Nitin Patel, Ahmedabad Videos

Videos by Nitin Patel in Ahmedabad. નીતિન પટેલ સામાજીક કાર્યકર +91-7435807070

ગુજરાતમાં ભાજપ એટલે સેવા, શાંતિ, સુરક્ષા, વેપાર માટે શ્રેષ્ઠ વાતાવરણ, હુલ્લડોથી મુક્તિ..
ગુજરાતમાં ભાજપ એટલે શાંતિપૂર્વક દરેક તહેવાર ઉજવાય..
ગુજરાતમાં ભાજપ એટલે ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર....

#ભરોસાની_ભાજપ_સરકાર
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
#ભાજપ_આવે_છે

Click to enable sound Next

Other Nitin Patel videos

ગુજરાતમાં ભાજપ એટલે સેવા, શાંતિ, સુરક્ષા, વેપાર માટે શ્રેષ્ઠ વાતાવરણ, હુલ્લડોથી મુક્તિ.. ગુજરાતમાં ભાજપ એટલે શાંતિપૂર્વક દરેક તહેવાર ઉજવાય.. ગુજરાતમાં ભાજપ એટલે ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર.... #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે

👉🏻 બે દાયકાના વિશ્વાસ અને વિકાસથી ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિન... 👉🏻 દેશને દરેક ક્ષેત્રમાં દિશા આપવામાં આપણું અગ્રેસર ગુજરાત #AgresarGujarat #BJP4Gujarat

"પછી... અમે ફરી બેઠાં થયા, નવા મકાનો બનાવ્યા, નવી સ્કૂલો બનાવી, નવા દવાખાના-કારખાના બનાવ્યા" ભૂકંપ બાદ નરેન્દ્રભાઈએ દિવસ-રાત એક કર્યાં. એમની આગેવાનીમાં આપણે કચ્છને ફરી વેગવંતુ કર્યું. એટલે જ આજે દરેક ગુજરાતી દિલથી કહે છે... #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે

"મોદીજી ગુજરાતનું અને સમગ્ર હિંદુસ્તાનનું ગૌરવ છે." દરેક ગુજરાતીનો એક જ અવાજ, અવિરત વિકાસનું બીજું નામ એટલે 'ભાજપ' #AgresarGujarat #BJP4Gujarat #ભરોસાની_ભાજપ_સરકાર

જનતાનો ભરોસો માત્ર ભાજપ સરકાર પર જ #ભરોસાની_ભાજપ_સરકાર

ગુજરાત માં પ્રતિ વ્યક્તિના માથે 58 હજાર કરોડનું દેવું.. સસ્તા નશાનો કમાલ લાગે છે. #nitinpatelinc

સાહેબની હાજરીમાં ભુપેન્દ્ર પટેલના નામની લોકોએ બૂમો પાડી.. સમજાતું નથી કે લોકો ઉડાવે છે કે શું?? #nitinpatelinc

આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા યુવાન ધારાસભ્ય Anant Patel Mla ઉપર ભાજપ સરકારમાં બેઠેલા નેતાઓના ઈશારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના આંદોલનને દબાવવાનો પ્રયાસ છે, કોંગ્રેસ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.આ સંઘર્ષમાં અમે સૌ આદિવાસી સમાજની સાથે છે. અને ભાજપે એ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે આવી ગુંડાગર્દીથી ના કોંગ્રેસ ડરશે, ના આદિવાસી સમાજ. #nitinpatelinc