Gandhiji
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gandhiji, Youth Organization, Ahmedabad.
બાપુ!
બીજી ઓક્ટોબર આવી ને ગઈ
તમારા નામનું ભાવસમરણ કરી લીધું
બે ચાર ચોપડીઓ વેચી
થોડી ખાદી ખરીદી લીધી
અનાસક્તિયોગની પ્રસ્તાવના વાંચી
તમારા એકાદશવ્રતની વાતો કરી
રચનાત્મક કામોને વાગોળ્યા
વિદ્યાપીઠ પરિસરમાં કવિ ઉમાશંકર જોશીને વિશ્વશાંતિનો મંત્ર મળ્યો ...
કેટલું વાગોળ્યું...
એકાદ વિશેષાંક કે ટી.વી પર
ઝબકારો થઈ શમી ગયા...
હવે છેક જાન્યુઆરીમાં,
નિર્વાણદિન આવે ત્યારે જોયું જશે
અમારી પાસે ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ ને એકાદ ફાર્મહાઉસ પણ છે...
તમે કોઈદિ બેઠા ન હોય એવી SUV પણ
માફ કરજો બાપુ ...
અમને દંભ ગોઠી ગયો છે...
સુતરની આંટીએ ,
સંપૂર્ણ અહિંસક રીતે ,
તમને ફાંસો દેવાની પૂરી તૈયારી,
અમે કરી લીધી છે,
અમને એ પણ ખબર નથી કે
એ ગાળિયો અમારા ગળે જ.....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Website
Address
382481
Ahmedabad
Gujarat Youth Forum is the 1st ever collaborative youth platform to "DISCUSS•DESIGN•DELIVER" on the i
C G Road
Ahmedabad, 380009
To sensitize the issue of abuse towards stray dogs by spreading awareness among people and we need your help for this noble cause. Let's all come together and show everybody how am...
A-603, Ganesh Plaza, Nr. Navrangpura Post Office, Navrangpura, Ahmedabad 380009
Ahmedabad, HTTPS://MAPS.APP.GOO.GL/Z94HK7DZJS5CJAHJ9
Official Account Of Chhatra Yuva Sangharsh Samiti Gujarat, Student Wing Of AAP. Join Us To Be A Part
Bopal
Ahmedabad, 380058
STOP BREATHE CONSIDER To counter consumerism at the level of the end consumer SustEnable Conference - 1st International Student Conference 4th Nov 2022 to 7th Nov 2022 ✈️Vivanta ...
Drive In Road
Ahmedabad, 380052
GGMSF is a think tank for issues of medical education to provide efficient education to all global m