Nilesh Patel

Nilesh Patel

Official Page of Shri Nileshbhai Manibhai Patel,
Chairman of A.P.M.C - Kapadwanj (Gujarat),
Secretary Kheda District BJP.

Political Party - Bhartiya Janata Party.

Photos from Nilesh Patel's post 01/05/2024

કપડવંજ વિધાનસભામાં અલગ અલગ ગામોમાં ખેડા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સાહેબના ભવ્ય વિજય માટે જનસમર્થન અભિયાન ચલાવાયુ તેમજ લોકોને મતદાન કરવા જાગૃત કરાયા.

Photos from Nilesh Patel's post 17/04/2024

જય શ્રી રામ 🚩

કપડવંજમાં શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.

Photos from Nilesh Patel's post 02/04/2024

આજ રોજ અંત્રોલી જિલ્લા પંચાયત માં આવતા શક્તિકેન્દ્ર(તોરણા, કોસમ, અંત્રોલી, નવાગામ) ના સંયોજક તથા મોદી પ્રચારકો તથા સમગ્ર અંત્રોલી જિલ્લા પંચાયત સીટ માં આવતા બુથ પ્રમુખો ને કાર્ડ વિતરણ કરી તારીખ ૪-૦૪-૨૦૨૪ ના રોજ યોજાનાર શ્રી સી. આર.પાટીલ સાહેબ ના નડિયાદ સંમેલન માટે આમંત્રણ પાઠવ્યું.

Photos from Nilesh Patel's post 22/01/2024

શ્રી રામ જ્ન્મભૂમિ તીર્થ યજ્ઞ

૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ પછી પ્રભુ રામ પોતાના જ્ન્મ સ્થળે બિરાજમાન થશે તે પવિત્ર પસંગે માત્ર ભારત નહિ સમસ્ત વિશ્વમાં હર્ષ અને આનંદ સાથે ભગવાન રામને વધાવવામાં આવ્યા છે આજે ગલી ગલી માં દિવાળી કરતા પણ વધુ રોશની અને ફૂલો થી શણગાર કરી ભજન સંધ્યા અને દિવા કરવામાં આવ્યા છે . ત્યારે કપડવંજમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ થવા પામ્યું છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત યજ્ઞ માં દરેક સમાજ માથી લોકો જોડાયા હતા અને આનંદ સાથે યજ્ઞનો લાભ લીધો હતો આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંઘ સંચાલક માનનીય રસિકભાઈ પટેલ, વિસ્તાર કર્યવાહ કમલેશભાઈ પટેલ ખેડા જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, માનનીય ધારા સભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી અનિલભાઈ ગોસ્વામી, એપીએમસી ચેરમેન શ્રી ધવલભાઈ પટેલ તેમજ હિન્દુ સમાજના સર્વ ધર્મપ્રેમી ભાઈઓએ બહેનોએ “બધાના રામ, બધામા રામ” ની ભાવનાથી યજ્ઞમા આહુતી આપી હતી અને ૧૧૦૦ દીવડાઓ ની આરતી કરી સાથે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવને જીવંત નિહાળ્યો.

સદર કાર્યક્રમમાં અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા રામભક્તો સ્વ. શ્રી અરૂણભાઈ સુથાર અને સ્વ. શ્રી દુષ્યંતભાઈ પરીખ ના પરિવારનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સાથે રામ મંદિર નિધિમાં સૌથી વધુ નિધિ આપનાર સ્વ. અશ્વિનભાઈ સાગરના પરિવાર મંજુલાબેન તથા કરણભાઈ , બકાભાઇ (રાધિકા જ્વેલર્સ) ચીમનભાઈ સનાભાઇ પટેલ (ભાગ્યોદય કોટન) નું અભિવાદન કરવામાં આવ્યું.

આ યજ્ઞ નુ સફળ સંચાલન મારવાડી વાસ, ભીલ વાસ, હરિજન વાસ અને રામભાગ ના યુવાનો તેમજ નિલેશભાઈ મણીભાઈ પટેલ, પ્રકાશભાઇ લાલવાણી, ભાસ્કરભાઈ મરાઠા, વ્રજેશભાઈ શાહ, મિનેશભાઈ પ્રજાપતિ,અંકુરભાઈ પટેલ વિગેરે સ્વયંસેવકો દ્વારા ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવ્યો.
જય શ્રી રામ

Photos from Nilesh Patel's post 29/11/2023

ભારતીય જનતા પાર્ટી. ૧૨૦, કપડવંજ વિધાનસભા નું નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ગોરધનભાઈ ઝડફિયા સાહેબ ની અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં જીલ્લા અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉત્સાહ યુવા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા,પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ પટેલ જિલ્લામાં મહામંત્રી શ્રી અપૂર્વભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ

Want your public figure to be the top-listed Public Figure in Kapadwanj?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો સુખદ ઉકેલ આવ્યો...ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અર્જુનસિં...
Reopening of kapadvanj market yard.
Narendra Modi Mann ki Baat
India fights corona

Category

Telephone

Website

Address

Kapadwanj