Karshan Karmur

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Karshan Karmur, Politician, A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum, Jamnagar.

કરશનભાઈ પરબતભાઈ કરમુર
મોબાઈલ: ૮૫૦૪૮૧૧૧૧૧

વ્યવસાય :- લેન્ડ ડેવલોપર્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા

• ભારતીય જનતા પાર્ટી મા સને ૧૯૯૦ મા પ્રવેશ મેળવેલ.
• ૧૯૯૫ થી ૨૦૨૦ સુઘી સતત (પાચ ટર્મ ) થી કોર્પોરેટર તરીકે ચુંટાયેલ.
• ૧૯૯૭ ૧૯૯૮ સુઘી સતાઘારી પક્ષના દંડક.
• છેલ્લા ૯ વર્ષ સુઘી સ્ટે.કમીટીના ચેરમેન તરીકે જવાબદારી સભાળેલ.
• ૧૯૯૮ મા સ્ટે.કમીટીના ચેરમેન તરીકે જવાબદારી
• ૨૦૦૦ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા

21/01/2023
20/01/2023

AAP પ્રદેશ પ્રમુખશ્રી ઈસુદાન ગઢવીની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ

17/01/2023

નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ શ્રી ઓને જિલ્લામાં સંગઠન નિર્માણ માટે પ્રભારી તરીકે નિમણુક કરાઈ ! સૌ ને ખુબ ખુબ અભિનંદન.

15/01/2023

અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનના પ્રતિક વીર સેનાનીઓને ભારતીય થલ સેના દિવસ પર સાદર નમન.

14/01/2023

આપ સૌને મકરસંક્રાંતિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

13/01/2023

આઝાદીના 75 વર્ષ પછી પણ ચોટીલાના 43 ગામડા પીવાના પાણીથી વંચિત.

12/01/2023

ભારતનું ગૌરવ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી પર શત શત નમન.

11/01/2023

પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને મહાન સ્વાતંત્રતા સેનાની,
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ પર કોટી કોટી નમન..

10/01/2023

Gujarat’s Failed Law and Order situation under BJP ‼️

👉 Law & Order situation in Gujarat have worsened under BJP Govt with sharp increase in Crime Incidents

10/01/2023

સુશાસન અને સલામતીના માત્ર પોકળ દાવાઓ.!

10/01/2023

લોકલાડીલા પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..
Isudan Gadhvi

09/01/2023

ભાજપના રાજમાં હાડ થીજવતી ઠંડીમાં બાળકો ઓટલે ભણવા બેસવા મજબૂર,
જ્યારે "AAP" આપી રહી છે વિશ્વસ્તરીય શિક્ષણ.

07/01/2023

ભ્રષ્ટ ભાજપના રાજમાં,
શિક્ષણ માફિયાઓને લૂંટનો ખુલ્લો દોર.

05/01/2023

ભાજપ પર ભરોસો મૂકવાનું પરિણામ
જનતા માટે મોંઘવારી બેશુમાર.

05/01/2023

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની BBC News Gujarati સાથે ખાસ વાતચીત

05/01/2023

ટપકતાં છાપરા, દીવાલમાં તિરાડો ભાજપના ભ્રષ્ટાચારનો પુરાવો

દેશ-વિદેશમાં વખણાતું દિલ્લીનું શિક્ષણ મોડેલ ઈમાનદાર 'આપ' ના કામ નો પુરાવો.

04/01/2023

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત

04/01/2023

સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન.

03/01/2023

PGVCLની પરીક્ષાના પેપરના કવરનું સીલ તૂટ્યુ હોવાનો ઉમેદવારોએ કર્યો આક્ષેપ.!

03/01/2023

ધારાસભ્ય ચૈતર વસાવા ખેડૂતો સાથે વીજળીને લગતા પ્રશ્નો લઈ ડેડિયાપાડા જી.ઈ.બી ઓફિસ ખાતે પહોચ્યાં

03/01/2023

દેશના પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ પર નતમસ્તક નમન.

02/01/2023

ગુજરાતમાં AAP ના ધારાસભ્યોની "કામ" ની રાજનીતિ

28/12/2022

ગુજરાત ભાજપના શાસનમાં મહિલા સુરક્ષા ફક્ત બેટી બચાઓના નારા સુધી સીમિત..!

27/12/2022

આ છે ભ્રષ્ટ ભાજપનો અસલી ચેહરો
મત મેળવી લીધા પછી કોણ હું અને કોણ તું

26/12/2022

આમ જનતાના ટેક્સના રૂપિયે મફત સુવિધા આપતા પેટમાં દુખે

પણ મફતની સુવિધાઓ ભોગવવામાં નંબર 1

Photos from Aap Karshan Karmur's post 23/12/2022

સિક્કિમ માર્ગ અકસ્માતમાં શહીદ થયેલ દેશના જાબાંઝ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻
ૐ શાંતિ 🙏🏻

23/12/2022

રાષ્ટ્રીય ખેડૂત દિવસની હાર્દિક શુભકામનાઓ

રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર અન્નદાતા અને જગતતાત ખેડૂતોની મહેનત અને ત્યાગને શત શત નમન.

22/12/2022

દિલ્હી અને પંજાબમાં વર્લ્ડ ક્લાસ સરકારી શાળાઓ બની શકે
તો સમગ્ર દેશમાં સરકારી શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવવી શક્ય છે.

20/12/2022

"ભ્રષ્ટ ભાજપના નેતાઓ અને મળતિયાઓને જનતાના ટેક્સના રૂપિયે મફત સુવિધાઓ"

આમ આદમી પાર્ટી જનતાને મૂળભૂત સુવિધાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં માને છે.

જયારે ભાજપ એમ માને છે કે,
સુવિધાઓ અને ફાયદાઓ માત્ર નેતાઓ - દોસ્તોને મળે; આમ જનતાને નહી!

19/12/2022

देश की आज़ादी के लिए अपने प्राणों की आहुति देने वाले स्वतंत्रता संग्राम के वीर सेनानी पंडित राम प्रसाद बिस्मिल जी, अशफ़ाक उल्ला खां जी और ठाकुर रोशन सिंह जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन एवं विनम्र श्रद्धांजलि। 🙏

17/12/2022

શાંતિપ્રિય ગુજરાત ભાજપના રાજમાં ગુનાખોરીમાં અવ્વલ બન્યું..!

16/12/2022

"ભ્રષ્ટ ભાજપ પર કરશો ભરોસો

તો તમે હંમેશા પસ્તાશો"

16/12/2022

◽વિશ્વને રાહ ચીંધતું Delhi Model

◽America ની રાજધાની વોશિંગ્ટનમાં Delhi ની જેમ બસ મુસાફરી મફત કરવાનો નિર્ણય.!!

◽ભારત જ નહિ વિશ્વના દેશો પણ અપનાવી રહ્યા છે Kejriwal Model..!!

16/12/2022

AAP યુવા નેતાશ્રી અલ્પેશ કથીરિયા અને પ્રદેશ ઉપપ્રમુખશ્રી પ્રવીણ રામની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે સંકલન બેઠક

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

AAJ TAKના Panchayat ગુજરાત કાર્યક્રમમાં દિલ્હી મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી ઈસુદાન ગઢવી #LIVE
શ્રી ગોપાલ ઈટાલિયાના મધ્યસ્થ કાર્યાલય શુભારંભ LIVE
શ્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં રાજુલા ખાતે રોડ શો LIVE
શ્રી રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં ઓલપાડ, સુરત ખાતે કાર્યાલય ઉદ્ઘાટન અને જનસભા LIVE
શ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે રોડ શો #LIVE

Category

Telephone

Website

Address


A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar
361001
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin

Dr. Pooja Sharma Dr. Pooja Sharma
Khodiyar Colony, Main Market
Jamnagar, 361008

Vice President State Education Sell Aam Aadmi Party Gujarat