Vipul Shah
Nearby public figures
385535
Gela
deesa
385535
385535
Sanchor
Samoumota
385535
Disa
Velunagar
Be The Change You Wish To See In The World.
~ Mahatma Gandhi
જય કોંગ્રેસ, વિજય કોંગ્રેસ...
જય જોહાર....
આજે તા.9મી ઓગષ્ટ,સમગ્ર વિશ્વમાં 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે ઉજવાય છે.
ભારતભરમાં પણ આજનો દિવસ આદિવાસી સમાજના લોકો ખૂબ જ હર્ષોલ્લાસ થી ઉજવે છે.
બનાસકાંઠા આદિવાસી એકતા સંગઠન આયોજિત આજે ડીસા શહેરમાં પણ , ડીસા આદિવાસી એકતા સમાજના આગેવાનોએ સમાજની ભવ્ય રેલીનું આયોજન કરીને સમગ્ર ડીસા શહેરને તેમની એકતાના દર્શન કરાવ્યા હતા.
આ નિમિત્તે એસ. સી.ડબલ્યુ. હાઇસ્કૂલના પ્રાંગણમાં સમાજના લોકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી અને આદિવાસી સમાજના આગેવાનોનું બહુમાન કરવાની તક આપી , એ બદલ "ડીસા શહેર આદિવાસી એકતા સંમેલન" ના આયોજકોનો હૃદયથી આભાર માનું છું.
જય જોહાર.....
અસહ્ય મોંઘવારી વિરૂદ્ધ કોંગ્રેસ નો આક્રોશ,
ડીસા ખાતે ધરણા પ્રદર્શન.
લમ્પી વાયરસ એ આજે ગૌધન નો ભરડો લીધો છે ત્યાં સરકાર ના પેટ નું પાણી પણ નથી હલી રહ્યું. શરમજનક, પીડાદાયક. આંકડાકીય રમત અને માયકાંગલી પુરવાર થયેલ ભાજપ સરકાર સામે વિપુલ શાહ ના તીખા પ્રહારો.
જય હિન્દ.
જય કોંગ્રેસ.
ડિજિટલ ઇન્ડિયાના "આર્કિટેક્ટ", દૂરસંચાર ક્રાંતિના જનક, યુવા દિલોની ધડકન, ભારતરત્ન , પૂર્વ વડાપ્રધાન એવા સ્વ. રાજીવ ગાંધીજીને સત સત નમન.
( વિપુલ બી. શાહ, ડીસા. )
વડગામ તાલુકાના અપક્ષ ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી, થોડાક દિવસો અગાઉ કોંગ્રેસમાં જોડાઈ જતા, બ.કાં. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા, તેમને આવકારવા માટે,તેમને સન્માનિત કરવા માટે ,
"" યુવા હુંકાર રેલી ""નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
આ રેલીમાં ઉપસ્થિત ગુ.પ્ર.કો.સમિતિ ના અધ્યક્ષ, માનનીયશ્રી અમિતભાઇ ચાવડા સાહેબ,ગુ.પ્ર.કો.સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી હાર્દિક પટેલ તેમજ પૂર્વ સાંસદ અને ગુ.પ્ર.કોંગ્રેસના લડાકુ યોધ્ધા માનનીયશ્રી જગદીશ ઠાકોર સાહેબને મળવાનું થયું .
આ મુલાકાત દરમ્યાન આવનારી વિધાનસભા અને લોકસભાની ચુંટણીને અનુલક્ષીને, પક્ષના વિશાળ હિતમાં, ચર્ચા/રજુઆત કરવાની તક મળતા, માત્ર ત્રણ વાક્યોમાં જ રજુઆત કરી કે, "" બદલાવ જરૂરી છે "" .
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Deesa
Deesa, 385535
This page is specially for MLA SHASHIKANT PANDYA JI to support him This is not a official page