Eaglenews.in

Eaglenews.in

You may also like

Our Gandhinagar
Our Gandhinagar

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Eaglenews.in, News & Media Website, 304, 3Rd Floor, Swastik Complex, Gandhinagar.

01/03/2023

ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન ચાલુ સત્રે કોંગ્રેસનું વોક આઉટ...

પોલીસ ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસનું વોક આઉટ.....

27/02/2023

રાજયની કાર્યરત સંસ્કૃતિ પાઠશાળાઓ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ શાસ્ત્રો રક્ષણ માટે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિથી પરંપરાગત શૈક્ષણિક કાર્ય કરી રહી છે ગુરુકુળ શિક્ષણમાં કરેલ ફેરફારના લઈને આજે સાંસ્કૃતિકના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં માટે આવ્યા હતા ત્યારે ગુરુકુળમાં કરેલ ફેરફારનો વિરોધ અને બહિષ્કાર પણ કર્યો હતો.. રાજ્યની હયાત સસ્કૃતિક પાઠશાળાઓમાં શૈક્ષણિક માળખું, ભૌતિક સુવિધાઓ, નીતિ નિયમો, જોગવાઈઓ મુજબ કાર્યરત છે તે યથાવત રાખવા પણ માંગ કરી છે. ત્યારે વાત કરવામાં આવે તો પાંચ મુદ્દાઓ સાથે આજે સંસ્કૃતના તમામ શિક્ષકો આજે સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા....

ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધોરણ 6,7,8 ના નવું ચાલુ કરવાનું થતું શેક્ષિણીક માળખાનું એક અલગ એકમ રાખવું જે સંસ્થામાં વ્યવસ્થા હોય તો મંજૂરી મેળવીને ચલાવી શકે તેવું ફરિયાદ નથી તેવું પણ તમામ શિક્ષકો જણાવી રહ્યા છે ત્યારે સરકારના સન 2022 -23ના વર્ષના બજેટમાં થયેલ જોગવાઈ મુજબ સંસ્કૃતિ પાઠશાળાઓને સો ટકા ગ્રાન્ટેડ કરવી અધ્યાપકોને રક્ષણ આપવું ખંડ સમયના અધ્યાપક અંગ્રેજી- કોમ્પ્યુટર-1 અને ગ્રહ પરથી 1 ને રાખવા અને જોગવાઈ મુજબ પગાર ચૂકવાની મંજૂરી માટે પણ તે લોકોએ માંગ કરી છે. રાજ્ય સસ્કૃતિક પાઠશાળાઓના ફિક્સ પગારના કર્મચારીઓનો પાંચ વર્ષનો સમય પૂર્ણ હોવા છતાં છેલ્લા બે વર્ષથી કાયમી નિમણૂક માટે બહાલી આપવામાં આવી નથી તે આપવા અને પ્રધાન આચાર્ય અને અધ્યાપકોને ભરતી છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે પુનઃ શરૂ કરવા માટે ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળે માંગ કરી છે..ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવેલ તમામ શિક્ષકો ની પોલીસે અટકાયત કરી હતી.

27/02/2023

દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની દ્વારા ધરપકડ કરી શરાબ ગોટાળામાં તેમની તપાસ હાથ ધરી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આ કાલે હું મોકલી દઉં છું દમી પાર્ટીના નેતા ચંદ્રિકાબેન સોલંકી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા હતા જે તમે પોલીસે તેમની ધરપકડ કરીને ડીએસપી કચેરી લઈ જવામાં આવ્યા હતા ચંદ્રિકાબેન સોલંકી એ જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા નિર્દોષ છે તેમને વારેવારે હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી આ સરકારમાં હવે કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નહીં તેવા પણ આક્ષેપો લગાવ્યા હતા

14/12/2022
19/11/2022

ગાંધીનગર...બિગ બ્રેકીંગ

શહેરના ઘ-3 સર્કલ પાસે અકસ્માત....

અમદાવાદથી આવતી પુરજહદોએ શિફ્ટ કાર ડિવાઈડર ઉપર ચડી...

પથિકા આશ્રમ પાસે બન્યો બનાવ....

શિફ્ટ કાર પોલીસ કર્મચારી ચલાવતો હતો...

દારૂ પીને ટ્રાફિકના નિયમના પોલીસ કર્મચારીએ ટ્રાફિકના નિયમની કરી એસી કી તેસી...

દારૂના નશામાં પોલીસ કર્મચારિયે સ્ટેરિંગ ઉપર થી કાબુ ગુમાવ્યો....

કાર અકસ્માત દરમિયાન કોઈ સદનસીબે કોઈ જાન હાનિ ન થઇ...

કોઈ અન્ય વાહનને ટક્કર વાગવાની દુર્ઘટના ટાળી

18/11/2022

ગાંધીનગરમાં બસ અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત : 10 વિદ્યાર્થીઓ ઘાયલ

16/11/2022

ગાંધીનગર :

આમ આદમી પાર્ટીના ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટના અને દક્ષિણ સીટના ઉમેદવારોઓએ આજે ફોર્મ ભર્યું..

ગાંધીનગર કલેકટર ખાતે ફોર્મ ભર્યું..

ઉતર સીટ પરથી મુકેશ પટેલ અને દક્ષિણ સીટ પરથી દોલત પટેલે આપ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું..

દક્ષિણ સીટના ઉમેદવારે જણાવ્યું કે જનતા પરિવર્તન માગે છે અને અમે વિજય બાદ શિક્ષણ, આરોગ્ય ઉપર કામ કરીશું..

ઉતર સિટના ઉમેદવાર મુકેશ પટેલે જણાવ્યું કે આપ પાર્ટીને ગેરેએન્ટી કાર્ડનો સાર રિસ્પોન્સ મળી રહ્યો છે. વિજય બાદ અમે ઉતરની જનતાના પ્રાથમિક કામો માટે પ્રાધાન્ય આપીશું..

આપ પાર્ટીના ઉત્તર અને દક્ષિણ સીટના બન્ને ઉમેદવારોએ જાહેર જનતાનો આભાર માન્યો..

બન્ને ઉમેદવારોએ જણાવ્યું કે લોકોના તમામ પડતર પ્રશ્નો ને અમે ઉકેલીશું..

Want your business to be the top-listed Media Company in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

accident at rajbhavan...#eaglenews
ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન ચાલુ સત્રે કોંગ્રેસનું વોક આઉટ...પોલીસ ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસનું વોક આઉટ......
રાજયની કાર્યરત સંસ્કૃતિ પાઠશાળાઓ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ શાસ્ત્રો રક્ષણ માટે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિથી પરંપરાગત શૈક...
દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની દ્વારા ધરપકડ કરી શરાબ ગોટાળામાં તેમની તપાસ હાથ ધરી હતી જેને લઈને સમગ્ર...
ગાંધીનગર...બિગ બ્રેકીંગશહેરના ઘ-3 સર્કલ પાસે અકસ્માત....અમદાવાદથી આવતી પુરજહદોએ શિફ્ટ કાર ડિવાઈડર ઉપર ચડી...પથિકા આશ્રમ ...
ગાંધીનગરમાં બસ અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત : 10 વિદ્યાર્થીઓ ઘાયલ
ગાંધીનગર : આમ આદમી પાર્ટીના ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટના અને દક્ષિણ સીટના ઉમેદવારોઓએ આજે ફોર્મ ભર્યું..ગાંધીનગર કલેકટર ...

Telephone

Address

304, 3Rd Floor, Swastik Complex
Gandhinagar
382022
Other News & Media Websites in Gandhinagar (show all)
Ramu wwe Ramu wwe
India
Gandhinagar, 364750

Jai guru ji ❤️🙏 shukrana guru ji 🦋 Blessings Always Guru ji ❤️🙏

Ps News Gujarati Ps News Gujarati
Gandhinagar

PS NEWS GUJARATI

padkar news padkar news
Gandhinagar
Gandhinagar, 382022

padkar news

Ps News Gujarati Ps News Gujarati
Gandhinagar, 382305

PS NEWS GUJARATI

usalateslynews usalateslynews
Gandhinagar, 382016

You will get to read top stories and latest news related to USA News on this page...keep follow

Maru Kathiyavad Maru Kathiyavad
GUJRAT
Gandhinagar

સરકારી યોજના, ખેડૂતોને લગતી માહિતી, તથા સરકારી અપડેટ મેળવવા માટે યુટ્યુબ પર આવો ! www.youtube.com/c/MaruKathiyavad

Time of Gujarat Time of Gujarat
Gandhinagar

Time of Gujrarat is a Real Gujarati's Blog. Our aim is to give true information and true news to the

noukarisamachar.com noukarisamachar.com
Vayushaktinagar
Gandhinagar, 382355

Government Noukari Upadate

G live news gujarati G live news gujarati
Gandhinagar

દેશ-દુનિયા ના સમાચાર માત્ર એક જ પ્લેટફ

સમય ગુજરાત ન્યુઝ સમય ગુજરાત ન્યુઝ
GHANDHINAGAR
Gandhinagar

SAMAY GUJARAT NEWS

vkc_news_gujarati vkc_news_gujarati
Sector 12
Gandhinagar, 382002

Gujarat Job Update Gujarat Job Update
151
Gandhinagar, 395010