Dharmrajsinh S Jadeja

President Sadbhavna Group Jamnagar and owner of "GOOD EVENING" daily newspaper.

Photos from Dharmrajsinh S Jadeja's post 28/03/2024

તારીખ ૨૮/૩/૨૪ ગુરૂવાર ના રોજ શહેર અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા મહામંત્રીશ્રીઓ વિજયસિંહ , મેરામણભાઇ અને પ્રભારી શ્રી સુરેશભાઈ વસરા ની વિશેષ ઉપસ્થિતિમાં ૭૮ વિધાનસભા ના વોર્ડ નં ૮/૯/૧૦/૧૫/૧૬ માં બેઠક કરી આગામી કાર્યક્રમોનું આયોજન કરેલ.

27/02/2024

Happy Birthday Beta

22/01/2024

જય શ્રી રામ

10/11/2023
Photos from Dharmrajsinh S Jadeja's post 01/10/2023

સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે જામનગર મહાનગર વોર્ડ નં ૧૧ ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં સફાઈ સૈનિકો અને કાર્યકર્તાઓ સાથે મળી સફાઇ કાર્ય કર્યું અને પ્રધાનમંત્રી શ્રીનાં દેશવ્યાપી સ્વચ્છતાનાં યજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

Photos from Dharmrajsinh S Jadeja's post 12/07/2023

Happy Birthday my Prince❤️🌏🎂

01/07/2023

🙏🏻

Photos from Dharmrajsinh S Jadeja's post 26/06/2023

તારીખ ૨૫/૬/૨૩ ના રોજ જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા આયોજિત 64મી વાર્ષિક સાધારણ સભા, *સહકાર સેમીનાર* માં ઉપસ્થિત રહી બેંક પરિવારને હાર્દિક શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી મુળુભાઈ બેરા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ ધારાસભ્યશ્રી રીવાબા જાડેજા શ્રી દિવ્યેશભાઈ અકબરી બેંકના ચેરમેનશ્રી પી એસ જાડેજા શ્રી મયુરભાઈ ગઢવી સર્વે ડિરેક્ટરશ્રીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા

26/06/2023

ગધેથડ સ્થિત પ્રખ્યાત ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી અને મા જગતજનની વેદમાતા ગાયત્રીને શત શત નમન કર્યા.

Photos from Dharmrajsinh S Jadeja's post 23/06/2023

9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના...

પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત 'અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા'માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે ૮૧ ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી મહામંત્રી રસીકભાઇ નકુમ -ભરતભાઈ ગોજીયા તથા જિલ્લાના આગેવાનો બુથ ના અલ્પકાલીન વિસ્તારક સહિત બુથ ના પ્રમુખો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

21/06/2023

સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત તારીખ ૨૦/૬/૨૩ બુધવારના રોજ ૮૧ ખંભાળિયા વિધાનસભાની શક્તિનગર જિલ્લા પંચાયત સીટ ના શક્તિકેન્દ્રમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું

Photos from Dharmrajsinh S Jadeja's post 21/06/2023

સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત તારીખ ૨૦/૬/૨૩ બુધવારના રોજ ૮૧ ખંભાળિયા વિધાનસભાની હર્ષદપુર જિલ્લા પંચાયત સીટ ના શક્તિકેન્દ્રમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું

Photos from Dharmrajsinh S Jadeja's post 21/06/2023

સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત તારીખ ૨૦/૬/૨૩ બુધવારના રોજ ૮૧ ખંભાળિયા વિધાનસભાની વાડીનાર જિલ્લા પંચાયત સીટ ના શક્તિકેન્દ્રમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું

15/06/2023

જાહેર અપીલ

સમસ્ત દુનિયામાં માનવજાતે વિકાસની લ્હાયમાં કુદરત સાથે ખુબજ ચેડાં કર્યા છે, જેના પરિણામે દુનિયાભર માં વખતોવખત આફતો આવે છે..

એવી જ એક આફત આપણા ગુજરાતના દરિયાકાંઠે સંભવિત વાવાઝોડા રુપે ત્રાટકવાની છે ત્યારે "સદભાવના વૃધ્ધાશ્રમ" દ્વારા છેલ્લાં દસકા માં આપણા સૌના ભવિષ્ય માટે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે તે વૃક્ષ વર્તમાન વાવાઝોડા ના તોફાન માં નમી ગયા હોય કે પડવા જેવા થય ગયા હોય તો આપણે સૌએ કોઈ તંત્ર કે સંસ્થા ની રાહ જોયા વગર આપણી જાતે વૃક્ષ ને બાંધી કે ટેકો આપી ને કોઇ પણ રીતે બચાવી લેજો..

આપણે એ વૃક્ષ નહી.. પણ આપણું ભવિષ્ય બચાવી રહ્યા છીએ...

સૌ પ્રજા વૃક્ષ ને પોતાની અંગત મિલકત ગણીને તેમને બચાવવા માટે આ મેસેજ વધુ માં વધુ શેર કરજો...

> ધર્મરાજસિંહ એસ જાડેજા

Dharmrajsinh S Jadeja President Sadbhavna Group Jamnagar and owner of "GOOD EVENING" daily newspaper.

30/04/2023

Happy 25th Anniversary My Life 🌏

16/03/2023

“પેજ કમિટી” જેવી વ્યુહરચના સાથે ગુજરાત ભાજપાને સફળતાના શિખરો સર કરાવનાર, કુશળ સંગઠનકર્તા અને કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના જનપ્રિય સાંસદ શ્રી C R Paatil જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...

HBDAYCRPAATIL

Photos from Dharmrajsinh S Jadeja's post 12/12/2022

🐎

11/12/2022

ભાવનગર યુવરાજશ્રી સાથે

26/10/2022

Happy birthday my Life🌏❤️

Photos from Dharmrajsinh S Jadeja's post 19/10/2022

આજરોજ ખંભાળિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી સુરેશ રાણાજી દ્વારા ૮૧ વિધાનસભાના આગેવાન કાર્યકર્તાઓ સાથે બેઠક રાખેલ.

11/10/2022

દેશ અને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને જામનગર એરપોર્ટ ખાતે મુલાકાત 🙏🏻

22/09/2022

તારીખ ૨૨/૯/૨૨ના રોજ વોર્ડ નં ૧૧ માં શ્યામ ટાઉન શીપ મહા પ્રભુજી બેઠક વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નું ખાત મુહૂર્ત કર્યું

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

JAMNAGAR HALF MARATHON PLEASE SHARE
PLEASE SHARE Jamnagar Half Marathon 2018🏃🏃 🏃 Coming soon 🔜 Run for green Jamnagar 🎄 Friends get ready for the big event....
🌆 Jamnagar Half Marathon 2018🏃🏃 🏃 Coming soon 🔜 Run for green Jamnagar 🎄 Friends get ready for the big event. Sadbhavana...
🌆 Jamnagar Half Marathon 2018🏃🏃 🏃 Coming soon 🔜 Run for green Jamnagar 🎄 Friends get ready for the big event. Sadbhavana...
Pls share

Category

Telephone

Website

Address

'Good Evening' Daily Old Railway 'b' Siding
Jamnagar
361001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin