Aatreya Ayurved Healthcare
An Ayurved Clinic
SBEBA guidelines
A step towards wellbeing
Consultant Ayurved Physician
MD(Ayu)
ક્યારે આહાર લેવો અને કેટલી માત્રામા આહાર લેવો?? ચાલો જાણીએ કે, આયુર્વેદના મૂળભૂત ગ્રંથો શું કહે છે??
જમીને ચાલવાથી પાચન સારી રીતે થાય છે એવી ખોટી માન્યતાને કારણે આજકાલ ઘણા લોકો ખાસ કરીને રાત્રીનાં સમય દરિમયાન જમીને ચાલવા નીકળી જાય છે પરંતુ શું સાચે જ જમીને ચાલવુ જોઈએ ??
તો આવો જાણીએ આયુર્વેદ એના વિશે શું કહે છે !
મિત્રો તમે બધાએ પણ અનુભવ્યું હશે કે જમ્યા પછીના સમયમાં શરીરમાં થોડું આળસ જેવું લાગે છે અને થોડા સમય માટે બીજું કાંઈપણ કામ કરવાની ઈચ્છા પણ નથી થતી, તો એવું એટલા માટે થાય છે કે જમ્યા પછી તુરંત જ શરીર તે ખાધેલા ખોરાકને પચાવવાના કામમાં લાગી જાય છે અને તે કામ કરવા માટે આપણાં પાચન તંત્રને વધારે શક્તિની(લોહીની) જરૂર પડે છે એટલા માટે પાચનના તે સમય દરિમયાન શરીર બાકીના અંગોને મળતો લોહીનો પ્રવાહ ઘટાડીને તેને પાચનતંત્રના અંગો તરફ મોકલી આપે છે જેને વૈજ્ઞાનીક ભાષામાં postprandial hyperemia કહેવાય છે, હવે જો આ સમય દરમિયાન જ ચાલવાની કે બીજી કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો થોડો રકતનો પ્રવાહ એ તરફ પણ જવાથી પાચનતંત્રને જરૂરિયાત અનુસાર લોહી ન મળી શકવાથી પાચન બરાબર રીતે થઈ શકતું નથી, આથી આયુર્વેદમાં જમ્યા પછી ચાલવા કે કસરત જેવી શારીરીક ક્રિયાઓ તો ઠીક પણ વાંચવા કે લખવા જેવી બૌધિક ક્રિયાઓ કરવાની પણ એક મુહર્ત એટલે કે ૪૮ મિનીટ સુધી મનાઈ કરવામા આવેલી છે.
व्यायामं च व्यवायं च धावनं यानमेव च ।
युध्धं गीतं च पाठं च मुहूर्त भुक्तावांस्त्यजेत ।।
યોગરત્નાકર
જમીને વાહન પર સવારી કરવાની પણ મનાઈ કરવામાં આવી છે.
भुक्त्वाऽऽतपं वह्निं यानं प्लवनवाहनम् ।
અષ્ટાંગ હ્રદય સૂત્રસ્થાન ૮/૫૫
પાચન યોગ્ય રીતે થાય તે માટે શું કરવું ??
भुक्त्वा राजवदासीत यावदन्नक्लमो गतः |
ततः पादशतं गत्वा वामपार्श्वेन संविशेत् ||
સુશ્રૂત સૂત્ર ૪૬/૪૮૭
આયુર્વેદ પ્રમાણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય તે માટે જમીને જ્યાં સુધી આળસ જેવું લાગે ત્યા સુધી (અંદાજે એક કલાક) રાજાની જેમ આરામથી બેસવાનુ કહ્યું છે.
ત્યારબાદ ૧૦૦ પગલા એટલે એટ્લે ૫૦ પગલા જવાના અને ૫૦ આવાના એવી રીતે ખાલી ૧૦૦ પગલા ચાલી શકાય છે જેને શતપદી કહે છે જે પણ ખોરાક લીધા પછીની આળસ ચાલી જાય પછીજ ચાલવું ત્યારબાદ ડાબા પડખે આડા પડવું.
યોગ વિજ્ઞાનમાં પણ બધાજ આસન ભૂખ્યા પેટેજ કરવા કહ્યું છે સિવાય એક વજ્રાસન કે જે જમીને પણ કરી શકાય છે, જમીને વજ્રાસનની સ્થિતિમાં બેસવાથી રકતનો વધુ પ્રવાહ પાચન તંત્ર તરફ જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
શું આયુર્વેદ જમીને ચાલવાનું કહે છે ?
ના આયુર્વેદ તો એમ કહે છે કે જમીને કસરત કે દોડવા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરવાથી મૃત્યું પણ તેમની પાછળ દોડે છે. 😱
भुक्त्वा उपविशतस्तुंदम शयानस्य तू पुष्टता ।
आयुश्चक्रममाणस्य मृत्युर्धावती धावतः ।।
શું ખોરાક જમીને સૂઈ શકાય છે ?
मांसवाहीनि दुष्यन्ति भुक्त्वा च स्वपतां दिवा ।
ચરક વિમાન ૫/૧૫
ના ખોરાક લઈને સુવાથી પણ જઠરાગ્નિ મંદ થવાથી પાચન બરાબર થતું નથી અને બીજા ઘણાં પાચનને લગતા સામાન્ય રોગો જેમ કે ભૂખ ન લાગવીથી માંડી કફના રોગો જેવા કે શ્વાસ ઉધરસથી લઇ પરિવહન તંત્રનાં ભયંકર રોગો જેમ કે હદયનો હુમલો આવવા સુધીના પરિણામ આવી શકે છે આથી જમીને તરતજ સુવાનું ટાળવું ફક્ત ડાબા પડખે આડા પડખે પડવું.
જમીને કેટલા સમય પછી ચાલવા જઈ શકાય ??
ખોરાકના પાચનની પ્રારંભિક પ્રક્રિયામાં પોતપોતાની પાચન શક્તિ પ્રમાણે અંદાજે પોણા કલાકથી લઈને સવાથી-દોઢ કલાક જેટલો સમય લાગે છે, આથી આયુર્વેદ માં જમીને એક મુહૂર્ત એટલે કે ૪૮ મિનીટ સુધી કોઈપણ પ્રવૃત્તિ કરવાની મનાઈ કરવામાં આવેલ છે, તો તેટલા સમય પછી ચાલવા જઈ શકાય છે કે બીજી કોઈપણ પ્રવૃત્તિ કરી શકાય છે.
અસ્તુ 🙏
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया ।
જય ધન્વંતરી
વૈદ્ય હિમાંશુ કણજારીયા
ચામડીના રોગો, ડાયાબિટીસ અને આયુર્વેદ
29 વર્ષની એક મહિલા દર્દી જંઘા અને નિતંબના પ્રદેશમાં ફંગલ ઇન્ફેક્શન (ધાધર) ની ફરિયાદ સાથે આવ્યા. તપાસ કરતા, તેણે જણાવ્યું કે તે પ્રી-ડાયાબીટીક (ડાયાબિટીસ ની શરૂઆત) છે અને તાજેતરના સુગરનાં રિપોર્ટમાં તેનું HbA1c (૩ મહિના નું એવરેજ સુગર) 6.3 આવેલ છે. તે ખંજવાળ માટે એલોપેથીની દવાઓ લેતા હતા, તેમ છતાં દિવસેને દિવસે ખંજવાળ વધતી જતી હતી અને નવી જગ્યા એ થતી હતી.
આયુર્વેદ સારવારના પહેલા દિવસથી એલોપેથીની તમામ દવાઓ બંધ કરવાની સલાહ આપવામાં આવી. દર્દી વૈજ્ઞાનિક પથ્ય (SNS - પરેજી) પર હોવાથી, એલોપેથી દવાઓ બંધ કર્યા છતાં તકલીફમાં ખૂબ જ ઝડપથી સુધારો થયો. ધીરે ધીરે, તેના ફંગલ ચેપના પેચ ઓછા થયા અને 3 અઠવાડિયા પછી, ફંગલ ચેપ લગભગ નહિવત છે અને તેના FBS (ખાલી પેટે કરાવવામાં આવતો સુગરનો રિપોર્ટ) અને HbA1c, બંને નોર્મલ થયેલા છે.
ડાયાબીટીસ અને આયુર્વેદ (SBEBA - SCIENCE BASED EVIDENCE BASED AYURVEDA)
ડાયાબીટીસનો સફળ કેસ શેર કરતા આનંદ થાય છે. નવું જ નિદાન થયેલ ડાયાબીટીસનો કેસ, કે જેણે એક પણ એલોપથી દવા લીધેલ નથી અને નિદાન થતાં જ સાયન્ટિફિક આયુર્વેદ સારવાર પસંદ કરેલ. 56 વર્ષના પુરૂષ દર્દીને એલર્જીક શરદી અને પીઠના દુખાવાની બીમારી પહેલા હતી. હાલ , દર્દીને પગમાં ખાલી ચડવાની તકલીફ તથા રાત્રે વારંવાર પેશાબ જવું પડે, એ લક્ષણો સાથે બ્લડ સુગર લેવલ વધારે આવેલ. 10 દિવસની સારવાર પછી (પહેલું ફોલોઅપ), એમના તમામ લક્ષણો દૂર થઈ ગયા. સ્ટેજ ૧ ની સારવાર 20 દિવસ ચાલુ રાખેલ. ૨૦ દિવસની સ્ટેજ ૧ સારવાર પછી, દર્દીના બ્લડ સુગરનું સ્તર સંપૂર્ણપણે નોર્મલ છે. રોગને સંપૂર્ણપણે જડમૂળથી મટાડવા માટે સ્ટેજ ૨ ની સારવાર શરૂ કરી રહ્યા છીએ.
SBEBAના પ્રણેતા ડૉ. રાજ કુમાર સર અને ડૉ. રેમ્યા ક્રિષ્નન મેડમનો અમને વૈજ્ઞાનિક અભ્યાસમાં પરિવર્તિત કરવા બદલ સહ્રદય આભાર માનું છું. આ પવિત્ર વિજ્ઞાન - આયુર્વેદના ઉપચારક અને પ્રચારક તરીકે મને પસંદ કરવા બદલ હંમેશા ભગવાનનો આભારી છું. ભારત મિશન ભિષકનો ભાગ બનીને ગર્વ અનુભવું છું.
Glad to share a successful case of type 2 DM.
Newly diagnosed type 2 DM, A 56 years old male patient has history of allergic rhinitis and back pain. He had complain of numbness in legs, nocturia and excess sleep. After 10 days of treatment (1st follow up), his all symptoms were relieved. After 20 days of stage 1 treatment, his blood sugar levels are completely normal. Commencing stage 2 treatment for complete reversal of the disease.
Thankful to SBEBA pioneers Dr. Raj Kumar Sir and Dr. Remya Krishnan madam for transforming us to scientific practioner. Always thankful to God for choosing me as a practioner as well as promotor of this holistic science - Ayurveda.
Feeling proud to be a part of Bharat Mission Bhishak.
આયુર્વેદ અને સ્ત્રી રોગ
૨ મહિનાની આયુર્વેદ સારવાર બાદ સોનોગ્રાફીમાં Polycystic ovarian morphology નથી.
SBEBA response in case of Polycystic ovarian morphology seen in USG. That is completely resolved now in latest USG.
પાચનતંત્ર ના રોગોને જડમૂળથી મટાડવા માટે આયુર્વેદ એ જ એક માત્ર ઉપાય છે.
શું તમે પાચન તંત્રના રોગો થી પીડાવ છો?
એલોપથી દવાઓ અસર નથી કરતી?
સ્ટેરોઇડ્સ દવાઓ ની ખરાબ અસરોથી બચવા માગો છો?
રોગ મુક્ત થવા માગો છો?
તો આજે જ નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર આયુર્વેદ ચિકિત્સા મેળવો.
ડૉ. ઋષભ વોરા
બી. એ. એમ. એસ., એમ. ડી. (આયુ)
અપોઇનમેન્ટ માટે સંપર્ક કરો - ૯૪૦૮૪૯૩૬૧૩
SBEBA response in a case of autoimmune hypothyroidism
A 72 years old pt visited with complain of weight gain, itching all over the body and heartburn. He was known case of bronchial asthma and hypothyroidism and was on Western scince medicine. Before SBEBA treatment, he was taking levothyroxine 37.5 mcg and pump for asthma. Each year, he had to take nebulizer or pump during rainy season.
His goal was to lose weight, but it was all result of autoimmunity. That was treated with SBEBA guidelines . From the very first day of treatment, all Western medicines were stopped. He was treated with minimum dose medicines and medicated water along with SNS diet and lifestyle changes.
He lost 3.5 kg weight within 1 month of treatment. Symptoms also reduced and after 1 month of stopping levothyroxine medicine, his S. TSH is normal now. Though it was heavy rain in Jamnagar, he did not suffer from episode of Asthma.
Thanks to SBEBA , Dr. Raj Kumar Sir and Dr. Remya Krishnan madam for emerging true scientific knowledge to us.
How to remain healthy??
Answer is in texts.
Ayurved treatment can give relief in diseases of musculoskeletal system like, osteoarthritis, Rheumatoid arthritis, Lumbar spondylosis, sciatica, Cervical Spondylosis, Post Chikungunia Arthritis, Joint pain, joint swelling, backpain etc. efficiently without consumption of pain killer medicines.
Heal naturally with Ayurved.
AATREYA AYURVED HEALTHCARE is the place where all these treatments are available with Panchkarma therapy.
Book your appointment now.
Contact - 9408493614
Location - AATREYA AYURVED HEALTHCARE
094084 93613
https://maps.app.goo.gl/JpnC8oMtPDNVQ8vh6
Science based Evidence based Ayurveda SBEBA quick response to a case of Rheumatoid arthritis with hyoertension.
Improvement in case of RA (Rheumatoid Arthritis) was noted within 15 days.
Patient has relief in symptoms like multiple joint stiffness and pain. Evidence was noted in ESR value.
Moreover, blood pressure of the patient also got controlled. The day when patient visited firta time, his bp was 150/90 mm-Hg, though he was taking Telmisartan and metaprolol (antihypertensive medicines) With initiation of Ayurved treatment, he was adviced to stop all allopathy medicines including antihypertensive medicines. After completion of 15 days Ayurved treatment and stopping all allopathy medicines, when patient visited for his first follow up, his bp came down within normal limits.
Patient is still on Ayurved treatment. It would take some weeks to attain complete healthy status and then all Ayurved medicines would also be stopped.
All of this is the glamour of Lord Dhanvantari and Bhagvaan Aatreya.
I am heartily thankful to Dr. Remya Krishnan mam and Dr. RAJKUMAR sir for guiding us by SBEBA publicatioms. It helps a lot to understand tge core concepts of Ayurveda and such quick recovery made possible.
Ayurved treatment for type 2 diabetes mellitus is available at AATREYA AYURVED HEALTHCARE
Adopt diet and lifestyle as per your disease condition along with some medicines.
You can get rid of lifetime swallowing hormonal pills.
Consult now.
Dr. Rushabh Vora
AATREYA AYURVED HEALTHCARE
Opposite Sunshine School, Valkeshwari, Jamnagar
Mo no - 9408493613
Acne can be treated very well from its root cause with Ayurved treatment. In ancient texts, we find the description of मुखदूषिका or यौवनपिडिका. It is Majja Dhatu Mala over production as well as Dush*ta Pitta Kapha and Rakta along with vitiated Vata causes acne.
Treat your skin with natural Ayurvedic herbs without any side-effects.
Dr..Rushabh Vora AATREYA AYURVED HEALTHCARE Opposite Sunshine School, Valkeshwari, Jamnagar Mo. no. 9408493613
Ayurved is not just an ancient medical science, but it really is a way of life. It is a complete science of life. It is a lifestyle.. Adopt good things and avoid bad ones.
Suvarnaprashana clicks at AATREYA AYURVED HEALTHCARE
Save the next date - 3rd and 4th March 2023
Ayurved treatment can give relief in diseases of musculoskeletal system like, osteoarthritis, Rheumatoid arthritis, Lumbar spondylosis, sciatica, Cervical Spondylosis, Post Chikungunia Arthritis, Joint pain, joint swelling, backpain etc. efficiently without consumption of pain killer medicines. Heal naturally with Ayurved.
AATREYA AYURVED HEALTHCARE is the place where all these treatments are available with Panchkarma therapy.
Book your appointment now. Contact - 9408493614
Location - AATREYA AYURVED HEALTHCARE 094084 93613
https://maps.app.goo.gl/JpnC80MtPDNVQ8vh6
arthritis
Suvarnaprashan Sanskar
Boost your child's immunity with golden Ayurvedic drops for free of cost on the special occasion of Pushya Nakshatra (A special day of the month for Suvarnaprashan)
Time-
04 February, morning 09 am to 01 pm; evening 05 pm to 08 pm
05 February, morning 09 am to 01 pm
Place -
AATREYA AYURVED HEALTHCARE
Opposite Sunshine School, Valkeshwari, Jamnagar
Dr. Rushabh Vora
MD (Ayu)
Mo. no. - 094084 93613
There are number of diseases which come under the heading of hepatology. Some very common are jaundice, Hepatitis A, Hepatitis B, Hepatitis E, alcoholic le ver diseases (ALD), Non alcoholic fatty liver disease, (NAFLD), nonalcoholic steatohepatitis (NASH), etc. All these can be treated with holistic approach of Ayurved. In texts of Ayurved, theses diseases are labelled under the heading of 'Udar Roga' and also texts available as 'KAAMLAA'. Ayurved treatment is a ray of hope for patients of liver cirrhosis and other liver disease patients. Book your appointment for consultation.
AATREYA AYURVED HEALTHCARE
Opposite Sunshine School, Valkeshwari, Jamnagar
Mo. no. 9408493613
https://maps.app.goo.gl/JpnC8oMtPDNVQ8vh6
Psoriasis is an autoimmune skin disease. There are numbers of types, plaque psoriasis is the most common. It affects mostly extensor surfaces of the joints, trunk, back and sometimes scalp and face also. Common symptoms are itching, red coloured patches and scaling. Sometimes patches are not itchy, but scaling is there. There is no permanent solution of the diseases with contemporary system of medicine. Ayurved, the science of life throws light on dietery habits and lifestyle modification. If such lifestyle is adopted with proper diet, one can get rid of psoriasis. In some specific cases Panchkarma therapy may be needed to cure the disease.
Book appointment for consultation with authentic MD physician.
Mo. no. 9408493613
AATREYA AYURVED HEALTHCARE
Opposite Sunshine School, Valkeshwari, Jamnagar
https://drive.google.com/drive/folders/163sVBNnDbXK_G58UDOJQY5DJScFIJ3hG
Treat your disease with Ayurved, the science of life at AATREYA AYURVED HEALTHCARE, JAMNAGAR
Hyperacidity is very common nowadays. It is because of unhealthy food habits and long term untreated indigestion. People usually suppress the symptoms with antacids like pentaprazol, rabeprazol, femotidine etc. Frequent suppression of acid and continuation of unhealthy food habits lead to regular consumption of antacids and further patients even don't get relief with these medicines. If not treated properly in eay stage, it can cause number of diseases like urticaria, migraine, headache, autoimmune diseases, Barrett's esophagus,and even esophageal cancer. Ayurved, science of life suggests some healthy food habits and holy medicines for it. It can reverse your disease and makes you feel healthy. Treatment of root cause is only possible with Ayurved.
Ayurved treatment can give relief in diseases of musculoskeletal system like, osteoarthritis, Rheumatoid arthritis, Lumbar spondylosis, sciatica, Cervical Spondylosis, Post Chikungunia Arthritis, Joint pain, joint swelling, backpain etc. efficiently without consumption of pain killer medicines.
Heal naturally with Ayurved.
AATREYA AYURVED HEALTHCARE is the place where all these treatments are available with Panchkarma therapy.
Book your appointment now.
Contact - 9408493614
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the business
Telephone
Website
Address
Jamnagar
361008
Opening Hours
Monday | 6pm - 9pm |
Tuesday | 6pm - 9pm |
Wednesday | 6pm - 9pm |
Thursday | 6pm - 9pm |
Friday | 6pm - 9pm |
Saturday | 10am - 1pm |
5pm - 8pm | |
Sunday | 10am - 1pm |
5pm - 8pm |
Summair Club Road, Near S. T. Bus Stand, Beside Digjam Show Room
Jamnagar, 361005
Laparoscopic & Test Tube Baby Specialist
Royal Plaza , Below Shaligram Hospital, Near Mayur Township, Ranjitsagar Road
Jamnagar
Rapid gentle permanent solution of chronic disease by homeopathy specially related to skin & joints
Amrish Building, 1st Floor, Indira Marg, Near Gurudwara Circle
Jamnagar, 361001
We provide a comprehensive range of prenatal testing and fetal interventions performed by well-trained and experienced medical professionals.
2, Jain Temple Road, Oshwal Colony, Summair Club Road
Jamnagar, 361005
India's first women's cooperative operating as Panchgavya Ayurveda Pharmacy reaching to you through virtual world... Know more about us by visiting our website.
3&4, Ground Floor, Ishavasyam, Opp. Laxminarayan Temple, Near Anandabawa Ashram, Limda Lane
Jamnagar
dentist
Summair Club Road
Jamnagar, 361006
#ayurved #hospital #health #jamnagar #ayurvedic #university #doctor #આયુર્વેદિક #સારવાર