Patanjali Kisan Seva Samiti, Mehsana
કરો યોગ રહો નિરોગ
"પ્રકૃતિ નું રક્ષણ એ સૌની જવાબદારી"
આવો પક્ષીઓની તરસ છીપાવીએ..
શ્રી હરિશંકર દેવશંકર આચાર્ય સનાતન ધર્મોત્તેજક ટ્રસ્ટ દ્રારા પક્ષીઓ નાં પાણી માટે નાં કુંડાઓ નું વિના મુલ્યે વિતરણ 🙏
આજે ગુજરાત સ્થાપના દિવસે ધ્યાન અને યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું, આ શિબિર નું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શ્રી શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું, આ શિબિર માં 800 થી વધુ યોગ સાધકો એ ભાગ લીધો.
તા 22.1.24ના રોજ સવારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે GIDC હોલ, મહેસાણા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત, પતંજલિ યોગ સમિતિ અને મહેસાણા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ એસોસિએસન ના સહયોગ થી રામ ચરિત માનસ, રામધુન, ભજન, મહા આરતી સાથે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ ૧૪૮ મી સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિતે સરદાર પટેલ સેવાદળ અને પતંજલિ યોગ સમિતિ દ્વારા સંયુક્ત એક દિવસીય યોગ શિબિર વિમલ પાર્ટી પ્લોટ,મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં 550 લોકો એ ભાગ લીધો.
State Yog Board
સ્થળ-સરદાર પટેલ સ્ટેડિયમ, સાર્વજનિક વિદ્યા સંકુલ ની પાછળ, વણિકર ક્લબ ની બાજુ માં, મહેસાણા
તારીખ-16,17 સપ્ટેમ્બર, 2023
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના પ્રણેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 73 માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દ્વિદીવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
યોગ શિબિર નું સફળ સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી શીશપાલજી રાજપૂત દ્વારા કરવામાં આવ્યું.
*જાહેર આમંત્રણ*
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભેટ આપનાર *માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિતે " *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ* દ્વારા આયોજીત અને પતંજલિ યોગ સમિતિ, મહેસાણા ના સહયોગથી બે દિવસીય નિઃશુલ્ક "યોગ શિબિર " કાર્યક્રમમાં આપ સૌને સહ પરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.
શિબિરમાં પધારનાર સૌને રજીસ્ટ્રેશન ફોર્મ *અંગ્રેજી કેપિટલમાં* ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવા વિંનતી.
*સ્થળ* :
*સરદાર પટેલ સ્ટેડિયમ, મામલદાર કચેરી સામે, વણીકર કલબની બાજુમાં, મહેસાણા*
તારીખ : *૧૬/૦૯/૨૦૨૩ અને તા.૧૭/૦૯/૨૦૨૩*(શનિ, રવિ)
સમય : *સવારના ૦૬-૦૦ થી ૦૮-૦૦*
રજીસ્ટ્રેશન માટેની લીંકઃ *https://forms.gle/V4BqK8B4k6cvNmhg6*
🕉️ 🙏🏻(જડીબુટ્ટી દિવસ)
પરમ શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના જન્મદિવસ નિમિત્તે પતંજલિ યોગ સમિતિ મહેસાણા દ્વારા આજરોજ જીઆઇડીસી કોમ્યુનિટી હોલ અને ગાર્ડન ખાતે સવારે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી "જડીબુટ્ટી દિવસ" અને "વૃક્ષારોપણ"તેમજ "યજ્ઞ" નો કાર્યક્રમ કરવામાં આવ્યો અંદાજિત ૨૦૦થી વધુ ઔષધીય છોડનું વિતરણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું
જેમાં ૨૨૫ થી વધુ યોગ સાધકો અને પતંજલિ યોગ સમિતિના તમામ હોદ્દેદાર શ્રીઓ જોડાયા.
પતંજલિ કિસાન સેવા સમિતિ અને શ્રી હરિશંકર દેવશંકર આચાર્ય વિદ્યોતેજક ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે હેડુવા હનુમંત ગામ , મહેસાણા તાલુકા ખાતે આવેલ આચાર્ય ફાર્મ માં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ નું દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચાર ન્યૂઝ પેપર દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું.
તારીખ : 30.07.2023 (રવિવાર)
સ્થળ:આચાર્ય ફાર્મ, શોભાસણ રેલ્વે ઓવરબ્રીજ ની બાજુ માં, મહેસાણા-વિજાપુર હાઇવે,
પતંજલિ કિસાન સેવા સમિતિ ,મહેસાણા અને શ્રી હરિશંકર દેવશંકર આચાર્ય વિદ્યોત્તેજક ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ અને યોગ સંવાદ સમારોહ માં પતંજલિ પરિવાર, મહેસાણા જિલ્લા ના હોદ્દેદારશ્રીઓ, યોગ શિક્ષક ભાઈઓ-બહેનો અને સાધકો મોટી સંખ્યા માં હાજર રહી ઉત્સાહ થી વૃક્ષારોપણ ના પવિત્ર કાર્ય માં ભાગ લીધો એ બદલ સૌ નો ખુબ ખુબ આભાર
🙏🕉️🙏
લી. પતંજલિ કિસાન સેવા સમિતિ પ્રભારી, મહેસાણા જિલ્લો
🙏 🕉️🙏
આમંત્રણ
*પીકનીક સાથે વૃક્ષારોપણ* *કાર્યક્રમ*
પતંજલિ કિસાન સેવા સમિતિ ,
મહેસાણા
અને
શ્રી હરિશંકર દેવશંકર આચાર્ય વિદ્યોત્તેજક ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત *વૃક્ષારોપણ સમારોહ* માં પધારવા આપ સર્વે ને ભાવભીનું આમંત્રણ છે.
*સમય* : સાંજે 4:30 વાગે
*તારીખ* : 30.07.2023 (રવિવાર)
*સ્થળ* : *આચાર્ય ફાર્મ,*
શોભાસણ રેલ્વે ઓવરબ્રીજ
ની બાજુ માં,
મહેસાણા-વિજાપુર હાઇવે,
મહેસાણા
*સંપર્ક નંબર* 90990 26037
*રજીસ્ટ્રેશન*
નીચેની લીંક માં રજીસ્ટ્રેશન ફરજિયાત છે. અંતિમ તારીખ 29 જુલાઈ 2023(બપોરે 1 વાગ્યા સુધી )છે.
રજીસ્ટ્રેશન લીંક :- https://forms.gle/5vPgPtjpSjAcKHj76
*નોંધ* :
1.મેટ કે શેતરંજી લાવવાની નથી
2. ડ્રેસ કોડ નથી
3. સમારોહ ના અંતે *અલ્પાહાર* ની વ્યવસ્થા કરેલ છે.
4. વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન સમયસર ફરજિયાત કરાવી લેવું આવશ્યક છે
5. વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ કરેલ રજીસ્ટ્રેશન વાળા સાધકે નવું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
લી. પતંજલિ કિસાન સેવા સમિતિ
યુવા ભારત
ભારત સ્વાભિમાન ટ્રસ્ટ
પતંજલિ યોગ સમિતિ
મહિલા પતંજલિ યોગ સમિતિ
યોગમય ગુજરાતના પ્રણેતા, દરેકના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અતિસન્માનની ચેરમેન માન. શ્રી યોગસેવક શીશપાલજી ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ....
શુભેચ્છા સહ,
પતંજલિ કિસાન સેવા સમિતિ, મહેસાણા જિલ્લો
તા :16/07/2023 રવિવાર ના રોજ અર્બન સ્કુલ, મહેસાણા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લા નો યોગ ટ્રેનર રિફ્રેશ કેમ્પ યોજાયો, જેમાં નોર્થ ઝોન કોઓર્ડીનેટર શ્રી, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર શ્રી અને યોગ કોચ દ્વારા યોગ ટ્રેનર ની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા લેવા માં આવી.
परम पूज्य योग ऋषि स्वामी रामदेव जी महाराज के आदेश और आदर्श को सम्पूर्ण विश्व में फैलाने और भारतीय संस्कृति को आगे बढ़ाने,जन जन को सनातन हिन्दू धर्म का ज्ञान देने पूज्य महाराज श्री के परम शिष्य और पतंजलि योग पीठ के मुख्य केन्द्रीय प्रभारी पूज्य स्वामी परमार्थ देवजी को जन्म दिवस की ढेर सारी शुभकामनाएं।
बहोट ही ओजस्वी तेजस्वी और जिनके स्वभाव ममता से भरपूर परम पूज्य स्वामी परमार्थ देवजी को पुनः अवतरण दिवस की बहोट सारी शुभकामनाएं।
Parmarthdev
Ramdev
wellness
Gujarat
🙏 🕉️🙏
ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી
સમય : સવારે 5.00 થી 7:25
તારીખ : 03.07. 2023
સ્થળ : જીઆઇડીસી કોમ્યુનિટી હોલ એફસીઆઇ ગોડાઉન ની પાછળ,
મોઢેરા રોડ મહેસાણા 2
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुःसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नम:॥
આજ રોજ પતંજલિ પરિવાર, મહેસાણા ધ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી,પરમ પૂજ્ય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ ને વંદન કરી મહેસાણા માં ચાલતી દરેક યોગ કક્ષા ચલાવનાર યોગ શિક્ષક નું બહુમાન કરી પતંજલિ ની ટી શર્ટ આપી યોગ કક્ષા સંચાલકો ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી.
ધન્યવાદ
લી. પતંજલિ પરિવાર, મહેસાણા
. 🙏 ॐ 🙏
આમંત્રણ
*ગુરુપૂર્ણિમા મહોત્સવ ની* *ઉજવણી*
ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી પતંજલિ અને યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ મહેસાણા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવશે
*સમય* : સવારે 5.00 થી 7:25
*તારીખ* : 03.07. 2023
*સ્થળ* : જીઆઇડીસી કોમ્યુનિટી હોલ એફસીઆઇ ગોડાઉન ની પાછળ,
મોઢેરા રોડ મહેસાણા 2
*યોગ કક્ષા ચલાવનારને* *પતંજલિ* *ની ટી શર્ટ નિઃશુલ્ક આપવામાં* *આવશે*.
કક્ષા સંચાલક ગુરુ ઓને ને પોતાના સાધકો સાથે આવવા હૃદય પૂર્વ ભાવભર્યું આમંત્રણ છે.
પ્રત્યેક યોગ કક્ષાના ગુરૂ ની વંદના, અભિવાદન સ્ટેજ પર પોતાની કક્ષાના સાધકો કરશે. ભેટ સ્વરૂપે પતંજલિ ની *ટીશર્ટ* આપવામાં આવશે.
સાથે કોઈ ગિફ્ટ લાવવાની નથી,
*ડ્રેસ* : ઉપર સફેદ અને નીચે બ્લેક કે બ્લુ , યોગને અનુરૂપ ખૂલતો ડ્રેસ સાથે *પીળા પટ્ટા* પહેરીને આવવાનું રહેશે.
*નોંધ* : મેટ કે શેત્રુંજી લાવવાની નથી
ધન્યવાદ
લી. પતંજલિ પરિવાર
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Mehsana
384002
G/1, Navsrusthi Complex, Near D Mart Circle, By Pass Road
Mehsana, 384002
आयुर्वेदिक हेल्थ और ब्यूटी के लिए पूर्ण आयुर्वेदिक समाधान।
31, Swagat Bunglows
Mehsana, 384002
creative idea through daily use items
Mehsana
At MYARMOR We Constantly strive to create products that are crafted and designed to make them of highest Quality. MYARMOR Aims to improve people's lives and make them feel good by ...
Mehsana, 384002
Shopping website � Electric | Smartphones | Tshirts | Cricket products
Mehsana
� Brahman samaj jindabaad. � �Jay shri bhagwan parshuram� �Jay. lankeshwar�