Rasikji.Thakor frends grup
ઠાકોર સમાજ
બનાસકાંઠા ની પાવન ધરા ગામ ટોટાણા સંત શિરોમણી સદારામ બાપા ની ભગતી થી લાખો જીવ આત્મા નુ કલ્યાણ થયું છે વ્યસન મુક્ત બન્યા આજે અનેરો લ્હાવો
ક્ષત્રિય ઠાકોર સમાજ માટે પાટણ ભૂમિ પર ઐતિહાસિક ક્ષણ ભારત વર્ષ માં પ્રથમ વાર
સદારામ બાપા ની પ્રતિમાનું અનાવરણ થયુ... 🚩🙏 #પૂજ્ય_સંત શિરોમણી સદારામ_બાપા_સૌ_ની_રક્ષા_કરે
ઠાકોર સમાજ લાઈબ્રેરી ડીસાથી 20 વિદ્યાર્થીઓ મેરિટમાં સિલેક્ટ...
ભવ્ય સફળતા.....
20 ઘરોઓમાં આજીવન રોશની રહેશે. એમની પેઢી સરકારી કર્મચારી તરીકેનું ગૌરવ લેશે.....
પહેલીવાર ડીસાથી એક જ લિસ્ટમાં ઠાકોર સમાજના આટલા નામ આવ્યા....
સમાજના સાથ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર.... દિલ સે સલામ .
Click here to claim your Sponsored Listing.