The Unity Of Chaudhary

NG

29/01/2023

जाट मुजफ्फरनगर भूल गये!
पंडित कश्मीर भूल गये!!
सिख 1984 भूल गये!!

लेकिन मुसलमान गुजरात नहीं भुला पा रहे है...

यह भूलने क़ी आदत एक दिन इतिहास में हिन्दुओं को भुला देगी

02/04/2021

Tarak mehata ka ulta chasma,
Gokul dham society
Jethalal
Daya bhahi
Champaklal

16/05/2020

ॐ શાંતિ ભુમી ચૌધરી
સમાજના આગેવાનોએ ખરેખર સિરિયસ લઇ સરકારનું ધ્યાન દોર્યુ હોતતો કદાચ ભુમીબેન આજે આપણી વચ્ચે હોત.
ખેર ભગવાનને જે ગમ્યું તે ખરું પ્રભુ તેણીના આત્માને શાંતિ આપે તેમજ તેણીના પરિવારને આઘાત સહન કરવાની ક્ષમતા આપે તે જ પ્રાર્થના.

04/05/2020

આજે સાંજે 8:00 કલાકે માં અર્બુદાને દિવો કરી પ્રાર્થના કરવાનું ના ભુલતા
જય અર્બુદા

27/03/2020

સમષ્ટિના કલ્યાણ અર્થે પાલનપુરમાં અર્બુદાધામ - શ્રી આદર્શ વિદ્યાસંકુલ ખાતે
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા ...
" મા અર્બુદા સહસ્રચંડી મહાયજ્ઞ "
તા.૨/૫/૨૦૨૦ થી
તા.૪/૫/૨૦૨૦ દરમિયાન યોજાનાર હતો.જેમાં લાખો ભાવિક ભક્તજનો દર્શનાર્થે પધારવાના હતા.

પરંતુ ..
હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ
તા. ૧૪/૪/૨૦૨૦ સુધી સમગ્ર દેશને લોક ડાઉન જાહેર કરેલ છે.
માનવજાતિના બચાવ માટે સરકારશ્રીના આ નિર્ણયને આવકારી તેમાં સહયોગ આપવા આ ભવ્ય મહાયજ્ઞ અને રજત મહોત્સવને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે.

સંસ્થાના આ આયોજનના પ્રારંભમાં સરકારશ્રી અને જિલ્લાના વહીવટી તંત્ર તરફથી મળેલ સાથ સહકાર અને હૂંફ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ અને મહામારી સામે લડવામાં સરકાર અને જિલ્લાના વહીવટીતંત્રને સહાયરૂપ બનવાની સંસ્થા દ્વારા ખાતરી આપવામાં આવે છે .

પ્રમુખ
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર.

05/03/2020
05/02/2020

29/01/2020

We Proud On You Jasmini Chaudhary

Photos from The Unity Of Chaudhary's post 20/01/2020

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગર દ્વારા સ્વ.શેઠશ્રી જીવણભાઈ ચૌધરીની પુણ્યતિથિ કાર્યક્રમ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તુષારભાઈ ચૌધરીના (ભારત સરકાર) અધ્યક્ષ સ્થાન જે.એમ ચૌધરી કોલેજ સંકુલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કારોબારીની મિટિંગનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતાં.

Timeline photos 18/01/2020

Please Follow this Page
આ પેજ લાઇક કરવાનું ના ભુલતા

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#sarsvsti
#amazingvideo #amazingbird #amazingnature #amazingvoice #amazingworld #amazinganimals #AmaZing
follow pls
क्या लेके आया बंदा क्या लेके जाएगा ? #followforfollowback  , #Chaudhary  , #Chaudhary_Sahab
देखो क्या हुआ जब पोपटलाल हो गया बेरोजगार ? Taak mehata ka ulta chashma.

Category

Telephone

Website

Address

Navrangpura
Ahmedabad

Other Public Figures in Ahmedabad (show all)
Mallika Sarabhai Mallika Sarabhai
Usmanpura
Ahmedabad, 380013

Artivist working towards a more just and humane world.

VICKY PATEL VICKY PATEL
Ahmedabad, 380015

Hello... to all Facebook members, this page is created for all those vicky patel's friends... Have Fun !!!

mr.arsh__08 mr.arsh__08
Ahmedabad

Full stack web developer

Deal with exclusive offers Deal with exclusive offers
Ahmedabad
Ahmedabad

I'm a affiliate marketer

Girls dairy and motivational thoughts Girls dairy and motivational thoughts
Ahmedabad

Motivational speaker

Mazedar Clips Mazedar Clips
Ahmedabad

Smit Shah Smit Shah
G-110 Titanium City Center
Ahmedabad, 380015

Smit Shah, a young and dynamic personality is a Hacker by profession and an Entrepreneur by heart. As a Co-founder & CEO of eSecurify, he is securing 72+ Indian Co-operative Banks ...

ii._.xx._.sahir._.xx._.ii ii._.xx._.sahir._.xx._.ii
🇮🇳📍
Ahmedabad

� 𝐎𝐟𝐟𝐢𝐂𝐢𝐚𝐋 𝐀𝐜𝐂𝐨𝐮𝐍𝐓 � �𝟏𝟖 𝐓𝐞𝐞𝐍 �𝐃𝐨𝐍𝐭 𝐓𝐫𝐔𝐬𝐓 𝐚𝐧𝐘𝐨𝐧𝐞 �𝐌𝐌𝐚 𝐏𝐩𝐚. �𝐒𝐞𝐋𝐅 𝐁𝐥𝐢𝐄𝐯𝐄𝐫

Comedy  show Comedy show
Ahmedabad, 380053

hallo

ZK Knowledge World ZK Knowledge World
Ahmedabad, 380002

Welcome To My Page

Shekhar Saroj Shekhar Saroj
Ahmedabad, 382330

TO WIN THE GAME "JUST" REMAIN IN THE GAME.

Alone boy 01 Alone boy 01
Ahmedabad

alone