ICDS Block Mandvi2, District Kachchh

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS Block Mandvi2, District Kachchh, Commercial & Industrial, sahajanand nagar, Cutch-Mandvi.

27/09/2024

માંડવી 2 ના સેજો :-ગોધરામાં
P.O.સાહેબશ્રી પંડ્યાસાહેબ ,CDPO
બેનશ્રી લક્ષ્મીબેનના માર્ગદર્શન
હેઠળ પોષણ માસની ઊજવણી
કરવામાં આવી.જેમાં સગર્ભા,ધાત્રી,૭ માસ થી 3 વર્ષના બાળકોની માતા
તેમજ કિશોરીઓને પોષણ
અંગેના ફાયદા અને તેના વિશેના
સમજ અપવામાં આવી.
Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 24/09/2024

આજરોજ માંડવી 2 ની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.કિશોરી દ્વારા THR ના પેકેટ અને મિલેટસ્ માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી. કિશોરીઓને સમતોલ આહાર અને એનેમિયા IFA ગોળી વિશે સમજ આપવામાં આવી.તેમના દ્વારા પોષણ રંગોળી બનાવવામાં આવી. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

13/09/2024

માંડવી 2
આજ રોજ મોટા લાયજા સેજા માં પોષણ માસ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી પંડ્યા સાહેબ તેમજ cdpo બહેન શ્રી લક્ષ્મી બેન સુપરાઈઝર બહેન શ્રી હંસા બહેન ના માર્ગદર્શન હેઠળ પોષણ માસ ઉજવાયો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ના માતા ભાણબાઈ બહેન, સામાજિક અગ્રણી શ્રી ચંદન બહેન,ghcl કંપની ના કોર્ડીનેટ્ટર બહેનો અલ્પાબેન/ હિરલબેન તેમજ સગર્ભા માતા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, અને વાલી ઓ એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોષણ મટકા દ્વારા મિલેટ વિષેની સમજ આપવામાં આવી હતી. એનિમિયા વિષે સમજ આપવામાં આવી અને સગર્ભા ધાત્રી માતાઓને 1000 દિવસ ની કાળજી અંગે અને પોષણ ના પાંચ સૂત્રો વિશે યોગ્ય સમજ આપવામાં આવી. અને પોષણ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 11/09/2024

માંડવી 2 ના વિવિઘ કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી.નર્સબેન,સુપરવાઈઝર બેન અને કાર્યકરબેન દ્વારા કિશોરીઓને યોગ્ય આહાર અંગે સમજ આપવામાં આવી તેમજ સગર્ભા ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ ની કાળજી અંગે સમજ આપવામાં આવી અને બાળક 6 માસ સુધી ફક્ત સ્તનપાન કરે એ અંગે સમજ આપવામાં આવી. વજન ઉંચાઈ અંગે સમજ આપવામાં આવી. કિશોરી દ્વારા પોષણ થીમ પ્રમાણે શાકભાજી અને ફળો તેમજ અનાજ કઠોળની સુંદર રંગોળી બનાવવામાં આવી. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 10/09/2024

માંડવી 2 પોષણ માસ અંતર્ગત સુપરવાઈઝર બેન શ્રી ની હાજરીમાં આજે કાઠડા ૧,૨,૩,૪ આંગણવાડી કેન્દ્રો માં બાળતુલા દિને બાળકોનું વજન ઊંચાઈ કરવામાં આવ્યું અને સાથે સગર્ભા , ધાત્રી માતા અને કિશોરીઓ પોષણ યુક્ત આહાર ની સમાજ આપવામાં આવી. પોષણ રંગોળી અને પોષણ મટકા અને પોષણ રેલી દ્વારા રોજિંદા ખોરાક માં જરૂરી કઠોળ અને લીલા શાકભાજી મહત્વ સમજાવવામાં આવ્યું.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch abhiyan

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 10/09/2024

પોષણ માસ અંતર્ગત માંડવી 2 ના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળતુલા ની ઉજવણી કરવામાં આવી. તેમાં સ્વસ્થ બાળક સ્પર્ધા યોજવામાં આવી હતી અને 1 થી 3 નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

06/09/2024

માંડવી 2 સેજો : ગઢશીશા ના awc ગઢશીશા 5 માં બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 05/09/2024

આજરોજ માંડવી ઘટક માં પોષણ માસ અંતર્ગત એનિમિયા જાગૃતિ કાર્યક્રમ અને સાથે કાર્યકરોની પુર્ણા મોડયુલ તાલીમ યોજવામાં આવી હતી. તેમાં આયુષ વિભાગ ના ડૉ. અનીતાબેન, ડૉ. પ્રકાશભાઈ, જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ વર્ષાબેન, ઘટક નો તમામ સ્ટાફ,કાર્યકર બેનો તથા કુપોષિત બાળકો અને એમના વાલીઓ હાજર રહ્યા હતા.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું. આયુષ વિભાગ ના ડૉ. દ્વારા એનિમિયા વિશે અને કુપોષિત બાળકો ની સાર સંભાળ કેવી રીતે રાખવી તે વિશે નું યોગ્ય માગૅદશૅન આપેલ હતું. વર્ષાબેન દ્વારા કિશોરીઓમાં કુપોષણ અને thr ના પેકેટના ઉપયોગ વિશે માર્ગદશૅન આપવામાં આવ્યું અને કાર્યકર બેનોને મોડ્યુલ તાલીમ આપવામાં આવી. આયુષ વિભાગ ના ડૉ. દ્વારા કેન્દ્રના કુપોષિત બાળકો ને આર્યુવેદિક દવાઓની કીટ વિતરણ કરવામાં આવી હતી.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 04/09/2024

આજ રોજ માંડવી ઘટક 2 ની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. તેમાં નર્સબેન દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓની એનિમિયા,આરોગ્ય તપાસ કરવામાં આવી. અને એનીમિયા અંગે સમજ આપવામાં આવી.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

04/09/2024

પોષણ માસ અંતર્ગત માંડવી 2 ની મેરાઉ 2,3 આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ની ઊજવણી કરવામાં આવી. એમાં કિશોરીઓને પોષણ રંગોળી દ્વારા સમતોલ આહાર અને આહાર ની વિવિધતા વિશે સમજ આપવામાં આવી.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 03/09/2024

પોષણ માસ અંતર્ગત માંડવી 2 ની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદ ની ઉજવણી કરવામાં આવી. તેમાં સગર્ભા, ધાત્રી માતાઓ અને લાભાર્થી ને યોગ્ય પૂરક આહાર વિશે,thr માંથી મળતા ફાયદાઓ અને પ્રથમ 1000 દિવસ ની કાળજી ની સમજ આપવામાં આવી.Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 03/09/2024

પોષણ માસ અંતર્ગત આજરોજ માંડવી ઘટક -2ની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ૭ મો પોષણ માસ નો શુભારંભ કરવામાં આવ્યો.
Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 23/08/2024

માંડવી 2 ની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 17/08/2024

માંડવી ઘટક 2 ના આંગણવાડી કેન્દ્રોમાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 08/08/2024

આજરોજ માંડવી 2 ના સેજો -ગોધરા માં નારી વંદના કાર્યક્રમ /સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં FHW બહેન શ્રી સેજા ના સુપરવાઇઝર આશા વર્કરબેન શ્રી તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં નર્સબેન દ્વારા સ્તનપાન ના ફાયદા વિશે સમજાવવામાં આવ્યું તેમ જ કીશોરીઓના HB અને બીએમઆઈ ચેક કરવામાં આવ્યા તેમજ સરકારશ્રીની યોજનાઓઅને કાયદાઓ વિશે સમજ આપવામાં આવી તેમજ THR માંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું. Dashrath P Wcd Gujarat-Women & Child Development Department, Government of Gujarat Jilla Panchayat Kutch Collector Kutch

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 05/08/2024

એક પેડ માં કે નામ અંતર્ગત માંડવી ની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

05/08/2024

એક પેડ માં કે નામ

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 05/08/2024

World Breastfeeding week

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 21/05/2024

આજ રોજ માંડવી ઘટક 2 ની તમામ આંગણવાડીમાં માં બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન થયું હતું
Babariya kapila

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 01/05/2024
Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 20/01/2024

આજ રોજ માંડવી ઘટક 2 ના ગોધરા સેજાના દુર્ગાપુર ગામ પ્રાથમિક શાળા મધ્યે કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ અંતર્ગત અડોલેશન ન્યુટ્રીશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 20/09/2023

આજરોજ માંડવી 2 ના ગઢશીશા 3 આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી અને સાથે પોષણ માસ નિમિતે શપથ વિધિ પણ લેવામાં આવી.

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 20/09/2023

ઘટક માંડવી 2, કચ્છ ની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને બાલદિનની ઉજવણી કરવામાં આવી.જેમાં cdpo મેડમ અને મુખ્યસેવિકા પણ હાજર રહ્યા હતા.

Photos from ICDS Block Mandvi2, District Kachchh's post 20/09/2023

ઘટક માંડવી 2 નાગલપર કેન્દ્રમાં તા. 15/09/23 ના cdpo મેડમ સાથે દીપકભાઈ દવે જેઓ ત્રિભુવન ફાઉન્ડેશન એન્ડ ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ગુજરાત ના કચ્છ જીલ્લાના ડીવીઝનલ કોર્ડીનેટર એ પૂર્ણા કિશોરીઓ સાથે મુલાકાત લઇ ન્યુટ્રીશન વિષે તેમજ thr ના પેકેટ ના લાભ અને એમાંથી બનતી વાનગી વિષે સહપરામર્શ કરવામાં આવ્યું. આશા બેન દ્વારા કૃમિનાશક ગોળી આપવામાં આવી.

Want your business to be the top-listed Engineering Company in Cutch-Mandvi?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

માંડવી 2 ના સેજો :-ગોધરામાંP.O.સાહેબશ્રી પંડ્યાસાહેબ ,CDPO બેનશ્રી લક્ષ્મીબેનના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઊજવણી કરવામાં...
માંડવી 2 સેજો : ગઢશીશા ના awc ગઢશીશા 5 માં બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.Dashrath P Wcd Gujarat-Women & Ch...
માંડવી ઘટક 2 ના મોટા લાયજા સેજામાં મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ તેમજ પાંચોટિયા ગ...
માંડવી 2 ના દરેક સેજામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સાથે પ્રથમ મંગળવારના સુપોષણ સવાંદની ઉજવણી કરવામાં આવી...

Telephone

Address

Sahajanand Nagar
Cutch-Mandvi
370465
Other Cutch-Mandvi engineering companies (show all)
Elite Mining Elite Mining
Cutch-Mandvi

Welcome to ELITE MINING. “We Activate the Gift of Nature” As a leading provider of specialty products

DCM Consultant DCM Consultant
1sr Floor, Bhaghvati Complex, Old Post Office Road, Mandvi/Kutch
Cutch-Mandvi, 370465

DCM- our name defines our services.. Design | Construction | Management. We specialize in Architect

HVAC engineers HVAC engineers
Bidada Ta Mandavi Dist Kutch
Cutch-Mandvi, 370435

HVAC Engineers provides heating, ventilation, air conditioning systems solutions

MCB Developer & Contractor MCB Developer & Contractor
Cutch-Mandvi, 370465

Aman Technocast Aman Technocast
Cutch-Mandvi, 370465

We, Aman Technocast are an ISO 9001:2008 certified manufacturer, supplier & exporter of casting component.

Sadguru stone Crusher Plant,gadhasisa Sadguru stone Crusher Plant,gadhasisa
Mandvi-Nakhatrana Highway, Gadhsisa
Cutch-Mandvi, 370465

WE CAN PROVIDE BEST STONE MATERIAL LIKE BLACK TRAP IN DIFFERENT TYPE IN... 6 MM 10 MM 20 MM 40 MM

Veerayatan Institute of Engineering, Kutch Veerayatan Institute of Engineering, Kutch
Haripar Mota Asambia, Kutch
Cutch-Mandvi, 370435

The institute is approved by AICTE, New Delhi & affiliated to Gujarat Technological University, Ahme

Mayur Minerals Mayur Minerals
368, Maska Industrial Area
Cutch-Mandvi, 370465

We wish to introduce MAYUR MINERALS as one of the leading manufacturer and Exporter of Industrial Minerals & Chemicals from Gujarat.

Avni Clay Tech Avni Clay Tech
Cutch-Mandvi, 370435

Avni Clay Tech Pvt. Ltd. was incorporated on 16th May 2011 with an aim to manufacture various grades and value addition products of mineral Bentonite.

S. K. Enterprise S. K. Enterprise
207, 2ND FLOOR, ASHIRWAAD COMPLEX
Cutch-Mandvi, 370465

Manufacturer and Exporter for bentonite, guargum, quartz and barite