bjym_vord_11

bjym_vord_11

You may also like

Model Career Centre Botad
Model Career Centre Botad

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વોર્ડ નંબર ૧૧

28/09/2023

ગાંધીનગર મહાનગર ભાજપ યુવા મોરચા ના મંત્રી એવા Aman Patel ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎉🎉

28/09/2023

देशभक्ति, शौर्य और पराक्रम के अद्वितीय प्रतीक, शहीद-ए-आजम भगत सिंह की जयंती पर शत्-शत् नमन।

25/09/2023

એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, કુશળ સંગઠનકર્તા, ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન

22/09/2023

નવભારતની નારીશક્તિ !!

22/09/2023
19/09/2023

एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।

આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ

17/09/2023

આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ji i ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

13/09/2023

Destroyer of Sanatan Dharma vs The Protector.

Bharat mata will judge us for where we stand…

https://bjpsrl.in/p/CHDy

09/09/2023

ખૂબ ખૂબ અભિનંદન💐💐

ભારતીય જનતા પાર્ટી - ગાંધીનગર મહાનગર સોશિયલ મીડિયા વિભાગના નવ-નિયુક્ત હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.

07/09/2023

"નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ "જન્માષ્ટમી" ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

ભગવાન શ્રીકૃષ્ણ આપ તથા આપના પરિવારને ખુબ સારી સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના....

06/09/2023

.vord_11 નાં ઉપપ્રમુખ ભાઈ રોનક પટેલ ને જન્મદીવસ ની અનંત શુભકામનાઓ

03/09/2023

અભિનંદન (ભાટ )

03/09/2023

અભિનંદન .brijesh20 ભાઈ

09/07/2023

॥ जिवेत शरद: शतम् ॥
ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠનની જવાબદારી જેમના શિરે રહેલી છે તેવા કર્મઠ, સેવાભાવી, કુશળ સંગઠનકર્તા,અમારા માર્ગદર્શક એવા અઘ્યક્ષ શ્રી ઋચિરભાઈ ભટ્ટ સાહેબ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...💐🎂🙏


ઈશ્વર આપને સ્વસ્થ, સુખી અને નિરામય જીવન અર્પે તેવી પ્રાર્થના.

06/07/2023

ભારતીય જનસંઘ ના સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીર ની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મજયંતી નિમિત્તે તેઓને કોટી કોટી વંદન.
॥ ભારત માતા કી જય ॥

Photos from bjym_vord_11's post 01/12/2022

૩૫ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા નાં ઉમેદવાર જી ઠાકોર ને મત આપી વિજયી બનાવીએ...✌️

ગાંધીનગર દક્ષિણ કહે છે અલ્પેશ જી આવે છે..

ભરોસા ની ભાજપ સરકાર ...

Photos from bjym_vord_11's post 14/11/2022

ગાંધીનગર ના ઉત્તર વિધાનસભાના ઉમેદવાર તરીકે શ્રીમતી રીટાબેન પટેલ ની પસંદગી થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ💐💐

Photos from bjym_vord_11's post 14/11/2022

ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા બદલ અલ્પેશજી ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન



જંગી બહુમતીથી વિજયી બનો....
ભરોસાની ભાજપ સરકાર...

Photos from bjym_vord_11's post 09/11/2022

*ગુજરાત પ્રદેશ યુવા મોરચા ની સૂચના અનુસાર બુથ મુલાકાત નાં કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ ૧૧ નાં અમીયાપુર ગામ નાં બુથ નંબર 219 220નો પ્રવાસ કરવામાં આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર ની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી જેમાં વોર્ડ ૧૧ યુવા મોરચાનાં પ્રભારી અમન ભાઇ પટેલ અને સહપ્રભારી મીત ભાઇ પટેલ તેમજ મોરચાનાં પ્રમુખ જગદીશસિંહ વાઘેલા અને સૌં હોદેદારો હાજર રહયા.

Photos from bjym_vord_11's post 06/11/2022

*ગુજરાત પ્રદેશ યુવા મોરચા ની સૂચના અનુસાર બુથ મુલાકાત નાં કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર દક્ષિણ વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ ૧૧ નાં ખોરજ ગામ નાં બુથ નંબર 209 210 નો પ્રવાસ કરવામાં આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર ની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી જેમાં વોર્ડ ૧૧ યુવા મોરચાનાં પ્રભારી અમન ભાઇ પટેલ અને સહપ્રભારી મીત ભાઇ પટેલ તેમજ મોરચાનાં પ્રમુખ જગદીશસિંહ વાઘેલા અને મહામંત્રી આકાશ ભાઇ પટેલ અને કિરીસિંહ વાઘેલા અને સૌં હોદેદારો હાજર રહયા.

Photos from bjym_vord_11's post 06/11/2022

ગતરોજ યુવા મોરચો વોર્ડ ૧૧ ની બેઠક રાખવામાં આવી જેમાં નવનિયુક્ત યુવા મોરચા નાં પ્રમુખ જગદીશસિંહ વાઘેલા નો પરિચય કરાવવા માં આવ્યો અને યુવા મોરચા નાં આગામી કાર્યકમો ની ચર્ચા કરવામાં આવી જેમાં યુવા મોરચા પ્રદેશ કારોબારી સભ્ય જી દ્વારા માર્ગદ્શન આપવામાં આવ્યું જેમાં વોર્ડ ૧૧ નાં યુવા મોરચા નાં પ્રભારી અને સહપ્રભારી અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી .

Photos from bjym_vord_11's post 02/11/2022

માન. પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબના અને યુવા મોરચા ના પ્રદેશ પ્રમુખશ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ શ્રી ઋચિરભાઈ ભટ્ટ@iruchirbhatt ની સૂચનાથી ગાંધીનગર મહાનગર યુવા મોરચાના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ચાવડા દ્વારા મહાનગર વોર્ડ નં- 11 ના યુવા મોરચાની ટીમ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં વોર્ડ ૧૧ નાં પ્રમુખ તરીકે શ્રી ની નિમણૂક થવા બદલ ખુબ ખુબ અભિનંદન 💐💐

Photos from bjym_vord_11's post 30/10/2022

આજ રોજ પ્રધામંત્રીશ્રી જી ની મન કી બાત નો કાર્યક્રમ વોર્ડ નંબર ૧૧ માં સમાવિષ્ટ ભાટ ગામ ના નારાયણ એવન્યું ખાતે શ્રી પદમાંકાંત પટેલ જી નાં નિવાસસ્થાને સાંભળ્યો જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા નાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જી કૉર્પોરેટર માણેક જી ઠાકોર અને વોર્ડ ૧૧ નાં પ્રમુખ અલ્પેશભાઈ પટેલ ; મેન બોડી નાં હોદેદારો અને યુવા મોરચા નાં હોદેદારો ઉપસ્થિત રહયાં .

Photos from bjym_vord_11's post 15/10/2022

ગાંધીનગર મહાનગર ના વોડૅ નં.૧૧ ભારતીય જનતા યુવા મોરચા ટીમ ની ગતરોજ રાધવ ફામૅ ઝુંડાલ ખાતે આગામી કાર્યક્રમો અંતર્ગત બેઠક કરવામાં આવી જેમાં ગાંધીનગર યુવા ભાજપના મહામંત્રી શ્રી હરેશભાઈ પટેલ,ગાંધીનગર યુવા ભાજપના મંત્રી શ્રી અમન પટેલ અને શ્રી ગુંજન પટેલ તથા વોડૅ ના સાથી સહ પ્રભારી શ્રી મીત પટેલ સહિત સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

27/09/2022

આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને માર્ગદર્શન મેળવ્યું.

C R Paatil] BJP Gujarat] BJP Gujarat]

Photos from bjym_vord_11's post 25/09/2022

આજ રોજ પંડિત દિનદયાલજી ની જન્મજયંતિ નિમિત્તે તેમજ વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી ી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા"સેવા પખવાડા" અંતર્ગત દ્વારા આયોજિત મેરેથોનમાં ગાંધીનગર દ્વારા આયોજીત કાર્યક્રમમાં યુવા મિત્રો જોડાયા.

Photos from bjym_vord_11's post 24/09/2022

આજ રોજ તા. 24/9/22 શનિવાર ના રોજ આપણાં વોર્ડ નંબર 11 ના સુઘડ ગામ ની શાળા માં ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ તથા મહિલા મોરચાના સહયોગ થી 12 થી 18 વર્ષ ના બાળકો નું Hemoglobin testing કેમ્પ નું આયોજન કરવામાં આવયુ જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા નાં સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન@ijashvantpatel અને વોર્ડ નં ૧૧ નાં કોર્પોરેટર માણેક જી ઠાકોર અને સર્વ મોરચા નાં કાર્યકર્તાઓએ હાજર રહયા અને વધુ માં વધુ બાળકો આનો લાભ લે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો.

Photos from bjym_vord_11's post 17/09/2022

ગુજરાત ના પનોતાપુત્ર, દેશના લોકલાડીલા નેતા અને આપણા આદર્શ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ પ્રસંગે કોબા ખાતે ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ ના યુવા મોરચા દ્વારા આયોજિત "મેઘા રક્તદાન કેમ્પ" યોજવામાં આવ્યો.

Photos from bjym_vord_11's post 11/09/2022

આજરોજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદજીના દિગ્વિજય દિવસ નિમિતે માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબે વિડિયો કોનફરન્સનાં માધ્યમથી દિગ્વિજય યુવા સંવાદ કર્યો જેમાં ગાંધીનગર મહાનગર ખાતે યુવા મોરચાનાં સહયોગથી યુવાનોએ સંવાદ સાંભળ્યો અને સ્વામી વેવકાનંદજી ને પુષ્પાંજલિ અર્પણ કરી આ તકે ગાંધીનગર મહાનગર ભાજપ ના મહામંત્રી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી...

CITY

Photos from bjym_vord_11's post 08/09/2022

આજ રોજ ઝુંડાલ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વોર્ડ નં ૧૧ ની બેઠક યોજવામાં આવી જેમાં વોર્ડ નંબર ૧૧ ના નવનિયુક્ત પ્રભારી અને સહપ્રભારી ઘ્વારા આગામી કાર્યક્રમો વિષે ની માહિતી આપવામાં આવી જેમાં વોર્ડ નં ૧૧ યુવા મોરચો ના સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા.

.kiritsinh.vaghela.___

Photos from bjym_vord_11's post 02/09/2022

The majestic INS Vikrant will be handed over to Indian Navy today

This is the first indigenously made Aircraft Carrier of
PM ji's vision of coming true
We aim to become an exporter after being an importer of defence supplies for decades.

Photos from bjym_vord_11's post 02/09/2022

अपनी दूरदर्शिता से समुद्री सीमाओं को सुरक्षित करने हेतु सशक्त नौसेना का निर्माण करने वाले छत्रपति शिवाजी महाराज से प्रेरित इस ध्वज में उनकी राजमुद्रा का अंश हर भारतीय को अपनी समृद्ध संस्कृति पर गर्व की अनुभूति करवाता है।

इसके लिए जी का अभिनंदन व देशवासियों को बधाई।

Photos from bjym_vord_11's post 31/08/2022

પાટનગરમાં ગીરની અનુભૂતિ...

ગાંધીનગરના ચ-0 સર્કલનો ગુજરાતના ગૌરવ સમાન 'ગીર' જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓની શિલ્પકૃતિઓથી શણગાર કરવામાં આવ્યો.

Photos from bjym_vord_11's post 28/08/2022

આજરોજ તા. ૨૮/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ખાતે અમીયાપુર ગામે અમીયાપુર પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રના બુથ નં. ૨૧૮(વર્ષ ૨૦૨૨- સુધારેલી યાદી પ્રમાણે બુથ નં. ૨૨૦) માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો "મન કી બાત" કાર્યક્રમ બુથના પેજ પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો સાથે નિહાળ્યો તેમજ ત્યારબાદ પેજ પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો સાથે ટિફિન બેઠક કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, સુમનભાઈ પટેલ, ખોડાભાઈ ભરવાડ, વિષ્ણુજી ઠાકોર, રાજેશભાઈ રાઠોડ, યુવા મોરચાના પ્રમુખશ્રી સતિષભાઈ પારેખ, મહામંત્રીશ્રી કિરીટસિંહ વાઘેલા, નયનાબેન તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહેલા.

Want your organization to be the top-listed Government Service in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

MyParliamentMyPridehttps://bjpsrl.in/p/iwcq@narendramodi @amitshahofficial @jpnaddaofficial @crpaatil @bhupendrapbjp @pr...

Website

Address

VORD 11
Gandhinagar
382428
Other Political Parties in Gandhinagar (show all)
Dhruv Patel Randheja Dhruv Patel Randheja
Randheja
Gandhinagar, 382610

સહ ઈન્ચાર્જ, સોશિયલ મીડિયા, ગાંધીનગર મહાનગર ભાજપા

Aam Aadmi Party Gandhinagar Aam Aadmi Party Gandhinagar
Gandhinagar

An Official Page of AAP Gandhinagar. Helpline: 97002 97002

આપ ટીમ શહેરા. AAP આપ ટીમ શહેરા. AAP
Shaher
Gandhinagar, 389210

https://www.facebook.com/aapteamshahera?mibextid=ZbWKwL Official account of Aam Aadmi Party Shehera

D J Thakor D J Thakor
Gandhinagar

આ અવસરે અંત:કરણથી આભાર વ્યક્ત કરું છું

Mahendra shinh rathod BJP Mahendra shinh rathod BJP
Gandhinagar, 382007

वंदे मातरम्

J.K.Baraiya J.K.Baraiya
Gandhinagar, 3820002

ભા.જ.પ. પ્રદેશ મહામંત્રી M-P અધિકાર સુરક્ષા સંઘ. પ્રમુખ કોળી સમાજ સુરક્ષા સમિતિ.

Sonaliben Urenkumar Patel Sonaliben Urenkumar Patel
SHOP. NO. 1, 2ND FLOOR, SUMAN TOWER, SECTOR/11
Gandhinagar, 382011

Corporator, Standing Committee Member, Gandhinagar Muncipal Corporation

Bjp Gujarat Safai Kamdar Cell Bjp Gujarat Safai Kamdar Cell
Shri Kamlam Koba Gandhinagar
Gandhinagar

Safai Kamdar Cell BJP Gujarat Pradesh Official Page

Sasan Gir Sasan Gir
Gandhinagar
Gandhinagar

MISSION 182 BJP TEAM NAREND MODI

Gunjan prajapati Gunjan prajapati
Gandhinagar, 382007

AAM AADAMI PARTI

BJP Surendranagar district BJP Surendranagar district
Gandhinagar, 382002

BJP Official