Jitu Bhagat

Jitu Bhagat

MLA of 45-Naranpura vidhansabha, મહામંત્રી કર્ણાવતી મહાનગર (અમદાવાદ) ભારતીય જનતા પાર્ટી..

02/03/2024

લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ

अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार

02/03/2024

લોકસભા ચૂંટણી 2024 માટે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને વારાણસી લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન

अबकी बार 400 पार
तीसरी बार मोदी सरकार

02/03/2024

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન

अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार

02/03/2024

લોકસભા ચૂંટણી 2024 માટે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી ને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન

अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार

02/03/2024

LIVE: Watch BJP Press Conference at party headquarters in New Delhi.

02/03/2024

LIVE: PM Shri Narendra Modi addresses a public meeting in Krishnanagar, West Bengal

01/03/2024

LIVE: PM Shri Narendra Modi inaugurates, dedicates & lays foundation stone of various projects in Sindri, Jharkhand

28/02/2024

LIVE: PM Shri Narendra Modi launches various projects in Yavatmal, Maharashtra

27/02/2024

ભારત રત્ન, પ્રબુદ્ધ રાષ્ટ્ર સેવક, ભારતીય જનસંઘના પ્રખર નેતા અને રાષ્ટ્ર રૂષિ શ્રદ્ધેય નાનાજી દેશમુખ ની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ.

27/02/2024

મહાન ક્રાંતિકારી, અને દેશભક્ત, અમર શહિદ ચંદ્ર શેખર આઝાદ ના બલિદાન દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ

26/02/2024

LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું Tv9 કોન્ક્લેવમાં સંબોધન

26/02/2024

ભારત માતા ના વીર સપૂત, મહાન ક્રાંતિકારી, હિંદુ મહાસભા ના સહ- સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી વિનાયક દામોદર સાવરકરની પુણ્ય તિથિ પર કોટિ કોટિ નમન.

26/02/2024

અમદાવાદ સ્થાપના દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

26/02/2024

LIVE: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ્ હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ તેમજ રોડ ઓવરબ્રિજ/ અંડરપાસના શિલાન્યાસ અને ઉદ્ઘાટન

Photos from Jitu Bhagat's post 25/02/2024

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ સ્કૂબા ડાઈવિંગ કરી પ્રાચીન દ્વારકાના દર્શન કર્યાં.

25/02/2024

LIVE: રાજકોટ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ

#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર

25/02/2024

LIVE: દેવભૂમિ દ્વારકાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ.

#વિકસિત_ગુજરાત_વિકસિત_સૌરાષ્ટ્ર

25/02/2024

LIVE: PM Shri Narendra Modi's with Nation | 110th Episode

Photos from Jitu Bhagat's post 24/02/2024

આજ રોજ નવાવાડજ વોર્ડ ખાતે આવેલ કેદાર ફલેટ મા પેવર બ્લોક નું અને ભુવનેશ્વર પાર્ક કિરણ પાર્ક સોસાયટી પાસેઆરસીસી રોડ નું ખાતમુહૂર્ત કરવામા આવેલું વિકાસ લક્ષી કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. તેમાં મારી સાથે વોર્ડના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા

22/02/2024

વાસ્તુકલા કૌશલ મા સર્વશ્રેષ્ઠ, નિર્માણ તથા સર્જન ના દેવતા, સૃષ્ટિના રચયિતા
ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી પર હાર્દિક શુભકામનાઓ

22/02/2024

એપ્રિલથી વંદે ભારત, શતાબ્દી અને રાજધાની 160ની ગતિએ દોડશે

22/02/2024

LIVE: માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણી.

સ્થળ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

21/02/2024

માતા છે ગુજરાત ની ધરતી, વતનની એ માટી છે, એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે....!! આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસ ની હાર્દિક શુભકામનાઓ

20/02/2024

LIVE: PM Shri Narendra Modi inaugurates & lays foundation stone of multiple projects in Jammu

19/02/2024

મહાન રાષ્ટ્ર યોગી, રાષ્ટ્રીય સંઘના સ્વયંસેવક દ્વિતિય સંચાલક, શ્રી માધવરાવ સદાશિવરાવ ગોવળકરજી "ગુરૂ જી" ની જયંતી પર સાદર નમન.

19/02/2024

પરમ પરાક્રમી, અધભૂત, સાહસ અને શૌર્યના પ્રતિક અને કુશળ પ્રશાસક છત્રપતિ શિવાજી મહારાજ ની જયંતી પર શત શત નમન

19/02/2024

LIVE: PM Shri Narendra Modi lays foundation stone of Shri Kalki Dham in Sambhal, UP

18/02/2024

LIVE: PM Shri Narendra Modi addresses BJP Karyakartas during National Office Bearers meeting

18/02/2024

LIVE: Union Home Minister Shri Amit Shah addresses BJP National Convention 2024 in New Delhi

Photos from Jitu Bhagat's post 17/02/2024

प्रधानमंत्री श्री जी, राष्ट्रीय अध्यक्ष श्री जीव केंद्रीय गृह मंत्री श्री जी ने भारतीय जनता पार्टी के राष्ट्रीय अधिवेशन के लिए रजिस्ट्रेशन कर अपनी भागीदारी सुनिश्चित की।

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

LIVE: Watch BJP Press Conference at party headquarters in New Delhi.
PM Shri Narendra Modi inaugurates, dedicates & lays foundation stone of various projects in Sindri, Jharkhand
LIVE: PM Shri Narendra Modi's #MannKiBaat with Nation | 110th Episode
પીએમ સુર્યઘર યોજના થકી 300 યુનિટ સુધીની વીજળી મળશે મફત...#narendramodiji #bjp #tabhitosabmodikochuntehain #modihetomumki...
PM Shri Narendra Modi inaugurates & lays foundation stone of multiple projects in Jammu
LIVE: PM Shri Narendra Modi lays foundation stone of Shri Kalki Dham in Sambhal, UP
मोदी जी दीपक की लौ की तरह, खुद जल कर अँधेरे को दूर करने का काम करते हैं।
LIVE: PM Shri Narendra Modi addresses BJP Karyakartas during National Office Bearers meeting
LIVE: Union Home Minister Shri Amit Shah addresses BJP National Convention 2024 in New Delhi
BJP National President Shri J.P.Nadda's Presidential address at the BJP National Convention 2024.
LIVE: PM Shri Narendra Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE
LIVE: PM Shri Narendra Modi attends the Ahlan Modi event in Abu Dhabi, UAE

Category

Telephone

Website

Address

Ahmedabad