મેઘ

shero shayri

સાસુ વહુ ના ઝગડા, high profile crime અને મગજ માં અંજપો ભરી દેતી TV સીરીઅલ જોવા કરતા આપણુ મોઘેરું , અનેરું અને દિલ માં એક અનેરી ચેતના જગાવતું લોક સાહિત્ય માંણવા માં સમય નો સદુપયોગ કરીએ… એવો નમ્ર પ્રયાસ .............

09/05/2024
09/03/2024

સત સત નમન

24/10/2023

उन आँखों का हंसना क्या जिन आँखों में पानी ना हो
*वो जवानी, जवानी नहीं जिसकी कोई कहानी ना हो*

28/05/2023

सुनने की मोलहत मिले तो आवाज़ है पत्थरों में
उजड़ी हुई बस्तियों में आबादियाँ बोलती हैं
-निदा फ़ाज़ली

06/11/2022

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
એક વિચાર -
જેમ કવિતા ને દેશના સીમાડા નથી નડતા
એમ કવિઓને પણ દેશના સીમાડા નડવાં ના જોઈએ
એક જવાબ -
જો એવું હોત તો આવી સુંદર કવિતા ના રચાઈ હોત
- મેઘ

24/10/2022

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દીવો કર્યો અમે જાતને બાળી છે.
વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે,
ભીતરે રોજ હોળી સળગે ચહેરા પર દિવાળી છે...🌷
-- ખલિલ ધનતેજવી

28/08/2022

કાગ કણિકા
બાવન ફૂલડાંનો બાગ
કાગવાણી ભાગ ૫

15/08/2022

દેશના ટુકડા કરાવી, નામના પામી ગયા,
પોતપોતામાં લડાવી, નામના પામી ગયા.

યુગયુગોથી જે અડગ ઊભું હતું એ ઝાડને,
મૂળમાંથી હચમચાવી, નામના પામી ગયા.

દેશ પૂજારી અહિંસાનો હતો ને તે છતાં ,
દોર હિંસાનો ચલાવી, નામના પામી ગયા.

બાંધવો લડતા હતા ને તોય પણ મૂંગા રહી ,
ક્રૂરતાની હદ વટાવી, નામના પામી ગયા.

સ્વજનોના હાથમાંથી કોળિયાઓ છીનવી,
ભોગ બીજાને ધરાવી, નામના પામી ગયા.

' પુષ્પ 'તું આજે રડે પણ, એ સમયના ખેરખાં,
દેશ આખાને રડાવી, નામના પામી ગયા.

--- પબુ ગઢવી ' પુષ્પ '

07/08/2022

A city in Telangana named "Jamikunta" which is only 145 km from Hyderabad. m. The specialty of this small town is that the national anthem is played every morning on 16 loudspeakers, all the townspeople stand at their places and greet.
I could not stop myself from sharing this.
Watching this video, your heart will be blown away.🙏🙏🙏..

Want your public figure to be the top-listed Public Figure in Cutch-Mandvi?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

A city in Telangana named "Jamikunta" which is only 145 km from Hyderabad. m. The specialty of this small town is that t...

Category

Telephone

Website

Address

Cutch-Mandvi
370465

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Other Cutch-Mandvi public figures (show all)
sufiyan.salmani3 sufiyan.salmani3
Cutch-Mandvi

sufiyan.salmani3

Swamini Township Swamini Township
Koday Pull, Village-koday
Cutch-Mandvi, 370460

We help you tp make your dream home at afforable rates

s.kmehar s.kmehar
Surat
Cutch-Mandvi, 395003

Laxman Gadhavi Laxman Gadhavi
Cutch-Mandvi
Cutch-Mandvi, 347465

Official Page Of Laxman Gadhavi || Social Activist

Singer Ramiz Mir Singer Ramiz Mir
Cutch-Mandvi

Follow me on Instagram :- ramizmirofficial For Bookings - +919978664263

al_gadhvi__45 al_gadhvi__45
Cutch-Mandvi

Al Gadhvi mota bhadiya charan , Gadhvi

Shree Krishna Sound Bidada Shree Krishna Sound Bidada
Cutch-Mandvi, 370460

live program live dandiya dj program

Pooja Singh Pooja Singh
Cutch-Mandvi, 370465

Patni Vijay official Patni Vijay official
Mandvi
Cutch-Mandvi, 370465

ભજન-સંતવાણી, ગઝલ, રાસગરબા, લગ્નગીત તેમજ અન્ય સંગીતની મોજ માંણો.... અમારી ચેનલ PATTNI_VIJAY_OFFICIAL

heny_joshi heny_joshi
Bhimani Fadiyu
Cutch-Mandvi, 370465

affiliate marketing �

Rayan Moti Rayan Moti
Rayan Moti
Cutch-Mandvi, 370465

Janviben Gadhvi Official Janviben Gadhvi Official
Kathda, Mandvi , Kutch
Cutch-Mandvi

Professional Singer