Aanjneya Ayurveda

Efforts to cure by ayurveda..

22/06/2022
21/06/2022

વિશ્વ યોગ દિવસ ની સૌને શુભકામના.. ઉત્તાનપાદાસન ના ફાયદા:-
- પાચન ક્રિયા માં ઉપયોગી અવયવો ની સક્રિયતા વધારે
- ગેસ અને એસિડિટી જેવા રોગો દૂર કરે
- પેટ ની આજુબાજુ રહેલી ચરબી ને દૂર કરે
- પીઠ ના સ્નાયુ મજબૂત કરે જેથી પીઠ ના દુખાવામાં રાહત મળે.

આ આસન માટે અયોગ્ય:-
- ગર્ભવતી મહિલા
- માસિક દરમિયાન
- સ્નાયુ જકડાઈ ગયા હોય ત્યારે.

Photos from Aanjneya Ayurveda's post 17/06/2022

ઘણા સફળ પરિણામ મળ્યા બાદ અમે અમારી પ્રોડક્ટ જે ડાયાબિટીસ માટે સંપૂર્ણ આયુર્વેદિક ઔષધિ સાબિત થઈ છે. પાઉડર (200 gm) અને ટેબ્લેટ (60) એક મહિનો ચાલે એટલી. વધારે માહિતી માટે મેસેજ કરો.

17/06/2022

આંજનેય આયુર્વેદ પાઉડર તેમજ ટેબ્લેટ દ્વારા ડાયાબિટીસ માં ઘણો ફાયદો જોવા મળ્યો આ ઉપરાંત દર્દી ની અન્ય તકલીફો જેવી કે હાથ પગ ફાટવા અશક્તિ નબળાઈ વગેરે માં પણ સંપૂર્ણ આરામ જોવા મળ્યો .

16/06/2022

આયુર્વેદ નો કમાલ...
We made a special powder and tablet for diabetes and it shows great results in all patients so we are now launching it Aanjaneya Ayurveda diabetes powder and tablets.. so whoever is suffering from diabetes this medicine will be a great for them. It contains 25 herbs in powder .

16/06/2022

ગ્રીષ્મ ઋતુ માં પથ્યાપથ્ય..

15/06/2022

ડાયાબિટીસ હાલના સમયમાં ઘરે ઘરે જોવા મળતો રોગ થઇ ગયો છે. મુખ્યત્વે બે પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે ટાઈપ 1 અને ટાઇપ 2. પ્રથમ પ્રકારના ડાયાબિટીસમાં ઈન્સ્યુલીનની જરૂર પડતી હોય છે. અને મોટાભાગે તે જન્મજાત જ જોવા મળે છે . જ્યારે ૯૫ ટકા લોકો ટાઈપ 2 ડાયાબિટીસ થી પીડાતા હોય છે ભારતમાં હાલ ૧૧ ટકા લોકો ટાઈપ 2 ડાયાબિટીસના શિકાર છે. જેથી જેને પણ ટાઈપ 2 ડાયાબીટીસ હોય તે આજે જ મેસેજ કરો..

15/06/2022

૧.રોજનું બે થી ત્રણ કિલોમીટર ફાસ્ટ ચાલવું.
૨.તાંબાના પાત્રમાં રહેલું પાણી પીવું.
૩. હળદરનો ઉપયોગ ભોજનમાં વધારવો .
૪.આમળા ,કારેલા ,લીમડાના પત્તા વગેરે ખાવાની ટેવ પાડવી
૫.જમવામાં અને પીવાના પાણીમાં મરીમસાલાનો યોગ્ય ઉપયોગ કરવો.
૬. ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો ૭.મેથીના દાણા ખાવા અથવા વહેલી સવારે મેથીના દાણા વાળું પાણી પીવું
૮. તુલસી ના પત્તા ચાવવા
૯.આદુવાળી ચા અથવા ગ્રીન ટી પીવી. વધુમાં ડાયાબિટીસ માટે આયુર્વેદિક દવા તેમજ કન્સલ્ટેશન માટે મેસેજ કરો.

15/06/2022

આયુર્વેદ અનુસાર આપણું શરીર પાંચ મહાભૂત તત્વોનું બનેલું છે. પૃથ્વી ,જલ ,અગ્નિ ,વાયુ, આકાશ. હાથની દરેક આંગળી એક મહાભૂત નું સ્થાન ધરાવે છે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે અંગૂઠો અને બધી આંગળીઓ ભેગી કરીને જમીએ છીએ ત્યારે ભોજન ઉર્જા દાયક યક તેમજ સ્વાસ્થ્ય વર્ધક બને છે હાથથી ભોજન કરવાથી આપણું મસ્તિષ્ક પેટ ને સંકેત આપે છે જેથી પાચનક્રિયા સુધરે છે આજકાલ ગેસ એસિડિટી વગેરે થવાનું કારણ જંકફૂડ તેમજ તેના સાથે ચમચીથી જમવાનું ચલણ પણ વધ્યું છે. હાથથી જમવાના અનેક ફાયદા શાસ્ત્રોમાં વર્ણવેલ છે.

15/06/2022

વાળ ખરવાના અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. તેને અટકાવવા ઘરેલુ ઉપચાર તરીકે નારિયેળના તેલને ગરમ કરી તેમાં દહીં નાખીને અઠવાડિયામાં બે વાર વાળમાં માલીશ કરવાથી વાળ ખરતા અટકે છે .

15/06/2022

જો કોઈ એવી ઔષધી વિશે વાત કરવાની હોય જે રોજિંદા જીવનમાં વપરાતી હોય અને જેના અવશધી ગુણોના ખોટ હોય તો હળદર નો ખ્યાલ પ્રથમ આવે આવે.
એના ફાયદા નો અનુભવ બધાને કોરોના કાળમાં થયો જ હશે ગોલ્ડન મિલ્ક જો એના સિવાય વાત કરીએ તો.
૧. એન્ટિ ઇન્ફ્લેમેટરી (સોજા દૂર કરવામાં અસરકારક ભૂમિકા)
૨. ત્વચાની ક્રાંતિ વધારે
૩. ડાયાબિટીસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ૪.એલર્જીમાં ખૂબ જ અસરકારક
૫. કેન્સર જેવા રોગોમાં કૅન્સર નાકોષોનો growth થતો અટકાવે ૬.લોહીનું શુદ્ધિકરણ કરે ૭.પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ નું કાર્ય કરે .
બીજા ઘણા રોગોમાં તેની ભૂમિકા અસરકારક જોવા મળી છે પ૦૦થી ૧૦૦૦ mg ડોઝ રોજિંદા જીવનમાં લઈ શકાય આ ઉપરાંત રોગોમાં વૈધની સલાહ અનુસાર તેની માત્રા નક્કી કરવામાં આવે છે.

15/06/2022

Stay connected as we are launching our product for diabetes soon.

15/06/2022

Pure ayurvedic product manufactured by ayurveda doctor.

Want your practice to be the top-listed Clinic in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Gandhinagar
Other Medical & Health in Gandhinagar (show all)
RAJ Ayurvedic  Agency RAJ Ayurvedic Agency
Gandhinagar, 382024

ALL AYURVEDIC MEDICINE AVIABAL

ABAJ Nutrition Center ABAJ Nutrition Center
Gandhinagar, 382421

we are working on the mission of Making world healthier and happier. To get more information call on

Shahswat Physiotherapy Clinic And Slimming Center Shahswat Physiotherapy Clinic And Slimming Center
25-26, Trishla Complex, Opp. Podar International School, New C G Road, Chandkheda
Gandhinagar, 382424

Arogya Darabar Arogya Darabar
Preksha Dhyan Academy, Koba Patiya, Nr. Koba Village, Ahmedabad Gandhinagar Highway
Gandhinagar, 382002

Aarogya Darbar is a brain child of Nymuct which was started with aim of educating the masses about physical, psychological and spiritual health overhaul, with the help of the power...

Maitri Health & Rehab Clinic Maitri Health & Rehab Clinic
Svagat Flemingo
Gandhinagar

Dr Urvi Pandya-Ayurveda Dr Urvi Pandya-Ayurveda
Gandhinagar, 382021

Here, on this page you can get information and updates about Ayurveda healthcare tips and solutions

JYOTI Pathology Dignostics JYOTI Pathology Dignostics
Nift
Gandhinagar, 382007

Hormonal Tests Tumor Marker Te**es Liver & Renal Function tests Covid-19 Markers Blood Gas analysis

Jaybhumi care taker Jaybhumi care taker
Gandhinagar, 382010

all Pasent care taker

Avani's Nutrition Centre Avani's Nutrition Centre
The Urbania, Shop : Ground Floor:35, Palm Road, Urjanagar-1, Kudasan
Gandhinagar, 382421

વજન ધટાડવુ વજન વધારવુ સ્વસ્થ હ્રદય સ્વસ્થ સાંધા તંદુરસ્ત સ્કીન ગાંધીનગર અને વિજાપુર, મહેસાણા …

SMIAS, Kolavada SMIAS, Kolavada
Gandhinagar, 382024

Kudrati upchar kendra Kudrati upchar kendra
Gandhinagar, 382028

Natural cure

Shashvat Physiotherapy  Clinic Shashvat Physiotherapy Clinic
Plot No. 3/4, Shyam Residency, Opp. Pramukh Arcade, Near Reliance Circle
Gandhinagar

Physiotherapy clinic in kudasan