Dinesh Sharma, Ahmedabad Videos

Videos by Dinesh Sharma in Ahmedabad. Opposition Leader - Ahmedabad Municipal Corporation, former - welfare member guj university, former

जीत की पारी जारी है,
फिर से कमल की बारी !

Click to enable sound Next

Other Dinesh Sharma videos

जीत की पारी जारी है, फिर से कमल की बारी !

નિકોલ સુકન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહીને રાસ ગરબા નો આનંદ મેળવ્યો

આજ રોજ બાપુનગર આઝાદ ચોક ખાતે આયોજિત રામદેવપીર ના નેજા યાત્રામાં ભાગ લીધો પૂજા આરાધના કરી.

આજ રોજ ધુળેટીના દિવસે બાપા સીતારામ મઢૂલિ 20 માં પાટ મોહત્સવ, હરદાસનગર બાપુનગર મા ઉપસ્થિત રહીને દર્શન કરવાંનો લાભ મળ્યો .

कैला माता जी के दरबार में !
अहमदाबाद के बापूनगर स्थित “कैला माताजी”के दरबार में !

अहमदाबाद की जनता तय करे की गाँधी आश्रम के खड्डे भरना हे के भा.ज.पा. के ?

रोजगार देने में निष्फल BJP शासक से लारी-गल्ले उठाने से पहले स्ट्रीट वेन्डर क़ायदे का पालन करने की माँग !

ભ્રષ્ટાચારી ભાજપ ના રાજમા અમદાવાદ ના રોડ રસ્તા બિસ્માર હાલતમાં, દિનેશ શર્મા પૂર્વ વિપક્ષ નેતા AMC

આજ ના કોરોના કાળના સમયમાં બી.યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી.વગેરે ની વારસો જૂની બિલ્ડીંગ માં ચાલતા વ્યાપાર ધંધા સીલ કરી વ્યાપારીઓ પર કરવામાં આવી રહેલા જુલ્મ ને બંદકરી સીલ કરેલ એકમો તાત્કાલિક કાયદાકીય રીતે ખુલે તે પ્રકારની વ્યવસ્થા કરવા ગુજરાત ની B J P સરકાર ને વિંનતી .

अहमदाबाद में शहेर के लोगों को समयसर वेक्सिनेसन करने में असफल भारतीय जनता पार्टी के शासक ने ऐपोलो को वेक्सिनेसन में शेहरीजनो को लुटने का परवान दिया. प्रति वेक्सीन २५० रूपये मे देने की माँग की.

સરકાર દ્વારા અચાનક જ લાદવા મા આવેલ રાત્રી કરફયુ ને લઈ અગાઉ થી નિર્ધારીત લગ્ન ના સાત ફેરા જેવા માંગલીક પ્રસંગો રાત્રી ના શુભ મુર્હત મા મર્યાદિત કુટુંબીજનો સાથે કરી શકાય તેની અનુમતી આપવા બાબતે પોલીસ કમિશ્નરશ્રી ને રજુઆત કરી આવેદનપત્ર આપવા મા આવ્યુ. દિનેશ શર્મા પૂર્વ વિપક્ષ નેતા AMC