Jeegeesha Patel

Jeegeesha Patel

Always Fight For Right
સમાજનિર્માણ થકી રાષ્ટ્નિર્માણ

26/04/2024

दो मछली पानी में गई
छपाक छपाक

17/04/2024

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ. આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને જીવનમાં ઉતારી આપણાં જીવનને ધન્ય બનાવીએ. તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી દશરથ નંદનને પ્રાર્થના. જય જય શ્રીરામ. 🙏

parshottam rupala conterversy પાટીદારો પર અત્યાચાર થયા ત્યારે રૂપાલા ક્યાં હતા |rajkot |gujarat 06/04/2024

https://youtu.be/n8lvD9kIg0U?si=ssrEwbuwDkRzCG7o

parshottam rupala conterversy પાટીદારો પર અત્યાચાર થયા ત્યારે રૂપાલા ક્યાં હતા |rajkot |gujarat parshottam rupala conterversy પાટીદારો પર અત્યાચાર થયા ત્યારે રૂપાલા ક્યાં હતા |rajkot |gujarat ...

04/04/2024

સમાજ ને જરૂર હોય ત્યારે ગોઇતા ના જડતા હોય ને અને રેલો આવે ત્યારે સમાજ યાદ આવે ???
૨૦૧૫ માં પાટીદારો ની બેન દીકરીઓ ને ગાળો પડતી તી ત્યારે કયા મરી ગ્યા તા ???

LIVE: 14 પાટીદારોને ગોળીએ દીધા એ ભૂલી ગયા ? ખોડલધામ સમિતિમાં બળવો 01/04/2024

https://www.youtube.com/live/vvZ0HPJnLns?si=srN2X6C0qL2_Kctb

LIVE: 14 પાટીદારોને ગોળીએ દીધા એ ભૂલી ગયા ? ખોડલધામ સમિતિમાં બળવો LIVE: 14 પાટીદારોને ગોળીએ દીધા એ ભૂલી ગયા ? ખોડલધામ સમિતિમાં બળવો

Photos from Jeegeesha Patel's post 01/04/2024

આ પોસ્ટ અમદાવાદ સમિતિ પુરતી જ સિમીત રાખવા વિનંતિ🙏🏻🙏🏻

Shree Khodaldham - શ્રી ખોડલધામ
Khodaldham Samiti Ahmedabad
અમિતશાહ નો પ્રચાર કરવાના ના ખોડલધામ સમિતિ અમદાવાદ ના આહવાન બાબતે

જય મા ખોડીયાર 🙏🏻🙏🏻🙏🏻

01/04/2024

પટેલો ના પણ ઘણા ઉમેદવાર લડવાના છે પણ સમાજ ના નામે સંગઠન જાણે વાણિયા માટે ભેગું કર્યું હોય એવું લાગે છે.
અમદાવાદ થી ગાંધીનગર

31/03/2024
Photos from Jeegeesha Patel's post 14/03/2024

#જામફળ
વાવણીયું ભરી લીધું આખું તોય મન ના ભરાય એવા જામફળ થયા છે
નાના હતા ત્યારે પિતરાઈ ભાઈઓ બહેનો સાથે આખે આખી બાગ ખૂંદી નાખતા હતા, કયા ઝાડ માં કયા કેટલા પાકવાના છે એ પણ ખબર રાખતા પણ હવે સમય કાઢીને જવું પડે છે
હા પણ એક વાત છે કે જ્યારે જઈએ છીએ ને ત્યારે ફરી નાના બની ને બાપદાદા એ જે અમારા માટે કર્યું ને એની મોજ માણીએ છીએ અને આ વારસો જાળવી રાખવાનું ગર્વ પણ લઈએ છીએ 🙏🏻🙏🏻

05/03/2024

મારા મૌન ને માન મળે તો ઠીક,
બાકી શબ્દો તો કોઇની શરમ નહીં ભરે🙏🏻🙏🏻

28/02/2024

એક દિવસ તમારા કર્મો પાછા વળીને તમને મળવા આવશે જ,
અને એ વાતનું તમને ગર્વ હોવું જોઈએ ડર નહીં !!!😊🙏🏻

26/02/2024

સુરત ના વિપક્ષ નેતા સાથે શુભેચ્છા મુલાકાત,
આમ તો ઘણી વાર મળવાનું થયું છે પણ આ મુલાકાત સમયે ખુબ જવાબદારીઓ માથે હતી છતાંય મારા માટે સમય કાઢ્યો એ બદલ ખુશ છું.
સમાજ ના આગેવાનો એ આવા મહેનતી લોકોના પગ ખેચવાંને બદલે એને સાથ સહકાર આપવો જોઈએ એવી આશા પણ રાખું છું🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Photos from Jeegeesha Patel's post 26/01/2024

बेज़ुबानो के साथ हमदर्दी बनाए रखिए साहब,
ये कभी भी धोखा नहीं देते….🦮🥰

26/12/2023

નફરત કરીને શુકામ કોઈને મહત્વ આપવું જોઈએ,
માફ કરી દેશો તો એ પોતે જ અફસોસ કરશે 😊😊

23/12/2023

તો શું દિવ,દમણ ને આબુ વાળા
હવે ગાંધીનગર ગિફ્ટસિટી માં ધામા નાખશે!!!!!??
🫢🫣🤔

15/12/2023

મહાન રાષ્ટ્રભક્ત,ભરતરત્ન,લોહપુરુષ એવા “સરદાર વલ્લભભાઈ પટેલ” ની પુણ્યતિથિ પર કોટી કોટી નમન 🙏🙏🙏🙏

14/12/2023

જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..🙏🏻🙏🏻

11/12/2023

તલવાર ગમે એટલી સુંદર કેમ ના હોય,
પણ માંગે છે તો લોહી જ………….⚔️

24/11/2023

रास्ते कहां ख़त्म होते हैं ज़िंदग़ी के सफ़र में,
मंज़िल तो वहां है जहां ख्वाहिशें थम जाएं।🥰

14/11/2023

ભારત વર્ષની ભાતીગળ સંસ્કૃતિનો મહાન પર્વ એટલે

*નવા સંવત વર્ષ નો શુભ આરંભ ....*

એક નવી જ આશા અને નવી જ ઉમ્મીદોનો ઉત્સવ એટલે

*નુતન વર્ષાભિનંદન ...*

આ *સંવત વર્ષ 2080 ના બેસતા વર્ષ*
ના શુભ અવસર પર આપને અને આપનાં પરીવાર ને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારા પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ...

💐 *નુતન વર્ષાભિનંદન 💐*

Photos from Jeegeesha Patel's post 24/10/2023

જીવન મા સંતોષ મેળવવા માટે એક જ વસ્તુ છોડવી પડે છે અને એ છે,

“સરખામણી ”

Photos from Jeegeesha Patel's post 20/10/2023

મન થી થાય એ જ મોજ,
બાકી બધું મિથ્યા છે......

Photos from Jeegeesha Patel's post 18/10/2023

Happy birthday my love 😍 🥰😘❤️💋

Being your mother has always been a dream come true. Thank you for being such an amazing daughter, year after year.

Photos from Jeegeesha Patel's post 04/10/2023

“I wish you an amazing and beautiful year ahead, dear brother. May this birthday bring you all the happiness you have ever wished for!”
Happy birthday my 😜🤪😘🎂

Photos from Jeegeesha Patel's post 11/09/2023

કર્તવ્યનિષ્ઠ માણસ ક્યારેય નિરાશ થતો નથી. તેથી, જ્યાં સુધી તમે જીવશો અને તમારી ફરજ બજાવશો ત્યાં સુધી તમને તેમાં સંપૂર્ણ આનંદ મળશે.
"સરદાર પટેલ"

30/08/2023

શ્રી ખોડલધામ મહિલા સમિતિ - અમદાવાદ ની બહેનો એ રાજ્ય ના મક્કમ અને નિણાર્યક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રક્ષાબંધન ના પવૅની શુભકામના ઓ પાઠવી હતી અને માં ખોડીયાર માતાજી છબી આપી ને તેમના તંદુરસ્ત ની પ્રાર્થના કરી હતી

Photos from Jeegeesha Patel's post 28/08/2023

*ભાઈ અને બેનના પ્રેમ નું પ્રતીક એટલે રક્ષાબંધન...*
*શ્રી ખોડલધામ મહિલા સમિતિ - અમદાવાદ દ્વારા તારીખ 28/08/2023 સોમવાર ના રોજ નિકોલ મુકામે રક્ષાબંધન પર્વ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી દિનેશભાઈ કુંભાણી (ટ્રસ્ટીશ્રી ખોડલધામ), શ્રી રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી રાજકોટ, ટ્રસ્ટીશ્રી ખોડલધામ) , શ્રી બીપીનભાઈ ગોતા (અધ્યક્ષ સહકાર સેલ ભારતીય જનતા પાર્ટી, ટ્રસ્ટીશ્રી ખોડલધામ) , શ્રી મગનભાઈ રામાણી (સ્થાપક અધ્યક્ષ શ્રી નિકોલ નરોડા પટેલ સમાજ), ઘનશ્યામભાઈ હિરપરા (ટ્રસ્ટીશ્રી ખોડલધામ) અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના માનનીય ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના આગેવાનો ની ખાસ પ્રેરક ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું.*

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સમાજ ને જરૂર હોય ત્યારે ગોઇતા ના જડતા હોય ને અને રેલો આવે ત્યારે સમાજ યાદ આવે ???૨૦૧૫ માં પાટીદારો ની બેન દીકરીઓ ને ગાળો...
I found myself In late night drivesWithout a destination With the #thar
*અષાઢી બીજના રામ રામ**ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી* *અને બહેન સુભદ્રાજી નગરજનોને**દર્શન આપવા રથયાત્રા પર નિકળ્યા છે*.*ત્...
Happy mother's day mumma😘😘
खोल दे पंख मेरे कहता है परिंदा,अभी और उड़ान बाकी है,जमीन नहीं है मंजिल मेरी,अभी पूरा आसमान बाकी है।
સાત વર્ષે મળ્યો ન્યાય , પણ કોને??શહીદ પાટીદારો ના હત્યારાઓ ને પ્રમોશન મળ્યું, તોય એકેય નમલાઓ અવાજ ના ઉઠાવી શક્યા!!વાહ રે...
કાદવ જોઈને કમળ ઊભુ રહી ગયું છે. 🥰🥰પણ દેશદ્રોહીઓ ને તો મારી જેમ એમ જ લાગતું હશેને કે ભ્રષ્ટ નેતાઓ ના લીધે રોડ રસ્તા ની ગ્...
🙏🏻🙏🏻
સીધી વાત કોઈ ને મગજ માં ઉતરતી નથી તો આ લ્યો ઊંધી વાત

Category

Telephone

Website

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm