Maulik Patel

Maulik Patel

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maulik Patel, Public Figure, Gandhinagar, Gandhinagar.

26/01/2024

ઉજ્જૈન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અપમાનની ઘટનાને લઈ SPG ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતે તારીખ-29/01/2024,સોમવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવશે..

Photos from SPG Vadodara's post 28/12/2023
10/11/2023
31/08/2023

SPG ગાંધીનગર 108 પ્રમુખ સાહિલ પટેલ ના દીકરા પવન ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Photos from Maulik Patel's post 31/08/2023

SPG ગાંધીનગર 108 પ્રમુખ સાહિલ પટેલ ના દીકરા પવન ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

23/08/2023

અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના

ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ

ઈસરોના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન

Photos from Maulik Patel's post 07/07/2022

પાટીદાર સમાજના દીકરા કે દીકરીઓને જ્યારે પણ અન્યાય થશે ત્યારે શ્રી સરદાર પટેલ સેવાદળ SPG તેમની સાથે ઉભું છે અને રહેશે...
"આવો સૌ સાથે મળી અન્યાય સામે સંગઠન ની તાકાત થી લડીએ"
SPG મધ્યગુજરાત ની ટિમ દ્વારા ગુહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ને ન્યાયીક તપાસ થાય અને ભોગ બનનાર પરિવાર ને ન્યાય તેમજ આર્થીક મદદ તંત્ર દ્વારા મળે તે હેતુ થી મુલાકાત કરવામાં આવી...

19/04/2022
19/04/2022

શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાંધેજા

#माँ_उमिया_सदा_सहायते👣🚩

Photos from Maulik Patel's post 28/03/2022

SPG રાષ્ટ્રીય અઘ્યક્ષ લાલજીભાઈ પટેલ ની અધ્યક્ષસ્થાને SPG લાઈફટાઈમ મેમ્બરોથી ગાંધીનગર ખાતે મજબૂત સંગઠન બની રહ્યુ છે... વિશ્વ ના સૌથી મોટા સામાજિક પરિવાર SPG માં જોડાવા બદલ તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.... જય સરદાર....જય માં ઉમા-ખોડલ.....

27/03/2022

SPG ની લાઈફટાઈમ મેમ્બરશીપ માં શા માટે જોડાવવું તેના માર્ગદર્શન માટે ગાંધીનગર જિલ્લા ના માણસા તાલુકાના આજોલ ગામમાં મિટિંગ નું આયોજન થયું

25/03/2022

જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કિશન

Photos from Maulik Patel's post 24/03/2022

અત્યારે ગુજરાત માં ચાલી રહેલ શિક્ષકોની ઘટ ને અનુલક્ષીને સ્કૂલોમાં પૂરતા પ્રમાણ માં શિક્ષકો મળી રહે તે હેતુ થી વિદ્યાસહાયક ની ભરતી ની સીટો વધારવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ચાલી રહેલ આંદોલન ને શ્રી સરદાર પટેલ સેવાદળ SPG દ્વારા અપાયું સમર્થન...
" સત્ય ની લડાઈ માં SPG ખડેપગે"

23/03/2022

Happy birthday bro

16/03/2022

પરમિશન વગર બનાવેલ શ્રી સરદાર પટેલ સેવાદળ અથવા SPG લોગા વાળા ID પર કસાસે કાયદાનો સકંજો....આ ચેતવણી ને હલકા માં ન લેવી...

15/03/2022

સેવા સહકાર અને સંગઠન થકીજ સફળતા પ્રાપ્ત થાય

11/03/2022

બુદ બુદ થી સમુદ્ર ભરાય છે તેમ સમાજ માટે ના ક્ષણ ક્ષણ થી સાચી દિશા માં પરિણામ પ્રાપ્ત થાય છે તેનું જ ઉદાહરણ છે દહેગામ તાલુકા ના નાંદોલ મુકામે ની મીટીંગ અને જેની આગેવાની કરી SPG રાષ્ટ્રીય કારોબારી સભ્ય મૌલિકભાઈ પટેલ અને SPG ગાંધીનગર 108 પ્રમુખ સાહિલભાઈ પટેલ અને આ મીટીંગ ને સફળ કરનાર તમામ સક્રિય કાર્યકર્તા

11/03/2022

Congratulations

Photos from Maulik Patel's post 09/03/2022

હર ઘર સરદાર ના નારો બુલંદ કરવા આજે સાહિલભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા 108 પ્રમુખ ની આગેવાની માં રાંધેજા મુકામ થી જન સંપર્ક ના શ્રી ગણેશ કરવામાં આવ્યા દરેક પાટીદાર પરિવાર ને લાઈફટાઈમ મેમ્બરશીપ ની સાચી સમજણ આપી લોકો ને જોડવા તેજ મુખ્ય હેતુ...

Photos from Maulik Patel's post 08/03/2022

ગાંધીનગર જિલ્લાના ઘર ઘર સુધી સમાજહિત ની વાત પહોંચાડશે રાંધેજા SPG ના સક્રિય કાર્યકર્તા એક એક પાટીદાર પરિવાર ને લાઈફટાઈમ મેમ્બરશીપ ના માધ્યમથી જોડી આગામી સમયમાં એક મહાસંમેલન નું કરશે આયોજન...લડાઈ સમાજહિત છે નહીં કે સ્વાર્થ ની કાલે પણ જુક્યા ન હતા અને આજે પણ નહીં ઝુકીશું સમાજ માટે તન મન અને ધન સમર્પિત કરીશું...

05/03/2022

આવતીકાલે તારીખ : ૬/૩/૨૦૨૨ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે *શ્રી સરદાર પટેલ સેવાદળ SPG રાંધેજા* ની મીટીંગ નું આયોજન કરેલ છે તો બધા ભાઈ ઓએ ફરજિયાત હાજર રહેવું.

સ્થળ - રાંધેજા ચોકડી, સિધેશ્વરી મોટર્સ (સાહિલભાઈ ની ગેરેજ)

04/03/2022

#સક્રીય_કાર્યકર્તા_સંમેલન
ાવાદ



Laljibhai Patel

03/03/2022

આ છે 1200 ₹ ના સહયોગી સિસ્ટમ ની તાકાત..

28/02/2022

1200/- નો વિરોધ કરતા હતા તે જોઈ લ્યો.
લાલજી ભાઈ ના નેજા હેઠળ ચાલતું સંગઠન માં જોડાવવા 1200/- મેમ્બરસીપ ના ફાયદા

3 દિવસ માં 374800/- તમે ક્યાંય આ રીતે આપ્યા હોય તો પોસ્ટ બનાવી ને મુકજો.

ખાલી હોદા લખીને પોસ્ટ મૂકી ને સમાજ સેવા ના થાય તેના માટે 27 વર્ષ લાલજીભાઈ ની જેમ જાત ઘસવી પડે.

ચૂંટણી ટાણે બહાર આવતા આગેવાનો ને સમાજ તેમજ યુવાનો ઓળખે તેવી અપીલ.

2022 ચૂંટણી પછી કોઈ દેખાવવા નું નથી.

28/02/2022

દરેક હોદ્દેદાર અને સક્રિય કાર્યકર્તા પોતાની સમાજ અને શહીદ પરિવાર પ્રત્યેની ફરજ સમજી વધુમાં વધુ સમર્થન પ્રાપ્ત કરવા સહયોગી બનશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે...આપણા પરિશ્રમ અને સમાજના સહકારથી આપણી આ લડાઈ અવશ્ય નિર્ણાયક મુકામ પર પહોંચશે
આવો સૌ સાથે મળી શહીદ પરિવાર અને અનામત આંદોલન ના લડવૈયા ને ન્યાય અપાવીએ...

Photos from Maulik Patel's post 22/02/2022

આજ રોજ ન્યૂ રાણીપ, અમદાવાદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન SPG અધ્યક્ષ શ્રી લાલજીભાઈ નાં હસ્તે કરવામાં આવ્યું. અને સંગઠન મજબૂત કરવા દરેક પાટીદારો ને સંગઠન મા જોડાવા આહવાન કરવામાં આવ્યુ.

22/02/2022

આજ રોજ સેવા સાથી ગ્રુપ હજારો માનસિક અસ્તિર ભાઈઓ બહેનો ને નવું જીવન આપનાર કોરોના દરમીયા હજારો પરિવાર ને રોજ ભોજન ની વેવસ્થા કરનારા હંમેશા પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ માટે રાત દિવસ સેવા ના ભાવ જોડાયેલા હોય છે આજે જલ્પાબેન પટેલ રાધેજા ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી

SPG ટિમ રાધેજા ની મુલાકાત કરવા બદલ જલ્પા બેન પટેલ તમારો ખૂબ ખૂબ આભાર

Want your public figure to be the top-listed Public Figure in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાંધેજા  #माँ_उमिया_सदा_सहायते👣🚩
Laljibhai patel

Category

Telephone

Website

Address

Gandhinagar
Gandhinagar
Other Public Figures in Gandhinagar (show all)
DA-IICT G WING ROCKERS DA-IICT G WING ROCKERS
DA-IICT Gandhinagar
Gandhinagar, 382007

DA-IICT G WING ROCKERS NOW ON FB....SO ALL G WINGERS JOIN IT

Incredulously awesome Wishaysh Bansal facts Incredulously awesome Wishaysh Bansal facts
Too Big A House Number To Be Described Here
Gandhinagar

Too big a House number to be described here..

Jivanji Thakor Jivanji Thakor
Sonatekari, Village Uvarsad
Gandhinagar, 382422

Sarpanch Uvarsad

Gujarat Gujarat
Gandhinagar, 382024

Starts Of Gujarat

aashik_thakor143 aashik_thakor143
Gandhinagar City
Gandhinagar

yogiganesh2110 yogiganesh2110
Gandhinagar

Goldy Goldy
Gandhinagar

Once upon a time there lived a gost 🏴‍☠️

Remedy Remedy
Randesan Road
Gandhinagar

ALL IN ONE ALL IN ONE
Gandhinagar

hii

gulab_thakor_3035 gulab_thakor_3035
Gandhinagar, 382315

Sk Sahil Sk Sahil
Gandhinagar

amarsinh_banna amarsinh_banna
Rangpur
Gandhinagar