખુબ ખુબ અભિનંદન..

Photos from Aam Aadmi Party Chandkheda's post 06/11/2021

આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા સુરત થી વાપી એક કાર્યક્રમ બાબતે જયરહિયા હતા એ સમય દરમિયાન વલસાડ થી લગભગ 5 કિલોમીટર ના અંતરે એક મહારાષ્ટ્રની ગાડીને અકસ્માત નડયો હતો જે જોતા ની સાથે જ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા તેમજ તેમની સાથે રહેલ તમામ આમ આદમી પાર્ટી ના મિત્રો દ્વારા અકસ્માત થયેલ ગાડી માંથી લોકો ને બહાર નીકળવા માં હેલ્પ કરી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને એડમિટ કરાવીયા હતા.

06/11/2021

ભાઈ અને બહેનના અજોડ તેમજ પવિત્ર પ્રેમના પર્વ ભાઈબીજની ખુબ ખુબ શુભેચ્છાઓ..

05/11/2021

સર્વે ભાઈબહેનોને નૂતન વર્ષાભિનંદન....
આ નવું વર્ષ તમારા જીવનમાં હર્ષ, ઉલ્લાસ, ખુશી, અપાર સમૃદ્ધિ અને પ્રેમ લાવે એવી શુભકામનાઓ

04/11/2021

ભગવાન શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણીના પર્વ દિવાળીની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

03/11/2021

હજારો દત્તક દીકરીઓના પાલક પિતા એવા ભામાશા ગણાતા શ્રી Mahesh Savani જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

02/11/2021

ધનતેરસના પાવન પર્વની આપ સહુને હાર્દિક શુભકામનાઓ. માં લક્ષ્મીની કૃપા આપ સહુ ઉપર બનેલી રહે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના!

#ધનતેરસ

01/11/2021
Photos from Aam Aadmi Party Chandkheda's post 31/10/2021

આજે સરદાર વલ્લભ ભાઈ પટેલ સાહેબ ની ૧૪૬ જન્મ જયંતી નિમિત્તે આમ
આદમી પાર્ટી અમદાવાદ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં પ્રદેશ નેતા શ્રી ઇસુદાનભાઈ ગઢવી, સંગઠન મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી જે.જે.મેવાડા અને ચાંદખેડા વોર્ડ પ્રમુખ અમિતભાઈ પટેલ, ચાંદખેડા વોર્ડ ના આપ ના પૂર્વ ઉમેદવાર યશવી સુદર્શન જી તેમજ ચાંદખેડા વોર્ડ ટીમ ઉપસ્થિત રહ્યાં.

ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કાર્યક્રમ ની પૂર્ણાહૂતી કરવામાં આવી...

*આમ આદમી પાર્ટી*
*ચાંદખેડા વોર્ડ*

Want your organization to be the top-listed Government Service in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Constitution Day (બંધારણ દિવસ)

Telephone

Website

Address

Ahmedabad
382424
Other Ahmedabad government services (show all)
Ramu patni Aap Ramu patni Aap
Meghaninagar
Ahmedabad, 380016

Aam Adami Party

Manoj Soni BJP Manoj Soni BJP
Ahmedabad

શહેર કારોબારી સભ્ય સોશિયલ મીડિયા સેલ કર્ણાવતી મહાનગર

Jamalpur khadia vidhan sabha Jamalpur khadia vidhan sabha
Ahmedabad

political party

BJP Bhavinsinh Nakum BJP Bhavinsinh Nakum
Ahmedabad, 380063

Maha Mantri,Naranpura Ward, Ahmedabad

Congress Sabarmati Vidhansabha Congress Sabarmati Vidhansabha
Ahmedabad, 382481

Govind Mevada Govind Mevada
Ahmedabad

Aam Aadmi Party

Kejriwal  with Manek kaka Ahemdabad Kejriwal with Manek kaka Ahemdabad
Ahmedabad

ઘરની વાડી નું શુધ્ધ લાલ મરચું રેવા રેસમ પટ્ટો 300 ₹ કિલો અને કાશ્મીરી લાલ મરચુ 500 ₹ કિલો

Alpesh Darji BJP Alpesh Darji BJP
Ahmedabad, 382330