Hitendra Patel BJP

Hitendra Patel BJP

Hitendra Patel
Spoke Person
Gujarat Pradesh BJP

Chairman
Rudraksh Hospital Naroda Ahmed. Mahamn

20/08/2023
Photos from Hitendra Patel BJP's post 18/05/2023
Photos from Hitendra Patel BJP's post 04/05/2023

આલમપુર ગાંધીનગર મુકામે નવનિર્મિત રામજીમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના કન્વિનર પંકજભાઈ પટેલ સાથે દર્શન પુજાનો લાભ લીધો. ગામના આગેવાનો કનુભાઈ ,રણછોડભાઈ ,રઘુભાઈ દેસાઈ ,દિનાજી, વિજયજી, ટીનાજી ,નિલેષભાઈ ,રોનકભાઈ,વિજયજી સરપંચ શ્રી એ અમારુ સ્વાગત કર્યું

Photos from Hitendra Patel BJP's post 03/05/2023

આજે ગાંધીનગરના પ્રાંતિયા ગામે નવનિર્મિત અંબાજી માતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પુજા ,દર્શન ,પ્રસાદનો લાભ મળ્યો મારી સાથે પંકજભાઈ પટેલનું પ્રાંતિયા ગામના આગેવાનો હિતેશભાઈ ,વસંતભાઈ ,પ્રવિણભાઈ ,અરવિંદસિંહ , બાલુસિંહ ,બહેચરજી,મંગાજી,વિજય ભાઈ,ગૌરવભાઈ, અમૃતજી,ધર્મેન્દ્રભાઈ ,લક્ષમણજી અને ગામના માજી સરપંચો બાલુકાકા,જેશંગજી ,મફાજી એ સ્વાગત કર્યું.Bharatsinh ParmarUdayan PatelJay PatelHitendra PatelAapnu Gandhinagar

Photos from Hitendra Patel BJP's post 30/04/2023

પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૦૦ મો કાર્યક્રમ ગાંધીનગરના રાયપુર ગામે તાલુકા ઉપાધ્યક્ષ પંકજભાઇ પટેલના ત્યાં સંગઠનના સાથીઓ યોગેશ પટેલ ,લાલાજી ડાભી,જે ડી ડાભી,ચંદ્રેશ પરમાર ,કિરણ પંચાલ ,તૃપેશ પટેલ , નરેશ પટેલ ,સંદિપ પટેલ ,ગોરધન પ્રજાપતિ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો

Photos from Hitendra Patel BJP's post 29/04/2023

૧૩ ગામ લેઉઆ પાટીદાર સમાજ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ ના સમારોપ સમારંભમાં સમાજના હોદ્દેદારો ,યુવા આગેવાનો ,યજમાન પરઢોલ ગામના આયોજકો સાથે ઉપસ્થિત રહી એ ગ્રુપ વિજેતા કનીપુર અને રનર્સઅપ પરઢોલ તથા બી ગ્રુપ વિજેતા નાંદોલ અને રનર્સઅપ પરઢોલ ની ટીમને ટ્રોફી એનાયત કરી મેન ઓફ ધ મેચ અને સીરીઝ ,બેસ્ટ બોલર ,બેસ્ટ બેટ્સમેન ને પણ ટ્રોફી આપી ફાયનલ મેચોમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ,એમ્પાયર અને આયોજક ટીમના સભ્યોનું પણ મેડલ થી સન્માન કર્યુ

Photos from Hitendra Patel BJP's post 26/04/2023

આજે કુડાસણ ગાંધીનગર મુકામે યોજાયેલ કુકરવાડા નાગરિક કો.ઓ.બેંકના મા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને મા.નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઈ અને ચેરમેન કિર્તીભાઈ પટેલના વરદ હસ્તે શુભારંભ પ્રસંગમાં મહાનુભાવો ,બોર્ડ મેમ્બર ટીમ અને સભાસદો સાંથે સહભાગી થયા.
આ પ્રસંગે સહકાર ભારતી ના પ્રદેશ કન્વીનર શ્રી કાન્તિભાઈ પટેલ , ધારાસભ્ય રીટાબેન પટેલ ,જે એસ પટેલ ,મેયર હિતેષભાઈ મકવાણા ,ચેરમેન જશવંતભાઈ પટેલ , પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ , પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ ,સંગઠનના પદાધિકારીઓ અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

11/01/2023

કુડાસણ ખાતે સ્નેહિ સ્વજન નિતેશ પટેલ પ્રકાશ પટેલ બંધુ પરિવારના સહયોગથી સારંગપુર હનુમાનજી મંદિરના પુજ્ય હરીપ્રકાશદાસ સ્વામીના કંઠે આયોજિત હનુમાન કથામાં પ્રસાદ આશિર્વાદનો લાભ
અદભુત આયોજન અને ગાંધીનગર ને સત્સંગના લાભ આપવા બદલ આયોજકોને વંદન સહ અભિનંદન

06/08/2022

છાંયડો વડનો હોય કે વડીલનો
હંમેશાં મીઠો જ લાગે
પણ હવે …
અમે અમારો વડીલ વડલો ગુમાવી દીધો.
પોતે અભાવમાં રહીને પણ વૈભવમાં રાખ્યા છે
વનમાં થી નંદનવન માં મુકી ને ગયા છે
અક્ષર દેહે વિદાય ભલે લીધી પણ
સુક્ષ્મ સ્વરૂપે સદાય સ્મરણમાં રહેશે
પ્રભુ દીવ્યાત્મા ને યિર શાંતિ આપે એ જ પ્રાર્થના

15/07/2022

મીની વેકેશન

05/02/2022

સુરત આપ માં ભંગાણ..
5 કોર્પોરેટર ભજપમાં જોડાયા.

19/01/2022

જવાબદારી નો પ્રકાર બદલાયો છે..
જવાબદારી તો એજ છે..
આપણા સૌની.
મા ભારતી ને પરમ વૈભવ ના શિખરે લઇ જવાની..

Photos from Hitendra Patel BJP's post 25/10/2021

અંબાજી ખાતે અમદાવાદ શહેર ના પ્રશિક્ષણ વર્ગ માં મારો વિષય "કેન્દ્ર સરકાર ની યોજનાઓ આપણા પ્રદેશ ના સંદર્ભ માં"

12/10/2021

અતિવૃષ્ટિ ની સહાય

12/10/2021

મહાનગર નો મહા વીજય

09/09/2021

આજે GTPL ન્યૂઝ પર મારી ચર્ચા

08/09/2021

કિસાનસંઘ ની મગણીઓ પર ચર્ચા

02/09/2021

નવા કૃષિ કાયદા અંગે ગેરસમજ ના ફેલાવો

29/08/2021
09/03/2021

વૃક્ષ બચાવો
પર્યાવરણ બચાવો
ખેતી બચાવો
જીવન બચાવો

Photos from Hitendra Patel BJP's post 17/02/2021

પરમકૃપાળુ પરમાત્મા અને કુળદેવી માં બહુચર ની કૃપા થી દીકરી ધરા નુ કન્યાદાન અને દીકરી સુહાની ને ગૃહ પ્રવેશ કરાવવા નુ સૌભાગ્ય પ્રાપ્ત થયું. બન્ને નવદંપતી ને સફળ દાંમ્પત્યજીવન ની શુભકામના.

દીકરી ધરા - આકાશ અને દીકરા જય - સુહાની ના ધન્યો ગૃહસ્થાશ્રમ પ્રસંગ ની પવિત્ર ક્ષણો કેમેરા ની આંખે.

06/02/2021

દીકરી ખુશ્બુ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના

Photos from Hitendra Patel BJP's post 21/01/2021

ગાંધીનગર તાલુકા ના દશેલા ગામે નવીન પંચાયત ઘર નુ ભુમીપુજન અને સી સી ટી વી નુ લોકાર્પણ

Photos from Hitendra Patel BJP's post 18/01/2021

ગાંધીનગર જિલ્લા ના દહેગામ ખાતે કિસાન સૂર્યોદય યોજના ના શુભારંભ પ્રસંગે

Photos from Hitendra Patel BJP's post 16/01/2021

ગાંધીનગર તાલુકાના 13 ગામોમાં દિવસે વીજળી આપવાના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા મા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોર સાહેબ, સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર ઝાલા સાહેબ અને પ્રાંત અધિકારી શ્રી સાથે.

Photos from Hitendra Patel BJP's post 11/01/2021

ખેડા જિલ્લા કિસાન મોરચા કારોબારી નડિયાદ ખાતે

Photos from Hitendra Patel BJP's post 09/01/2021

🙏નમસ્કાર 🙏

*ભારતીય કિસાન સંઘ ના સ્થાપક અને ભીષ્મપિતામય શ્રદધેય જીવનદાદા નો અક્ષરવાસ થયો જાણી આજે મા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે બલરામ ભવન ગાંધીનગર ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

સમગ્રજીવન ખેડૂતો અને રાષ્ટ્રહિત માટે સમર્પિત કરનાર જીવનદાદા ના આત્મા ને ચીર શાંતિ મળે એવી પ્રભુ ને પ્રાર્થના.

ગુજરાત ના ખેડૂતો સદાય એમના ઋણી રહેશે

હિતેન્દ્ર પટેલ
મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચો

08/01/2021

નવા કૃષિ કાયદા બાબતે મારો મત

Photos from Hitendra Patel BJP's post 03/01/2021

રવિવાર ની રજા ખેતર ના ખોળે માદરે વતનમાં
બટાટા ની ખેતી કોન્ટ્રાકટ ફાર્મિંગ થી.

25/10/2020

વિજ્યા દશમી ની શુભકામના

Want your organization to be the top-listed Government Service in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

કુડાસણ ખાતે સ્નેહિ સ્વજન નિતેશ પટેલ પ્રકાશ પટેલ બંધુ પરિવારના સહયોગથી સારંગપુર હનુમાનજી મંદિરના પુજ્ય હરીપ્રકાશદાસ સ્વામ...

Telephone

Website

Address

Gandhinagar
382330

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm
Sunday 9am - 11pm