Nelson parmar

Nelson parmar

You may also like

Amazing Kutch
Amazing Kutch

Nelson Parmar

21/12/2022
30/11/2022

रवीश कुमार ने पहले ही बता दिया था मीडिया खरीदा जा चुका है । रवीश कुमार ने आज NDTV से इस्तीफा दे दिया।

Ravish Kumar| The Speech which made Ravish Kumar cry | Prime Time |

11/11/2022

Video Courtesy : Bolta Hindustan

04/11/2022

મોરબી ઘટનામાં મદદ કરનાર હુસેન પઠાણ નો ઈન્ટરવ્યુ જોવા જેવો છે, પોતે કામની ક્રેડીટ પણ નથી લેતો, મોરબી રડી રહ્યું હોય ત્યારે સન્માન ન હોય.......

Nelson Parmar on Twitter 01/11/2022

બેશર્મીની હદ તો જુઓ......

હજી મોરબી દુઘટર્ના ના ઘા તાજા છે, મોદી ને સારું લગાડવા રાતોરાત સિવિલનું રીપેરીંગ અને કલરકામ કરવા લાગી ગયું છે તંત્ર....

આપણે આપણી આસપાસ રહેલાં રોડ, રસ્તા, ગટરો, સરકારી હોસ્પિટલો રીપેર કરાવવા માટે છ-છ વર્ષથી અનેક અરજીઓ કરી ચુક્યા હોઈએ, અનેક કચેરીઓના ધક્કા ખાઈ ચુક્યા હોઈએ, અનેક નેતાઓને ભલામણ કરી ચુક્યા હોઈએ, કામ મંજુર પણ થઈ ગયું હોય ને છે મહિનાથી વર્ષ થઈ ગયું હોય તોય તંત્ર પાસેથી જવાબ મળે, હજી ટેન્ડર નાખવાનું છે, પરમીશન લેવાની બાકી છે, ફલાણું ઠેકાણું બાકી છે એમ કરી બીજું એક વર્ષ કાઢી નાખે તોય કામ ન થાય, અને જ્યારે વડાપ્રધાન બે દિવસ પહેલા જાહેરાત કરે કે, આ જગ્યા પર આવવાના છે તો અચાનક બધા ટેન્ડર ભરાઈ જાય, બધી પરમીશનો મળી જાય ને રોતોરાત એ કામ પુર્ણ થઈ જાય, આ શું દર્શાવે છે? વડાપ્રધાનને ખાલી સારી સારી બતાવવા માટે જ તંત્ર કામ કરે છે, વડાપ્રધાન થી પણ આગળ, એમના પર કરતાંય વધારે જનતા છે એના માટે ધક્કા? ને તકલીફો?

આજે આ વાત નથી કરવી હ, ના તો રાજકારણ કરવું છે પણ જે હકીકત આંખો સામે છે એને કેવી રીતે નકારી શકાય, વડાપ્રધાનને ખબર છે કે હવે ચુંટણીની તારીખો એકાદ બે દિવસમાં જાહેર કરવી જ પડશે, એટલે પોતાનો કાર્યકમ ફીક્સ કર્યો હતો, એમને ખબર હતી કે તારીખ જાહેર થઈ ગયા પછી સભાઓ નહીં કરી શકાય એટલે મોરબી દુઘટર્ના બની છતાંય પોતાના કાર્યકમ સ્થગિત ન કર્યા, તાત્કાલિક મોરબી જવું જોઇએ પણ એમને ચૂંટણીની વધારે ચિંતા હતી એટલે એમણે‌ સભાઓને વધારે મહત્વ આપ્યું, શું કહેવું આવા વોટ ભૂખ્યા વડાપ્રધાનને....

આ તો ઠીક પણ જુઓ ને

જે સિવિલ ગંદકીથી ખદબદતી હતી અત્યાર સુધી ત્યાં મોરબી દુઘટર્નાના પિડીતો દાખલ છે એટલે કાલે વડાપ્રધાન સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરશે એટલે એજ કારણથી એક બાજું પિડીતો હોસ્પિટલમાં છે અને બીજી બાજુ બેશર્મ તંત્ર સિવિલ હોસ્પિટલમાં રાતોરાત સફાઈ, રીપેરીંગ, કલરકામ સહિતની કામગીરી હાથ ધરી છે, મોત નો મલાજો તો જાળવવો હતો, વર્ષોથી જ્યાં ગંદકી હતી ત્યાં ટાઇલ્સ નખાવી, પેવર બ્લોક સહિતની કામગીરી કરવા લાગી છે, તો‌ અત્યાર સુધી ક્યાં મરી ગયું તંત્ર? મીડિયા રીપોર્ટ અનુસાર નવા બિલ્ડિંગમાં જાળી ન હતી ત્યાં જાળી નખવામામાં આવી રહી છે. સફાઈનો અભાવ હતો અને સફાઈ કર્મચારીઓ જે 2થી 3 હોય છે. તેના બદલે 10 જેટલી ફોજને કામે લગાડાઈ છે અને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવા બેડ નાખવામાં આવી રહ્યા છે. ગાદલા અને ઓછાળ નાખવામાં આવી રહ્યા છે. આમ એક તરફ દુર્ઘટના સંબધી સર્ચ ઓપરેશન, અને બીજી તરફ વડાપ્રધાન સામે સારી છબી ઉભી કરવાનું ઓપરેશન.......

PS - આને ભષ્ટ્રચાર અને બેશર્મી કહેવાય કે નહીં એ તમે‌‌ જ નક્કી કરો.

© નેલ્સન પરમાર

Nelson Parmar on Twitter “ये है गुजरात मॉडल की असली वास्तविकता, एक तरफ मोरबी दुगर्तना की लाशें पड़ी हैं और दूसरी तरफ प्रधानमंत्री को खुश कर.....

Photos from Nelson parmar's post 26/10/2022

❤️

Nelson Parmar on Twitter 25/10/2022

https://twitter.com/NelsonParmar8/status/1584825415541358595?t=TltGzuuCcvd5eiXtBN_QPg&s=19

Nelson Parmar on Twitter “વોટ્સએપ સર્વર ડાઉન, વોહ્ટસેપ યુનિવર્સિટી વાળાની તપાસ અને સંશોધકોની ટીમ ભણી જતી જોઈ શકાય છે.😅 ”

"સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે", ને પ્ર 22/10/2022

"સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે", ને પ્રતિલિપિ પર વાંચો :,

"સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે", ને પ્ર સ્વરા એટલે એક એવું નામ ને વ્યક્તિ, બાળક કે, જેણે નાની ઉંમરમાં ઘણું બધું હાંસિલ કર્યું છે, અને હજી આ તો શરૂઆત જ છે. સ્વ.....

20/10/2022

Home Minister Making india a safe Home 😒

Video Courtesy - Brut india / Instagram

28/09/2022

આ વખતે ત્રિપાખિયો જંગ ખેલાશે !!🤪🤣

27/09/2022

તમારી આતુરતા નો અંત

અત્યારે સૌથી વધારે લોકપ્રિય અને બહુ ચર્ચિત ગુજરાતી પોલીસ ફિલ્મ માધવ. નું ટ્રેલર આપની સમક્ષ આવતી કાલે મૂકી રહ્યા છે. આશા છે કે આપ વધાવી લેશો

22/09/2022

તું પણ થાંભલે લટકતા GEBના વાયર જેવી છો,
સામે દેખાસ તો ખરી પણ હું અડી નથી શકતો
😒😑😜

21/09/2022

चीते देने के लिए नामीबिया का धन्यवाद.
अगर किसी देश को गिरगिट चाहिए तो हमसे ले लें । 🤣🤣🤣🙄

Alya Tun Natkhat (Garbo) | Umesh Solanki | Anish Garange | Mitali Samova | Sahil Tamanche 19/09/2022

https://youtu.be/OEP9huqMmt8

Alya Tun Natkhat (Garbo) | Umesh Solanki | Anish Garange | Mitali Samova | Sahil Tamanche Alya Tun Natkhat (Garbo)Singers: Mitali Samova & Sahil TamancheMusic: Anish GarangeLyrics: Umesh SolankiAudio & Video: Jayendra MachharekarCamera: Sahil Kode...

25/08/2022

माननीय जनता,

भारत में सत्यानाश काल चल रहा है। जनता के बीच में रहकर राजनीति बंद हो गई है। आमने-सामने की राजनीति बंद हो गई है भीतरघात और जाँच एजेंसियों के दम पर हो रही है। विपक्षी दल तोड़े जा रहे हैं और विधायक ख़रीदे जा रहे हैं।आपके घर में पुराना अख़बार, डालडा का कनस्तर, तेल की बोतल, हार्पिक का डब्बा,बच्चे की साइकिल का पैडल, दूध का पैकेट वग़ैरह पड़े होंगे, इन्हें अगर बेचना हो तो आप जाँच एजेंसियों के दफ़्तर पहुँच जाएँ। जाँच एजेंसियों का सेठ सबसे बड़ा ख़रीदार है। हर माल ख़रीद लेता है तो आप अपना माल वहाँ बेच आइये। उनके बच्चे काफ़ी खुश हैं। उनके पापा इस देश को तबाह करने हर दिन घर से निकलते हैं और कबाड़ में बदल देते हैं। शाम को अफ़सर क्लब में बैठकर व्हीस्की पीते हैं। समय सबका नाम नोट कर रहा है। आप इनको वोट देते रहिए ।

आपका,
रवीश कुमार ( Ravish Kumar
दुनिया का पहला ज़ीरो टीआरपी ऐंकर

25/08/2022

ઘણાં સમાચાર સાંભળવાં પણ અઘરા હોય છે.!

ગુજરાતની શ્રેષ્ઠ નાટય અભિનેત્રીઓમાની એક "હેપ્પી ભાવસાર નાયક" હવે આપણી વચ્ચે નથી રહ્યાં. 😪😪😪😢🙏

24/08/2022

लड़की की वीडियो कॉल में फंस जाने वाले आगे क्या करे ये जान ने के लिए ये पूरा वीडियो देखे। Live Fraud call

Video Courtesy - YouTube/Mr growth

Photos from Nelson parmar's post 14/08/2022

अमृत काल में मटकी से पानी पी लिया तो मास्टर ने दलित बच्चे को मार दिया

राजस्थान का एक ज़िला है जालौर। यहां के सरस्वती विद्या मंदिर के संचालक और अध्यापक शैल सिंह ने तीसरी कक्षा के छात्र इंद्र कुमार को इतना मारा, इतना मारा, कि वह मर गया। इंद्र को प्यास लगी थी, छोटा सा बच्चा, उसे क्या पता कि इस देश में जाति के हिसाब से मटकी रखी जाती है, उसे क्या पता कि उसकी जाति क्या है, जिससे समाज इतनी नफ़रत करता है, उसे तो प्यास लगी और वह मटकी से पानी पी गया। अध्यापक शैल सिंह को सब पता था। उसे इतना पता था कि तीसरी कक्षा के इंद्र कुमार की जाति क्या है, अगर नहीं पता होता तो इंद्र पर इतना गुस्सा नहीं आता। मास्टर को गुस्सा आया ही इसलिए कि इंद्र कुमार अनुसूचित जाति का बच्चा था। इस छोटे से बच्चे को केवल मारा ही नहीं, जाति को लेकर गालियां देता रहा। इतना मारा कि बच्चे की आंख और कान में गंभीर चोटें आईं। बच्चा घायल हो गया। मां-बाप बच्चे को लेकर गुजरात के अहमदाबाद ले गए।एक बच्चे को इसलिए मार दिया गया क्योंकि वह दलित था। इस आज़ाद देश में इंद्र की मां, इंद्र के पिता, इंद्र के चाचा, इन सभी का कलेजा फट जाता होगा कि यह कैसी आज़ादी है कि पानी पीने पर, उनके बच्चे की हत्या कर दी गई, सिर्फ इस बात पर कि वह दलित था। यह कोई पहली घटना नहीं है, यह कोई अपवाद नहीं है, हर दिन ऐसी ख़बरें छपती रहती है । जिनके ज़हन में जाति का ज़हर फैला हुआ है, वह भी तिरंगा लेकर इस भीड़ में छिपे हुए हैं। जिनके ज़हन में धर्म का ज़हर फैला हुआ है, वह भी तिरंगा लेकर इस भीड़ में छिपे हुए हैं। दिख गया केवल छोटा बच्चा इंद्र कुमार, जिसे उसके मास्टर ने मार-मार कर मार दिया क्योंकि वह दलित था। कुत्सित और फ्राड लोगों के इस समाज में तरह-तरह के ढोंगी हैं लेकिन इस ढोंग का क्या इलाज किया जाए ।बनाओ, बनाओ, इंडिया को विश्व गुरु बनाओ, और मटकी से पानी पीने पर मार दो बच्चे को।

@रवीश कुमार

13/08/2022

Q चोक गए ना।🤣

હેતલ ઠક્કર નિર્મિત ગુજરાતી ફિલ્મ 'માધવ' ૧૪ ઓક્ટોબર રીલીઝ ડેટનુ ટ્રીજર સાથે પ્રમોશનની શરુઆત કરી 09/08/2022

ગુજરાતી ફિલ્મોમાં સહુ પ્રથમવાર કોઈ ફિલ્મના પ્રમોશનની શરુઆત આ રીતે થઈ હશે, ૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘માધવ’ ની જાહેરાત એક નવા જ અંદાજમાં થતી જોવા મળી, જીફા એવોર્ડનું સફળતા પુર્વક આયોજન કરનાર હેતલ ઠક્કરે ડિરેક્ટર કરેલી આ ફિલ્મને જરા હટકે રીતે ઓડિયન્સ મધ્યે લઈ જવા માંગતાં હોય એવું લાગી રહ્યું છે....
http://surl.li/cqlby

હેતલ ઠક્કર નિર્મિત ગુજરાતી ફિલ્મ 'માધવ' ૧૪ ઓક્ટોબર રીલીઝ ડેટનુ ટ્રીજર સાથે પ્રમોશનની શરુઆત કરી નેલ્સન પરમાર : ગુજરાતી ફિલ્મોમાં સહુ પ્રથમવાર કોઈ ફિલ્મના પ્રમોશનની શરુઆત આ રીતે થઈ હશે, ૧૪ ઓક્ટોબરે રીલીઝ થઇ રહેલ...

09/08/2022

💥 A Kick of Drama
💥 A Punch of Thrill
💥 A Year of Blood & Sweat

From the Presenter of GIFA
All GIFA Winners together

🔊 JACE Production Present 🔊

🔥 MADHAV 🔥 – A Gujarati Cop Film

By Hetal Thakkar

Releasing on 💥 14th October 💥

https://youtu.be/X6cbhCK8u-0

# movie

04/08/2022

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના ઉદયથી કોંગ્રેસ ને ખરેખર નુકસાન થશે?

બધા કહેતાં હોય છે કે, ગુજરાતમાં આપ ના આપવાથી કોંગ્રેસના મત તુટશે, કોંગ્રેસને ચુંટણીમાં નુકસાન થશે, પણ હકીકતમાં જોઈએ તો આપ થી કોંગ્રેસને કોઈ ખાસ નુક્સાન નથી થવાનું, આપ થી સરવાળે નુકસાન તો ભાજપ ને જ છે.....!

ગુજરાતમાં હાલ એવો એક વર્ગ છે કે, જે વર્ષોથી ભાજપ-કોંગ્રેસ ને સહન કરી કરી ને થાકી ગયા છે. એમને એક નવો વિકલ્પ જોઈએ છે અને આમ આદમી પાર્ટી એ વિકલ્પ મળી ગયો છે એમને, મોટાભાગે એ એવા લોકો છે જે ભાજપ સાથે હતા પણ ભાજપ થી નારાજ છે, એમને ના તો ભાજપમાં જોડાવવું છે કે ના તો કોંગ્રેસમાં. પણ આ આ વર્ગ એવો છે કે, ભલે ભાજપના આખું વર્ષ ગાળો બોલતા હોય પણ છેલ્લે ચુંટણી સમયે મત તો ભાજપમાં જ આપે છે એમ વિચારીને કે બીજો કોઈ ઓપ્શન નથી ને કોંગ્રેસન છાપ કોંગ્રેસે અને ભાજપે બન્નેએ સાથે મળી એટલી ધુંધળી કરી દિધી છે કે , ભાજપ થી નારાજ થઈને પણ લોકો કોંગ્રેસ સાથે નથી જતાં, ના તો મત આપે છે. બાકી કોંગ્રેસની મતબેન્ક વિશે વાત કરીએ તો કોંગ્રેસ પાસે સ્થાયી મતદારો બહું છે જે ગમે તે થઈ જાય, કોંગ્રેસ પ્રચાર કરે કે ન કરે પણ આખરે મત તો કોંગ્રેસને જ આપશે, ગ્રામ્ય કક્ષાએ તો ખાસ, કોંગ્રેસને સામન્ય લોકોના મળતાં મતમાં ખાસ ફેરફાર થતો નથી તેમને જે મત આપે છે આપવાનાં જ છે એવું ફીક્સ છે, રાજકીય મહત્વકાંક્ષાઓ રાખતા લોકો કોંગ્રેસને છોડી આ વખતે આપ સાથે જોડાય શકે છે પણ એવા બહુ ઓછાં મતદાર હશે એટલે કોંગ્રેસને આમ જોવા જઈએ તો ખાસ એવું નુકસાન આદમી પાર્ટી થી થતું હોય એવું દેખાતું નથી, ભાજપને નુકસાન ખરું, અત્યાર સુધી ભાજપ થી નારાજ થયેલા લોકો આપ માં જોડાશે કે મત આપશે એ સીધું નુકસાન ભાજપાને છે બાકી કોંગ્રેસ તો સુષુપ્ત અવસ્થામાં જતી રહી છે શું ફરક પડે, પણ છતાંય જો કોંગ્રેસનું પલડું હજી થોડુ ભારે થાય તો મતદારા નો ઝુકાવ કોંગ્રેસ તરફી થઈ શકે છે., આમ આદમી પાર્ટી વાળાં આમ જ‌ મહેનત કરતા રહેશે તો આવનારાં ૧૦ વર્ષમાં ગુજરાતમાં મોટા પરિવર્તનની આશા રાખી શકાય, જો આમ જ મહેનત કરતા રહે તો આગમી સમયમાં કોંગ્રેસને મોટા પાયે નુકસાન થાય ને વિપક્ષમાં આમ આદમી પાર્ટી બેસે એવી શક્યતાઓ રહેલ છે‌. બાકી આવનારી ડિસેમ્બર માસની ચૂંટણીમાં ઝાઝો ફરક પડે એવું હાલ તો લાગી રહ્યું નથી, બે ત્રણ સીટો કાઢે તોય આમ‌ આદમી પાર્ટી માટી વાત કહેવાશે બાકી તો‌ રાજકારણમાં ક્યારે શું થાય એ નક્કી નથી હોતું. આમ આદમી પાર્ટી બાજી મારી પણ જાય.

નગરપાલિકા/મહાનગરપાલિકા, અને મોટા શહેરો પર ભાજપનો કબજો છે જ, કોંગ્રેસનું અસ્તિત્વ મોટાભાગે ગ્રામ્ય લેવલે છે. હા જ્યારે કોઈ નેતા પાર્ટી બદલે ત્યારે ખરેખર મોટા લેલવે મતોનું ધ્રુવીકરણ થઈ જાય છે, કોંગ્રેસને જે નુકસાન થાય તે એ મોટાભાગે એમના નેતાઓ પાર્ટી બદલે છે એમાંથી વધારે નુકસાન કોંગ્રેસ ને થાય છે, એનો દોષ આમ આદમી પાર્ટી પર ન ઠાલવી શકાય. હા, પણ એકવાત છે કે જો આપ વાળા આમ જ મહેનત કરતા રહેશે તો ભવિષ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખોરવાશે ગુજરાતમાંથી, હાલ પુરતું આ ઈલેકશનમાં ખાસ નુક્સાન નથી દેખાતું કોંગ્રેસને છતાંય આપ બાજી મારી જાય એવી પણ શક્યતાઓ નકારી ન શકાય.!

એમ પણ ૨૭ વર્ષથી તો કોંગ્રેસ હારતી જ આવી છે ને ત્યારે ક્યાં આપ હતું, એટલે કોંગ્રેસની હાર માટે આપ ને જવાબદાર ન ઠેરવી શકાય, બાકી તો હારનું ઠીકરું ફોડવા આમ આદમી પાર્ટી ને તૈયાર જ રાખીને બેઠા છે કોંગ્રેસ વાળા.....

© નેલ્સન પરમાર

Gopal Italia Aam Admi Party Gujarat Aap GujaratNews

01/08/2022

🤣😅

29/07/2022

કોઈ પૂછે કે દારૂ ક્યાં મળે છે?
તો આ ફોટો બતાવી દેવાનો.😂

13/07/2022

મારે કંઈ બોલવું નથી સાહેબ કહે એ બધું સાચું 😅😝😂

08/07/2022

2017-2021 के बीच VIVO मोबाइल फ़ोन कंपनी 62,000 करोड़ रुपया चीन भेज देती है। अपने टर्नओवर
का पचास प्रतिशत। इसके लंबे अर्से तक कंपनी ने ये काम किया है। क्या कभी पता नहीं चला कि भारत का पैसा बाहर जा रहा है? घाटा दिखाकर कंपनी सारा पैसा चीन भेजती रही।

पैसा बाहर भेजने का तरीक़ा तो एक ही है। सब जाना हुआ है तब फिर नज़र क्यों नहीं रखी गई कि एक कंपनी इतना सारा पैसा चीन भेज रही है।सामरिक और सीमा पर चीन के साथ हमारे संबंध कितने नाज़ुक हैं। इसकी हरकत से भरोसा करना मुश्किल है लेकिन इसके बाद भी भारत ने चीन से आयात काफ़ी बढ़ा लिया है। चीन अपना माल भारत को बेच रहा है। अब ये भारत के टैक्स का हिस्सा भी इन कंपनियों के ज़रिए हड़प रहा है। - Ravish Kumar

वो जो NGO वाले, लोगो की हेल्प करते हैं इंसाफ दिलाने के लिऐ उनकी पीछे पड़े हैं सरकार इसलिए ये सब देखने का टाइम नही मिलता उनको। - Nelson parmar

07/07/2022

Love ❤️

06/07/2022

Superb ❤️

Watch Till End !😂😂
Share To Your Story 💖
© .editss & .editx
                    😂

ચાલો એક નવી શરૂઆત કરીએ, નવો રીવાજ લાવીએ, મૃત્યુ બાદ પરીવારને આર્થિક મદદ કરીએ 05/07/2022

ચાલો એક નવી શરૂઆત કરીએ, નવો રીવાજ લાવીએ, મૃત્યુ બાદ પરીવારને આર્થિક મદદ કરીએ.....

ચાલો એક નવી શરૂઆત કરીએ, નવો રીવાજ લાવીએ, મૃત્યુ બાદ પરીવારને આર્થિક મદદ કરીએ ઘણીવાર એમ થાય છે કે, લગ્નમાં ચાંદલા પ્રથા બંધ કરી બેસણામાં ચાંદલા પ્રથા ચાલું કરવી જોઈએ…! આ વાક્ય લખ્યું એ પછી ઘણાં....

30/06/2022

પેસેન્જરને સવારની ચા કેટલી કડવી લાગી હશે?

IRCTC-ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, એ જાહેર ક્ષેત્રની કંપની છે; તેની શરુઆત 27 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી. આ કંપની ભારતીય રેલ્વે માટે ઓનલાઈન ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતમાં તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની હતી અને રેલ્વે મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ ચાલતી હતી, પરંતુ 2019થી નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. ડિસેમ્બર 2020માં, ભારત સરકારે IRCTCમાં તેનું હોલ્ડિંગ ઘટાડીને 67% કરી અન્ય 20%નું વિનિવેશ કર્યું હતું. IRCTC ઘણી એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરે છે. 2020માં તેની કુલ આવક રુપિયા 528.57 કરોડ હતી. તેની કુલ સંપત્તિ રૂપિયા 3,249.83 કરોડની છે !

1 એપ્રિલ 2015ના રોજ, ઇન્ડિયન IRCTCએ એક દિવસમાં 13,45,496 ટિકિટ બુક કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો ! 250 ટ્રેનોમાં IRCTCની સેવા ઉપલબ્ધ છે. 4 ઓક્ટોબર 2019ના રોજ લખનૌ અને દિલ્હી વચ્ચે ભારતની પ્રથમ અર્ધ-ખાનગી ટ્રેન ‘તેજસ’નું સંચાલન શરૂ કર્યું હતું. 17 જાન્યુઆરી 2020ના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બીજી અર્ધ-ખાનગી ટ્રેન '’તેજસ’નું સંચાલન શરૂ કર્યું હતું. 16 ફેબ્રુઆરી 2020ના રોજ, વડાપ્રધાને ભગવાન શિવના 4 જ્યોતિર્લિંગોને જોડતી વારાણસી અને ઈન્દોર વચ્ચે પ્રથમ અર્ધ-ખાનગી ટ્રેન '’કાશી મહાકાલ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આવી તો અનેક ‘યશકલગી’ ગણાવી શકાય ! પરંતુ IRCTCએ/સરકારે પોતાની યશકલગીમાં જબરજસ્ત ઉમેરો કર્યો છે ! 28 જૂન 2022ના રોજ, ભોપાલ શતાબ્દી ટ્રેનમાં એક પેસેન્જરે સવારે 10.00 વાગ્યે, ચા મંગાવી. 20 રૂપિયાની ચા ઉપર 50 રુપિયા GST ઉઘરાવી લીધો !

વિચારો, પેસેન્જરને સવારની ચા કેટલી કડવી લાગી હશે?rs

- રમેશ સવાણી ( નિવૃત્ત આઈપીએસ અધિકારી)

30/06/2022

Kay bolti public....😅

28/06/2022

❤️❤️❤️

22/06/2022

❤️

21/06/2022

😅😜🤣

18/06/2022

Sahi hai....!

Want your business to be the top-listed Media Company in Nadiad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

रवीश कुमार ने पहले ही बता दिया था मीडिया खरीदा जा चुका है । रवीश कुमार ने आज NDTV से इस्तीफा दे दिया।Ravish Kumar| The S...
Video Courtesy : Bolta Hindustan
મોરબી ઘટનામાં મદદ કરનાર હુસેન પઠાણ નો ઈન્ટરવ્યુ જોવા જેવો છે, પોતે કામની ક્રેડીટ પણ નથી લેતો, મોરબી રડી રહ્યું હોય ત્યાર...
Home Minister Making india a safe Home 😒Video Courtesy - Brut india / Instagram#Bilkisbanos #suprimcourt
આ વખતે ત્રિપાખિયો જંગ ખેલાશે !!🤪🤣#VidhanSabha #vidhansabhaelection2022 #vidhansabhachunav #vidhan
लड़की की वीडियो कॉल में फंस जाने वाले आगे क्या करे ये जान ने के लिए ये पूरा वीडियो देखे। Live Fraud callVideo Courtesy -...
💥 A Kick of Drama💥 A Punch of Thrill💥 A Year of Blood & SweatFrom the Presenter of GIFA All GIFA Winners together🔊 JACE ...
🤣😅
મારે કંઈ બોલવું નથી સાહેબ કહે એ બધું સાચું 😅😝😂
Love ❤️#BJP #Congress #AAP #News #Update #politics #politicalmemes
Superb ❤️Watch Till End !😂😂Share To Your Story 💖© @anil.editss & @ajju.editx#rvcjinsta #reels #reelsindia #reelitfeelit ...
Kay bolti public....😅

Category

Telephone

Address

Nadiad
Nadiad
Other Digital creator in Nadiad (show all)
movie clips movie clips
Piplag
Nadiad, 387355

movie watching

___h_e_l_b_o_y___ ___h_e_l_b_o_y___
Nadiad

digital creator

Social Kreator Social Kreator
Nadiad

Help brands stay in-step and grow with today’s “new” consumer with our end-to-end digital marketing solutions. From result driven digital strategies to interactive digital experien...

ShivaScript ShivaScript
14, Shivalika Society, Mota Kumbhnath Road
Nadiad, 387001

ShivaScript provides best-in-class solutions for web design and web app development, e-commerce development, graphic design, digital content creation & marketing, search engine opt...

Sort video Sort video
Kheda
Nadiad, 387360

Ghansyam Kumar Vaghela Ghansyam Kumar Vaghela
Nadiad

जय श्री राम 🙏 जय श्री हनुमान 🚩 जय श्री राधे कृष्णा 🌼 हर हर महादेव 🌿🔱🙏

Javiya.DC-Sharing the Best. Javiya.DC-Sharing the Best.
Nadiad, 387002

An Attempt is made to share the best.

Riya lovers point Riya lovers point
Nizampur
Nadiad, 74301

Riya lovers point

Digital Mediaa Digital Mediaa
Nadiad
Nadiad, 387001

Digital_ayush Digital_ayush
Manjipura Road Shridhar Park Society Nadiad
Nadiad, 387001