Bhartiya Janta Party Gandhinagar Jilla

Bhartiya Janta Party Gandhinagar Jilla

Bhartiya Janta Party (BJP) Gandhinagar Jilla Official Page

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 14/12/2023

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વાગોસણા ગામ મુકામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું સ્વાગત ગામના આગેવાન શ્રીઓ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 09/12/2023

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગરના લવારપુર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' હેઠળ આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાત સહિત દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ જન-જન સુધી સરકારના લાભો પહોંચાડીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.

Photos from Amit Shah's post 09/12/2023
Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 09/12/2023

Bjp Gandhinagar District
"Shree Kamalam", Sector -21
Gandhinagar
Pressnote:01
Dt. 09.12.2023
------------
ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય "શ્રી કમલમ" ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો
-----------
કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે - શ્રી અનિલભાઈ પટેલ
-----------
સુખી નાગરિક અને સશક્ત ભારત એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી - શ્રી અનિલભાઈ પટેલ
-----------
"સાફ નિયત સહી વિકાસ" સાથે દેશના નાગરિકોની એકેએક પાઈ ભ્રષ્ટાચારીઓ પાસેથી પરત લાવવાની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી - શ્રી અનિલભાઈ પટેલ
----------
કોંગ્રેસે તેના શાસન દરમિયાન દેશને લૂંટીને, દેશના દેશના અર્થતંત્રને ખોખલું કરીને દેશને અનેક વર્ષો પાછળ ધકેલ્યો - શ્રી અનિલભાઈ પટેલ
-----------
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર જિલ્લા ભાજપા કાર્યાલય "શ્રી કમલમ" ખાતે કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી પકડાયેલ ૨૦૦ કરોડથી વધુ ભ્રષ્ટાચારની રકમના સંદર્ભમાં પ્લે કાર્ડ અને બેનરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપમાં મહામંત્રી શ્રી રમણભાઈ દેસાઈ શ્રી રમેશજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે સર્વ વિદિત છે કે તાજેતરમાં કોંગ્રેસના ઝારખંડના સાંસદ ધીરજ શાહુ પાસેથી ૨૦૦ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે કોંગ્રેસના આ સાંસદના અનેક બિઝનેસ ગ્રુપ તેમજ તેમનો સમગ્ર સાહુ પરિવાર આ સમગ્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે.
જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે કોંગ્રેસની મહોબ્બતની દુકાનમાંથી ચલણી નોટોનો પહાડ મળી આવ્યો છે. કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે. તેઓએ કહ્યું કે એક તરફ કોંગ્રેસ સહિતના દેશને લૂંટનારા લોકોનું ઘમંડી ગઠબંધન અને ભ્રષ્ટાચાર આચરવાની અને કમિશન લૂંટની ગેરંટી છે.

09/12/2023
08/12/2023

આપ સૌ વડીલો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ દ્વારા મને મારા જન્મદિવસે શુભેચ્છા પાઠવી આજના દિવસને યાદગાર બનાવ્યો તે બદલ હું આપ સર્વેનો આભારી છું. સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હ્રદયના ઉંડાણમાંથી ખૂબ ખૂબ આભાર.

08/12/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર તરફથી અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

07/12/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજને જન્મ જયંતિએ કોટી કોટી નમન.

જય સ્વામિનારાયણ

06/12/2023
Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 06/12/2023

Bjp Gandhinagar District
Pressnote:01
Dt. 06.12.2023
----------
*ઉત્તર ઝોન ભાજપા સંગઠનોની એક સંયુક્ત સંગઠનાત્મક બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા કાર્યાલય "શ્રી કમલમ" ખાતે યોજાઈ*
-----------
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વિકસિત ભારતના સંકલ્પને જન આંદોલન બનાવવાની યાત્રા - શ્રી રત્નાકરજી*
------------
*કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે કાળજી લેવી આપણા સૌની નૈતિક જવાબદારી - શ્રી રજનીભાઇ પટેલ*
------------
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાયા પ્રમાણે આજે ઉત્તર ઝોન ભાજપા સંગઠનોની એક સંયુક્ત સંગઠનાત્મક બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપા કાર્યાલય "શ્રી કમલમ" ખાતે યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં ઉત્તર ઝોન ભાજપા સંગઠનોના અધ્યક્ષશ્રીઓ, પ્રભારીશ્રીઓ તેમજ વિસ્તારકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા સંગઠન પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સમૃદ્ધ અને સશક્ત ભારતના નિર્માણ માટે યજ્ઞ આદર્યો છે. છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આરંભવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વિકસિત ભારતના સંકલ્પને જન આંદોલન બનાવવાની યાત્રા છે. તેઓએ કહ્યું હતું કે આ યાત્રા પૂર્વે પ્રત્યેક ગામમાં સામૂહિક શ્રમ યજ્ઞના માધ્યમથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે. આ ઉપરાંત તેઓએ સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા તેમજ મીડિયાના પ્રભાવિત ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત યાત્રા દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેક શનિવારે ૧૧ કલાકે દેશને સંબોધન કરશે તેવી માહિતી પણ આપી હતી.
શ્રી રજનીભાઈ પટેલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને ધ્યાનમાં રાખીને તમામ યોજનાઓ ધરાતલ પર આવે તેવા પ્રયાસો આદર્યા છે.

03/12/2023

देश के यशस्वी प्रधानमंत्री और विश्व के सर्वाधिक लोकप्रिय नेता श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में और देश के यशस्वी गृह एवं सहकारिता मंत्री श्री अमितभाई जी की चाणक्य नीति से और राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डाजी के चुनावी मैनेजमेंट से आज भारतीय जनता पार्टी को भव्य विजय प्राप्त हुई है इस मौके पर भारतीय जनता पार्टी गांधीनगर जिला संगठन परिवार की ओर से सभी प्रदेशवासियों ओर भाजपा के कार्यकर्ताओं को बहुत-बहुत बधाई।

भारत माता की जय।

Narendra Modi
Amit Shah
J.P.Nadda

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 30/11/2023

ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામે "વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા"નો સ્વાગત સમારંભ યોજાયો. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોની ચિંતા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ કરી છે. "વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા" દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 27/11/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાની દહેગામ વિધાનસભાનો સ્નેહમિલન સમારંભ યોજાયો, જેમાં ભાજપા ના કર્મઠ કાર્યકર્તાઓએ હાજર રહી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 26/11/2023

*વિજાપુર તાલુકાના કુકરવાડા ગામની પવિત્ર ભૂમિ પર શ્રી સમસ્ત ડાકલી પાટીદાર પરિવારની એકતાની ઝાંખી સમા ઉમા બાગ નો લોકાર્પણ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ તારીખ ૧૬/૧૧/૨૦૨૩ ના રોજ ઉજવાઈ ગયો જેમાં આદરણીય અતિથિ વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટી મહેસાણા જીલ્લા પ્રમુખ માન. શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જીલ્લા પ્રમુખ માન. શ્રી અનિલભાઈ પટેલ સાહેબ, મહેસાણા જીલ્લા પંચાયત પ્રમુખ માન. બહેન શ્રી તૃષાબેન પટેલ, અમારા જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં અને મહેસાણા જીલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માન. શ્રી ભરતભાઈ પટેલ (દાઢી) સાહેબ, અમારા પોતાના જ લાગતા અને હરહમેંશ અમારા હૃદયમાં વસેલા વિજાપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય એવા માન. શ્રી રમણભાઈ ડી. પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી વિજાપુર તાલુકાના પ્રમુખશ્રી માન. રાજુભાઈ પટેલ સાહેબ, તથા અમારા ગામના અને ભારતીય જનતા પાર્ટી વિસ્તારક યોજના ગુજરાત રાજ્ય ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરતાં માન. શ્રી રાજુભાઈ જોષી સાહેબ તથા ગામના સરપંચ માન. ભગવતીબેન બી. પટેલે ઉપસ્થિત રહીને અમારા સમગ્ર ડાકલી પાટીદાર પરિવારને પ્રોત્સાહન આપ્યું. તથા અમારા પરિવારના જ અને શ્રી ૪૧ ગામ તળપદ કડવા પાટીદાર સમાજના આગેવાન વડીલ શ્રી ચતુરભાઈ રેવાભાઈ પટેલ તથા પરિવારના અન્ય શ્રેષ્ઠી દાતાશ્રીઓ નું સન્માન કર્યું.*

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 26/11/2023

ગુજરાત સરકાર ના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ યોજાયો.

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 16/11/2023

ગુજરાતના પનોતા પુત્ર ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તથા દેશના યશસ્વી ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર વતી દીપાવલી અને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી.

Anil Patel

15/11/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌ ભાઈઓ બહેનો ને ભાઈ બીજ ની ખુબ ખુબ શુભેચ્છા.

Anil Patel

14/11/2023

વર્ષ શુભદાયી અને સુખદાયી અચૂક બને જો એમાં નાનકડો સંકલ્પ ભળે. આ સંકલ્પ લેવાનો શુભ દિવસ એટલે જ નવું વર્ષ.
આવનારું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવનારું રહે એજ અભ્યર્થના.
નૂતન વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.
નૂતન વર્ષાભિનંદન.

Jay swaminarayan
Anil Patel

12/11/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને પ્રકાશમય પર્વ દીપાવલી ની હૃદય પૂર્વક હાર્દિક શુભકામનાઓ.

Greetings from Anil Patel


Anil Patel

11/11/2023

માં મહાકાળી ના મહાપર્વ કાળી ચૌદસ ની સૌને હાર્દિક શુભકામનાઓ.

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 10/11/2023

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ચાલતા વસ્ત્રદાન અભિયાન અંતર્ગત વસ્ત્રદાન કરવામાં આવ્યું.



Anil Patel

10/11/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને ધનતેરસ પર્વની હાર્દિક શુભકામનાઓ.

Greetings from Anil Patel


Anil Patel

10/11/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને વાઘબારસ ની હાર્દિક શુભકામનાઓ.

Greetings from Anil Patel


Anil Patell

05/11/2023

Vocal for local
સૌને વિનંતી છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવીએ.

Anil Patel

31/10/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા દેશના લોખંડીપુરુષ, અખંડ ભારતના ઘડવૈયા અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી વંદન.


Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 28/10/2023

આજ રોજ શરદ પૂર્ણિમાના પાવન દિવસે મહર્ષિ વાલ્મિકીજી ની જયંતી નિમિત્તે માણસા ખાતે આનંદીમા ના વડલે ગાંધીનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગંગા સ્વરૂપ મહિલાઓને સાડી વિતરણ,પ્રબુદ્ધ નાગરિકોને પંચતીર્થ તેમજ શાલ થી સન્માન અને વિધાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મોરચાના અધ્યક્ષ શ્રી Gautam Gediya ,ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી Anil Patel ,ધારાસભ્ય શ્રી J S patel ,શ્રીમતી દર્શનાબેન વાઘેલા,Dr Prahladbhai Parmar પ્રભારી,મંત્રી શ્રી Nilesh Achary ,જિલ્લા મોરચાના પ્રમુખ શ્રી Dipanshu Vaghela અને સેવાનુરાગી શ્રી દિનેશભાઇ વ્યાસ Purohit Motilal ઉપસ્થિત રહ્યાં હતાં.

Anil Patel

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 27/10/2023

જિલ્લા પંચાયત ખાતે જિલ્લામાંથી આવેલા મેરી માટી મેરા દેશના અમૃત કળશ નું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન જયેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ દેસાઈ શ્રી રમેશભાઈ ઠાકોર જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Anil Patel

24/10/2023

આપણા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબે આજે પોતાના વતન માણસામાં સ્વર્ગીય માતૃશ્રી કુસુમબાની સ્મૃતિમાં ચલાવવામાં આવતા નિ:શુલ્ક આહાર કેન્દ્ર 'કુસુમબા અન્નક્ષેત્ર' ખાતે ગરીબો સાથે ભોજન લીધું તેમજ ખબર-અંતર પૂછયા.

24/10/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા વિશ્વના સૌથી વિશાળ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે સૌને હાર્દિક શુભકામનાઓ.

24/10/2023

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને વિજયા દશમી ની હાર્દિક શુભકામનાઓ.

Photos from Bhartiya Janta Party Gandhinagar Jilla's post 24/10/2023
Want your organization to be the top-listed Government Service in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજને જન્મ...
માં મહાકાળી ના મહાપર્વ કાળી ચૌદસ ની સૌને હાર્દિક શુભકામનાઓ.Anil Patel
આપણા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી  અમિતભાઈ શાહ સાહેબે આજે પોતાના વતન માણસામાં  સ્વર્ગીય માતૃશ્રી ...
भारतीय जनता पार्टी गांधीनगर जिला संगठन परिवार की ओर से चंद्रयान-3 की इस ऐतिहासिक सफलता पर इसरो के सभी वैज्ञानिकों और देश...
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા પરિવાર વતી સૌને ગુજરાતના સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.જય જય ગરવી ગુજરાત
विश्व के सबसे बड़े संगठन भारतीय जनता पार्टी के स्थापना दिनपर  सभी कार्यकर्ताओं को भारतीय जनता पार्टी गांधीनगर जिला परिवा...
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના સૌ કાર્યકરો વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ભવ્યસ્વાગત.  Narendra ...
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના કાર્યકરો દ્વારા ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
#AmitShah

Website

Address

Gandhinagar
382028
Other Political Organizations in Gandhinagar (show all)
Gujarat BJP Media Gujarat BJP Media
Shri Kamlam
Gandhinagar

Kalol Shaher BJP Sangathan Kalol Shaher BJP Sangathan
City Mall/1
Gandhinagar, 382721

We are world's biggest political party.

Bjp Gujarat Safai Kamdar Cell Bjp Gujarat Safai Kamdar Cell
Shri Kamlam Koba Gandhinagar
Gandhinagar

Safai Kamdar Cell BJP Gujarat Pradesh Official Page

BJP Kisan Morcho Gandhinagar BJP Kisan Morcho Gandhinagar
Gandhinagar

Political Organisation BJP Kisan Morcho Gandhinagar District

Koli sena palitana Koli sena palitana
Gandhinagar

Koli sena palitana social media group

Koli & Thakor community of Gujarat Koli & Thakor community of Gujarat
Gandhinagar, 380001

Bringing or guiding for the social and education or social work or rights of your people and raising

Dr. Sanjay G. Patel, ITSM, BJP Dr. Sanjay G. Patel, ITSM, BJP
Gandhinagar

Bhartiya Janta Party, IT and Social Media

શ્રી કમલમ શ્રી કમલમ
એ/૩ પ્લોટ નંબર/આર ૧૩ , તનિક્ષ્ક કોમલેકસ , ન્યુ ગ્રીન સિટી , સેક્ટર નંબર/૨૬ , ગાંધીનગર/૩૮૨૦૨૮
Gandhinagar, 382028

media and publications

Kashyap Patel BJP Kashyap Patel BJP
Gandhinagar, 380001

State Executive Member of Bharatiya Janata Party, BJP Gujarat- Social Media.

Bjp4GandhinagarSouth Bjp4GandhinagarSouth
Shri Kamalam, Sector 21
Gandhinagar, 382021

Narendra Modi official Narendra Modi official
Gandhinagar

PMO INDIA