Dhaval S Nanda
(नेता) LEADER OF OPPOSITION PARTY JMC… councillor of ward no. 13
મહાન સમાજ સેવિકા, કરુણામૂર્તિ મધર ટેરેસા જી ની જન્મજયંતિ નિમિત્તે સાદર નમન.
ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે તમામને અભિનંદન . દેશ વાસીઓને ગૌરવ અપાવનાર તમામ વિજ્ઞાનિકોને વિશેષ અભિનંદન . આપણા દેશની એ તમામ સરકારો અને વડાપ્રધાનોની દૂરંદેશી હતી કે આઝાદી પછી તુર્તજ અવકાશ વિજ્ઞાન માટે કામ શરુ કર્યું . 1962 માં ઈસરો (INCOSPAR) ની સ્થાપના જે તે વખતે સરકારે કરી હતી તેના મીઠા ફળ આજે મળ્યા તેનો આનંદ છે .
આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી પર કોટી કોટી નમન..
भारतीय स्वतंत्रता संग्राम के महानायक, आज़ाद हिन्द फौज के संस्थापक, महात्मा गांधी जी को सर्वप्रथम 'राष्ट्रपिता' कहकर संबोधित करने वाले भारतीय राष्ट्रीय कांग्रेस के पूर्व अध्यक्ष नेताजी सुभाष चन्द्र बोस जी की पुण्यतिथि पर सादर नमन। 🙏
|| ૐ નમ: શિવાય ||
દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર "શ્રાવણ માસ" પ્રારંભે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
મહાદેવ આપ સૌની મનોકામનાઓ પરીપૂર્ણ કરે તેવી પ્રાર્થના.
હર હર મહાદેવ...
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, 'મિસાઈલ મેન', ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામજીની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન.
કારગીલ વિજય દિવસ નિમિત્તે માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનાર આપણા સૌ વીર જવાનોને કોટિ કોટિ નમન.
"અઘોષિત કટોકટી" "અઘોષિત કટોકટી"
જામનગર વાસીઓને સત્તાધીશો દ્વારા વધુ એક ભેટ... કોઈપણ પ્રશ્ન કે તકલીફની રજૂઆત કરવાની સખત મનાઈ મહાનગરપાલિકાની પ્રીમાસિસ મા 144 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે ..... અઘોષિત કટોકટી , લોકશાહીની ખુલ્લેઆમ હત્યા.... #અઘોષિતકટોકટી
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Jamnagar
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005
Former President & Chairman District Panchayat, Jamnagar.