BJYM Deesa

BJYM Deesa

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJYM Deesa, Politician, At Post kansari Ta Deesa bk, Deesa.

03/10/2023

સનાતન સંસ્કૃતિને મળ્યું સન્માન
વિકસિત ભારતનું થઈ રહ્યું છે નિર્માણ

19/09/2023
15/08/2023

*આજે 15 મી ઓગષ્ટ 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા ડીસા વિધાનસભાના છેવાડાના ગામ બુરાલ ખાતે કરવામાં આવ્યું જેમાં પ્રદેશ યુવા ભાજપા ઉપાઅધ્યક્ષ શ્રી નરેશભાઈ ઠાકોર જીલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી અલ્કેશભાઈ જોષી જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ પટેલ જિલ્લા સોસિયલ મિડિયા સહ ઇન્ચાર્જ હિમાંશુભાઈ બારોટ તેમજ ડીસા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીતુભાઈ સુથાર સહિત હોદેદારો કાર્યકર મિત્રો યાત્રામાં ઉમળકાભેર જોડાયા

Photos from BJYM Deesa's post 14/08/2023

દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ઉજવાતો "આઝાદીનો અમૃત મહોત્સવ" " હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત ડીસા તાલુકા યુવા ભાજપ દ્વારા ડીસા તાલુકાના આખોલ ચારરસ્તા ખાતે તાલુકા યુવા મોરચાનો તિરંગા વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડીસાના પુર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા ડીસા. APMC માર્કેટયાર્ડના ચરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી શ્રી અલ્કેશભાઈ જોષી ડીસા તાલુકા યુવા ભાજપ પ્રમખ જીતુભાઈ સુથાર તાલુકા યુવા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત સૌ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા

11/08/2023

*આજરોજ ડીસા તાલુકા સંઘ ખાતે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને ડીસા તાલુકા યુવા મોરચાની બેઠક યોજાઇ જેમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી અલ્કેશભાઈ જોશી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ અને ડીસા તાલુકા યુવા મોરચાના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ડીસા તાલુકા યુવા મોરચાના પ્રમુખ જીતુભાઈ સુથાર તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

09/08/2023

ઇતિહાસની આ દર્દનાક ઘટનામાં વિસ્થાપિત થયેલા લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ રાખવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 14 ઑગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો.

01/08/2023

एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।

27/07/2023
23/07/2023

“अभी भी जिसका खून न खोला,
वो खून नहीं पानी है।
जो देश के काम न आए,
वो बेकार जवानी है।”

महान स्वतंत्रता सेनानी अमर शहीद चन्द्रशेखर आजादजी को उनकी जन्म जयंती पर शत् शत् नमन् 🙏💐🇮🇳

Photos from BJYM Deesa's post 21/07/2023

આજે ડીસા તાલુકાના થેરવાડા મુકામે આવનાર તાલુકા/જીલ્લા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિર્તીસિંહ વાધેલા સાહેબના માર્ગદર્શન હેઠળ ભડથ જિલ્લા પંચાયત સીટની બેઠક યોજાઇ જેમાં પાર્ટીના હોદેદારો કાર્યકરો હાજર રહ્યા

18/07/2023

👉🏻 યુવાઓને વધુ સક્ષમ અને સામર્થ્યવાન બનાવી રહી છે મોદી સરકાર

👉🏻 સ્કિલ ઈન્ડિયા અભિયાન હેઠળ 42,623 થી વધુ સ્કિલ પ્રશિક્ષણ કેન્દ્ર કાર્યરત

18/07/2023
18/07/2023

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે શરૂ કરશે ભારત-ઈન્ડોનેશિયા ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલોગ

16/07/2023

ડીસા તાલુકાના આસેડા ગામના ગણપતભાઇ સુરેશભાઈ પ્રજાપતિને અસેડા ગામ પાસે ₹12,58,000 જેટલા રૂપિયા મળી આવ્યા, જે તેઓએ નજીકના દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ખોવાયેલ વ્યક્તિને સુપરત કર્યા.

શરીરની નસોમાં જ્યાં લોહીથી વધુ પ્રમાણિકતા વહેતી હોય એવા બનાસકાંઠાની ધરતીના સપૂત ખાનદાનીને સો-સો વંદન છે.

15/07/2023

|| जीवेत शरदः शतम् ||

મૃદુ, મક્કમ અને સરળતાના પર્યાય એવા ગૌરવશાળી ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..

14/07/2023

આજે બપોરે 2:35 વાગ્યે મિશન નું સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરીકોટા (આન્ધ્રપ્રદેશ) થી લોન્ચિંગ થશે ૪૫ થી ૫૦ દિવસની અવકાશ યાત્રા બાદ ચંદ્રની સપાટી પર પહોંચશે...
Best of luck

13/07/2023
13/07/2023
Photos from BJYM Deesa's post 05/07/2023

આરબ ભારતીયોની આશા અને સપનાને પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર ચંદ્રની સપાટી પર લઈ જવા તૈયાર ચંદ્રયાન-3ના સુંદર દ્રશ્યો 🌒🇮🇳🚀

Photos from BJYM Deesa's post 20/06/2023

માનનિય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ માનનિય ગોવાભાઈ રબારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા પધાર્યા તે અનુસંધાને સાહેબ શ્રીના સ્વાગતમાં યુવા મોરચા દ્વારા ભવ્યબાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું

Want your public figure to be the top-listed Public Figure in Deesa?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Telephone

Website

Address

At Post Kansari Ta Deesa Bk
Deesa
385535