Paras K Ghelaanii

Politics, Political Views, Cyber Seurity, Data Privacy, Data Protection, Data Localisation Political Views, Cyber Security, IT & Social Media

15/10/2023

शक्ति स्वरूपा मां जगदंबा की उपासना के महापर्व नवरात्रि की सभी को हार्दिक शुभकामनाएं। #नवरात्रि

15/10/2023

આજથી શરૂ થતાં આસો નવરાત્રિના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.

#नवरात्रि

14/10/2023

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ નાના ભાઈ સમાન ને.

દ્વારકાધીશ ભગવાન ની કૃપાદૃષ્ટિ આપ પર સદાય રહે એવી શુભેચ્છાઓ.

Many Many Happy Returns Of The Day. Happy Birthday

May Lord Krishna bless you always.

Photos from Paras K Ghelaanii's post 27/09/2023

વૈશ્વિક નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખડવાડિયાના ભાગરૂપે ૭૮ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી દ્વારા વાળંદ સમાજની વાડી વોર્ડ નં. ૦૫ ખાતે વિભિન્ન સેવા પ્રવૃત્તિઓ કરીને ઉજવણી કરવામાં આવી, જેમાં ભાગ લેવા નો મોકો મળ્યો.

જેમાં નવા 'આધારકાર્ડ' બનાવવા અને સુધારણા કરવી, સ્વાસ્થ્ય સારવારની ગેરંટી સમાન 'આયુષ્યમાન કાર્ડ' બનાવવા અને 'જન ધન' ખાતા ખોલી આપવામાં આવ્યા. સાથે જ સ્વછતા સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા.

આ દરમિયાન શાસક પક્ષ નેતા શ્રી આશિષભાઇ જોશી, વોર્ડ પ્રમુખશ્રી, વોર્ડ મહામંત્રીશ્રીઓ, જન પ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Photos from Paras K Ghelaanii's post 27/09/2023

Participated as this Volunteer Meet Incharge in Shankhaad 2023, A Social Media Volunteers Meet, Saurashtra Zone Organized by BJP Rajkot Mahanagar at Rajkot.

In this meet, Rajya Sabha MP Shri Rambhai Mokaria, Loksabha MP Shri Mohanbhai Kundariya, Shankhaad 2023 Abhiyan's Gujarat Prabhari Shri Shashi Kumar, BJP Gujarat Social Media Convener Shri Manan Dani, Saurashtra Zone Co Incharge & Incharge of This Volunteers Meet Shri Paras K Ghelaanii and ITSM Zone and Mahanagar Team and 450+ Volunteers were present.

ભારતીય જનતા પાર્ટી - રાજકોટ મહાનગર દ્વારા શંખનાદ - 2023 અભિયાન અંતર્ગત યોજાયેલ Saurashta Zone Social Media Volunteer Meet માં રાજ્યસભા સાંસદ શ્રી , લોકસભા સાંસદ શ્રી , શંખનાદ અભિયાનના પ્રદેશના પ્રભારી શ્રી , પ્રદેશ સોશિયલ મીડિયા કનવીનર શ્રી , આ Volunteer Meet ના ઇન્ચાર્જ શ્રી તથા આઈ.ટી અને સોશિયલ મીડિયાની ઝોન અને મહાનગરની ટીમ તથા Volunteers મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

19/09/2023

भारत के लिए गौरव की बात : कर्नाटक के ऐतिहासिक होयसला मंदिरों के पवित्र समूहों को UNESCO ने विश्व धरोहर की सूची में शामिल किया, भारत के पास कुल 42 विश्व धरोहर हैं, जिसमें 34 सांस्कृतिक, 7 प्राकृतिक और 1 मिश्रित संपत्ति शामिल है.

19/09/2023

Picture of the day!

Ji.

19/09/2023

Thrilled to join the WhatsApp community! It is yet another step closer in our journey of continued interactions. Let's stay connected here! Here’s a picture from the new Parliament Building… : Ji

19/09/2023

मिच्छामि दुक्कडम् 🙏

આપ સૌને સંવત્સરી મહાપર્વની હાર્દિક શુભકામનાઓ 🙏

19/09/2023

समस्त देशवासियों को श्री गणेश चतुर्थी के पावन पर्व की हार्दिक शुभकामनाएं।

गणपति बप्पा मोरया!

12/09/2023

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.

આપ સૌના નેતૃત્વ થકી નાગરિકોની સુખસુવિધામાં વધારો થાય અને જામનગરનો વિકાસ વધુ વેગવંતો બને એવી શુભેચ્છાઓ.

11/09/2023

राष्ट्रीय स्वयंसेवक संघ के पूज्य सरसंघचालक डॉ. मोहन भागवत जी को जन्मदिवस पर हार्दिक शुभकामनाएं।

आपका जीवन राष्ट्र हित के कार्यों में इसी प्रकार अविरल रूप से लगा रहे और ईश्वर आपको उत्तम स्वास्थ्य व दीर्घायु प्रदान करें यहीं कामना।

09/09/2023
09/09/2023

चलता चलाता कालचक्र,
अमृतकाल का भालचक्र,

नीति सही, रीति नई,
गति सही, राह नई,

जग में बढ़ाओ देश का नाम...

Ji

Photos from Paras K Ghelaanii's post 05/09/2023
29/08/2023

Wishing everyone a happy and prosperous Onam!

26/08/2023

Heartfelt congratulations and best wishes to my Younger Brother Nirav Ghelani who got the responsibility of Vidya Bharati Assam Prant, State Organizational Secretary.

મારા નાના ભાઈ નિરવભાઈ ઘેલાણી ને વિદ્યા ભારતી ના આસામ પ્રાંત ના સંગઠન મંત્રી ના નવીન દાયિત્વ માટે અનંત શુભકામનાઓ... 🙏 Shabashiya

Photos from Paras K Ghelaanii's post 23/08/2023

India is on the Moon.


PG

Congratulations Ji.

Congratulations India.

16/08/2023

Navroz Mubarak

16/08/2023

भारतीय जनता पार्टी के पितामह, असंख्य कार्यकर्ताओं के प्रेरणा पुंज, भारत रत्न से अलंकृत पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।

13/08/2023

हम करें राष्ट्र आराधन...

09/08/2023

આજે સમગ્ર દેશનો એક જ અવાજ...

ભ્રષ્ટાચાર

પરિવારવાદ

તુષ્ટિકરણ

09/08/2023

Photos from Paras K Ghelaanii's post 08/08/2023

મહાનગરપાલિકા અને નગરપાલિકાની પેટાચૂંટણીમાં ખીલ્યું કમળ

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ની પેટાચૂંટણીમાં તેમજ નગરપાલિકાની 29 બેઠકોમાંથી 20 બેઠકો એમ કુલ 21 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો થયો ભવ્ય વિજય

3 બેઠકો પર કોંગ્રેસની અને 5 બેઠકો પર AAPની થઈ ડિપોઝિટ જપ્ત

મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર
કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન

Photos from Paras K Ghelaanii's post 07/08/2023

આગામી યોજાનાર પ્રદેશ અને જિલ્લા - મહાનગરની સોશિયલ મીડિયા વર્કશોપ અંતગર્ત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તથા ITSM વિભાગના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં હાજર રહી, વર્કશોપના આયોજન અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરી, માર્ગદર્શન મેળવ્યું.

આ બેઠકમાં સોશિયલ મીડિયા વિભાગના ઝોન ઈન્ચાર્જશ્રીઓ, સહ-ઇન્ચાર્જશ્રીઓ તથા વિવિધ પ્રદેશના પદાધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહ્યા હતા.

05/08/2023

Millions of women from Jammu, Kashmir and Ladakh have welcomed and appreciated the Modi Government’s decision to abrogate Article 370; ending an era of anti-women inheritance regime in the region.

05/08/2023

45% reduction in terrorists initiated incidents

60% decrease in security personnel fatalities

94% conviction rate in terror financing cases

Cross border infiltration from 141 in 2019 to 12 in 2022

01/08/2023

PM Shri ji at Shreemant Dagdusheth Halwai Mandir in Pune.... 🛕🚩

Photos from Paras K Ghelaanii's post 31/07/2023

Many many happy returns of the day Riniki Bhuyan Sharma baideu

May maa kamakhya bless you always.

29/07/2023

For people of Karnataka...

Karnataka Congress confirming you...

One Vote, One Gaurantee...

No development for a year.

Ek Saal, No Vikaas.

Lesson for all other states voters.

27/07/2023

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને મળશે જનસુવિધા પ્રકલ્પોની ભેટ જે ગુજરાતના સર્વક્ષેત્રીય વિકાસને આપશે પ્રચંડ વેગ.

26/07/2023

🇮🇳 સૌને કારગિલ વિજય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳

21/07/2023

अब राजस्थान में जनता की हक़ की लड़ाई को कुचलने के लिए क्रूर क़ानून बनाये जा रहे हैं। अगर न्याय के लिए किसी ने शव को सड़क पर रखकर प्रदर्शन किया तो उसे 2 साल की जेल होगी, अगर नेता शामिल हुए तो 5 साल की जेल होगी… अगर शव लेने से परिजन इनकार करते हैं और एक साल की जेल होगी। राजस्थान में कांग्रेस सरकार के ‘अंतिम संस्कार’ का समय आ गया है।

19/07/2023

आयेगा

तो

मोदी

ही

#आयेगातोमोदीही

18/07/2023

On this auspicious occasion of a adhik Maas (Purushottam Mass) of Shravan that too on a Tuesday, got a valuable chance to get Prasad at Gunsaiji's bethak at Jamnagar. Jaishrikrishna 🙏

🙏🕉️🛕🚩

18/07/2023

Narendra Modi: One Man Army
Directed by: People of India🇮🇳

17/07/2023

રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ ચુંટાવવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિજયી ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.

16/07/2023

Join Diploma in Yoga.
Online and offline.
12th Pass can Join also.
1 Year Course. No Age Bar. Sunday Only.

Photos from Paras K Ghelaanii's post 15/07/2023

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના કુશળ નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ રથ નિરંતર આગળ વધી રહ્યો છે. આપના જન્મદિવસ પર ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય અને નિરામય જીવન પ્રદાન કરે એવી શુભકામનાઓ...

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Hajipur, Bihar: 6 Muslims caught by locals, begging from house to house using Nandi in Hindu attire.Reality came out aft...
Scenes from Lal Chowk, Srinagar J&K from where BJYM is scheduled to launch major Kargil Vijay Diwas Tiranga Rally.#Kargi...
Uttar Pradesh: Kamal and Adil caught by UP Police. They tried to flair communal tensions in Bijnor by damaging Masjid pr...
पहली बार वैदिक परंपरा से आशीर्वाद लेने वाली राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी।#SanatanDharma#DroupadiMurmu@rashtrapat...
POJK भारत का हिस्सा था, है और रहेगा, हम इसको मानते रहेंगे, कभी भूलेंगे नहीं: रक्षा मंत्री राजनाथ सिंह    #heroesofjk@rss...
PoJK के लोग पीड़ित हैं वे अभी भी स्वतंत्र नहीं हैं, वे भारत की ओर देख रहे हैं-मा. दत्तात्रेय होसबाले, सरकार्यवाह, राष्ट्...
राष्ट्रीय स्वाभिमान की भावना मनुष्य के  हृदय की सबसे बलवती भावना होती है- राजनाथ सिंह, रक्षा मंत्री #heroesofjk@rssorg_o...
Every particle of Bharat's land is worth worship and revered- Dattatreya HosabaleSarkaryavah, RSS#heroesofjk@rssorg_offi...
यहां की मिट्टी तीर्थ क्षेत्र है, यहां की मिट्टी का कण-कण वंदनीय है। यह श्रद्धा का स्थान है।– -मा. दत्तात्रेय होसबाले, सर...
महाराजा हरि सिंह द्वारा जम्मू-कश्मीर को भारत में विलय का निर्णय हर दृष्टि से सहज और स्वभाविक था।           मा. दत्तात्रे...
स्वतंत्रता संग्राम सेनानियों के प्रति कृतज्ञ रहना यह एक राष्ट्रीय कर्तव्य हैमा. दत्तात्रेय होसबाले, सरकार्यवाह, राष्ट्री...
Beauty of #SanatanDharma and our Education system.#RSS@rssorg_official @niravkghelani @pradipsinhbjp @narendramodi @amit...

Category

Telephone

Website

Address

Jamnagar
Jamnagar
361001

Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin