Satya News - સત્ય ન્યુઝ

Satya News - સત્ય ન્યુઝ

You may also like

Daily News
Daily News
Arth News
Arth News

satya tv news

વિશ્વ ફોટોગ્રાફી દિવસે ફોટોગ્રાફ સોસાયટી ઓફ કચ્છ દ્ધારા ફોટો વોકનું આયોજન 20/08/2021

વિશ્વ ફોટોગ્રાફી દિવસ મનાવવામાં આવ્યું
ફોટોગ્રાફ સોસાયટી ઓફ કચ્છ દ્ધારા ફોટો વોકનું આયોજન કરાયું
https://youtu.be/sMj3rOj6k9E

વિશ્વ ફોટોગ્રાફી દિવસે ફોટોગ્રાફ સોસાયટી ઓફ કચ્છ દ્ધારા ફોટો વોકનું આયોજન

મારવાડા યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા સુપરએટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 16/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
મારવાડા યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા સુપરએટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
શિક્ષણ,આરોગ્ય અને સમાજ ઉપયોગી કાર્યો માટે નું ઉદેશ્ય
https://youtu.be/-D90EqW3BXU

મારવાડા યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા સુપરએટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

છેલ્લા પંદર દિવસ માં બીજા પક્ષી મોર નું વિજશોકથી મૃત્યુ દેશલપર ગુતલી વિસ્તાર 250 જેટલા મોર પક્ષી 15/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
છેલ્લા પંદર દિવસ માં બીજા પક્ષી મોર નું વિજશોકથી મૃત્યુ
તંત્ર ને જાણ કર્યાં છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી
https://youtu.be/xtQ9kzf14Os

છેલ્લા પંદર દિવસ માં બીજા પક્ષી મોર નું વિજશોકથી મૃત્યુ દેશલપર ગુતલી વિસ્તાર 250 જેટલા મોર પક્ષી

મુંદરા મા ટેમ્પો રિવર્સ લેતા અકસ્માતમા ૭૦ વર્ષીય વૃધ્ધનો મૃત્યુ નિપજ્યો 13/08/2021

મુંદરા આદર્શ ટાવર પાસે ટેમ્પો રિવર્સમા લેતા સર્જાયું પ્રાણઘાતક અકસ્માત.
અકસ્માતમા ટેમ્પોના જોટામા આવી જતાં ૭૦ વર્ષના વૃદ્ધ નું થયું મૄત્યુ.
ગેસ પાઈપ લાઈનના આડેધડ કામ બાદ વાહન ચાલકોને મુશ્કેલી વધ https://youtu.be/Xm71G9w-cMA

મુંદરા મા ટેમ્પો રિવર્સ લેતા અકસ્માતમા ૭૦ વર્ષીય વૃધ્ધનો મૃત્યુ નિપજ્યો

અંગતવેરજેર રાખી લોકસભાના સાંસદ ના ગામ માં ઘોડીની નિર્મમ હત્યા કરાઈ 12/08/2021

નખત્રાણાના સુખપર રોહામાં ઘોડીની નિર્મમ હત્યા
ઘોડીને ગુપ્ત ભાગમાં ધોકા વડે માર મારી કરાઈ હત્યા
લોકસભાના સાંસદના સુખપર રોહા ગામમાં નું આ બનાવ
https://youtu.be/0IZSIW6I__A

અંગતવેરજેર રાખી લોકસભાના સાંસદ ના ગામ માં ઘોડીની નિર્મમ હત્યા કરાઈ

પ્રેસ ક્લબ ભુજ સંગઠનની રચના કરવામાં આવી ભુજ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ પત્રકારોની બેઠક 09/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
પ્રેસ ક્લબ ભુજ સંગઠનની રચના કરવામાં આવી ભુજ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ પત્રકારોની બેઠક
સરકારી બાબુઓ અને નેતાઓ ધ્યાન રાખે પત્રકાર દેશની ચોથી જાગીર
*Share and Subscribe Channel**
https://youtu.be/nnp_YJSFmR4

પ્રેસ ક્લબ ભુજ સંગઠનની રચના કરવામાં આવી ભુજ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ પત્રકારોની બેઠક

શા માટે ? મેઘપર મહેશ્વરી સમાજના પ્રમુખ દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદન અપાયું 'જુવો સત્ય ન્યૂઝ' 06/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
ઘર વિહોણા એ માંગેલ જમીન પછાત વર્ગને ન મળે એ માટેનું કાવતરું ?
મામલતદાર આ મામલામાં નિષ્ક્રિય કેમ ? મોકાની જમીન હોવાથી વગદાર વ્યક્તિ જમીન પચાવી લેવા તત્પર.
Share and Subscribe
https://youtu.be/4dbAjbbzQDw

શા માટે ? મેઘપર મહેશ્વરી સમાજના પ્રમુખ દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદન અપાયું 'જુવો સત્ય ન્યૂઝ'

મુન્દ્રા મોટી-ખાખર મધ્યે આવેલ વ્યાજબી ભાવની દુકાનદાર વિરુદ્ધ મામલતદાર ને આવેદન પત્ર અપાયું 04/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
મોટી ખાખર મહેશ્વરી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું
વડાપ્રધાન અનાજ વિતરણ કાર્યક્રમમાં મહેશ્વરી સમાજ ને બાકાત રખાયું
ઉંડાણ પૂર્વક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરાઈ
**Share and Subscribe Channel**
https://youtu.be/PqJHK7kG25s

મુન્દ્રા મોટી-ખાખર મધ્યે આવેલ વ્યાજબી ભાવની દુકાનદાર વિરુદ્ધ મામલતદાર ને આવેદન પત્ર અપાયું

મોટી વિરાણી જુથ ગ્રામ પંચાયત માં નવી ગ્રામપંચાયત બિલ્ડીંગ નો ખાતર્મુહત કરાયું 03/08/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
મોટી વિરાણી જુથ ગ્રામ પંચાયત માં નવી ગ્રામપંચાયત બિલ્ડીંગ નો ખાતમુરત
રાજ્ય સરકારના ગ્રાન્ટ માંથી 18 લાખ ની રકમ સાથે નવી પંચાયત મળસે
**Share and Subscribe Channel**
https://youtu.be/M1LOxIW90Z0

મોટી વિરાણી જુથ ગ્રામ પંચાયત માં નવી ગ્રામપંચાયત બિલ્ડીંગ નો ખાતર્મુહત કરાયું

ભુજ પાલિકાના પ્રમુખ ખુદ સ્વચ્છ ભારત ના ધજીયા ઉડાવતા "દિયા તલે અંધેરા" જેવું તાલ 31/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
કચ્છ ભુજ નગરપાલીકા પ્રમુખ ખુદ સ્વચ્છ ભારત ના ધજીયા ઉડાવતા "દિયા તલે અંધેરા જેવો તાલ"
પ્રમુખને પૂછવાની સતા કોને જનતા જાગે તો કચરો ભાગે
Share and Subscribe Channel
https://youtu.be/n8W8zRtr-Oo

ભુજ પાલિકાના પ્રમુખ ખુદ સ્વચ્છ ભારત ના ધજીયા ઉડાવતા "દિયા તલે અંધેરા" જેવું તાલ પ્રમુખને પૂછવાની સતા કોને જનતા જાગે તો કચરો ભાગે. સત્ય ન્યૂઝ સત્ય સમાચાર satya news satya smachar

કચ્છનો પુનઃધજાગરો નલીયાકાંડ પાર્ટ-૨ ભાજપીયા વેરી નરાધમો કયારે સુધરશે ? 30/07/2021

*જુવો સત્ય ટીવી ન્યૂઝ*
કચ્છનો પુનઃધજાગરો નલીયાકાંડ પાર્ટ-૨ ભાજપીયા વેરી નરાધમો કયારે સુધરશે ?
નેતાને મહિલાના પરિવાર જનોએ મેથીપાક ચખાડયા ની ચર્ચા
*Share and Subscribe Channel*
https://youtu.be/Hlfcm_ghnHs

કચ્છનો પુનઃધજાગરો નલીયાકાંડ પાર્ટ-૨ ભાજપીયા વેરી નરાધમો કયારે સુધરશે ?

નખત્રાણાના વિરાણી ગામે મહંત સાથે ખરાબ વ્યવહારને લઇ કચ્છભરમા નારાજગી 26/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
નખત્રાણા મોટી વિરાણી ગામના સંત સાથે ખાનગી કંપનીના કર્મચારીઓ દ્વારા ગેરવર્તન ને લઇ કચ્છભરમાં નારાજગી
સંત સાથે ગેરવર્તન થતા ગ્રામજનો અને સમર્થકો પોલિસ સ્ટેશન પહોંચ્યા
**Share and Subscribe Channel**
https://youtu.be/edlmzi_rwcQ

નખત્રાણાના વિરાણી ગામે મહંત સાથે ખરાબ વ્યવહારને લઇ કચ્છભરમા નારાજગી

હાજીપીર નજીક ની ખાનગી કંપની ત્યાંથી જે નમક લઈ જવાય છે તે રોડ ઉપર ફેંકી દેવાય છે 25/07/2021

**જુવો સત્ય ટીવી ન્યૂઝ**
હાજીપીર નજીક ની ખાનગી કંપની દ્વારા જે નમક લઈ જવાય છે તે રોડ ઉપર ફેંકી દેવાય છે
કેમિકલ વાળો મીઠો હોવાના કારણે પશુ-પક્ષીઓમાં રોગચાળો ફેલાય છે
પાક ને પણ નુકસાન થાય છે અને જમીન બંજર બનતી જાય છે
**Share and Subscribe Channel**
https://youtu.be/pEa8Lvjmrik

હાજીપીર નજીક ની ખાનગી કંપની ત્યાંથી જે નમક લઈ જવાય છે તે રોડ ઉપર ફેંકી દેવાય છે

સરહદીય કચ્છ ની દીકરીઓ ને આર્મી જેવી અજન્સીઓમાં મોકલવા નિવૃત ફોજી દ્વારા તનતોડ મેહનત 24/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
સેન્ય માં ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિમાં માં દેશસેવાના કાર્યો જારી રાખ્યાં
કચ્છ ની યુવતીઓને સેન્યમાં જોડાવા પાયા નું શિક્ષણ આપાઇ રહ્યું છે
યોગ્ય માર્ગદશન ના અભાવે અનેક યુવતીઓ સેન્ય માં જોડાવાથી વંચિત
આર્મી જેવી એજન્સીઓમાં મહિલાઓ પણ હવે કાઠો કાઢી રહી છે
દીકરીઓ પણ સેન્યમાં જોડાય તે માટે નિવૃત ફોજી દ્વારા તનતોડ મહેનત
**Share and Subscribe Channel**
https://youtu.be/fhlnJUAMU3g

સરહદીય કચ્છ ની દીકરીઓ ને આર્મી જેવી અજન્સીઓમાં મોકલવા નિવૃત ફોજી દ્વારા તનતોડ મેહનત

આ તો માત્ર આરોગ્ય ની લડાઇની શરૂઆત છે સફળતા મળી છે જીત પણ જરૂર મળસે "લખનભાઈ ધુવા" 23/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
આ તો માત્ર આરોગ્ય ની લડાઇની શરૂઆત છે સફળતા મળી છે જીત પણ જરૂર મળસે તે પણ નક્કી છે "*લખનભાઈ ધુવા*"
ગંભીર બીમારીઓના નિષ્ણાત ડોકટરો હવે જીકે માં નિમણુંક કરાશે
હવે અદાણી સંચાલિત હોસ્પિટલમાં ખૂટતી કડીઓ પુરી કરાશે
બહુજન આર્મી સંગઠનના નેજા હેઠળ ભૂખ હડતાળ પર બેઠેલાઓની માંગો સ્વીકારાઇ
https://youtu.be/4yViigOoxds

આ તો માત્ર આરોગ્ય ની લડાઇની શરૂઆત છે સફળતા મળી છે જીત પણ જરૂર મળસે "લખનભાઈ ધુવા"

આપના નેતા ઈસુદાન ગઢવી,વિજય સુવાળા સહિત ના નેતાઓ જનસંવેદના મુલાકાતે કચ્છ આવ્યા 22/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
ઈસુદાન ગઢવી સહિત આપ ના નેતાઓ કચ્છની મુલાકાતે આવ્યા
કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
મીડિયા સાથે ઇસુદાનભાઈ ગઢવી એ વાત કરી હતી
જો અમે સરકારમાં આવસુ તો ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવશું
એક મત આપો આપને પછી જુઓ ગુજરાતને તેવા નારા અપાયા
**Share and Subscribe Channel**
👇 👇
https://youtu.be/Znd0ZWiUVSs

આપના નેતા ઈસુદાન ગઢવી,વિજય સુવાળા સહિત ના નેતાઓ જનસંવેદના મુલાકાતે કચ્છ આવ્યા Satya news satya samachar સત્ય ન્યૂઝ સત્ય સમાચાર

મુખ્ય વન સંરક્ષક કચ્છ ભુજ કચેરી સામે આંદોલન કરવાની ચીમકી સાથે તૈયારીઓ કરાઈ રહી છે 21/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
કચ્છના જંગલખાતા માં ભ્રષ્ટાચારિયો ની બોલબાલા
મુખ્ય વન સંરક્ષક કચ્છ ભુજ વિરુદ્ધ આંદોલન કરવાની તૈયારીઓ કરાઈ
2018 થી 21 સુધી કચ્છ માં કોઈ મોર ના મોત થયા નથી મુખ્ય વન સંરક્ષક
**Share and Subscribe Channel**
https://youtu.be/fGvun3KjC3w ni

મુખ્ય વન સંરક્ષક કચ્છ ભુજ કચેરી સામે આંદોલન કરવાની ચીમકી સાથે તૈયારીઓ કરાઈ રહી છે સત્ય ન્યૂઝ સત્ય સમાચાર satya news satya smachar

OBC વર્ગ ના છાત્રોને મેડિકલ સેત્રે નિટ માં મળતી અનામત રદ થતા દેશભરમાં વિરોધ 20/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
ભારત સરકાર દ્વારા obc વર્ગને 15 ટકા મેડિકલ શેત્રે મળતી અનામત અપાતી હતી તે હવે રદ્દ કરાઇ
obc વર્ગ ના છાત્રો મેડિકલ શેત્રે નિટ માં મળતી અનામત રદ થતા આખા ભારતભર માં વિરોધ
ઓબીસી વર્ગ ને મડતી અનામત યથાવત રહે તે માટે દેશભરમાં વિરોધ સાથે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે
**Share and Subscribe Channel**
https://youtu.be/pZzt25iTOtk

OBC વર્ગ ના છાત્રોને મેડિકલ સેત્રે નિટ માં મળતી અનામત રદ થતા દેશભરમાં વિરોધ

નેત્રા ગામે ડો.ભીમરાવ આંબેડકર લાયબ્રેરીના લાભાર્થે ટુર્નામેન્ટનું આયોજન કરાયું 20/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
નેત્રા ગામે ડો. ભીમરાવ આંબેડકર લાયબ્રેરીના લાભાર્થે ટુર્નામેન્ટનું આયોજન
ડો. ભીમરાવ આંબેડકર ગ્રુપ દ્રારા મેઘવંશી (ચારવાડા) સમાજ સુપર એઇટ ક્રિકેટ રમાઈ
એક દિવસીય ટુર્નામેન્ટમાં સમાજની ૧૫ જેટલી ટીમોએ ભાગ લીધો
રાજકિય,સામાજિક અગ્રણિઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા
https://youtu.be/eHjPyGQMAZ8

નેત્રા ગામે ડો.ભીમરાવ આંબેડકર લાયબ્રેરીના લાભાર્થે ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ભુજ પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટનું બાકીનું બધું પેમેન્ટ અટકાવો "હમિદ સમા વિપક્ષી નગરસેવક" 18/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
કોંગ્રેસના નગરસેવકે પ્રી-મોન્સૂન ની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠાવ્યા
ભાજપ ના શાસન માં જવાબદારીઓ ભૂલી અને ભ્રષ્ટાચાર ની પદ્ધતિ અપનાવી
ભુજની પ્રજા કરોડો રૂપિયા ટેક્સ ભરવા છતાં નિર્માણ થતાં કામો નામેં મીંડું
સત્તાધારીયો અને એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર ના આક્ષેપ
https://youtu.be/pgTu8HHRRrA

ભુજ પાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટનું બાકીનું બધું પેમેન્ટ અટકાવો "હમિદ સમા વિપક્ષી નગરસેવક"

બહુજન સમાજ ની સરકાર બને તે માટે ગૌતમ બુદ્ધ ની વણથંભી સાયકલ યાત્રા 17/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ

લોકો ને જાગૃત કરવા પોતાની સાઇકલ લઈને ગૌતમ બુદ્ધ ની વણથંભી યાત્રા
ગુજરાત ના ૩૩ જિલ્લા ૧૩૭ તાલુકા મળીને ૫૩૦૦ કિલો મીટર ની યાત્રા
જમ્મુ કાશ્મીર થી છેક કન્યાકુમારી ની સાયકલ યાત્રા કરવા નું ધ્યેય
બહુજન સમાજ ની સરકાર બને તે એક માત્ર તેમનો ઉદેશ્ય છે

https://youtu.be/ZcgeqZ91A7Q

બહુજન સમાજ ની સરકાર બને તે માટે ગૌતમ બુદ્ધ ની વણથંભી સાયકલ યાત્રા Satya news satya samachar સત્ય ન્યૂઝ સત્ય સમાચાર

નખત્રાણાના રસલિયા ગામે બાળકોનું શેરી શિક્ષણ ગંદકીમાં થઈ રહ્યું છે 16/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
નખત્રાણાના રસલિયા ગામે બાળકોનું શેરી શિક્ષણ ગંદકીમાં થઈ રહ્યું છે આચાર્યને રજુઆ છતાં આચાર્ય દ્વારા ઉડાઉ જવાબ મળે છે
શાળાના શિક્ષકો અને આચાર્ય ની ઘોર બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે
તાત્કાલિક ધોરણે શિક્ષકો ઉપર એક્શન લેવામાં આવે તેવી માંગ
https://youtu.be/RYoATJ1KKNU

નખત્રાણાના રસલિયા ગામે બાળકોનું શેરી શિક્ષણ ગંદકીમાં થઈ રહ્યું છે

ગાંધીધામ મીઠીરોહ જમીન ને લઇ લેન્ડ ગ્રેબિગ હેઠળ કલેક્ટર ને રજુઆત કરાઈ 15/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
ગાંધીધામ મીઠીરોહ જમીન ને લઇ સોઢા કાશમ હાસમ દ્વારા *લેન્ડ ગ્રેબીગ હેઠળ કલેકટર ને રજૂઆત કરાઇ
મીઠીરોહ ની સર્વે નં 367 ની જમીન અસામાજિક તત્વો દ્વારા પચાવી પાડી
બીજીવાર માપણી વખતે ભૂલચૂક શરતચુક થી જુમાં ઉકેડા ના ખાતે થઈ ગયેલ
બાપ દીકરાએ તલાટી,મામલતદાર સાથે મળી ને ગેરકાયદેસર રીતે 2009માં જમીન પોતાન નામે કરી
https://youtu.be/5TRVeV3awWw

ગાંધીધામ મીઠીરોહ જમીન ને લઇ લેન્ડ ગ્રેબિગ હેઠળ કલેક્ટર ને રજુઆત કરાઈ

ભુજ સ્વમિનારાયણ મંદિરે પરિસરમાં જ સાદાઇ થી રથયાત્રા કાર્યક્રમ યોજાયો 13/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
ભુજ સ્વમિનારાયણ મંદિરે પરિસરમાં જ રથયાત્રા કાર્યક્રમ યોજ્યો.
ભુજ તેમજ ચોવીસીના ભક્તોએ રથયાત્રાના દર્શનનો લીધો લાભ
કોરોના મહામારીના કારણે અત્યંત સાદાઈથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી.
https://youtu.be/iRHgUBQEWXw

ભુજ સ્વમિનારાયણ મંદિરે પરિસરમાં જ સાદાઇ થી રથયાત્રા કાર્યક્રમ યોજાયો સત્ય ન્યૂઝ સત્ય સમાચાર ,satya news satya smachar

અબડાસા ધારાસભ્ય ના પ્રયાસો થી મોટી વિરાણી મધ્યે વિવિધ વિકાસ કામોનું ખાતર્મુહત કરાયું 11/07/2021

સત્ય ટીવી News ..અબડાસા ના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા**ના પ્રયાસો થી મોટી વિરાણી મધ્યે વિવિધ વિકાસ કામોનું ખાતર્મુહત કરાયું
એક કરોડના ખર્ચે દાતાઓના સહયોગથી ક્રિકેટ ગ્રાઉન્ડ આકાર પામશે
પાણીનો બોર,ગૌશાળા સેટ,હાઇ માસ્ટ લાઈટ ટાવરનું શુભારંભ કરાયું
કોલેજ ગ્રાન્ટેડ,Apmc, સહિતના વિકાસ કામોની મંજૂરી મળી
https://youtu.be/kDjjMWer0bo

અબડાસા ધારાસભ્ય ના પ્રયાસો થી મોટી વિરાણી મધ્યે વિવિધ વિકાસ કામોનું ખાતર્મુહત કરાયું સત્ય ન્યૂઝ સત્ય સમાચાર satya news satya samachar

જીકે જનરલ હોસ્પિટલ સામે ભૂખ હડતાળ "બોલ્યું પાડી બતાવવા મક્કમ" બહુજન આર્મી પ્રમુખ... 09/07/2021

જુવો સત્ય ટીવી ન્યૂઝ
*કચ્છ જીકે જનરલ હોસ્પિટલ સામે ભૂખ હડતાળ*"બોલ્યું પાડી બતાવવા મક્કમ" *બહુજન આર્મી પ્રમુખ લખનભાઈ ધુવા*
જીકે હોસ્પિટલમાં સારવારમાં અનેક ખામીઓના વિરોધમાં *કચ્છી નવા વર્ષથી ભૂખ હડતાળ કરાશે*
બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવાએ આરોગ્ય સુવિધાને લઇ વિવિધ માગણી કરી
https://youtu.be/k2iDeogvSu8

જીકે જનરલ હોસ્પિટલ સામે ભૂખ હડતાળ "બોલ્યું પાડી બતાવવા મક્કમ" બહુજન આર્મી પ્રમુખ... કચ્છ ના લોકોની આરોગ્ય માટેની માનવતાની લડાઈ માં "ચોક્કસ આપણી જીત થશે" ** લખનભાઈ ધુવા**

મોટી વિરાણીમાં આંગણવાડી ભૂલકાઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા. 08/07/2021

સત્ય ટીવી News
મોટી વિરાણીની આંગણવાડી માં કાર્યક્રમનું આયોજન
ગામના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા
ગામ માં મફતનગર આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયું
આંગણવાડી સ્ટાફ,પંચાયત ટિમ અને મહાનુભાવો હાજર રહ્યા
Share and Subscribe Channel
https://youtu.be/plQxF7jMo3k

મોટી વિરાણીમાં આંગણવાડી ભૂલકાઓને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા.

ભુજ નગરપાલિકા માં અનેક ફરીયાદ કરવા છતાં ગટર સમસ્યા નથી ઉકેલાતી. 01/07/2021

**જુવો સત્ય ટીવી ન્યૂઝ**
ભુજ નગરપાલિકા માં અનેક ફરીયાદ કરવા છતાં ગટર સમસ્યા નથી ઉકેલાતી.
વોર્ડ નંબર બે માં લાંબા સમયથી લોકો ઉભરાતી ગટરોથી થયા પરેશાન.
આવનારા દિવસોમાં સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલન થસે
ગટર ના કારણે અનેક બીમારીઓ થવા ની શકયતા
https://youtu.be/E8WPiLAc_2U

ભુજ નગરપાલિકા માં અનેક ફરીયાદ કરવા છતાં ગટર સમસ્યા નથી ઉકેલાતી.

Want your business to be the top-listed Media Company in Bhuj?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Bhuj
Other Media/News Companies in Bhuj (show all)
News Of Kutch News Of Kutch
13, Park View Appartment
Bhuj, 370001

Republic India Today Republic India Today
Main Bajar Vandhiya Kutch Bhuj
Bhuj, 370150

Main Bajar Vandhiya Bhachau Kutch

કરછ ક્લિક કરછ ક્લિક
Village Dhora Taluka Nakhatrana
Bhuj

સેકન્ડ સેકન્ડના ન્યુઝ અપડેટ મેળવવા મ?

yuvaprem news yuvaprem news
S/14 K. D. Commercial Center New Station Road
Bhuj, 370001

news

MR TV video MR TV video
Bhuj, 370510

चलता रहूँगा रास्ते पर चलने में माहिर बन जाऊंगा या तो मुझे मंजिल मिल जाएगी या मैं अच्छा मुसाफ़िर बन जा

News 4 Kutch News 4 Kutch
9, Shatyam Society, Near Street Colony
Bhuj, 370001

news4kutch.in

કરછ કલાપી ન્યુઝ - Kutch Kalapi News કરછ કલાપી ન્યુઝ - Kutch Kalapi News
Bhuj

કરછ કલાપી ન્યુઝ સત્યને ઉજાગર કરતું કર?

Time zone news Bhuj Time zone news Bhuj
Bhuj, 370001

media reporter

KUTCH UDAN KUTCH UDAN
Old Rawalwadi, Near Maheshwari Samajwadi, Bhuj-kachchh
Bhuj, 370001

LATEST NEWS UPDATE

kutch Tv News kutch Tv News
Bhuj, 370001

News and viral video,

Awaz janta ki Awaz janta ki
Bhuj Kachchh
Bhuj, 370001

हम आपके लिए लाए है आवाज जनता की हमारा प्रयास है अब जनता के मुद्दो को प्रधान्य मिले और अब जनता जागे

Life live and Hacks Life live and Hacks
Bhuj Kutch
Bhuj, 370105

Hello ! Follow for more videos guys... thank you so much for coming my page ��