Rotary Deaf Care Nadiad Rid3060

ROTARY CLUB NADIAD SAMAJ SEVA & SANSHODHAN TRUST
shree S.G.Brambhatt Badhir Vidhyavihar Its Permane

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 21/03/2023

The dream નામની સંસ્થા મુંબઈમાં આવેલી છે જે દર વર્ષે બાળકો માટે વિવિધ હરિફાઈ યોજે છે તેમા રોટરી નડીઆદ બધિર વિદ્યાવિહાર ના બાળકો ભાગ લઈ વિજેતા બની પુરુસ્કૃત થાય છે

આ વર્ષે ૧૭-૧૯ માર્ચ દરમિયાન એક ચિત્ર હરીફાઈ નું આયોજન કરેલ હતી તેમાં 98 બાળકોએ ભાગ લીધો હતો
તેમાંથી 10 બાળકોને ગોલ્ડ મેડલ અને બે બાળકોને ટ્રોફી
ભાવિકાબેન અને પ્રજ્ઞાબેનને પણ એવોર્ડ મળેલ છે સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે

નડિયાદમાં બધીર વિદ્યાલય ખાતે આટૅ ઓફ લિવિંગનો વિશેષ કાર્યક્રમો યોજાયો. 21/03/2023

The dream નામની સંસ્થા મુંબઈમાં આવેલી છે દર વર્ષે રોટરી નડીઆદ બધિર વિદ્યાવિહાર ના બાળકો ભાગ લઈ વિજેતા બની પુરુસ્કૃત થાય છે
આ વર્ષે ૧૭-૧૯ માર્ચ દરમિયાન એક ચિત્ર હરીફાઈ નું આયોજન કરેલ હતી તેમાં 98 બાળકોએ ભાગ લીધો હતો
તેમાંથી 10 બાળકોને ગોલ્ડ મેડલ અને બે બાળકોને ટ્રોફી
ભાવિકાબેન અને પ્રજ્ઞાબેનને પણ એવોર્ડ મળેલ છે સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે

નડિયાદમાં બધીર વિદ્યાલય ખાતે આટૅ ઓફ લિવિંગનો વિશેષ કાર્યક્રમો યોજાયો.

20/03/2023
03/03/2023

Happy International Ear & Hearing Care Day
Rotary Club Nadiad Established Deaf-care Center at Nadiad in Year 1976
It gives me pleasure to share that its one of Best Deaf-care School in not only Gujarat but entire India
Computer E-learning Vocational Center was established in Year 1998
Today it has its own tablet Class room and Smart Board Teaching Class Rooms

03/03/2023

On this , let’s raise awareness about hearing loss & related issues, including the significance of taking action to prevent deafness.

02/03/2023

૨૦ માર્ચ *વિશ્વ ચકલી દિન* નિમિત્તે *અલાઈવ* સંસ્થા દ્વારા *ચાલો ચકલી બચાવીએ અભિયાન* અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન.

✏️🖍️ *ચકલી ચિત્રકલા* 🎨🖌️
તમને ગમે તે માધ્યમમાં *A4 / A3* આકારના કાગળ પર જાતે તયાર કરેલ ચકલી વિશેનું ચિત્ર.
📖 *ચકલી કથા* ✒️
સ્વાનુભવ પર અથવા કાલ્પનિક સ્વરચિત ચકલી વિશે વાર્તા. *मराठी, ગુજરાતી, हिंदी, English* આ પૈકી ગમે તે ભાષામાં. શબ્દ મર્યાદા ૫૦૦.
📃 *ચકલી કવિતા* 🖊️
સ્વરચિત ચકલી વિશે કવિતા *मराठी, ગુજરાતી, हिंदी, English* આ પૈકી ગમે તે ભાષામાં.

*સહભાગ નોંધણી*
નીચે આપેલ ગૂગલ ફોર્મ લિંક પર નોંધણી કરીને પોતાની રચના અપલોડ કરવી.
📲https://forms.gle/N63Kq2pJTNmDUX988
🗓️ કાલાવધી *૧ થી ૧૦ માર્ચ ૨૦૨૩*

*સ્પર્ધા સર્વ વયના માટે વિનામૂલ્ય ખુલી છે.*
સ્પર્ધાનું પરિણામ અને પારિતોષિક વિતરણ સમારંભ *રવિવાર તારીખ ૧૯ માર્ચ ૨૦૨૩* ના રોજ થનાર કાર્યક્રમમાં થશે. વધુ માહિતી માટે ગૂગલ ફોર્મ વાચો. સહભાગ લો અને વધુમાં વધુ મિત્રપરીવારના લોકોમાં આ
*પોસ્ટ શેયર કરીને ચકલી સંવર્ધન કાર્યમાં સહભાગી થાઓ* એવી વિનંતી🙏🏻.
*અલાઈવ* ટીમ

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 25/02/2023

OTD Year 2018
Best Performance Award :- Student of the Week
Divyang Physically Challenged Students of Rotary Badhir Vidhyalaya Competing 800+ Student of 15 Schools in Annual Lalit Kala Week-2018 Organised by Nadiad Balkan-Ji-Bari

20/02/2023

Congratulations 👏🏻👏🏻👏🏻Gujarat win 3Rd time... Hatric 👍🏼👍🏼 congratulations all team members of Gujarat 💐💐💐

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 20/02/2023

Congratulations 👏🏻👏🏻👏🏻Gujarat win 3Rd time... Hatric 👍🏼👍🏼 congratulations all team Gujarat 💐💐💐

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 19/02/2023
Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 19/02/2023

“ ગુજરાત સરકાર માન્ય ઔધોગિક તાલીમ કેન્દ્ર” શરૂ થયેલ છે.
સંસ્થા દ્વારા શૈક્ષણિક, સ્વરોજગારી ક્ષેત્રે, રમતગમત તથાં સાંસ્કૃતિક લેવલે અનેક વિધ પ્રોસ્તાહજનક એવોર્ડ મેળવેલ છે. સમાજમાં પણ બધિર બાળકોને સન્માન મળે તેમજ તેમનાં પારીવારિક કૌટુંબિક ક્ષેત્રે પણ સંસ્થા અગ્રેસર ભૂમિકા બજાવે છે. સ્વરોજગારી ક્ષેત્રે જોઇએ તો સને ૧૯૯૯ થી ૨૦૧૯-૨૦ દરમ્યાન કોમ્પ્યુટર, એમ્બ્રોયડરી, શિવણ, લેથ-ફેબ્રીકેશન, ઓફસટ પ્રિન્ટીંગ પ્રેસ, ઇલે.મોટર રીવાઇન્ડીંગ ક્ષેત્રે નીચે જણાવ્યા પ્રમાણે બાળકો દ્વારાં તાલીમ મેળવી વિવિધ ક્ષેત્રે કુલ ૧૧૦૨ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ દ્વારાં પગભર થયેલ છે. જે સંસ્થા માટે ગૌરવને પાત્ર છે. જે બધિર બાળકો માટે આર્શીવાદ રૂપ છે.
સને ૧૯૯૯ થી ૨૦૧૯-૨૦ દરમ્યાન બધિર બાળકો દ્વારા લેવાયેલ ટ્રેડ વાઇસ તાલીમની વિગત
ટ્રેડ કોમ્પ્યુટર ગારમેન્ટ મેકિંગ લેથ ફેબ્રીકેશન મોટર રીવાઇન્ડીંગ પ્રેસ ભરત ગુથણ કુલ
વર્ષ
૧૯૯૯-૨૦૨૦ ૧૪૦ ૨૭૨ ૧૬૧ ૧૩૪ ૧૨૩ ૨૭૨ ૧૧૦૨
અત્યાર સુધી બધિર બાળકોને ઔધોગિક ક્ષેત્રે ચાલતાં ટ્રેડનાં તાલીમ પૂર્ણ થયાં બાદના પ્રમાણપત્ર સંસ્થા થકી અપાતાં હતા. જેનાથી બાળકોને સ્વરોજગારી તથા સ્વાવલંબન બનવામાં ઘણી જ આપદાઓ પડતી હતી. સંસ્થા દ્વારાં છેલ્લા કેટલાંય વર્ષોનાં અથાગ પરિશ્રમ બાદ “ સરકાર માન્ય જી.સી.વી.ટી પેટર્ન, સેલ્ફ ફાઇનાન્સ આધારિત આઇ.ટી.આઇ “ ની પરવાનગી મળેલ છે. જે ખરેખર બધિર બાળકો માટે ખૂબજ આશીર્વાદ સમાન છે.
આઇ.ટી,આઇ હેઠળ સમાવિષ્ટ ટ્રેડ અંગેની વિગત :-
(૧) કટીંગ એન્ડ ટેલરીંગ (૨) એમ્બ્રોયડરી (૩) ટુ-વ્હીલર રીપેરીંગ (૪) ડેસ્ક ટોપ પબ્લિકેશન
પ્રથમ સત્રમાં ૫૧- બાળકો દ્વારા પ્રવેશ મેળવેલ છે. દરેક ટ્રેડમાં ઉચ્ચ અભ્યાસ તથા બહોળો અનુભવ ધરાવતા ઇન્સ્ટ્રક્ટર લેવામાં આવેલ છે.
શ્રવણમંદ બાળકો માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા અધિકાર અધિનિયમ હેઠળ વિના મૂલ્યે મફત શિક્ષણ, રહેવા તથા જમવા આપવાની જોગવાઇ કરાયેલ છે. સ્વનિર્ભર ધોરણે મળેલ પરવાનગી હોવા છતા સંસ્થા દ્વારા કોઇ પણ જાતની ફી લીધા વિના તાલીમ, રહેવા તથા જમવાની સુવિધા અપાનાર છે. આઇ.ટી.આઇ ક્ષેત્રે સંસ્થાને ૩૫. લાખનો ખર્ચ થનાર છે. પ.પૂજય સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ અને દાતાશ્રીઓના સહયોગથી આ કાર્યને પણ સંસ્થા પાર પાડવા ક્ટી બધ્ધ છે.
સંસ્થા દ્વારા બાળકોનાં ઉત્કર્ષ તથા વિકાસ હેતુસર બાળક જન્મે ત્યારથી માતા પિતાને ખબર પડે કે બાળક બોલતું કે સાંભળતું નથી તો તેવાં સંજોગોમાં ખુબ જ ઓછા ખર્ચે “ કોકલિયર ઇમ્પ્લાન્ટ “ હેઠળ ઓપરેશન કરાવી ત્યાર પછીનાં ત્રણ વર્ષ સુધી બાળકને તદ્દન મફતમાં રહેવા તથા જમવાની સગવડો સાથે બોલતા-સાંભળવા બાબતે “ઓડિયોમેટ્રી એન્ડ સ્પીચ ટ્રેનીંગ સેન્ટર” દ્વારા તાલીમ આપવા અંગેનું હવે પછીનું આયોજન છે. આ પણ ખુબ જ ખર્ચાળ યોજના છે છતાં પણ આ થવાથી બાળક પાંચ વર્ષનું થાય ત્યારે સક્ષમતાથી બોલી તથા સાંભળી શકે છે.
બાળકને પાંચ વર્ષ પછી સરકારશ્રીને આપવાનાં થતાં નાણાંકિય લાભો બચી જતાં ખર્ચમાં કરકસર થવા પામે છે. મા-બાપને પણ બાળકની બોલવાં તથા સાંભળવાની ક્રિયા શરૂ થતાં અનેક વિધ વિટબનાઓ દૂર થાય છે. જે સમાજને માટે ખુબ આશીર્વાદ રૂપ છે.
આમ અનેક વિધ યોજનાઓ અત્રેની સંસ્થા દ્વારા બધિર બાળકોનાં વિકાસ તથાં ઉત્કર્ષ હેતુસર નાણાંકીય ફંડ જેમ જેમ ઉપલબ્ધ થશે તેમ તેમ આગળ વધારવા અંગેનું આયોજન છે.

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 18/02/2023

https://youtu.be/34kKUX8ThOo
Happy to Share

25th National Games for Deaf at Indore
Champions TEAM Gujarat Under-16 Volleyball
Proud Moment......
Three Students of Rotary Nadiad Deafcare Badhir Vidhyavihar were in the playing team Congratulations to Students Team

05/02/2023

How Balloon 🎈🎈 are made in factory

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 27/01/2023

આજે પેરા એથલેટીક ચેમ્પિયનશિપ માં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, નડિયાદમાં આપણા બધિર શાળા ના બાળકોએ ઉદ્ઘાટનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને યોગ ના દાવ કર્યા હતા .
જેમાં કેન્દ્રિય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ, રાજ્ય રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી એ હાજરી આપી હતી......

27/01/2023

किसको साइन लैंग्वेज नहीं आती!

26/01/2023

જય જય ગરવી ગુજરાત!
દિલ્હીમાં ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર ક્લીન, ગ્રીન એનર્જીના સંદેશ સાથે સૌર ઊર્જા સંચાલિત મોઢેરા ગામનો ટેબ્લો.

Photos from Rotary Deaf Care Nadiad Rid3060's post 25/01/2023

Glimpses of Annual Day Celebration 24th January -2023

25/01/2023

𝙃𝙚𝙖𝙧𝙩 𝙩𝙤𝙪𝙘𝙝𝙞𝙣𝙜 𝙎𝙥𝙚𝙚𝙘𝙝 𝙤𝙛 𝙤𝙪𝙧 𝙥𝙧𝙤𝙪𝙙 𝘽𝙑𝙈𝙞𝙩𝙚 𝘾𝙞𝙫𝙞𝙡 -90 𝘽𝙖𝙩𝙘𝙝 𝙃𝙤𝙣.𝙀𝙧 𝙆𝙞𝙨𝙝𝙤𝙧𝙚 𝙇 𝘽𝙖𝙘𝙝𝙖𝙣𝙞𝙟𝙞 (𝙄𝘼𝙎)- 𝘾𝙤𝙡𝙡𝙚𝙘𝙩𝙤𝙧 𝙆𝙝𝙚𝙙𝙖 𝙤𝙣 𝘼𝙣𝙣𝙪𝙖𝙡 𝘿𝙖𝙮 𝘾𝙚𝙡𝙚𝙗𝙧𝙖𝙩𝙞𝙤𝙣 𝙤𝙛 𝙍𝙤𝙩𝙖𝙧𝙮 𝘾𝙡𝙪𝙗 𝙉𝙖𝙙𝙞𝙖𝙙 𝘿𝙚𝙖𝙛𝙘𝙖𝙧𝙚 𝘾𝙚𝙣𝙩𝙧𝙚 𝘽𝙖𝙙𝙝𝙞𝙧 𝙑𝙞𝙙𝙝𝙮𝙖𝙫𝙞𝙝𝙖𝙧
𝙔𝙚𝙨𝙩𝙚𝙧𝙙𝙖𝙮

18/01/2023

Annual Day 2023 Celebration of Rotary Deaf Care Badhir Vidhyavihar Parivar, Nadiad

14/01/2023

Amazing Street Art - Ultimate 3D Art Creation

Want your organization to be the top-listed Non Profit Organization in Nadiad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Congratulations 👏🏻👏🏻👏🏻Gujarat win 3Rd time... Hatric 👍🏼👍🏼 congratulations all team members of Gujarat 💐💐💐
How Balloon 🎈🎈 are made in factory
किसको साइन लैंग्वेज नहीं आती!
જય જય ગરવી ગુજરાત!દિલ્હીમાં ગણતંત્ર દિવસે કર્તવ્યપથ પર ક્લીન, ગ્રીન એનર્જીના સંદેશ સાથે સૌર ઊર્જા સંચાલિત મોઢેરા ગામનો ટ...
𝙃𝙚𝙖𝙧𝙩 𝙩𝙤𝙪𝙘𝙝𝙞𝙣𝙜 𝙎𝙥𝙚𝙚𝙘𝙝 𝙤𝙛 𝙤𝙪𝙧 𝙥𝙧𝙤𝙪𝙙 𝘽𝙑𝙈𝙞𝙩𝙚 𝘾𝙞𝙫𝙞𝙡 -90 𝘽𝙖𝙩𝙘𝙝 𝙃𝙤𝙣.𝙀𝙧 𝙆𝙞𝙨𝙝𝙤𝙧𝙚 𝙇 𝘽𝙖𝙘𝙝𝙖𝙣𝙞𝙟𝙞 (𝙄𝘼𝙎)- 𝘾𝙤𝙡𝙡𝙚𝙘𝙩𝙤𝙧 𝙆𝙝𝙚𝙙𝙖 𝙤𝙣 𝘼𝙣𝙣𝙪𝙖𝙡 𝘿𝙖...
𝙃𝙚𝙖𝙧𝙩 𝙩𝙤𝙪𝙘𝙝𝙞𝙣𝙜 𝙎𝙥𝙚𝙚𝙘𝙝 𝙤𝙛 𝙤𝙪𝙧 𝙥𝙧𝙤𝙪𝙙 𝘽𝙑𝙈𝙞𝙩𝙚 𝘾𝙞𝙫𝙞𝙡 -90 𝘽𝙖𝙩𝙘𝙝 𝙃𝙤𝙣.𝙀𝙧 𝙆𝙞𝙨𝙝𝙤𝙧𝙚 𝙇 𝘽𝙖𝙘𝙝𝙖𝙣𝙞𝙟𝙞 (𝙄𝘼𝙎)- 𝘾𝙤𝙡𝙡𝙚𝙘𝙩𝙤𝙧 𝙆𝙝𝙚𝙙𝙖 𝙤𝙣 𝘼𝙣𝙣𝙪𝙖𝙡 𝘿𝙖...
Amazing Street Art - Ultimate 3D Art Creation
Introducing Shri Rajendra Dholakia only Gujarati Minister in Current Cabinet of Odisha StateReal Social Worker.....Leade...
Introducing Shri Rajendra Dholakia only Gujarati Minister in Current Cabinet of Odisha StateReal Social Worker.....Leade...
25 दिसम्बर को प्लास्टिक का पेड़ की नही, 24 घण्टे आक्सीजन देने तुलसी की पूजा करेंप्लास्टिक के पेड़ के आगे मोमबत्ती नही, त...

Telephone

Website

Address

Dabhan Road, Nr Railway Crossing, Mission Road
Nadiad
387002

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10:30am - 5pm

Other Non-Governmental Organizations (NGOs) in Nadiad (show all)
B. R. Foundation Nadiad B. R. Foundation Nadiad
Near SBI Panchayat Branch
Nadiad, 387002

This is NGO

GrowOwn GrowOwn
Nadiad, 387001

Follow Us to Move towards Success 🎯 ➡ Shrimad Bhagwat Geeta's Anmol Vachan ➡ Daily Hindi Moti

Jr Jc Wing of JCI Nadiad Jr Jc Wing of JCI Nadiad
Nadiad

First Established Junior Jaycee Wing of JCI INDIA Organization Which is Working For Youth By Youth

Shri Ashtanga Yoga Charitable Trust, Gujarat Shri Ashtanga Yoga Charitable Trust, Gujarat
F/20, Dutt Arcade, Santram Dairy Road, Near TGC Hotel, Santram Dairy Road, Nadiad/
Nadiad, 387001

💠 સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ:- ✅શિક્ષણલક્ષી ✅આરોગ્યલક્ષી ✅ગ્રામ વિકાસલક્ષી ✅ સમાજ ઉત્કર્ષલક્ષી

Natraj Janseva Charitable Trust Natraj Janseva Charitable Trust
Nadiad

જન સેવા એ જ પ્રભુસેવા "નટરાજ જન સેવા ચે?

D and B Lokseva Foundation D and B Lokseva Foundation
Nadiad, 387002

D&B Lokseva Foundation is a voluntary organization, by a group of social workers who were working in

Arachnids - Spiders. Arachnids - Spiders.
Nadiad, 387001

Spiders - Spiders - Spiders Our page dedicated to Arachnids is our humble try to document diversity

Vision art group Vision art group
Nadiad

Vision art group is a Public Interest Trust working with Cultural Activities working in field of DAN

The Art of Living - Nadiad The Art of Living - Nadiad
Nadiad

One World One Family

Bright Future TRUST Bright Future TRUST
A/6, Prathna Bunglows, Opp Navdeep Nagar Sos. Pavan Chakki Road. Nadiad
Nadiad, 387002

Small try to reward this planet...Nothing else...

Rudseti, Nadiad Rudseti, Nadiad
Petlad Road
Nadiad, 387355

RUDSETI, Nadiad provide technical training to unemployed youth without taking any single rupee. Its

Youth for Human Rights International - Gujarat Youth for Human Rights International - Gujarat
Nadiad, 387002

Youth for Human Rights International - Gujarat, India is one of the wings volunteering and serving in