Ramnik Jani

Ramnik Jani

You may also like

AniruddhDave BJP
AniruddhDave BJP

ગુજરાતમાં સારૂં શિક્ષણ, સારૂં આરોગ્ય અને વ્યવસ્થા પરિવર્તન માટે આપ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

30/08/2022

એ માજી બુટલેગર બોલતા શીખ પેલા, બોડી બામણી શબ્દનો અર્થ જાણી લે પેલા, બુદ્ધિ વગરના કેટલાં ભર્યા છે આવા ?

30/08/2022

એક ફકીર ના આશીર્વાદ કેવા ફળે છે એનું આ જીવંત ઉદાહરણ છે, એક ફકીરની અસીમ કૃપાથી આજે અદાણી ભાઈ દુનિયાના ધનિકોની યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છે, ખુબ જ ગૌરવની આ ક્ષણ છે, વધાવી લેજો મિત્રો શેર કરવામાં તમને વાંધો શું છે ? તમે જાણો છો આ મુકામ પર પહોંચવા કેટલા લોકોએ બલિદાન આપ્યાં ત્યારે આ મુકામ પર પહોંચ્યા છે અદાણી જી.
અદાણી પહેલા એવા ભારતીય છે કે જેને ત્રીજા નંબર પર પહોંચાડવા માટે ૮૦ કરોડ ભારતીયોને મફત રાશન આપવાની ઉપલબ્ધિ મળી છે, એક કાંકરે બે પક્ષી માર્યા બોલો એક બાજુ ૮૦ કરોડ ગરીબ પરિવારોને મફત રાશન ની ઉપલબ્ધિ હાંસિલ થઈ તો બીજી તરફ અદાણી ને દુનિયાના ત્રીજા નંબર ના ધનિક બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. આવી અસીમ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કુનેહ છે એટલે તો ફકીર પાસે અસંખ્ય ભક્તો છે.

28/08/2022

મોટાભાઈના ગગાએ હાથમાં તિરંગો લેવાની પણ ના પાડી દીધી અને અંહી ભુંડ ભેજા વાળા હાથમાં મોટાભાઈના પક્ષના ઝંડા લઈને હરાયા ઢોર જેમ હડીયુ કાઢે છે બોલો !!!

Photos from Ramnik Jani's post 28/08/2022

૧૦૩ - ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં ઝાડું ફરી વળશે, આજ રોજ ૩૦ કરતા વધારે ભાઈઓ બહેનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા, વિધાનસભા ઈનચાર્જ રમણીક જાની દ્વારા જણાવવામાં આવ્યું કે પુરી તાકાતથી કામે લાગી જાઓ અને ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા મહેનત કરો.
ોકો_કેજરીવાલને

28/08/2022

Gor
તમે ફેસબુક લાઈવ કર્યું એમાં જ ભાઉ ગોથાખાઉ થઈ ગયા એવા મેસેજ ફરતા થયા છે બોલો

27/08/2022

લોકપ્રિય સાહેબ ભલે ગરીબી દૂર નથી કરી શકતા પણ ગરીબી સંતાડવા માં માહિર છે, ૨૭ વર્ષનો વિકાસ થયો પણ ખાલી ગરીબી સંતાડવા સિવાય કોઈ કામનો નથી. એટલા માટે કહું છું કે.....
ોકો_કેજરીવાલને

26/08/2022

કાલે અમુક કહેવાતા ખમીરવંતા મફતની મુસાફરી અને મફતના નાસ્તા માટે હડીયાપાટી કરતા જોવા મળશે, કોણ ખબર છે ?
એ ભુંડ ભેજા વાળાઓ કે જે મફત વીજળી નો એના આકાઓના ઈશારે વિરોધ કરી રહ્યા છે.

25/08/2022

ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દેશહિતમાં ઉપયોગ કરવાના બદલે વિરોધ પક્ષને દબાવવા માટે જ દુરૂપયોગ કરે અને પાછા ફાંકા ફોજદારી કરે કે અમે તો રાષ્ટ્રવાદી છીએ, વાહ રે દોગલાઓ તમે શેનાં રાષ્ટ્રવાદી હેં ?

25/08/2022

ભાજપ દ્વારા ઓપરેશન લોટસ હાથ ધરીને દિલ્હી આમ આદમી પાર્ટીના એક સાથે ૪૦ ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કર્યો, જનતાના ટૈકસના પૈસાથી જનતાને સુવિધાઓ આપવાના બદલે ભાજપ જનતાનાં ટૈકસના પૈસાથી ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે એ કેટલાં અંશે વાજબી છે ?

24/08/2022

આજે ગુજરાત આખું આમ આદમી પાર્ટી પર ઉમ્મીદ રાખીને બેઠું છે, જનતાને આમ આદમી પાર્ટી પર ભરોસો છે, ત્યારે આવો સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ. જોડાવા માટે ૯૭૦૦૨ ૯૭૦૦૨ પર ફોન કરો.
ોકો_કેજરીવાલને

24/08/2022

આ ધંધો કરવા જેવો ખરો, ગોદી મિડિયા ના ધંધામાં મંદી નથી આવતી, અને મોંઘવારી પણ નથી નડતી

24/08/2022

ગુજરાતની જનતા ખુબ સારી રીતે સમજી ગઈ છે હવે ભાજપનો કોઈ દાવપેચ કારગત નહીં નીવડે, હવે જાતિવાદ અને ધર્મની લડાઈ નહીં પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે લડત લડશે.
ોકો_કેજરીવાલને

24/08/2022

ભાજપા જેટલા પણ દાવપેચ કરે છે એ બધા જ ઉલ્ટા પડી રહ્યા છે, કારણ કે ભાજપ દ્વારા તૈયાર કરેલા બધા જ ગાળિયા એની જ ગરદનમાં પહેરાવી દેવાની ખુબી અરવિંદ કેજરીવાલ માં છે.
ોકો_કેજરીવાલને

23/08/2022

આભાર કેજરીવાલ સાહેબ, અમારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર ભલે નથી, પણ તમામ નિર્ણયો આમ આદમી પાર્ટીના કારણે જ લેવાઈ રહ્યા છે, ખુબ જ ગૌરવની વાત છે, એક વાત તો નક્કી છે કે તમે ખુંટીયાઓને ગોધલા કરી નાખ્યા છે હો
ોકો_કેજરીવાલને

23/08/2022

ભણેલા અને અભણમા આટલો ફરક હોય છે, કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાસે ભાજપ ટોળકી દ્વારા ફેંકવામાં આવતી દરેક ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ક્ષમતા છે. આફતને અવસરમાં પલટવાની આવડત આમ આદમી પાર્ટીમાં ખુબ સારી છે.

23/08/2022

હંમેશા ખેડુતોના હિતમાં લડત આપવા તૈયાર, જેતપુર લાલ પાણીનો મુદ્દો હોય કે લમ્પી વાયરસ, કોરોના હોય કે કૌભાંડ દરેક મુદ્દે લડવા સતત તત્પર એવા ભાઈ સમાન મિત્ર Bhavesh N Korat ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા
Happy Birthday 🎉🎂

23/08/2022

લ્યો કરો વાત ! ગુજરાતમાં સરકાર ભાજપની છે, પણ નિર્ણયો અરવિંદ કેજરીવાલના બોલેલા શબ્દોના આધારે લેવામાં આવે છે.
આવા મેસેજ ફરતા થયા છે હો

23/08/2022

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવીશું!
-Arvind Kejriwal

23/08/2022

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારની જનતા આમ આદમી પાર્ટીને દિલથી આવકારી રહી છે, જનતા પરિવર્તન ઈચ્છે છે, આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે એવું જનતા પણ કહી રહી છે, આમ આદમી પાર્ટી જેટલી વધુ મજબૂત બનશે એટલો ફાયદો જનતાને થશે આ હકીકત છે.
ોકો_કેજરીવાલને

Photos from Ramnik Jani's post 22/08/2022

આ કેજરીવાલની ગેરેંટી છે અને કેજરીવાલ કહે ઈ ફાઈનલ હોય
ોકો_કેજરીવાલને

22/08/2022

ભાજપા તમામ મર્યાદાઓ ઓળંગી ચુક્યું છે, હવે જવાબ જનતાએ આપવાનો છે, સત્તા પર રહેવા માટે ધારાસભ્યો ખરીદવા, અન્ય પક્ષોના નેતાઓ પર ઈડી, સીબીઆઈ દ્વારા કનડગત કરાવવી, જનતાના ટૈકસના પૈસાનો દૂરુપયોગ કરવો વગેરે વગેરે અનેક કાંડ કરી રહ્યું છે, છતાં તમને જો એમાં રાષ્ટ્રવાદ દેખાતો હોય તો તમારે માનસિક ઈલાજની જરૂર છે.
ોકો_કેજરીવાલને

Photos from Ramnik Jani's post 21/08/2022

આજ રોજ શિહોર ખાતે વોર્ડ નં ૨ માં આમ આદમી પાર્ટીના યૌદ્ઘાઓ દ્વારા ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત ગેરંટી કાર્ડનું વિતરણ કરાયું, ૧૦૩ - ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા કમર કસી લીધી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય, તેમજ જનતા પણ ચૂંટણી આવે એની રાહ જોઈ બેઠી છે, ઝાડું નું બટન દબાવવા આતુર છે.
ોકો_કેજરીવાલને

21/08/2022

મેં પહેલા જ કહ્યું હતું કે અમારા ગોપાલભાઈ ઈટાલિયા ધુરંધર બેટ્સમેન છે, નો બોલમાં સિક્સર મારવાની માસ્ટરી છે.
ોકો_કેજરીવાલને

Photos from Ramnik Jani's post 21/08/2022

૧૦૩ - ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, વિકાસથી વંચિત ભાવનગર ગ્રામ્યની જનતા આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા કટિબદ્ધ છે, ખુબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે, જનતા આમ આદમી પાર્ટીના યૌદ્ઘાઓને આવકારી રહી છે, આ વખતે પરિવર્તન નક્કી છે.
ોકો_કેજરીવાલને

21/08/2022

હું બદલાવ માટે તૈયાર છું..... રમણીક જાની
ગુજરાતમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી એકહથ્થુ શાસન ચાલે છે, વિકાસની વાતો વચ્ચે રોજેરોજ ગુજરાતનું દેવું વધે છે પણ સમસ્યાઓ ઠેરની ઠેર છે. આજે પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જ રહી છે, ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે પણ વિકાસની ગતિ ક્યાંય જોવા મળતી નથી. લોકોને ન્યાય માટે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, જનતા ત્રસ્ત છે અને ભાજપ ભ્રષ્ટાચાર આચરવામાં મસ્ત છે. આવો જોઈએ કેટલીક અંતરંગ વાતો.
ચોમાસું આવ્યું નથી કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે, કરોડો રૂપિયા ખર્ચી રૂપકડા રોડ રસ્તા બની ગયા પછી થોડો વરસાદ પડે ત્યાં પોલ ખુલી જાય કે આ રોડ રસ્તા પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પર પાણી ફરી વળ્યા છે, પછી પાછા મંત્રી શ્રી બફાટ કરે છે કે It is an act of God, અલ્યા ડોબા તારા બનાવેલા રોડમાં શું ભગવાન ભ્રષ્ટાચાર કરવા આવ્યા હતા ?
આઝાદીના અમૃત મહોત્સવ ઉજવનારાને એ પણ ખબર નથી કે આજે ગુજરાતમાં ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, શિક્ષણની ગુણવત્તા કથળેલી હાલતમાં છે, શિક્ષણનો વેપલો ચાલે છે, શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, દવાખાનાઓમાં પુરતા ડોક્ટર નથી, કચેરીઓમાં પુરતા કર્મચારીઓ નથી, બેરોજગારી ચરમસીમા પર પહોંચી છે, મોંઘવારીએ માઝા મૂકી છે અને હર ઘર તિરંગા અભિયાન ભલે ચલાવો પણ હર ઘર રોજગાર તો આપો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઘરેલુ ગેસ મોંઘાદાટ થયા છે, ખેડુતોની દશા દયનીય બની છે, ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે ૧૩૬ કરોડની જનતામાંથી ૮૦ કરોડ જનતાને મફત રાશન આપવાની સિદ્ધીને ઉપલબ્ધિ માની તમે ક્યા મોઢે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છો ?
એમાં પાછાં ભુંડ ભેજા વાળાઓ તો સાહેબને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે, અલ્યા સરકારી કંપનીઓ વેચીને, લાલ કિલ્લો ભાડે આપીને, એરપોર્ટ વેચીને શૌચાલયની ઉપલબ્ધિ હાંસિલ કરવાથી વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છો તમે એટલું પણ નથી વિચારતા કે દેશની દશા ખરાબ કરીને, વિદેશમાં ડંકો વગાડવાના સપના જોઈ રહ્યા છો ? તંત્ર પર સહેજ પણ કાબુ નથી, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર છે અને વાતો પાંચ ટ્રીલીયન ઈકોનોમીની કરી જનતાને ક્યાં સુધી ગુમરાહ કરશો ?
ધર્મ અને જાતિવાદના રાજકારણથી ક્યારેય હિન્દુસ્તાન નંબર વન નહીં બને પણ શિક્ષણ, આરોગ્ય અને જનસુવિધાની રાજનીતિ કરશું તો ચોક્કસ હિન્દુસ્તાન નંબર વન બનશે. આજે દેશમાં એક માત્ર આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત કરે છે, જે કટ્ટર ઈમાનદાર રાજનીતિ કરે છે, આજે દિલ્હીની શાળાઓ અને શિક્ષણની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, પરિણામે ન્યુયોર્ક ટાઈમ્સ જેવા વિશ્વના નંબર વન અખબારે એની નોંધ લીધી તો હિન્દુસ્તાનનું ગૌરવ સમજવાના બદલે ભુંડ ભેજા વાળાઓએ આને પેઈડ ન્યુઝ માં ખપાવવાની નાકામ કોશિશ કરી, અલ્યા ભુંડ ભેજા વાળાઓ તમને એમ નથી લાગતું કે જો ન્યુયોર્ક ટાઈમ્સ જેવું નંબર વન અખબાર આવા પેઈડ ન્યુઝ છાપતુ હોય તો તમારા સાહેબ આ દેશ વેચીને, જનતાનું લોહી ચૂસીને પણ રોજેરોજ ફ્રન્ટ પેજ પર આવા સમાચાર રોજ છપાવી રહ્યા હોત.
હું રમણીક જાની સંગઠન મંત્રી, ૧૦૩ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા એવું સ્પષ્ટ પણે માનું છું કે આજે ગુજરાતમાં અને દેશમાં શિક્ષણ વ્યવસ્થા પર, આરોગ્ય સુવિધાઓ પર અને જન સુવિધાઓ પર રાજનીતિ થવી જોઈએ, આપણે આપણા ગુજરાતમાં બદલાવ લાવવો હશે તો ધર્મ અને જાતિવાદના રાજકારણથી દૂર થઈ શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિ તરફ આગળ વધવું પડશે. અને એના માટે આમ આદમી પાર્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જનતાના ટૈકસના પૈસાથી જનતાને સુવિધાઓ આપવાની રાજનીતિ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે એ કોઈ રેવડી કલ્ચર નથી પણ જન હિતની રાજનીતિ છે, ભાજપ ફક્ત સત્તા માટે કામ કરે છે જ્યારે આમ આદમી પાર્ટી દેશ માટે કામ કરે છે, દેશની જનતા માટે કામ કરે છે.
એટલે હજી સમય છે, ભ્રષ્ટાચારી સરકાર હટાવી ઈમાનદાર સરકાર બનાવીએ, જનતાનાં ટૈકસના પૈસાથી તાયફાઓ કરનારી સરકાર હટાવી, જનતાના ટૈકસના પૈસાથી જનતાને સુવિધાઓ આપનારી સરકાર બનાવીએ. દેશ તરક્કી ત્યારે જ કરશે જ્યારે આપણે સૌ સાથે મળીને ઈમાનદાર સરકાર બનાવીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત સાથે હું રમણીક જાની એટલું જ કહીશ કે આ બદલાવ માટે હું તૈયાર છું, પણ તમે તૈયાર છો ?

21/08/2022

ભુંડ ભેજા વાળાઓ હવે સુધરી જાવ તો સારું છે, આ સર્વે જોઈ લો, આમ આદમી પાર્ટીની સરકાર બને એવું જનતા જ ઈચ્છી રહી છે, જનતાને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે, ભરોસો છે.
આ ભ્રષ્ટાચારી શાસનથી જનતા ત્રાસી ગઈ છે, મોંઘવારી, બેરોજગારી, ગરીબી, શોષણ, અત્યાચારથી ત્રસ્ત જનતાએ ભાજપને ઘરભેગું કરવા મન મનાવી લીધું છે. ભાજપના જાતિવાદ અને ધર્મના રાજકારણ પર આમ આદમી પાર્ટીની શિક્ષણ અને સ્વાસ્થ્યની રાજનીતિ જનતા પસંદ કરી રહી છે. જનતાએ નક્કી કરી લીધું છે કે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો જોઈએ. કોંગ્રેસ મૃતપ્રાય સ્થિતિ માં છે તો ભાજપની વિદાય નક્કી છે.
રમણીક જાની
સંગઠન મંત્રી, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા
ોકો_કેજરીવાલને

Photos from Ramnik Jani's post 21/08/2022

ગુજરાતના લાખો યુવાનો માટે પોતાના જીવની પરવા કર્યા વગર પરીક્ષા અને નોકરીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા લડત ચલાવનાર લડાયક એવા આપ નેતા યુવરાજસિંહ જાડેજા સાથે ચાય પે ચર્ચા કરી. આ સરકારે એમનું મનોબળ તોડવા ઘણા પ્રયત્નો કર્યા પણ હાવજ આજે પણ અડિખમ છે.

21/08/2022

जिसकी आत्मा जिंदा हों वो ये वीडियो देख कर आँखों में आँसू आने से रोक कर दिखा दो।

कब तक बोझ सम्भाला जाए
द्वंद कहा तक पाला जाए
दूध छीन बच्चों के मुख से
क्यों नागों को पाला जाए
दोनों और लिखा हो भारत
सिक्का वहीं उछाला जाए
तू भी हैं राणा का वंशज
फैंक जहाँ तक भाला जाए।।

20/08/2022

ગોપાલભાઈ ઈટાલિયાની બેટીંગ હંમેશા ધુંઆધાર જ હોય, સાંભળી લો પછી તમે જ કહેશો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ગોપાલભાઈ ઈટાલિયા નો બોલમાં પણ સિક્સર ફટકારી દે છે.
ોકો_કેજરીવાલને

20/08/2022

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી માનનીય મનોજ સોરઠિયાની આ વાત ચોક્કસથી સાંભળજો
ોકો_કેજરીવાલને

Want your public figure to be the top-listed Public Figure in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Godi media
ગોપાલભાઈ ઈટાલિયા
મનિષ સિસોદિયા સાહેબ
Gopal Italiya
@Manoj Sorathiya
હવે તો પાછા વળો
લ્યો કરો વાત
પોલીસ ગ્રેડ પે
નકલી દેશભક્તો ની ટોળકી
ખારેક પુત્રો ની ધુલાઈ
આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી

Category

Telephone

Website

Address

Shihor
Bhavnagar
360002
Other Politicians in Bhavnagar (show all)
Mayur Pritwani Mayur Pritwani
161-MadhavDarshan Complex Wagahwadi Road
Bhavnagar, 364002

Do good for others. It will come back in unexpected ways.

Dharmrajsinh Kotila Dharmrajsinh Kotila
Bhavnagar

YOUTH POLITICAL LEADER AND SOCIAL WORKER

Rashikbhai Bhingradiya Rashikbhai Bhingradiya
TIMBI
Bhavnagar

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી

WOKE India WOKE India
Bhavnagar

I am Woke Indian and follow my page

Rishi P. Pandya Rishi P. Pandya
Bhavnagar

• भावनगर शहर सौराष्ट्र कच्छ ब्रह्म समाज स:मंत्री। • भावनगर कांग्रेस मंत्री। • पू.SMD को इंचार्ज।

Shaktisinh Gohil Shaktisinh Gohil
Dharvala
Bhavnagar, 364740

Indian National Congress

vala vala
Bhavnager
Bhavnagar

NSUI BHAVNAGAR �

Sejalben Pandya Sejalben Pandya
Bhavnagar East
Bhavnagar, 364001

MLA, Bhavnagar East, Gujarat

Hiren Dhrangadhriya Hiren Dhrangadhriya
10/UGF, OMIK COMPLEXE, PIRCHHALA Road
Bhavnagar

Advocate & Politician.. MEMBER OF GOV. Education Committee

Mahipalsinh Zala Mahipalsinh Zala
Sanskar Mandal
Bhavnagar, 364001

"સારથી - ભાવેણાનો"

Nilesh Chudasama Nilesh Chudasama
Bhavnagar
Bhavnagar

Secretary, Bharatiya Janata Yuva Morcha (BJYM) Gujarat | Former Karykarta Akhil Bharatiya Vidyarthi P