Ankur Children Hospital

Ankur Children Hospital is Best And Well Equipped Children Hospital in Ahmedabad, Gujarat

05/07/2024

ચોમાસામાં મચ્છરો વધવાથી ડેન્ગ્યુનું જોખમ પણ વધે છે

આ સમસ્યાઓ ડેન્ગ્યુ હોવાનું સૂચવે છે

• તાવ આવવો

• માથામાં દુ:ખાવો

• પેટમાં દુઃખાવો

• થાક અને નબળાઈ

• ત્વચા પર ફોલ્લીઓ

આ લક્ષણો જણાતા જ સમયસર સારવાર મેળવવી ખૂબ જરૂરી છે.

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

01/07/2024

राष्ट्रीय चिकित्सक दिवस

राष्ट्रीय चिकित्सक दिवस के अवसर पर जनसेवा के प्रति अपना जीवन समर्पित करने वाले सभी चिकित्सकों को हार्दिक शुभकामनाएं!

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

29/06/2024

રમતા-રમતા બાળક પડી જાય અને કોઈ ગંભીર ઈજા પહોંચે તો વધુ વિચાર ન કરો, તાત્કાલિક સારવાર કરાવો

આ સમસ્યાઓ બાળકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સૂચવે છે

• બાળક બેભાન થતું જણાય

• માથામાં કોઈ ઈજા પહોંચવી

• બાળક રડવાનું બંધ નથી કરતુ

• ઈજાગ્રસ્ત ભાગમાંથી ખૂબ રક્તસ્ત્રાવ થવો

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

26/06/2024

બાળકને અછબડાથી બચાવવા રસી અપાવો.

અંકુર ચિલ્ડ્રન હોસ્પિટલમાં રસીકરણ કરાવવાના ફાયદાઓ

- સંપૂર્ણ રસીકરણ

- પેઈનલેસ રસીકરણ

- ગુણવત્તાયુક્ત રસીકરણ

- અનુભવી ડૉક્ટર દ્વારા રસીકરણ (નર્સ કે સ્ટાફ દ્વારા નહી)

- રસીકરણ બાદ ચામઠા, સોજા અને તાવ આવવાની નહિવત શક્યતા

અછબડાની રસી અંકુર ચિલ્ડ્રન હોસ્પિટલમાં આપવામાં આવે છે.

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

21/06/2024

अंतर्राष्ट्रीय योग दिवस

योग है स्वास्थ्य के लिए लाभकारी योग रोगमुक्त जीवन के लिए गुणकारी

17/06/2024

ઈદ મુબારક

આજનો દિવસ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી અમારી શુભકામનાઓ

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

16/06/2024

पिता दिवस

इतने सारे रोल अदा करने वाला इंसान आम तो नही हो सकता, पर फिर भी वो अपने आपको खास नहीं समझता.

11/06/2024

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

31/05/2024

विश्व तंबाकू निषेध दिवस

धूम्रपान है सेहत के लिए खतरनाक, इसके सेवन से दूसरों का जीवन भी न करें खराब।

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

27/05/2024

શું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે?

તો ચેતી જજો, ગંભીર બીમારી

બ્રોન્કાઈટિસ હોય શકે છે.

બ્રોન્કાઈટિસ એ શ્વાસની બીમારી છે. જેમાં ફેફસાંઓની શ્વાસનળીમાં બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનને કારણે સોજો આવી જાય છે.

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

23/05/2024

બુદ્ધ પૂર્ણિમા ની ખુબ ખુબ શુભકામના

સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે, સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી સૌથી મોટો સંબંધ છે.

18/05/2024

विश्व एड्स वैक्सीन दिवस

AIDS VACCINE

सुरक्षा से काम कीजिए, सुरक्षित जीवन का आनंद लीजिए।

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

17/05/2024

17 मई

विश्व उच्च रक्तचाप दिवस

" स्वस्थ जीवन के लिए प्रकृति ने दिए उपहार, नियमित सेवन से तनाव से मुक्त रहने में हैं मददगार ।"

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

12/05/2024

मातृ दिवस की शुभकामना

तेरे ही आंचल में निकला बचपन तुझसे ही तो जुड़ी हर धड़कन कहने को तो मां सब कहते पर मेरे लिए तू है भगवान

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

10/05/2024

अक्षय तृतीया माँ लक्ष्मी आप सभी को अक्षय समृद्धि और सुख प्रदान करें ऐसी प्रार्थना।

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

08/05/2024

વિશ્વ થેલેસેમિયા દિવસ

"ચાલો આપણે થેલેસેમિયાથી પીડિત દર્દીઓના જીવન બચાવવા રક્તદાન કરીએ"

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

06/05/2024

તમારા બાળકની

આ ખરાબ આદતોને અટકાવો

- દાંતનો ઓજાર તરીકે ઉપયોગ કરવો

- અંગૂઠો ચૂસવો

- નખ કરડવા

- દાંત પીસવા

- ખરાબ ટેવો અટકાવો, દાંતને સ્વસ્થ રાખો

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

29/04/2024

બાળકની રોગ પ્રતિકારકશક્તિ

વધારવા માટે શું કરવું અને શું ના કરવું જોઈએ.

શું કરવું |

શું ન કરવું

- ખૂબ ફળો અને શાકભાજી ખવડાવવા

- લાંબા સમય સુધી ટી.વી. કે મોબાઈલ ના જોવા આપો

- શારીરિક પ્રવૃત્તિ અને રમતો રમાડવી

- ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ અન્ય છે દવાઓ ના લેવી

- બાળકને પૂરતી ઊંઘ આપવી

- બાળકની બીમારીમાં ઘરેલુ છે ઉપચાર
ના અપનાવવા

- વધુ જંક ફૂડ ખાવા દેવા નહિ

- ડૉક્ટર પાસે નિયમિત તપાસ કરાવવી

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

26/04/2024

અમારા બાળકના સ્વાસ્થ્યની ચિંતા

- હવે અમને નથી રહી કારણ કે

- અમે બાળકને દરેક રસી અપાવી છે

- અમારું બાળક શારીરિક પ્રવૃત્તિઓ કરે છે

- નિયમિત ડૉક્ટર પાસે તપાસ કરાવીએ છીએ

- અમારું બાળક સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક ખાય છે

- કોઈપણ બીમારીનું લક્ષણ જણાતા તાત્કાલિક સારવાર મેળવીએ છીએ

ડરવાની શું છે વાત જયારે અંકુર હોસ્પિટલ નો છે સાથ

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

23/04/2024

हनुमान जयंती

हनुमान जी की कृपा आप पर निरंतर बनी रहे इसी शुभकामनाओं के साथ हनुमान जयंती की हार्दिक शुभकामनाएं

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

21/04/2024

MAHAVIR Jayanti

May the morals and teachings of Lord Mahavir help us on the path of Truth and Honesty

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

19/04/2024

स्वस्थ लीवर का अर्थ है स्वस्थ जीवन। आइए अपने लीवर की देखभाल करें और विश्व लीवर दिवस मनाएं।

17/04/2024

श्री राम नवमी 卐

May the almighty Lord Rama bless you all, with good things and perfect health.

14/04/2024

14 April

Remembering

"Makers of Modern India"

DR. B.R. Ambedkar

On His Birth Anniversary

11/04/2024

अल्लाह आपकी हर परेशानी दूर करे और आपको खुश रखे सबके दिलों में प्यार बना रहे, देश की एकता बनी रहे और देश की तरक्की हो अल्लाह इस दुआ को कुबूल करे

ईद मुबारक

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

09/04/2024

गुढी पाडवा

MAY THIS AUSPICIOUS DAY MARK THE BEGINNING OF A NEWER & BRIGHTER TOMORROW!

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

07/04/2024

7 April



🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

04/04/2024

બાળકોમાં થેલેસેમિયા એક ચિંતાજનક રોગ છે.

થેલેસેમિયાથી બાળકને આ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

- વારંવાર બીમાર પડવું

- શરીરમાં થકાવટ અને નબળાઈ

- બાળકનો વિકાસ ખૂબ ધીમો થવો

- એનિમિયા સહિત અન્ય બીમારીઓ પણ થઈ શકે છે

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

01/04/2024

બાળકોને રોજ લીંબુ સરબત પીવડાવવું ફાયદાકારક છે.

ફાયદાઓ

- પાચનશક્તિ સુધારે છે

- ચહેરા પર ચમક આવશે

- બ્લડ પ્રેશર સંતુલિત રહેશે

- રોગપ્રતિકારક શક્તિ વધે છે.

- શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે

- પૂરતું વિટામિન C મળી રહેશે

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

28/03/2024

બાળકોમાં એડીનોઈડ અને કાકડા સંબંધિત થતી શ્વાસની તકલીફના લક્ષણો

• નાક બંધ થઈ જવું

• સતત નસકોરાં બોલવા

• ગળામાં દૂ:ખવું

• મોં વડે શ્વાસ લેવાની જરૂરિયાત ઊભી થવી

• ઊંઘ ન આવવી

• એકાગ્રતા ન રહેવી,

• સ્વભાવ ચીડિયો થવો

🏥 Hospital
Ankur Children Hospital

👨🏼‍⚕️ DR. NITIN MISTRY
M.D. (PEDIATRICS)

Want your practice to be the top-listed Clinic in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

मातृ दिवस की शुभकामनातेरे ही आंचल में निकला बचपन तुझसे ही तो जुड़ी हर धड़कन कहने को तो मां सब कहते पर मेरे लिए तू है भगव...
તમારા બાળકનીઆ ખરાબ આદતોને અટકાવો- દાંતનો ઓજાર તરીકે ઉપયોગ કરવો- અંગૂઠો ચૂસવો- નખ કરડવા- દાંત પીસવા- ખરાબ ટેવો અટકાવો, દા...
हनुमान जयंतीहनुमान जी की कृपा आप पर निरंतर बनी रहे इसी शुभकामनाओं के साथ हनुमान जयंती की हार्दिक शुभकामनाएं🏥 Hospital   ...
14 AprilRemembering"Makers of Modern India"DR. B.R. AmbedkarOn His Birth Anniversary
अल्लाह आपकी हर परेशानी दूर करे और आपको खुश रखे सबके दिलों में प्यार बना रहे, देश की एकता बनी रहे और देश की तरक्की हो अल्...
7 April#worldhealthday🏥 Hospital   Ankur Children Hospital👨🏼‍⚕️ DR. NITIN MISTRY  M.D. (PEDIATRICS)#childrenhospital #ra...
मराठा साम्राज्य की नीव रखने वाले, वीरता और पराक्रम की मिसाल, परम देशभक्त छत्रपति शिवाजी महाराज जी की जयंती पर कोटि-कोटि ...
શા માટે ઉતરતો નથી તાવ ?• ભૂખ પણ નથી લગતી?• માથું જ સતત કેમ દુખે છે ?• શરીરમાં આટલી બધી કળતર કેમ?• તપાસ કરાવો આ ટાઈફોઈડ ન...
જો બાળકોને ડાયપર પેહરાવતી વખતે યોગ્ય સાવચેતી નરાખવામાં આવે તો આવી શકે છે સમસ્યાઓ• ભેજ અને તાપમાનમાં વધારો• ફોલ્લીઓ અથવા ...
તમારા બાળકને પેટનો દુખાવો રહે છે? તો આ 5 કારણો હોઈ શકે!- અપચો- કબજિયાત- યુરિનમાં ઈન્ફેકશન- પેટમાં ગેસ- આંતરડા પર સોજોકોઈ...
विश्व कैंसर दिवसकैंसर के प्रति जागरूक रहें साथ ही इस बीमारी के बारे में लोगों को जागरूक व शिक्षित करने का संकल्प लें।
બાળકોમાં યુરિન ઇન્ફેક્શન સામાન્ય જણાતીએક ગંભીર સમસ્યા છેયુરિન ઇન્ફેક્શનના લક્ષણો• તાવ આવવો.• વારંવાર પેશાબ આવવો.• શરીરમા...

Telephone

Address

Heera Tower, Nr. Rakhiyal Bus Stop
Ahmedabad
382315
Other Ahmedabad clinics (show all)
Dr Nagpal's Retina Foundation and  Eye Hospital Dr Nagpal's Retina Foundation and Eye Hospital
Near The Underbridge
Ahmedabad, 380004

Retina Foundation and Eye Research Center are committed to preserve the health and well being of ey

Pulse Women's Hospital Pulse Women's Hospital
108, Swastik Society, B/H Street Xavier's Ladies Hostel, Navrangpura
Ahmedabad, 380009

Pulse is a modern hospital of international standard healthcare that provides treatments related to Women’s Health, especially Infertility and Endoscopy at affordable prices. Visit...

Aaradhya Women’s Hospital Aaradhya Women’s Hospital
317-318, 3rd Floor, Centre Point, Opp. Vrundavan Heights, Vandematram Road, Gota
Ahmedabad, 382470

3D - 4D Sonography & Colour Doppler, Laparoscopy, Hysteroscopy, Infertility, Total Pregnancy Care

Shailya Hospital Shailya Hospital
2nd Floor , Shailya Hospital
Ahmedabad, 380013

Gastro Surgery , Liver Pancreas Billiary Diseases , GI Cancer Center

Dr. Chirag R. Patel - Orthopaedic & Joint Replacement surgeon Dr. Chirag R. Patel - Orthopaedic & Joint Replacement surgeon
Block A Shantaram Complex, Near Nirnaynagar, Near Pujan Hospital, Nirnay Nagar
Ahmedabad, 382481

Dr. Chirag R. Patel is a Consultant orthopaedic & joint replacement surgeon

PMG Hospital : Orthopedic & Advance Surgical Center PMG Hospital : Orthopedic & Advance Surgical Center
3rd Floor, Athena Avenue, B/H Jaguar Showroom, Nr. Eulogia Inn Hotel, S G Highway, Gota
Ahmedabad, 382481

PMG hospital is advance orthopedic surgery center.Dr.Hiren patel is director and head joint replacement Surgeon. Dr. Hiren is having experience of 11000+ Joint replacement Surgerie...

AIMS Orthocare AIMS Orthocare
AIMS Hospital, P. N. House, Opp. Jethibhai Park, Narayan Nagar Road, Paldi
Ahmedabad

Ashapura Multispeciality Kidney Hospital Ashapura Multispeciality Kidney Hospital
254 To 259, D'wing, City Centre Arcade, Near S. R. P Campus, Krishnanagar, Naroda
Ahmedabad, 382345

Dishan Life Care - Ahmedabad Dishan Life Care - Ahmedabad
"Deep Shanti", Yogeshwar Nagar Society, Anjali Char Rasta, Near Indian Oil Petro
Ahmedabad, 380007

Patients come first on our list more than anything else. Visit us now for all your health-related pr

Diyansh Eye Hospital Diyansh Eye Hospital
201, 202 Tryksha Desire, Nr. Kirtidham Derasar, Chandkheda
Ahmedabad, 382424

phaco center

Sattadhar Orthopedic Hospital Sattadhar Orthopedic Hospital
12, 13, 14 First Floor, APM Mall, Opp. Sun N Step Club, Nr. Sattadar Cross Road, Ghatlodia
Ahmedabad, 380061

Best Orthopedic Hospital In Sattadhar.

MediSquare Superspeciality Hospital and Research Institute MediSquare Superspeciality Hospital and Research Institute
201, 202, Gala Empire, Opp Doordarshan Tower, Drive In Road, Gurukul
Ahmedabad, 380052

•One-stop solution for all your health concerns! •Committed to a quality life •Expert health c