AAP Bharat Akbari

AAP Bharat Akbari

We Will Not Do Politics. But We Have Come To Improve Politics.

27/08/2022

આજ રોજ ૭૯ વિધાનસભાના ભ્રષ્ટ ભાજપના MLA અને માજી કેબિનેટ મંત્રી RC Faldu અને તેમના મળતિયાઓ ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા ત્યારે લોકલ પ્રશ્નો પૂછવામાં આવ્યા પરંતુ અંગુઠા છાપ અને ભ્રષ્ટ ભાજપ કોઈ જવાબ ન આપી શકતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને MLA ના PA દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોતાની ઓકાત ઉપર આવી ગયા હતા.

20/08/2022
18/05/2022

New added

18/05/2022

બાપુ એક વખત ચશ્મા ઉતારી નાખો હવે તમે જોઈ નઈ શકો જે સમય આવવાનો છે તે 😃😃😃

18/05/2022

Happy Birthday My Son.❤️💐🎂 No matter who you celebrate with, make sure to have the best time ever! Wishing for you a fun and exciting day, son. I love you very much !! ❤️

15/05/2022

આપણે એવું લાગતું હતું કે ફિલ્મમાં આવું હોય પણ અત્યારે હકીકત રીયલ માં પણ આવું હોઈ શકે છે

13/05/2022

જય હિન્દ
જય સવિધાન

આજ રોજ આમ આદમી પાર્ટી જામનગર સેવાસદનમાં કામ અર્થાત ત્યાંની મુલાકાતે ગયા હતા.ત્યારે ત્યાં અમારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવા માં આવ્યું કે ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન પર ન હોવા છતાં ત્યાં ના પંખા અને અન્ય ઉપકરણો ચાલુ અવસ્થામાં રાખી ચાલ્યા ગયા હતા.શું આ યોગ્ય કેહવાય ? એક તરફ સરકાર કોલસો ખૂટી જવાની અને વીજકાપ ની વાતુ કરી રહી છે અને બીજી બાજુ તંત્ર જ વિજનો બિનજરૂરી બગાડ કરી સામન્ય નાગરિક ના રૂપિયાનું પાણી કરી રહી છે. તંત્ર ની આવી બેદરકારી આવનારા દિવસોમાં સંકટ બની શકે અને રાજ્યમાં વીજની અછત સર્જાઈ તેવું લાગી રહ્યું છે.

11/05/2022

ગેસના બાટલાની કિંમત તો 350.રુપિયા જ છે ઉપરના
650.રુપિયાતો આના લીધે છે

09/05/2022

આમ આદમી પાર્ટી, જામનગર ના " વોર્ડ પ્રમુખ " ભરતભાઈ અકબરી દ્વારા ભ્રષ્ટ ભાજપ સરકાર અને એજ ભ્રષ્ટ ભાજપ સરકાર ના મળતિયા ઓ દ્વારા જામનગર જીલ્લા માં આવેલ હડમતીયા ગામ માં વરસાદી પાણી થી રોડ નું ધોવાણ ના થાય. એ માટે રોડ ની બંને બાજુ એક - એક સિમેન્ટ ની દીવાલ બનાવામાં આવે છે. હવે એ સિમેન્ટ ની દીવાલ માં કરોડોનું કૌભાંડ આચરવા માં આવી રહ્યું છે.જે રીતે આપણે જાણ્યે છીએ કે કોઈ પણ વસ્તુ નું બાંધકામ કરવું હોય તો તેમાં સારી ગુણવતા નો સિમેન્ટ અને રેતી વાપરવામાં આવે છે. પરંતુ આ સિમેન્ટ ની દીવાલ ની ગુણવતા માં કેટલો ભ્રસ્ટાચાર થયો છે.એતો આ વિડિઓ માં જોયને સમજી શકાય છે.

09/05/2022

भाइयों बहेनो विकास हुआ की नही ??? ऐसे नहीं ज़ोर से बोलो विकास हुआ की नहीं ?? डालर के मुक़ाबले ₹ 77.20
आटा - 32.38 प्रति किलो
गैस सिलेंडर- 1000 ₹। पेट्रोल -१०९

07/05/2022

આ છે દેશ નુ દુર્ભાગ્ય....જે નેતા ઓ નુ જ્ઞાન કે ક્વોલીફિકેશન લગભગ 0 છે એવા નેતા ઓ ની સામે IPS ની પરીક્ષા જે દેશ ની સહુથી અઘરી પરીક્ષા ઓ માની એક છે એ પાસ કરેલા અધીકારી ને બેસવા માટે ખુડસી ઓફર કરવા નુ પણ સૌજન્ય નથી દાખવી શક્તા....જો દેશ ને આગળ વધવુ હશે તો આ વ્યવસ્થા બદલવીજ પડશે ....

Photos from AAP Bharat Akbari's post 02/05/2022

આપણા કાકા ( ) નાના હતા ત્યારે સૌરાષ્ટ્ર અને ગૂજરાત ની કેટલીક નદીઓ, તળાવો અને દરિયામાંથી મગરો પકડીને લાવ્યા તા. એમાંથી કેટલીક મગરો ને તો હજુ સાથે લઈને ફરે છે અને કેટલીક મગરો છુટી મૂકી દીધી આપણા #ગુજરાત માં. પણ હવે આ મગરો ને ધોઈ નાખવી છે અને ક્યાંય ના દેખાય એવું કરી નાખવું છે. #ગુજરાતમાં_ભાજપનું_ગુંડારાજ

01/05/2022

જો પ્રજા ના ચુંટેલા કોર્પોરેટરો સાથે આ વ્યવહાર કર્તો હોય તો સામાન્ય પ્રજા ની સાથે તો શું નહિ કર્તા હોય.બસ હવે તમારા પાપ નો ઘડો ભરાઇ ગ્યો છે તમારો અંત નજીક છે. દ્રોપદી ના ચીર હરણ પછી જો કુરુવંસ નો અંત થતો હોય તો તમારો પણ થશે..
મોટી મોટી વાતો કરવા વાડા હરામીયો કિયા ગયા નારી સશક્તિકરણ વાળા

29/04/2022

ગુંડાગર્દી સિવાય નુ બીજું કઈ કામ આવડતું જ નથી ક્યાય પણ કોઈ દંગા થાય એટલે યે દંગા કરવા વાળા બીજેપી ના જ કેમ હોય છે

#સમજો_અને_વિશારો...

27/04/2022

તમારો શું મંતવ્ય છે તે જરૂર રજૂ કરજો

26/04/2022

આ ફોટો સમજો અને પછી શાંતિ થી વિસારો...

#એકતા_હિ_દેશ_કો_મહાન_બનાયેગા...

26/04/2022

અમારા રાજમાં અમે વાંદરાઓને પણ વાંચતા કરી દીધા છે...
અમારા રાજયનું શિક્ષણનું સ્તર કેટલું ઉંચું છે તે તસ્વીર જ બતાવે છે......
બસ આ એક બાકી હતુ...😂🤣

#વિકાસ

25/04/2022

मोगली जी के अत्यंत ग़रीब दोस्त हैं गौतम अडानी !
इन्हीं गरीबों के कल्याण के लिए ही तो मोदी जी 18-18 घंटे बिना रुके बिना थके काम करते हैं !!😀😂

25/04/2022
25/04/2022
25/04/2022
22/04/2022

લુખ્ખા જો હથિયાર રાખી શકતા હોઈ,તો સારા માણસો પણ પોતાના બચાવ માટે હથિયાર રાખો.

આવા લૂખા માણસો થી કોઈ સમાજ ના દીકરા ને ડરવાની જરૂર નથી અને આવા લોકો સામે આવાજ ઉઠાવશો તો આવા લોકો લુખાયો ને ખબર પડશે .......

21/04/2022

તમારો અભિપ્રાય આપો

Photos from AAP Bharat Akbari's post 20/04/2022

૨૭ વષઁ પછી ભાજપાની રાજનિતીની ઉપલબ્ધી ભાજપા સરકાર પાસે જામનગર ની‌ જનતાને દેવા જેવી તેની મુલ્યવાન ગંદકી સિવાય કાઇ નહી...

કીચડ અને કમળનો ના'તો ભાજપાને ફાવ્યો પરંતુ જામનગર ની જનતા પરેશાન ,,,

સૌ એક સાથે અવાજ બુલંદ કરીએ
ભાજપા ભગવો ....
કૈલાશ નગર હરીયા કોલેજ પાસે વોર્ડ નંબર 8 આપ યુવા ટીમ

20/04/2022

આઘા રેજો મોટામોટા ભક્તો આવી રહ્યા છે ભાષણ સાંભળવા આજે દાહોદમાં ગોડાની રેલમછેલ થઇ જવાની બોલો જય શ્રી રામ

19/04/2022

Dosto aapka kya kahana hai

19/04/2022
17/04/2022

ચિંતા નકર બેટા પેટ્રોલ, ડીઝલ, CNG ની જેમ #બેટરી પણ મારા ધ્યાનમાંજ છે...

17/04/2022

હિન્દુવાદી પાર્ટી ના હિન્દુવાદી નેતા

કેજરીવાલજી ને હજ હાઉસ પર સવાલ કરવા વાળા અંધભક્તો હવે સવાલ કરશે કે બુચ મારી દેશે મોઢામાં ????

??હવે શું બોલશો???

16/04/2022

હનુમાન જયંતિ ની શુભકામના 🙏🙏🙏🙏

૨૦૨૨ વિધાન સભા માં કોની સરકાર જોવાની ઈચ્છા છે? | StrawPoll.com 15/04/2022

૨૦૨૨ વિધાન સભા માં કોની સરકાર જોવાની ઈચ્છા છે? | StrawPoll.com What's your opinion? Vote now: આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ...

14/04/2022

"ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો!!"
શ્રીલંકા ની જનતા માટે ભારત સરકાર ની સહાય....

હવે ભગતડા આમાં જ્ઞાન દેવા આવશે પણ એને નહિ ખબર હોય કે બીજા પક્ષના જો કોઈ સતા પર હોત તો આ લોકો એ આખું ભારત માથે લીધું હોત

14/04/2022

બંધારણના ઘડવૈયા, કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, અર્થશાસ્ત્રી અને ભારતરત્ન સન્માનિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર નતમસ્તક વંદન

11/04/2022

માટલાની મજબૂતી ચકાસવા માટે તેને પગની નીચે દબાવવું કેટલું યોગ્ય છે....માટલું બનાવવા વાળો એની પૂજા કરતો હોય છે...એને જ આ તાનાશાઈ તત્વો આ રીતે પગ નીચે રગદોળીને ફોટા પડાવે છે....જાણે કોઈ મોટું કાર્ય નાં કર્યું હોય.... 🙏🏻🙏🏻🙏🏻

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ગોડા ફેક
મુખ્યમંત્રી દરજ્જાના માણસને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા તેમની વ્યથા તમે સાંભળી શકો છો
Aap party

Category

Website

Address

Jamnagar
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin