Hardikdan gadhavi official.

Hardikdan gadhavi official.

મોગલ કૃપા હી કેવલામ.

23/08/2023

🚩🙏🏻🚩

30/07/2023

કનૈયા નાં વધામણાં....🚩🙏🚩

29/07/2023

મહાદેવ નાં વધામણાં....🚩🙏🚩

28/07/2023

હનુમાનજી મહારાજ નાં વધામણાં.....🙏🚩🙏

27/07/2023

ગણેશ વંદના....🚩🙏🚩
ગુજરાત નું ફેમસ ભજન મંડળ.🙌🙏🙌

26/07/2023

હર હર શંભુ....શ્રાવણ માસ special. 🚩🚩
BHADAJ ગામ ભજન ની મોજ.🥰🥰

08/07/2023

જુઓ વિજયભાઈ સુંવાળા અને કિર્તીદાનભાઈ ગઢવી ના ભજન કેવા ગાય છે 6 વર્ષ નું નાનકડું ભૂલકું. 🥰🙌🥰

03/06/2023

ઉત્તર ગુજરાત ના માટી ના શબ્દો અને સંગીત સાથે જુઓ 7 વર્ષ નું બાળક પોતાની કાલી ઘેલી ભાષા માઁ કેવા ગાય છે ભજન.🥰🥰
🚩બાલ ક્રિષ્ના ભગવાન ની જય.🚩

01/06/2023

Namo Narayan Bhajan Mandal Sardhav.
🚩🚩Kanaiya na vadhamana. 🚩🚩

25/05/2023

ૐ નમો નારાયણ. 🙏🚩🙏

14/05/2023

પહેલા (પૂ. સાધુ જીવન સ્વામી.)બાપજી ની જોડે રાત્રે પસ્તી ની સેવા માં જતા, સેવા પુરી થાય એટલે રાત્રે 2.00 વાગે બાપજી ને કઈએ કે સ્વામી ભૂખ લાગી છે ત્યારે બાપજી સંત રસોડા માંથી તો જમવા નું આપતાં જ સાથે આ નેચર વેલ્લી બિસ્કિટ આપતાં મને વિશેષ બે પેકેટ આપતાં.🤭
એક વખત બાપજી ના રૂમ માં ટેબલ જોડે પાંચ મોટા ખોખા પડેલા,હું રૂમ માં ગયો બાપજી મને કે હવે આને ક્યાં મૂકું મેં જોયું તો નેચર વેલ્લી બિસ્કિટ ખોખા માં ભરેલા,બાપજી મને કે હવે આનું શુ કરવાનું ક્યાં મુકવા, મેં મઝાક માં કીધું સ્વામી સભા માં પ્રસાદ કરવા મંગાવીયા છે કે શુ?🤔
મેં મસ્તી માં કહીંયુ અને પછી હું ચેષ્ટા પછી મારાં રૂમ માં જતો રહીયો અને બે દિવસ પછી મંગળવાર ની સભા માં જોયું તો પ્રસાદ માં આ નેચર વેલ્લી બિસ્કિટ,મેં કીધું સ્વામી હૂતો મઝાક કરતો હતો તો બાપજી મને કે સારુ ને પ્રસાદ કરીયો તો બધા ને લાભ મળી ગયો ને. બાપજી એ આખી સભા ને નેચર વેલ્લી બિસ્કિટ જમાડેલા.☺️
ગઈ કાલે APC બાપજી ને મળવા ગયો પણ હું બપોરે જમી ને ગયેલો, બાપજી એ જમવા નો આગ્રહ કરીયો પણ મેં ના પાડી તો સ્વામી એ શરબત અને આ નેચર વેલ્લી બિસ્કિટ મને આપિયું,આ બિસ્કિટ જોતાં ની સાથે જ જૂની સ્મૃતિઓ તાજી થઈ ગઈ.😇🤗

07/05/2023

🙏દૈવિક (ભાણા) નું હાલરડું🙏
🚩ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ ગ્રુપ.🚩

05/05/2023

આજે દહેગામ થી કપડવંજ રોડ ઉપર એક કાકા મળ્યા જે ચાલુ એક્ટિવા એ અમારા ભજન વગાડતા વગાડતાં જતાં હતા,એમને ઉભા રાખી ને મળ્યો મને જોઈને કાકા ખુબ ખુશ થઈ ગયા અને એમને મળીને મને પોતાને પણ આનંદ થયો કે આવો અને આટલો પ્રેમ આવી રીતે અમને મળે છે આજે લાગિયું કે અમારા ભજન કરેલા સાર્થક થઈ ગયા. 🙏🚩🙏
🇮🇳નમો નારાયણ.🇮🇳

01/05/2023

જુઓ 7 વર્ષ નું ટેણીયુ કેવા ગાય છે ભજન. 😇🤗
ઉત્તર ગુજરાત ની માટી નું સંગીત અને બાળક ની કાલી ઘેલી ભાસા માં આવા સુંદર ભજન,આવી મોજ ક્યાંય નઈ જોઈ હોય.🙏🙏
🚩મોજ આવે તો પ્રેમ થી બોલો જય દ્વારકાધીશ.🚩

29/04/2023

🙏🙏રામદેવપીર મહારાજ ના વધામણાં.🙏🙏
🥰ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ ગ્રુપ.🥰

28/04/2023

🙏🙏કનૈયા ના રાસ ની એક અદભુત સ્મૃતિ.🙏🙏
🚩🚩ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ.🚩🚩

18/04/2023

જુઓ 7 વર્ષ નું ભૂલકું કેવું ગાય છે ભજન.☺️😇
ઉત્તર ગુજરાત ની માટી નું સંગીત અને એમાં નાના ભૂલકા ના અવાજ માં ભજન,આવી મોજ્જ ક્યાય નઈ જોઈ હોય. 😇🤗

16/04/2023

નગર મેં જોગી આયા.....મહાદેવ નું આ ભજન નઈ સાંભળ્યું હોય આવી રીતે. (Mix mushup songs).👌🏻👌🏻
સરઢવ નું ફેમસ ભજન મંડળ અને એની એક ફેમસ પ્રસ્તુતિ. 🚩🙏🚩

15/04/2023

મહાદેવ ના આગમને ગણેશજી અને હનુમાનજી એ કરિયું ભક્તિમય નૃત્ય. 🙏🌹🙏
ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ. 🚩🚩

14/04/2023

સૂર ની સાધના નું ઉત્તમ ઉદાહરણ. 🙏🙏
ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ.😇🤗

13/04/2023

ગણેશજી અને હનુમાનજી ના વધામણાં.....🙏🚩🙏
સરઢવ નું ફેમસ ભજન મંડળ,હાર્દિકદાન ની મોજ્જ. 😇🤗

12/04/2023

મહાદેવ નું આગમન.....🙏🚩🙏
ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ,હાર્દિકદાન ની મોજ્જ. 👌🏻😍👌🏻

11/04/2023

🙏ભજન ની મોજ્જ AT - ઉવારસાદ.🙏
સરઢવ નું ફેમસ ભજન મંડળ, હાર્દિકદાન ની મોજ્જ.😇

30/03/2023

રામ નવમી સ્પેશ્યલ.🙏🚩🙏
શ્રી રામજી ના વધામણાં. 🌹🚩🌹
હાર્દિકદાન ગઢવી ફૂલ મોજ્જ. 😇🚩😇

03/03/2023

પ્રભુ શ્રી રામજી ના વધામણાં.... 🚩🚩
નમો નારાયણ ભજન મંડળ સરઢવ. 🙏🙏

01/03/2023

રાધાજી ની આવી મોજ્જ ક્યાય નઈ જોઈ હોય 😇🤗
Hardikdan gadhavis femous નમો નારાયણ ભજન મંડળ સરઢવ.🚩🙏🚩

17/02/2023

શિવ તાંડવઃ નૃત્ય. 🙏🚩🙏
નમો નારાયણ ભજન મંડળ સરઢવ. 🙏🚩🙏

13/02/2023

🚩પધારો મિત્રો ભવ્ય ભજન સંધ્યા માં.🚩

Photos from Hardikdan gadhavi official.'s post 01/02/2023

🙏🙏રાષ્ટ્રીય કલામંચ અંતરગત વિદ્યાર્થીઓ માટે ગરબા નો વર્કશોપ કરીયો એની કેટલીક સ્મૃતિઓ. 🙏🙏

29/01/2023

🙏પધારો મિત્રો. 🙏

Want your public figure to be the top-listed Public Figure in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

કનૈયા નાં વધામણાં....🚩🙏🚩
મહાદેવ નાં વધામણાં....🚩🙏🚩
હનુમાનજી મહારાજ નાં વધામણાં.....🙏🚩🙏
ગણેશ વંદના....🚩🙏🚩ગુજરાત નું ફેમસ ભજન મંડળ.🙌🙏🙌
હર હર શંભુ....શ્રાવણ માસ special. 🚩🚩BHADAJ ગામ ભજન ની મોજ.🥰🥰
જુઓ વિજયભાઈ સુંવાળા અને કિર્તીદાનભાઈ ગઢવી ના ભજન કેવા ગાય છે 6 વર્ષ નું નાનકડું ભૂલકું. 🥰🙌🥰
ઉત્તર ગુજરાત ના માટી ના શબ્દો અને સંગીત સાથે જુઓ 7 વર્ષ નું બાળક પોતાની કાલી ઘેલી ભાષા માઁ કેવા ગાય છે ભજન.🥰🥰🚩બાલ ક્રિષ્...
Namo Narayan Bhajan Mandal Sardhav.🚩🚩Kanaiya na vadhamana. 🚩🚩
ૐ નમો નારાયણ. 🙏🚩🙏
🙏દૈવિક (ભાણા) નું હાલરડું🙏🚩ઉત્તર ગુજરાત નું ફેમસ ભજન મંડળ ગ્રુપ.🚩
જુઓ 7 વર્ષ નું ટેણીયુ કેવા ગાય છે ભજન. 😇🤗ઉત્તર ગુજરાત ની માટી નું સંગીત અને બાળક ની કાલી ઘેલી ભાસા માં આવા સુંદર ભજન,આવી...

Category

Telephone

Address

Sardhav
Gandhinagar
Other Artists in Gandhinagar (show all)
Laavanya_Kreation Laavanya_Kreation
Gandhinagar, 382007

Pooja Patel Indian Folk Painting Artist 🎨 Learn. Create. Meditate. Discover the artist in you.

artistiee_ artistiee_
Gandhinagar

Experiencing "Art is therapeutic." in every sense!

baawalo_choro baawalo_choro
Gandhinagar, 382650

anime lover join my chenal 🙏🏻

Mehul Mehul Mehul Mehul
RUPAL
Gandhinagar, RUPAL

saurabhgupta02 saurabhgupta02
Gandhinagar

Job search Job search
Kharna
Gandhinagar

job search

Vivek_Films Vivek_Films
Gandhinagar

Sanjay Thakor Boru Sanjay Thakor Boru
Boru
Gandhinagar, 382845

Singer & Lyricst : સંજય ઠાકોર (બોરૂ)

k_mahla_kartik_523 k_mahla_kartik_523
When You Scroll Fast It's Purple, , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙 , 💙❤ , ❤💙
Gandhinagar, WHENYOUSCROLLFAST

Arty.minu Arty.minu
Gandhinagar

Handycraft and manufacturing Traditional Lippan art

Panchal Hitesh Panchal Hitesh
Sintex Fanichar
Gandhinagar, 382424

Vishal professional mehandi & tattoo artist Vishal professional mehandi & tattoo artist
R-world Inox Sector 21 Gandhinagar
Gandhinagar

Vishal professional tattoo Mehndi arts