Dhaval Patel Bjp

Dhaval Patel Bjp

“leads people. I can unite people around a vision and motivate a team to excellence"

17/11/2023

ભાઈ નીરવ પટેલ ને જન્મદિવસ ની શુભેચ્છાઓ....

15/03/2023

#વીરાંજલિ

https://viranjali.com/selfie/

Photos from Dhaval Patel Bjp's post 13/03/2023

શ્રી સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ(કપડવંજ તાલુકા) દ્વારા વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી ના નવનિયુક્ત ચેરમેન વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અજયભાઈ, ધારાસભ્ય શ્રી રાજેશભાઇ ઝાલા, અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઇ પટેલ, અમિતભાઇ ડાભી, ધવલભાઈ પટેલ, સેજલબેન બ્રહ્નભટ્ટ, શીતલબેન ભટ્ટ સર્વે નવનિયુક્ત હોદ્દેદારો નો "સત્કાર સન્માન સમારંભ" કરવામાં આવ્યો...

29/10/2022

કેન્દ્રીય સંચાર મંત્રી અને ખેડા લોકસભા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.....

24/09/2022

Many Many Happy Returns of the Day Harvi Beta

Photos from Dhaval Patel Bjp's post 11/08/2022

Happy Rakshabandhan Sister

06/07/2022

પ્રદેશ યુવા મોરચાના યશસ્વી પૂર્વ અધ્યક્ષ, પ્રદેશ સહ પ્રવકતા ભાજપા મારા મોટાભાઈ એવા શ્રી ડો ઋત્વિજભાઈ પટેલ ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ...

Photos from Dhaval Patel Bjp's post 27/05/2022

ઉમિયા માતાની અસીમ કૃપાથી અમારા પરિવારમાં પુત્રનું આગમન થયું છે, અમારા પરિવારમાં અનેકો અનેક ખુશીઓ આવી છે. માતાજી સદાય તેને નિરોગી રાખે અને ઉજ્વળ ભવિષ્ય આપે એવી પ્રાર્થના..🙏🙏🙏

12/05/2022

Happy Marriage Anniversary to Mom and Dad

06/04/2022

કપડવંજ તાલુકા ખરીદ વેચાણ સંઘ માં મારા મિત્ર અલ્પેશભાઈ પંડયા ની ડિરેકટર તરીકે બિનહરિફ વરણી થતા ખૂબ ખૂબ અભિનંદન

Photos from Dhaval Patel Bjp's post 27/03/2022

One more......
New Family Member.....
Honda Amaze.....

19/03/2022

Happy Birthday to My Life

17/03/2022

#होलिका_दहन के पावन पर्व की हार्दिक शुभकामनाएं।

अग्नि देव की पावन ज्वाला में समाज की समस्त बुराइयों का सर्वनाश हो यही ईश्वर से प्रार्थना।

04/03/2022

ખેડા જિલ્લાના સહકારી આગેવાન તથા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલને KDCC બેંક ના બિનહરીફ ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ....

Photos from Dhaval Patel Bjp's post 18/02/2022

કપડવંજ એ.પી.એમ.સી સંચાલિત કિસાન કોલ્ડ સ્ટોરેજ ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરી કોલ્ડ સ્ટોરેજમાં તદ્દન વ્યાજબી ભાડા થી ખેડૂતોના બટાકા લેવાના ચાલુ કરેલ છે....

26/01/2022

सभी देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।‬

ભારત માતા કી જય ...!
વંદે માતરમ્ ...!

19/03/2021

Happy birthday to my life.....

30/12/2020

Happy Birthday Brother.......

03/12/2020

Happy marriage anniversary to my life....

Photos from Dhaval Patel Bjp's post 14/11/2020

દિવાળીના પાવન પર્વની આપ સૌને શુભેચ્છાઓ..!!

દિવાળીનું આ પર્વ આપના પરિવારમાં સુખ, સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામનાઓ..!!

31/10/2020

અખંડ ભારત ના નિર્માતા, લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ
ની જન્મજયંતિ 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે કોટી કોટી વંદન ...!
ભારત માતા કી જય ...!

05/10/2020

મારા નાના ભાઈ મનન ને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

28/09/2020

🙏🙏સવાસો ગોળ કડવા પાટીદાર સમાજના મુરબ્બી,વડીલ,, અગ્રણી ઉધોગપતિ,, કપડવંજ નગરપાલિકા ના પૂવૅ પ્રમુખ શ્રી,, તથા સહકારી ક્ષેત્ર ,,સામાજિક,, તથા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા દાસકાકા મુરબ્બી શ્રી હરગોવિંદદાસ મથુરદાસ પટેલ નુ તા. 28-9-2020 ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જે ઘણુ ખોટુ થયેલ છે સમાજને આપણી ખોટ સદાય રહેશે પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏

🙏🙏સ્મશાનયાત્રા 🙏🙏
સદ્દગત ની સ્મશાન યાત્રા કપડવંજમાં આવેલ તેમના નિવાસસ્થાન શકિતનગર સોસાયટી થી આજે બપોરે 3.00 વાગે નીકળશે.

Photos from Dhaval Patel Bjp's post 20/09/2020

"આપણું મૂલ્યવાન રક્તદાન,
જરૂરિયાતમંદો માટે બનશે જીવનદાન"

માન.વડાપ્રધાન શ્રી જીના 70માં જન્મદિવસ પ્રસંગે આયોજિત "સેવા સપ્તાહ" અભિયાનને ચરિતાર્થ કરવા #ખેડા જિલ્લા યુવા મોરચા દ્વારા ઉર્જાભેર રીતે મહેમદાવાદ તથા કપડવંજ ખાતે આયોજિત "રક્તદાન શિબિર"માં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ, મેહેમદવાદના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી પિંકલભાઈ ભાટિયા, પ્રદેશ યુવા મોરચાના મંત્રી શ્રી હીમાંશુભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી મનીષભાઈ સાબલપરાની સહ ઉપસ્થિતિમાં હાજરી આપી.

Timeline photos 22/08/2020

प्रथम पूज्य विघ्नहर्ता, बुद्धि और सौभाग्य के देवता श्री गणेश जी के जन्मोत्सव पर्व ”गणेश चतुर्थी” की हार्दिक शुभकामनाएं।

गणपति बप्पा सभी के जीवन में सुख, समृद्धि का संचार करें तथा मनोकामनाएँ पूर्ण करें।

गणपति बप्पा मोरया 🙏🏻

Photos from Dhaval Patel BJYM KHEDA's post 15/05/2020

કોરોના વાયરસ મહામારી સમયમાં કપડવંજ વોર્ડ નંબર ૩ માં રહેતા શ્રમજીવી જરૂરિયાતમંદ પરિવારોને ૨૦ દિવસ ચાલે એટલી રાશન કીટ નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ પટેલ(બાપુ) તથા ખેડા જિલ્લા યુવા મોરચા પ્રમુખ ધવલભાઈ પટેલ દ્વારા 1000 થી વધુ કીટ સ્વખર્ચે બનાવામાં આવી હતી તેમાંથી 225 કીટ વાયદપુર મુસ્લિમ વિસ્તારમાં જાતે ઘરે ઘરે જઈ ને કીટનું વિતરણ કરવામાં આવ્યું

Photos from Dhaval Patel BJYM KHEDA's post 29/04/2020

"સેવા પરમો ધર્મ"

કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિમાં ભારતીય જનતા યુવા મોરચા તથા યુવા સાંસ્કૃતિક ગ્રુપ કપડવંજ દ્વારા કુલ 15000 માસ્કનું વિતરણ કરવાનું ચાલુ છે..

આપણે સૌ સરકારશ્રીના નિર્ણયને સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ..

Timeline photos 23/04/2020

ગરીબો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય :

- NFSA અંતર્ગત 66 લાખ પરિવારોને ફરીથી મફત રાશન આપવામાં આવશે.
- જેમાં વ્યક્તિ દીઠ ફરીથી 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવશે.
- 25મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે.

Timeline photos 16/04/2020
Timeline photos 28/03/2020

👉જનતાનો સેવક, જનતાની પડખે......
વૈશ્ર્વિક મહામારી ' કૉરૉના વાયરસ' સામેની ભારતની લડાઈને વધુ મજબુત કરવા ખેડા લોકસભાના લોકપ્રિય અને પ્રજાવત્સલ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે પોતાની સાંસદ નિધીમાંથી ₹1,00,00000(એક કરોડ) અને પોતાની સેલરીમાંથી ₹1,00,000 (એક લાખ) 'પ્રધાનમંત્રી રાહત ફંડ' માં જમા કરાવ્યા....
ભારત માતા કી જય
વંદે માતરમ

Photos from Dhaval Patel BJYM KHEDA's post 22/03/2020

કપડવંજ નગરજનો આ મહામારીના સમયમાં સુરક્ષિત રહે તેના માટે કપડવંજ નગરપાલિકા કટિબધ્ધ છે,

આજ રોજ જનતા કર્ફ્યુંના દિવસે કપડવંજ પ્રમુખ શ્રી પંકભાઈ પટેલ તથા ન.પા.સદસ્યોશ્રીની સૂચનાથી ફાયબ્રિગેડના અધિકારી,સ્ટાફ સાથે કપડવંજ શહેરને કેમિકલ સ્પ્રેથી સેનિટાઇઝ કરવામાં આવ્યું..

માત્ર આપણા સાથ સહકારથી આપણે આ જંગ જીતવામાં જરૂર સફળ થઈશું તેવો મને ચોક્કસ વિશ્વાસ છે.

Timeline photos 04/03/2020

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા આપતા વ્હાલા પરીક્ષાર્થીઓને સફળતા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ...

Timeline photos 03/02/2020

Samsung New Note 10 Lite
Samsung New A51

Now Available with Great offers

Visit The Digi Cafe Samsung Brand Store
National Plaza Complex Below HDFC Bank
Kapadwanj 9727781619

Timeline photos 26/01/2020

सभी देशवासियों को 71वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।‬

ભારત માતા કી જય ...!
વંદે માતરમ્ ...!

Timeline photos 21/01/2020

Samsung Note 10 Lite Start with Great Upgrade Offers Rs 33999 Only
Pre Booking Start now
Visit The Digi Cafe Samsung Brand Store
National Plaza Complex Below HDFC Bank
Kapadwanj 9426759779/ 9727781619

Timeline photos 03/12/2019

Happy marriage anniversary to my life....

Timeline photos 28/10/2019

#નૂતન_વર્ષાભિનંદન

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ માં ઉતરો ઉત્તર વધારો થાય દરેક શ્રેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામનાઓ...

Timeline photos 27/10/2019

આપને તથા આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ..

Timeline photos 24/10/2019

👉અભિનંદન.....અભિનંદન...
કપડવંજ ન.પા.ના વૉર્ડ નં 2/3/4/5અને 7માં યોજાયેલ પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના તમામ 9 ઉમેદવારોનો ભવ્ય વિજય...કપડવંજ શહેરના મતદારોનો ખુબ ખુબ આભાર..ભારત માતા કી જય.

Want your public figure to be the top-listed Public Figure in Kapadwanj?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

Kapadwanj
Kapadwanj
387620