Rajesh Mehta

महामंत्री - ब्रह्म एकता मंच गुजरात प्र

04/01/2024
09/11/2023

રાજેશ મહેતા
બ્રહ્મ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ
જામનગર
9979088077🙏

09/04/2021

My son YASH BHUDEV & His friend PRIYANK BHATT.

Photos from Rajesh Mehta's post 06/03/2021

સેવા,સમર્પણ,ત્યાગ,લાગણી અને કઠોર પરિશ્રમ નું બીજું નામ શ્રી શ્રી નટુ અદા ત્રિવેદી.અને આશ્ચર્ય ની વાત એ છે કે આ વ્યક્તિ 76 વર્ષ ની ઉમરે પણ યુવાન છે.
ગઈકાલે અનાયાસે, કોઈપણ જાતના વિચારો વગર એક વિરાટ વ્યક્તિત્વને મળવાનો સુભગ સમન્વય થયો. સાથે અમારા સહ્લદયી મિત્ર એવા શ્રી રાજેશભાઈ મહેતા પણ સાથે હતા. અમો એમની સાથે 30/40 મિનિટ પસાર કરી એમ થયું શું આવા લોકો પણ કોઈપણ જાતની પ્રસિધ્ધિ કે નામની લાલચ વગર પણ આપણી આસપાસ જીવી રહ્યા છે. જેને લીધે આપણા સૌનું કદાચ અસતિત્વ છે. દરેક લોકોને નાત, જાત ના ભેદભાવ વગર આટલા કામો કરવા ખરેખર અશક્ય અને અઘરા છે. એવા વી. વી. ત્રિવેદી ટ્રસ્ટ ના શ્રી નટુઅદા ત્રિવેદી ને જામનગર ની જનતા વતી દંડવત્ પ્રણામ સહ શત્ શત્ વંદન.
આજથી ૪૦ વરસ પહેલાં દેહદાન અને ચક્ષુદાન માટે લોકોને તૈયાર કરવા, બિનવારસી કોઈપણ જ્ઞાતિ ની લાશને યોગ્ય માનસન્માન થી અગ્નિદાહ કે દફન કરવા એટલે લખવું જેટલું સહેલું છે. એટલું જ કામ અઘરું છે.
સાથોસાથ ધાર્મિક મંદિર મા સહયોગ આપી કોઈપણ જાતની આશા વગર સોંપી ફકત નિજાનંદ માટે કામ કરવું.
જનતા ના હિત માટે વરસો પહેલાં અહીં કદાચ ઉલ્લેખ ના કરી શકાય એવા સમાજોપયોગી કાર્યો ફકત અને ફકત લોકોને માટે કોઈ પણ જાતના સ્વાથૅ વગર કરવા બહુ અઘરો કોયડો છે.
હાલનું એમનું સૌથી મોટું કામ ૧૩ વરસમાં ૧૩૦૦૦ જેવા મોતિયાના દરદીને નિશુલ્ક કેમ્પ તેમજ આંખ ના દરદીને વિનામૂલ્યે ચશ્માવિતરણ તથા આખના નાના મોટા ઓપરેશન તો ખરા જ.
સાથોસાથ જામનગર ની જનતા માટે ટ્રાફિક ની સમસ્યા ઓ માટે ઉચ્ચકક્ષૈ રજુઆત કરી ને નિકાલ લાવવા નું કાયૅ.
લખતા લખતા થાકી જવાય અને સાભળ્યું હોય તો ઉભા થવાનું મન ના થાય એવા કાયૅ. જામનગર ની જનતા ને વિનંતી કરું છું આવા યુગપુરુષ ને એકવાર જરૂર મળજો.
એટલે એહસાસ થશે કે ખરેખર સેવા એટલે શું......???
🙏🏻🙏🏻ફરી ફરી વંદન.... પ્રણામ..... સલામ.... મહાદેવ હર. જય હીન્દ. જય ભારત. 🙏🏻🙏🏻💐💐

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

My son YASH BHUDEV & His friend PRIYANK BHATT.

Category

Telephone

Website

Address

Jamnagar

Other Public Figures in Jamnagar (show all)
Deven Joshi Deven Joshi
Jamnagar

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

PoonamBen Madam Supporters. PoonamBen Madam Supporters.
Jamnagar

Poonamben Madam supports Page. Fan's Of Poonam ben madad Mp Fan Page Mp Of Dwarka - J

photo editing jv photo editing jv
Jamnagar
Jamnagar, 36009

photo editing only free follow me

Rushiraj sinh jadeja Rushiraj sinh jadeja
Shivam Plaza/1 , Patel Colony-10, Road No. 1, Jamnagar 8, Near Pavan Dairy, Patel Colony
Jamnagar, 361008

Jayraj Enterprises

Ugam Yog Prakash - સત્યની રજૂઆત Ugam Yog Prakash - સત્યની રજૂઆત
Jamnagar

rajbhajadeja(jamnagar) 7575850255

mr.sahil2576 mr.sahil2576
Jamnagar

subscribe to my YouTube channel famous TV Mr Sahil 92 subscribe

Bhavesh Gagiya Bhavesh Gagiya
Jamnagar

This is my page where i share all my social work activities.

vihaan&vivaan vlogs vihaan&vivaan vlogs
Jamnagar

this is office page

Bhavesh chavda official Bhavesh chavda official
Jamnagar

bhavesh chavda

Akbar Bhaya Akbar Bhaya
Jamnagar, 361140

Friends, this is my page islamic messages and only Islamic posts will come in it, and you see Islamic good post in this page, you will get a good post in it.

Akhil Saurastra Mahila Raghuveer Sena Akhil Saurastra Mahila Raghuveer Sena
Jamnagar

lohana mahila sanstha, jamnagar