Divyesh Akbari

Divyesh Akbari

MLA-Jamnagar(South)

Photos from Divyesh Akbari's post 16/11/2023

જય સરદાર...

આજે કાલાવડ તાલુકાના બામણગામ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ , ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જીલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા સહિત પ્રમુખ હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Photos from Divyesh Akbari's post 15/11/2023

"खेलता इंडिया, खिलता इंडिया"

Yes we are ready for the trophy, India🇮🇳

15/11/2023

विराट...🏏

Photos from Divyesh Akbari's post 15/11/2023

"સમાજના સૌથી પવિત્ર સંબંધનો તહેવાર એટલે ભાઈ-બીજ"

ભાઈ-બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની બાળાઓને નાસ્તો અને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ટ્રસ્ટીશ્રીઓ સહિત પ્રમુખ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

15/11/2023

Live: જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અંબાજી ખાતેથી યાત્રાને પ્રસ્થાન.

15/11/2023

" જનજાતીય ગૌરવ દિવસ "

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર જનનાયક ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતી નિમિત્તે ભાવસભર વંદન.

15/11/2023

પ્રેમ, સ્નેહ અને વિશ્વાસનો મંગલ અવસર તમામ ભાઈ-બહેનના સંબંધને વધારે અતૂટ બનાવે અને એકબીજા પ્રત્યેની લાગણી નિરંતર જળવાઈ રહે એવી ઈશ્વરને અરજ સાથે ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

Photos from Divyesh Akbari's post 14/11/2023

આજે નવું વર્ષ વિક્રમ સવંત 2080 ના પ્રારંભે મારા કાર્યાલય પર આયોજિત નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

જામનગરના હોદેદારો,કાર્યકરો અને લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.

Photos from Divyesh Akbari's post 14/11/2023

આજે નવા વર્ષ નિમિત્તે જામનગર એસ.ટી. વિભાગના અધિકારીઓ, કંડકટર, ડ્રાઈવર સહિત કર્મચારીઓ સાથે મીઠાઈ ખવડાવીને નુતન વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવી.

14/11/2023

નૂતન વર્ષાભિનંદન

આજથી શરૂ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી શુભેચ્છાઓ

13/11/2023

LIVE: PM Shri Narendra Modi addresses public meeting at Barwani, Madhya Pradesh

13/11/2023

નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ

તારીખ :- ૧૪/૧૧/૨૦૨૩ ને મંગળવાર
સમય :- સવારે ૧૦ થી ૧૨ કલાક
સ્થળ :- ધારાસભ્યશ્રીનુ જનસંપર્ક કાર્યાલય,જામનગર

Photos from Divyesh Akbari's post 12/11/2023

Diwali Dhamaka by Men in Blue! 🔥💪

Photos from Divyesh Akbari's post 12/11/2023

દિવાળીના પાવન પર્વની ઉજવણી જરુરીયાત મંદ પરીવારો સાથે…

આજે ધારાસભ્ય બન્યાની પહેલી દિવાળીની ઉજવણી જંગલેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ફટાકડા ફોડીને કરી.

સાથે સાથે તેમના પરિવારોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કર્યું.

12/11/2023

LIVE: PM Shri Narendra Modi celebrates Diwali with the brave Jawans at Lepcha in Himachal Pradesh.

Photos from Divyesh Akbari's post 12/11/2023

हर वर्ष की तरह इस वर्ष भी पीएम Narendra Modi ने भारत माता के लिए अपना सर्वस्व न्योछावर करने को तैयार हमारे वीर सैनिकों के साथ दिवाली की खुशियां सांझा की।

12/11/2023

શુભ દિપાવલીનું પર્વ અધુરી આશાઓમાં પ્રાણ પુરી અંધકારને ઉલેચનારું નીવડે એવી આપ સૌને સહૃદય શુભેચ્છાઓ.

Photos from Divyesh Akbari's post 11/11/2023

राममय हुई अयोध्या...

एक साथ जले 22.23 लाख दीये
🪔 🪔

बना नया वर्ल्ड रिकॉर्ड !

जय श्री राम 🚩🚩

11/11/2023

जगमग अयोध्या 🪔

Photos from Divyesh Akbari's post 11/11/2023

।।सियावर रामचंद्र की जय।।

અયોધ્યામાં ભગવાન શ્રીરામનો શણગાર...

Photos from Divyesh Akbari's post 10/11/2023

આજે ધનતેરસ નિમિત્તે જામનગર મહાનગર ડોકટર સેલ દ્વારા આયોજિત ભગવાન ધનવંતરીની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હાજરી આપી ધન્યતા અનુભવી...

આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા,ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી સહિત કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

10/11/2023

👉 અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ પૂર્ણ

👉 સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા

Photos from Divyesh Akbari's post 10/11/2023

રાજ્યના દરેક શ્રમયોગીને ઉચ્ચ ગુણવત્તા અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યભરમાં નવા 155 કેન્દ્રોની શરૂઆત આજથી થઈ રહી છે.

આ યોજના અંતર્ગત જામનગરમાં ખેતી વાડીના ગેટ પાસે આજથી નવા કેન્દ્રની શરૂઆત કરાવામાં આવી. જ્યાંથી સૌ શ્રમયોગી મિત્રોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

આ પ્રસંગે મારી સાથે દંડક શ્રી કેતનભાઈ નાખવા,વોર્ડના કોર્પોરેટર સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

10/11/2023

धन-धान्य, आरोग्य, समृद्धि एवं खुशियों के
पावन पर्व धनतेरस की हार्दिक शुभकामनाएं।

माता लक्ष्मी एवं भगवान धन्वंतरि सभी को सुख,
समृद्धि और उत्तम स्वास्थ्य का आशीर्वाद प्रदान करें।।
#धनतेरस

09/11/2023

“પરિશ્રમને અજવાળીએ”...

08/11/2023

પટેલ સમાજનું ઘરેણું અને સર્વસમાજ સ્વીકૃત એવા કિસાન મસીહા દિવંગત સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયા સાહેબને જન્મજયંતિ નિમિતે કોટિ કોટિ વંદન...

08/11/2023

LIVE: मान. मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल की मध्यप्रदेश के नंदगांवबागुड़ (खरगोन) में जनसभा।

08/11/2023

Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બૂથ સમિતિના સભ્યોનો સન્માન સમારોહ

સ્થળ: બી આર ફાર્મ, નવસારી

Photos from Divyesh Akbari's post 08/11/2023

સીમાઓને પાર પહોંચી સફળતાની સુવાસ..!!

પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનેલા જામનગરના પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ ખાત્રાણી ગુલાબની પાંદડીયોમાંથી ગુલકંદ બનાવી વિવિધ કૃષિમેળા અને મિલેટ્સ મેળામાં વેચાણ કરી સારી કમાણી કરી રહ્યાં છે; કેનેડાના ગ્રાહકો હોલસેલમાં મંગાવે છે ગુલકંદ...

Photos from Divyesh Akbari's post 07/11/2023

मध्यप्रदेश के मंदसौर जिल्ले में नारणगढ विधानसभा क्षेत्र में आयोजित माननीय मुख्यमंत्री श्री Bhupendra Patel जी की रेली में पूर्व गुजरात प्रदेश अध्यक्ष श्री जीतूभाई वाघाणी, विधायक साथी श्री रमेशभाई टिलारा, श्री विनोदभाई मोरडिया, श्री ईश्वरभाई पटेल के साथ शामिल हुआ।

हमारे साथ सांसद श्री सुधीर गुप्ताजी,ज़िला अध्यक्ष श्री नानालाल अटोलियाजी,मल्हारगढ़ विधानसभा के प्रत्याशी श्री जगदीश देवड़ाजी उपस्थिति रहे।

Photos from Divyesh Akbari's post 07/11/2023

जनता का जोश हाई है...
प्रदेश में भाजपा छाई है।

आज गरोठ भानपुरा विधानसभा क्षेत्र के प्रत्यासी श्री चंद्रसिंह सिसोदियाजी को विजय दिलाने हेतु बोलिया,कुर्लासी और जोडमा में कार्यकर्ता और नवमतदाता को उद्बोधन किया।

07/11/2023

LIVE: भारत के यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेन्द्र मोदी जी का छत्तीसगढ़ के दतिमा, सूरजपुर में "विजय संकल्प महारैली" को संबोधन।

07/11/2023

प्रतिष्ठित नोबेल पुरस्कार से सन्मानित महान भारतीय भौतिक-शास्त्री भारत रत्न सर सी. वी. रमन जी के जयंती दिवस पर उन्हें शत्-शत् नमन।

Photos from Divyesh Akbari's post 06/11/2023

સમગ્ર ભારતવર્ષની ચેતનાને તેજોમય બનાવતું શ્રી રામ જન્મભૂમિ મંદિર

જય શ્રી રામ 🙏🏻

Photos from Divyesh Akbari's post 06/11/2023

मध्यप्रदेश की जनता ने ठाना है,
फिर से कमल खिलाना है।

आज मध्यप्रदेश के गरोठ भानपूरा विधानसभा क्षेत्र में चुनावी प्रचार के दौरान मण्डल पदाधिकारी की बैठक में उपस्थित रहा।

इस बैठक के दौरान जनपथ अध्यक्ष रंजीतसिंह,प्रदेश कार्यकर्ता समिति सदस्य मुकेश काला एवं बड़ी संख्यामे कार्यकर्ता भी उपस्थित रहे।

Photos from Divyesh Akbari's post 06/11/2023

खिल रहा कमल
जीत रही भाजपा

मध्यप्रदेश के गरोठ भानपुरा विधानसभा क्षेत्र में चुनावी प्रचार के दौरान सातलखेड़ी,भवन परोनिया,उतर और दक्षिण कुक़देश्वर,टूँगनी,बाबुल्दा, रायपुरिया के बूथ में जाकर गरोठ भानपुरा विधानसभा के प्रत्याशी श्री चंद्रसिंह सिसोदिया जी को विजय दिलाने हेतू मतदाताओं को मतदान करने के लिए अनुरोध किया।

आओ मिलकर कमल खिलाए...
चंद्रसिंह सिसोदिया को विजयी बनाए....

06/11/2023

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા વિશ્વભરના રામભક્તોને નિવેદન🙏

06/11/2023

LIVE: માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમ.

સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર.

Photos from Divyesh Akbari's post 05/11/2023

India = Unstoppable 🔥!!!

8 out of 8 wins!! 🏆🏆🏆🏆

Congratulations team India for “UNSTOPPABLE VICTORY”

congratulations to for reaching his 49th ODI Hundred on his birthday.

Photos from Divyesh Akbari's post 05/11/2023

गरोठ भानपुरा विधानसभा के कार्यकर्ताओं का उत्साह स्पष्ट संकेत दे रहा है...
कि पुनः इस बार भी जीत निश्चित है और कमल खिलना तय है।

गरोठ भानपुरा विधानसभा के प्रत्यासी श्री चंदर सिंह सिसोदियाजी को विजय दिलाने हेतु भानपुरामें क्रमश बूथ डेथलीखुर्द,देथलीबुजुर्ग,गरियाखेड़ी,सठिया,खेरखेडा,पानवाडी,साठखेडा ओर घमनियाजलि में बूथ बैठक में उपस्थित रह कर कार्यकर्ताओं का मार्गदर्शन दिया।

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Hon'ble PM flags off Viksit Bharat Sankalp Yatra; Statewide launching by Hon'ble CM from Ambaji
LIVE: PM Shri Narendra Modi addresses public meeting at Barwani, Madhya Pradesh
દિવાળીના પાવન પર્વની ઉજવણી જરુરીયાત મંદ પરીવારો સાથે
LIVE: PM Shri Narendra Modi celebrates Diwali with the brave Jawans at Lepcha in Himachal Pradesh.
जगमग अयोध्या 🪔#AyodhyaDeepotsav2023
Jay shree Ram...#ayodhya #deepotsav #ayodhyadeepotsav #reels #explore
सियावर रामचंद्र की जय 🪔📍अयोध्या#Deepawali #ayodhya #Diwali2023 #jayshreeram
“પરિશ્રમને અજવાળીએ”...#VocalForLocal
LIVE: मान. मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल की मध्यप्रदेश के नंदगांवबागुड़ (खरगोन) में जनसभा।
બૂથ સમિતિના સભ્યોનો સન્માન સમારોહ | સ્થળ: બી આર ફાર્મ, નવસારી
छत्तीसगढ़ के दतिमा, सूरजपुर में "विजय संकल्प महारैली" को संबोधन
LIVE: PM Shri Narendra Modi addresses the 21st Hindustan Times Leadership Summit 2023

Category

Website

Address

Jamnagar
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin