Mahesh Patel

Mahesh Patel

Mr. Maheshbhai I. Patel
Former Chairman, Standing Committee, Bopal - Ghuma Nagarpalika, Ex- Daskroi

26/05/2024

રાજકોટમાં થયેલ ગેમઝોન દુર્ઘટનામાં આજ સુધી બાળકો સાથે કુલ ૩૧ વ્યક્તિઓના મૃત્યું નિપજ્યા છે એવા સર્વે મૃતકોને મારી સંવેદના વ્યક્ત કરુશુ મારા હર્દય થી શ્રદ્ધાંજલિ અર્પુશું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ

30/04/2024
31/01/2024

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ શ્રી જયભાઈ શાહ જી ને ખુબ ખુબ અભિનંદન💐💐
ACC ચીફ તરીકે તમારી ત્રીજી ટર્મમાં આપ સતત સફળતા મેળવો એવી મારા હર્દયથી ખુબ ખુબ શુભકામનાઓ💐💐

Photos from Mahesh Patel's post 19/01/2024

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના માં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોનું ડુબીજવાથી અવસાન પામેલ છે ભગવાન તેમની પવિત્ર આત્માને શાંતિ આપે જેમનાં જીવને સદગતિ આપે એમના પરિવાર ને આવીપડેલ આભ જેવું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મારા હર્દય થી પ્રાર્થના કરું છું
🙏🏻ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ 🙏🏻

01/01/2024

As we say Goodbye to 2023 may the memories be cherished, and the experiences gained pave the way for a fantastic journey in 2024!

30/12/2023

भारतीय अंतरिक्ष को पूरे विश्व में अलग पहचान दिलाने वाले भारतीय अंतरिक्ष अनुसंधान संगठन के संस्थापक डॉ. विक्रम साराभाईजी की पुण्यतिथि पर उन्हें श्रद्धापूर्वक नमन।

26/12/2023

मां भारती के वीर सपूत और महान क्रांतिकारी सरदार उधम सिंह जी की जयंती पर शत्-शत् नमन 🙏

25/12/2023

भारतीय राजनीति के शिखर पुरुष करोड़ों भाजपा कार्यकर्ताओं के पथ प्रदर्शक पूर्व प्रधानमंत्री भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर शत-शत नमन 🙏

23/12/2023

"If the farmer is rich, then so is the nation."
Happy National Farmer's Day

20/12/2023

જેતપુર વિધાનસભાનાં ધારાસભ્ય અને ગુજરાત રાજયનાં ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ...
માં ખોડિયાર તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના...

Photos from Mahesh Patel's post 21/11/2023

ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ મહોદયા ગુજરાતના પુર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી અમારા માર્ગદર્શક માતૃ સમાન શ્રીમતી આનંદીબેન પટેલને જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ 💐💐🎂🎂 a caption...

Photos from Mahesh Patel's post 21/11/2023
14/11/2023

આપ સર્વે મારા પરિવાર મિત્રો ને નૂતન વર્ષ ની ખુબ ખુબ અનેકો અનેક શુભકામનાઓ આપનું નવુ વર્ષ લાભ દાઈ રહે સુખમય રહે શાંતિમય રહે ઘંઘા રોજગારમાં ખુબ સારી પ્રગતિ થાય નિરોગી રહો સ્વસ્થ રહો અને એવી માં ખોડિયારને મારા હર્દય થી પ્રાર્થના કરું છું 💐💐💐💐💐

Photos from Mahesh Patel's post 27/10/2023

સંગઠન જેમનો સ્વભાવ રહ્યો છે હંમેસા સૌને સાથે રાખી પ્રજા હિતના કાર્યો કરવા વારા એવા ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલય ઇન્ચાર્જ અમારા ભાઈ સમાન શ્રી રાજેશભાઈ સોનીને જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ 💐💐🎂🎂

22/10/2023

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ને જન્મદિવસની ખુબ ખુબ અનેકોઅનેક શુભકામનાઓ 💐💐🎂🎂

22/09/2023

B C C I નાં સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના પ્રેસિડેન્ટ શ્રી જયભાઈ શાહ ને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ 💐💐🎂🎂

15/01/2023

ભારતીય સેના વિસની શુભેચ્છા...

આવો દેશનું સન્માન કરીએ, શહીદોની શહાદતને યાદ કરીએ, ફરી એકવાર આપણે ભારતીયોએ રાષ્ટ્રની કમાન આપણા હાથમાં રાખી છે, ચાલો ભારતીય સેના દિવસનું સન્માન કરીએ...

12/01/2023

एक अद्भुत विचारक और हम सबके प्रेरणा स्त्रोत युग प्रवर्तक स्वामी विवेकानंद जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन एवं देश के सभी युवाओं को राष्ट्रीय युवा दिवस की हार्दिक शुभकामनाएं।

11/01/2023

भारत के पूर्व प्रधानमंत्री, जवानों एवं किसानों के प्रणेता और देश को कुशल नेतृत्व प्रदान करने वाले श्री लाल बहादुर शास्त्री जी की पुण्यतिथि पर उन्हें शत् शत् नमन 🙏

09/01/2023

9જાન્યુઆરી,1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રીકાથી ભારત પરત આવ્યા હતા અને તેમને સૌથી મહાન પ્રવાસી માનવામાં આવે છે. આ કારણે ભારત સરકાર દ્વારા પ્રત્યેક 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે.

પ્રવાસી ભારતીય દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ...

08/01/2023

યુવાનોના માર્ગદર્શક અને યુવાનો માટે હરહંમેશ અડીખમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ને જન્મદિવસની શુભેચ્છા...

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

જય સોમનાથ અત્યારે લમ્પી વાઇરસ ગૌ માતા ઉપર કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મેં સંપૂર્ણ  શ્રાવણ માસ ની પૂજા અને અભિષેક ગૌ માત...
મારો દીકરો અને મારો બેસ્ટ ફ્રેન્ડ નો આજે જન્મદિવસ છે માં ખોડિયાર  ખુબ લાંબી આયુષ્ય આપે તેમજ મારા દીકરાને સૌ પ્રજાજનોની અ...

Category

Website

Address

Bopal
Ahmedabad
380058