Jigar Patel

Jigar Patel

Executive Member BJYM Gujarat State

Photos from Jigar Patel's post 01/05/2024

"જન જનનાં સપના થઈ રહ્યા છે સાકાર,
માટે જ અબકી બાર 400 પાર

અમદાવાદ પૂર્વ લોકસભા ઉમેદવાર શ્રHasmukh Patelel ના જનસમર્થન માં ગાંધીનગર મહાનગર દક્ષિણ વિધાનસભાના કુડાસણ વિસ્તારની સોસાયટીમાં બેનર લગાવી મોદી સરકાર ની વિકાસની યાત્રામાં સૌ પોતાનો કિંમતી મત આપી સહભાગી થવા નિવેદન કરવામાં આવ્યું.

26/04/2024

जिसकी गारंटी ने जिंदगी संवारी, उसको वोट देने की गारंटी हमारी।

26/04/2024

તમારા એક વોટથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે આપણું ભારત

એટલે જ


#મોદીની_ગેરંટી

26/04/2024

"મારા એક મતથી મારું પોતાનું પાકું ઘર બની ગયું,
હવે મારા મતથી દરેક મધ્યમવર્ગ પરિવારોને મળશે પાકું ઘર."

આ છે #મોદીની_ગેરંટી

Photos from Jigar Patel's post 22/04/2024

તમારું સ્વપ્ન એજ મોદીજીનો સંકલ્પ

Photos from Jigar Patel's post 18/04/2024

લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાણીપ સરદાર ચોક ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ સાહેબના સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત ભવ્યાતિભવ્ય રોડ-શો માં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ રોડ શો દરમિયાન જનતામાં અનેરો ઉત્સાહ અને ભવ્ય વિજય સાથે ફરી એકવાર મોદી સરકારની જીતનો વિશ્વાસ જોવા મળ્યો.

Photos from Jigar Patel's post 18/04/2024

ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજી ના કલોલ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત ભવ્યાતિભવ્ય રોડ-શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.

આગામી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના જાગરૂક મતદાતાઓ શ્રી અમિતભાઈ શાહ સાહેબને પોતાના જનપ્રતિનિધિ તરીકે સૌથી વધુ લીડ સાથે જીત અપાવવા આતુર જણાઈ રહ્યા છે.

18/04/2024

युवाओं के लिए

भारत 2036 के ओलंपिक खेलों की मेजबानी के लिए पेश करेगा दावेदारी।

18/04/2024

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

તારીખ: 18 એપ્રિલ, 2024 - ગુરુવાર

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* https://Twitter.com/BJP4Gujarat
* http://Youtube.com/BJP4Gujarat

18/04/2024

*मेरा हर पल, हर क्षण देश के लिए है*

15/04/2024

લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો કાર્યક્રમ

તારીખ: 15 એપ્રિલ, 2024 - સોમવાર

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* https://Twitter.com/BJP4Gujarat
* http://Youtube.com/BJP4Gujarat

15/04/2024

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

તારીખ: 15 એપ્રિલ, 2024 - સોમવાર

Photos from Jigar Patel's post 14/04/2024

ભવ્ય વિજયની કરો તૈયારી,
આવશે ફરી વિકાસની સવારી !

અમદાવાદ પૂર્વ ના લોકલાડીલા ઉમેદવાર શ્રીHasmukh Patell સાહેબના મતવિસ્તારમાં ગાંધીનગર મહાનગરના કુડાસણ ખાતે લોકો સાથે લોકસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં “ #મોદી_પરિવાર_સભા” યોજી, આગામી લોકસભા ચૂંટણીમાં સમર્પિત ભાજપના ભવ્ય વિજય સહિત અન્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી.

Photos from Jigar Patel's post 13/04/2024

"જનતાએ કર્યો ભવ્ય નાદ,
ફરી એક વાર મોદી સરકાર"

અમદાવાદ પૂર્વ લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્Hasmukh Pateltel ના પ્રચાર અર્થે પરિચય પત્રિકા તથા સ્ટીકર લગાવી ગાંધીનગર મહાનગર વોર્ડ નં. 10 રાયસણ ખાતે "ઘર ઘર સંપર્ક" કરી મોદી પરિવારના સભ્યોની મુલાકાત કરી.

Photos from Jigar Patel's post 13/04/2024

અમદાવાદ પૂર્વ લોકસભા માં સમાવિષ્ટ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા ના ગાંધીનગર મહાનગર યુવા મોરચા ના મુખ્ય હોદ્દેદારો સાથે ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું...

સૌએ અમદાવાદ પૂર્વ લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલજી ના જ્વલંત વિજય માટે નિર્ધાર કર્યો.

13/04/2024

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તથા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રનું વિમોચન

🕣 આવતીકાલે સવારે 8:30 કલાકે

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* https://Twitter.com/BJP4Gujarat
* http://Youtube.com/BJP4Gujarat

11/04/2024

આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં One Station One Product હેઠળ મારા સ્વદેશી ઉત્પાદનોને મળી ઓળખ અને વધી મારી આવક

#હું_છું_મોદીનો_પરિવાર

10/04/2024

इसलिए मोदी के साथ है पूरा देश!

जनता से सुनिए...

Photos from Jigar Patel's post 10/04/2024

मैं गारंटी देता हूं... आपका सपना, मोदी का संकल्प है।

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने रामटेक, महाराष्ट्र में विशाल जनसभा को संबोधित किया।

10/04/2024

આપણા નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મને આપી ₹10 લાખની લોન

#હું_છું_મોદીનો_પરિવાર

10/04/2024

*मैं हूं मोदी का परिवार*

10/04/2024

આપણા સપના પૂરા કરવાની ગેરંટી મોદીજીની અને એમને જિતાડવાની ગેરંટી આપણી...

#મોદીની_ગેરંટી

10/04/2024

આપણા નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મને આપી ₹6,000ની વાર્ષિક આર્થિક સહાય

#હું_છું_મોદીનો_પરિવાર

10/04/2024

*मेरा भारत, मेरा परिवार*

09/04/2024

યુવાનો, મહિલાઓ અને વડીલોથી માંડી સૌને લાગે છે કે ભારતમાં હવે સોનાનો સૂરજ ઊગ્યો છે, અને ભારતની આવતીકાલ હશે સુખ, સુવિધા અને વિકાસથી ભરપૂર...

એટલે જ તો સૌ કહે છે

#કાલ_આજ_આવતીકાલ

09/04/2024

આપણા નરેન્દ્રભાઈએ માત્ર 10 વર્ષમાં ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે, અને પોતાના ત્રીજા કાર્યકાળમાં દેશને વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા સંકલ્પબદ્ધ છે.

એટલે જ તો સૌ કહે છે

#કાલ_આજ_આવતીકાલ

09/04/2024

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

તારીખ: 10 એપ્રિલ, 2024 - બુધવાર

09/04/2024

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલનો પ્રવાસ કાર્યક્રમ

તારીખ: 10 એપ્રિલ, 2024 - બુધવાર

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* https://Twitter.com/BJP4Gujarat
* http://Youtube.com/BJP4Gujarat

Photos from Jigar Patel's post 09/04/2024

"અબ કી બાર 400 પાર"

અમદાવાદ પૂર્વ લોકસભા ના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ ના પ્રચાર અર્થે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં આવતા વોર્ડ નં. 11 કોટેશ્વર ગામ ખાતે ડોર ટુ ડોર પ્રચાર અને બૂથ નંબર-૩૫૧ અને ૩૫૨ માં લાભાર્થી નો સંપર્ક કરવામાં આવ્યો.

09/04/2024

या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

शक्ति और भक्ति के पावनपर्व चैत्र नवरात्रि की हार्दिक बधाई एवं शुभकामनाएँ।

Want your public figure to be the top-listed Public Figure in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

जिसकी गारंटी ने जिंदगी संवारी, उसको वोट देने की गारंटी हमारी।#VoteKiGuarantee
"મારા એક મતથી મારું પોતાનું પાકું ઘર બની ગયું,હવે મારા મતથી દરેક મધ્યમવર્ગ પરિવારોને મળશે પાકું ઘર."આ છે #મોદીની_ગેરંટી ...
इसलिए मोदी के साथ है पूरा देश! जनता से सुनिए...
*मैं हूं मोदी का परिवार*#MainHoonModiKaPariwar
આપણા સપના પૂરા કરવાની ગેરંટી મોદીજીની અને એમને જિતાડવાની ગેરંટી આપણી...#મોદીની_ગેરંટી #PhirEkBaarModiSarkar
યુવાનો, મહિલાઓ અને વડીલોથી માંડી સૌને લાગે છે કે ભારતમાં હવે સોનાનો સૂરજ ઊગ્યો છે, અને ભારતની આવતીકાલ હશે સુખ, સુવિધા અન...
मैंने महाकाल से देशसेवा के लिए गालियां और अपमान को बर्दाश्त करना सीखा है,और मैंने देश विरोधी ताकतों को अंजाम तक पहुँचाना...
हम हैं मोदी का परिवार, हमें बस सच्चा रंग स्वीकारहम हैं मोदी का परिवार,मनायेंगे मिल कर त्योहार #PhirEkBaarModiSarkar#Happ...
"जिसको किसी ने नहीं पुछा उसको मोदी ने पुजा है।"
Opportunities मिस नहीं करनी है इंडिया को।इसलिए पहला वोट मोदी को...  આજે જ સંકલ્પ લો - pehlavotemodiko.bjp.org#PehlaVoteM...

Category

Telephone

Website

Address

Gandhinagar