Lucky Gohil As Samrat

Lucky Gohil As Samrat

You may also like

Bilvam Vyas Chhotu Artist
Bilvam Vyas Chhotu Artist

સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ
🕓રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી🕓

25/05/2024

ૐ શાંતિ 🙏

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં મૃત્યું પામેલા ૨૨ માસૂમ બાળકોના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ તેમજ સદગતિ અર્પે તથા તેમના પરિજનોને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ પ્રદાન કરે એજ પ્રાર્થના.

21/04/2024

Before 2014 -
After 2014. -

10/04/2024

મંદબુદ્ધિ ના મદનીયા ઓ થી વિપરીત વાસ્તવિકતા 😄

28/03/2024

નાણાંવિના ની નાણામંત્રી 👀

Gohil As Samrat लक्की गोहील उर्फ सम्राट લક્કી ગોહીલ ઉર્ફે સમ્રાટ

22/03/2024

આ ચૂંટણી માં પરસોતમ કાકા ના ડાયરાઓ સાંભળવા આપણે જાવું છે..

કૌને કૌને આવવું??

Gohil As Samrat
લક્કી ગોહીલ ઉર્ફે સમ્રાટ
लक्की गोहील उर्फ सम्राट

12/12/2023

પુરૂષોના રૂમાલ સાઈઝમાં
સ્ત્રી કરતા મોટા કેમ હોય છે.??
🤔😅

14/11/2023

નવવર્ષની આપ સૌને
હાર્દિક શુભકામનાઓ...

નવું વર્ષ તમારી માટે સુખદાયક નિવડે તથા આપની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !

💐 નૂતન વર્ષા અભિનંદન💐

02/10/2023

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જી અને સાદગીના પ્રતિક દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જી ની જન્મ જયંતિ નિમિત્તે શત શત નમન.

19/09/2023

આપને તથા આપના પરિવારજનો ને તથા સૌ મ મિત્રો ને " ગણેશ ચતુર્થી " ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
!! ગણપતિ બાપ્પા મોરિયા !!

23/06/2023
Photos from Lucky Gohil As Samrat's post 15/06/2023

સોલ્યુશન 👇

11/06/2023

ક્યાંક એકાદ ખૂણે ખાલીપો હોય ને સાહેબ ત્યાં જવાય..!

બાકી ભીડ હોય જેના દિલમાં ત્યાં પછી ધક્કો ના ખવાય..!

08/06/2023

આ ગોદી મિડિયા ખોટુ છાપે છે....
બાકી ગૂજરાત કોંગ્રેસ વાળા આખેઆખા વહેચાઈ જાય પણ ટિકીટ નો વહેંચે 🖕

31/05/2023

રામભાઈ મોકરીયા રૂપિયા એક સાથે નો ભુલાતા હોય તો હપ્તે હપ્તે ભુલી જાવ બાકી તમે ભુલી
જાવ - વજુકાકા

22/04/2023

ભાઈચારાનો સંદેશ આપતા પર્વ ઈદ ની સમગ્ર મુસ્લીમ બિરાદરોને ઈદ મુબારક

17/03/2023

આધારકાર્ડ નો જન્મ ખર્ચ 30
પાનકાર્ડ નો જન્મ ખર્ચ 150

હવે બંન્ને લગ્ન કરાવવા નો ખર્ચ 1000

06/03/2023

હું નસીબદાર છું.

જો નસીબનો અર્થ તુ હોય તો...💛



☪️ Hina Sumra ❤️ Gohil As Samrat 🕉️

04/02/2023

અદાણી હિન્ડનબગઁ વાતાઁ
જુની સાયકલની કિંમત છે ૫૦૦/- ₹
સાયકલ ખરીદી ૫૦૦/- ₹
કાગળ પર સાયકલની કિંમત દેખાડી ૧૦,૦૦૦/- ₹
સાયકલ પર બેન્કમાથી લોન લીધી ૯૦૦૦/- ₹

લોન ન ભરી એટલે બેન્કે ડીફોલ્ટ કયાઁ અને સાયકલ જપ્ત કરી અને તેની હરરાજી કરી સાયકલની કિમંત મળી ૩૦૦/-₹

બેન્કને ચુનો લાગ્યો ૮૭૦૦/-

હિન્ડનબગઁ આ સાબિત કરવા માંગી રહી છે….

ઘરમા ચોર ચોરી કરવા આવે અને ચોકીદાર જાગે નહી અને ચોર ચોરી કરીને જતો રહે અને ચોર કઇ બોલે જ નહી તો શુ સમજવુ ?

જયશ્રી રામ 🙏

Gohil As Samrat

04/12/2022

મઝા તો મુશળધારમાં જ આવે હો.
ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ 💖
———🌻🌷🌻———-

☪️ ♥️ 🕉️

05/11/2022

S 24 News ચેનલ ના ઓનર અને (આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો) ના ગુજરાત રાજ્યના વુમન સેલ ના અધ્યક્ષ Sadhana Savaliya જી સાથે ગઈકાલે કેશોદ મુલાકાત થઈ અને રાજકીય અને સામાજીક ચર્ચા વિચારણા કરીને આનંદ થયો...

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#lovevideo #love #lovevideos #couple #lovestatus #couplevideos #video #loveyou #lovevideostatus #couplegoals #lovevideos...
साला यहीं बात समझने में पुरी ज़िन्दगी गुज़र गई 🧔#viralreels #videoshoot #viral #viralvideos #video #videooftheday #dailo...
Main iski uski fikar kyu Karu?#romance #reelvideo #reelsinstagram #reelstrend #reelsinsta #reelkarofeelkaro #reelinstagr...
Teri aankhein bahut pyari hai @hina_sumra_gohil_8237 #reelvideo #romance #reelsinstagram #reelstrend #reelsinsta #reelin...
સુનો ના...તુમ દીપાવલી જૈસી હો ❤️મારા વીડિયો વીના તો દીવાળી પણ અધૂરી જ કહેવાય 𝕙𝕒𝕡𝕡𝕪 𝕕𝕚𝕡𝕒𝕨𝕒𝕝𝕚 મિત્રોસ
જો તુમ ન હો @hina_sumra_gohil_8237#couple #love #couplegoals #cute #wedding #happy #instagood #photography #couples #kis...
#reelsinstagram #reelkarofeelkaro #reelsviral #reelsindia #reelitfeelit #reels
#reels #reelsinstagram #repost #reeducaçãoalimentar #reelitfeelit #recent4recent #relationships

Category

Telephone

Address

Khodiyar Colony
Jamnagar
361006
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin