Janani Gynec Hospital

A Complete Solution of woman's helath

Photos from Janani Gynec Hospital's post 13/04/2023
07/10/2022
14/03/2022

Within Next few months..

We are moving to our new Premises to provide you more facilities and comfort...
At

Opp.Plexus Imaging Centre
Savsar plot -14
Morbi

18/02/2021

તા. 17/02/2021

આજે અમારી જનની હોસ્પિટલ બે વર્ષની થઈ.

આ પ્રસંગે પરમકૃપાળુ પરમાત્માનો ખુબ ખુબ આભાર..મને પ્રેરકબળ પુરુ પાડવા માટે અમારા પુરા પરિવારનો આભાર..

મારા જ્ઞાન અને કૌશલ્યમાં સતત વધારો કરવા મારા માર્ગદર્શક બની રહેવા બદલ તેમજ મારા જ્ઞાન પર વિશ્વાસ મુકવા બદલ મારા સર્વે ગુરુઓ, સિનિયર ડોક્ટરો અને ડોક્ટર મિત્રો નો આભાર..

મને હરહંમેશ માનસિક હિંમત આપવા, તેમજ મારો આત્મવિશ્વાસ મજબુત બનાવવા બદલ મારા અંગત મિત્રો તેમજ સગા-સંબંધીઓ નો ખુબ આભાર..

હોસ્પિટલને પોતાની ગણી શિસ્તબદ્ધ રીતે પ્રમાણિકતાથી કામ કરી રહેલા અમારા સ્ટાફ મિત્રોનો પણ ખુબ ખુબ આભાર...

અને અંતે અમારી હોસ્પિટલ અને અમારા પર વિશ્વાસ રાખવા બદલ અમારા સૌ દર્દીઓનો ખૂબ આભાર..


તમારા બધાની પ્રેરણા,આશીર્વાદ, વિશ્વાસ અને સહયોગથી બે વર્ષને અંતે

અમારા 62 બહેનોની શેર માટીની ખોટ પુરી થઈ છે.
અમારે ત્યાં આજ દિન સુધીમાં ટોટલ 554 ડીલીવરી થઈ છે જે પૈકી 404 નોર્મલ અને 150 સીઝીરીયન છે.
આગળ એક સીઝીરીયન હોય તેવા 3 બહેનોની ડીલેવરી નોર્મલ થઈ છે.
જોડીયા બાળકો હોય તેવા 3 બહેનોની ડીલીવરી નોર્મલ થઈ છે.

26/11/2020

તારીખ 27/11/2020 શુક્રવાર ના રોજ જનની હોસ્પિટલ માં રૂટીન ઓપીડી બંધ રહેશે....

Want your business to be the top-listed Beauty Salon in Morbi?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Morbi
363641

Other Health/Beauty in Morbi (show all)
vinod_chhanariya vinod_chhanariya
Sabri Garden And Restaurants, Halvad Road, Near ITI College, Mahendra Nagar Mo. 97 12345 736
Morbi, 363642

अगर आप जिंदगी में कुछ बनना चाहते हो कु?

Dawoodofficial Dawoodofficial
Vi Shi Para Kulinagar 1
Morbi

Food recipe cooking

Teamex.Orgenic & Ayurvedic product Teamex.Orgenic & Ayurvedic product
Morbi, 363642

आयुर्वेदा प्रोडक्ट

Parth ramavat Parth ramavat
Morbi

students

Aastha Parlour Morbi Aastha Parlour Morbi
2nd Floor, Ghanshyam Market-2, Above World Of Titan, Ravapar Road
Morbi, 363641

Parth Beauty Parlour Parth Beauty Parlour
Morbi
Morbi

mackup artist

Nirmal bk Nirmal bk
Morbi
Morbi, 832754

g̲u̲j̲j̲a̲r̲   b̲h̲a̲i̲ g̲u̲j̲j̲a̲r̲ b̲h̲a̲i̲
M̲o̲r̲b̲i̲
Morbi, 271604

R̲a̲v̲i̲ b̲h̲a̲i̲

Fitnesscoach.drbhavin Fitnesscoach.drbhavin
Sanala Road
Morbi, 363641

I am Fitness Coach My service is online through zoom I am giving information and guiding daily about

Manoj hair point Manoj hair point
Shop Number 01, Patel Shopping Center, Avani Chowkdi, Canal Road, Near Later Colour, Ravapar
Morbi, 363641

manoj_hair_point hair groming makeovers hair patch &hair bonding

Nectar Network Nectar Network
Morbi
Morbi, 363342

Eagle Shop morbi Eagle Shop morbi
V C PARA COOLIE NAGAR 1 MORBI
Morbi

ZH SHOP MORBI ONLINE SHOPPING SHOPPING TIME 9:30=11:30 BOOking Number 9428949400 WhatsApp 9574747850