Rahul Bhuva

Rahul Bhuva

You may also like

shivraj_bheda111
shivraj_bheda111

Public Figure

Photos from Rahul Bhuva's post 12/12/2023

10/12/2023

મારો સુરતનો અનુભવ..

સુરતમાં છેલ્લા સાત દિવસ - સુરતની વિવિધ સુપ્રસિધ્ધ શાળામાં પરીક્ષાના યોદ્ધા નામનો સેમિનાર લઈ લગભગ 4,500 જેટલા વિદ્યાર્થીઓને મળ્યો.

સુરત માં અમારા પરીક્ષાના યોદ્ધા સેમિનારને વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને વિવિધ શાળાના શિક્ષકો અને સંચાલકોનો ખુબ જ પ્રેમ મળ્યો.

આજે હું સેમિનારમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શિક્ષકો અને સંચાલકોનો અને સાથે શાળાના સહ કર્મચારીગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

અને સાથે સુરતના જમણની તો વાત જ ન થાય..

પરંતુ દિવસમાં સતત બે થી ત્રણ સેમિનાર લેવાના હોય એટલે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી હતું. એટલે સતત સાત દિવસ હરે ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં ગુજરાતી સાદી મસ્ત મજાની થાળી જમ્યો.

પણ છેલ્લા બે-ત્રણ દિવસ રહેવાયું નહિ એટલે સુરતનો લોચો, ઢોસા અને પોંકવડા પણ ખાધા, અને મજા આવી ગઈ..

સુરતમાં ઘણા પરિવારના સ્નેહીજનો રહે છે પરંતુ આ વખતે સેમિનાર હોવાથી ક્યાંય વિશેષ હાજર ન રહી શક્યો, હા પરંતુ એક બેનની ઘરે તો જવું પડે એટલે સમય ઓછો હતો છતાંય એકવાર અલ્પાબેન ની ઘરે હાજર રહ્યો અને જમ્યો પણ..

સુરતની ખુબસુરત સફરમાં મારી સાથે મારી ટીમની પણ મહેનત અદભૂત હતી. અભયસર, વિજયભાઈ, વિશાલભાઈ અને મિતેષ સતત સાથે રહ્યા અને મારી સાથે તેમને પણ ખુબ મહેનત કરી તે બદલ તેમનો પણ હ્યદય પૂર્વક આભાર..

અને હા સુરત.. ચોક્કસ ફરી મળીશું...

Photos from Rahul Bhuva's post 10/12/2023

પરીક્ષાના યોદ્ધા | SURAT | L.P.SAVANI SCHOOL RIVERSIDE

Photos from Rahul Bhuva's post 09/12/2023

પરીક્ષાના યોદ્ધા | SURAT | Gajera International School - Utran

08/12/2023

સફળ ઉદ્યોગપતિ સાથે માનવીય વ્યક્તિત્વ શ્રી વસંતભાઈ ગજેરા..

જો તમે ક્યારેય 'વાત્સલ્ય ધામ' ની મુલાકાત લીધી હોય તો વસંતભાઈને આપ હ્યદયથી ઓળખી શકો.

ખરેખર, 'વાત્સલ્ય ધામ' બાળકોને નવું જીવન આપે છે, અને બાળકોને વર્ગખંડમાં અને વર્ગખંડ બહારના જીવનના બંને પડકારો અને તકો માટે તૈયાર કરે છે.

Vasant Haribhai Gajera

Photos from Rahul Bhuva's post 08/12/2023

પરીક્ષાના યોદ્ધા

Gajera International School - Utran



Gajera Vidyabhavan- G, Utran

Gajera Vidyabhavan - E, Utran

Photos from Rahul Bhuva's post 07/12/2023

પરીક્ષાના યોદ્ધા સેમિનાર | Aspire Public School - Surat



Aspire Public School-Surat

Photos from Rahul Bhuva's post 07/12/2023

પરીક્ષાના યોદ્ધા

શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગજેરા વિદ્યાભવન - કતારગામ, સુરત



Gajera Vidhyabhavan Katargam

07/12/2023

"સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય"

Photos from Rahul Bhuva's post 06/12/2023

પરીક્ષાના યોદ્ધા

જે. બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ - લસકાણા સુરત

03/12/2023

આપણે 8 દિવસ સુરતમાં..!

સુરતમાં આવ્યા હોય તો ફરજિયાત એક વાર કઈ વસ્તુ ખાવી જોઈએ ?

02/12/2023

પરીક્ષાના યોદ્ધા

02/12/2023

પરમ મિત્ર CA Chetan Kamani ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ..

01/12/2023

પરીક્ષાના યોદ્ધા

30/11/2023

ચિંતાનું સૌથી મોટું કારણ...

વધુ પડતું જ્ઞાન અને સમજણશક્તિ છે,
કયારેક અમુક બાબતો આપણને
ન સમજાય તે આપણા હિતમાં હોય છે,
દરેક બાબતોને
ઊંડાણપૂર્વક સમજવી જરૂરી નથી..!

સાચું કહું..
વધુ ખબર પડે ને એટલે વધુ ટેન્શન..!

29/11/2023

પરીક્ષાના યોદ્ધા..!

સુરતથી શુભ શરૂઆત..!

26/11/2023

શ્રી વૈષ્ણોદેવી મંદિર - અમદાવાદ

વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી..

26/11/2023

આ વર્ષે 25,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું ધ્યેય...

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આપીશું પરીક્ષાના યોદ્ધા સેમિનાર દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન.

ખાસ નોંધ:- પરીક્ષાના યોદ્ધા સેમિનાર યોદ્ધા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા વિનામૂલ્યે લેવામાં આવી રહ્યા છે.

આ સેમિનારની શરૂઆત ડિસેમ્બર માસ થી થશે.

સેમિનાર અંગે વધુ જાણકારી માટે - 9638707030

Yoddha Foundation

23/11/2023

અમે હારી ને પણ જીતી ગયા...

તમે જીતીને પણ હારી ગયા..!

22/11/2023

મારા પરમમિત્ર કિશન રામાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...

19/11/2023

દુઃખ તો હાર્યા હોય એટલે થાય એ સ્વાભાવિક...

પણ હાર જીત કરતા તમારી Effort મહત્ત્વ ની હોય છે..!
Well Played Team India

19/11/2023

આજે બપોરે ૨ વાગ્યા પછી INDIA માં ગૂગલ મેપ પર રેડ ટ્રાફિક લાઈન નહિ જોવા મળે..!

Lahera do.. Team INDIA

Photos from Rahul Bhuva's post 18/11/2023

"શુભ લાભ પાંચમ"

લાભ પાંચમ એટલે નવા શુભારંભનો શુકનવંતા પ્રારંભનો પર્વ...

આપ સૌને લાભ પાંચમની શુભ કામનાઓ...

17/11/2023

યોદ્ધા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને મારા પરમ મિત્રશ્રી કેયુરભાઈ ડોડીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..

15/11/2023

અભિનંદન...
Team INDIA

Photos from Rahul Bhuva's post 15/11/2023

'જય બદ્રી વિશાલ' 'જય બદ્રી વિશાલ'

બદ્રીનાથ ધામ ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનારાયણ ની સાથે સંપત્તિના દેવતા કુબેર, દેવર્ષિ નારદ, ઉદ્ધવ, નર અને નારાયણ ના દર્શન કરી ધન્યતા અનુભવી.

બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રીનારાયણની મૂર્તિ સ્વયમ પ્રગટ થયેલી છે.

આ મૂર્તિમાં ભગવાનના ચાર હાથ છે - બે હાથ ઊંચા છે: એકમાં શંખ ​​છે, અને બીજામાં ચક્ર છે, જ્યારે અન્ય બે હાથ યોગમુદ્રા (પદ્માસન મુદ્રામાં) ખોળામાં રાખેલ હોય છે.

મૂર્તિના કપાળ પર હીરા પણ જડેલા છે.

મંદિરની આસપાસ પંદર વધુ મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવે છે. તેમાં લક્ષ્મીજી, ગરુડ અને નવ જુદા જુદા સ્વરૂપોમાં દુર્ગાની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મંદિર પરિસરમાં ગર્ભગૃહની બહાર, ત્યાં આવેલ માના ગામના સ્થાનિક લોક દેવતા, લક્ષ્મી-નૃસિમ્હા અને સંત આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય ના દર્શન કર્યા..

અને ખાસ એક વાત બદ્રીનાથ મંદિરમાં સ્થિત તમામ મૂર્તિઓ શાલિગ્રામની છે.

14/11/2023

આપ સૌને નવા વર્ષ ના રામ રામ..

Photos from Rahul Bhuva's post 12/11/2023

આજે દિવાળી ના દિવસે જીવનમાં ત્રીજીવાર કેદારનાથ પહોંચ્યો, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી..

આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ...

10/11/2023

આજે દુનિયા ના સૌથી ઊંચા મંદિર તુંગનાથ મહાદેવ ના ના દર્શન કર્યા..
આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના..

01/11/2023

પ્રવાસી શિક્ષક છુટ્ટા અને તેની જગ્યાએ હવે જ્ઞાન સહાયક ભણાવશે..!

11 મહિના પછી..?

Photos from Rahul Bhuva's post 31/10/2023

અખંડ ભારતના શિલ્પી
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ કોટિ કોટી વંદન.....

आज हमें ऊंच-नीच, अमीर-गरीब, जाति-पंथ के भेदभावों को खत्म कर देना चाहिए। — सरदार पटेल

राष्ट्रीय एकता दिवस की शुभकामनाए।

31/10/2023

અખંડ ભારતના શિલ્પી
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ કોટિ કોટી વંદન.....

आज हमें ऊंच-नीच, अमीर-गरीब, जाति-पंथ के भेदभावों को खत्म कर देना चाहिए। — सरदार पटेल

राष्ट्रीय एकता दिवस की शुभकामनाए।

Photos from Rahul Bhuva's post 30/10/2023

એક આદર્શ શિક્ષક,
સરળ વ્યક્તિત્વ, નિખાલસ સ્વભાવ,
સત્ય અને પ્રમાણિકતાની વાત કરનાર,

મારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ઊભા રહેનાર, જીગર જાન મિત્ર,

નાના ભાઈ સમાન, યોદ્ધા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ, ખોડલધામના કન્વીનર શ્રી હાર્દિકભાઈ રાબડીયાને જન્મદિવસની ખુબ શુભકામનાઓ...

Happy Birthday Hardik Rabadiya 🎂

24/08/2023

આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમદિવસે,
પરમ દિવસે નહિ તો પાંચ વર્ષે,પાંચ વર્ષે નહિ તો પચ્ચિસ વર્ષે પણ જો ખોટું કર્યું હસે તો ચુક્કવું તો પડશે જ..

દુનિયા નો સિદ્ધાંત છે,

The World is Round, it has no corners, so it does not have the place to keep your wrongs.

24/08/2023
24/08/2023

તમારા ફોર્મ માં A નથી લખ્યો આ કારણોસર ફોર્મ રદ ..!
😀😀
આ કેવા ને બેસાડ્યા છે ? ભલે ને રદ કરવાનું તમે જ કીધું હોય,
પણ થોડીક બુદ્ધિ તો આપો..

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આપ સૌને નવા વર્ષ ના રામ રામ.. #HappyNewYear #kedarnathdham
આજે દુનિયા ના સૌથી ઊંચા મંદિર તુંગનાથ મહાદેવ ના ના દર્શન કર્યા..આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના..
Pariksha Na Yoddha
ગમે તેટલા 4 Steps કે 6 Steps કે પછી ચોકડી સારા લાગે કે હોય પણ જોવાની તો મહિષાસુર રાસ જ આવે..વાહ આપણા અદભૂત ગરબા..!ગઈ કાલ...
આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમદિવસે,પરમ દિવસે નહિ તો પાંચ વર્ષે,પાંચ વર્ષે નહિ તો પચ્ચિસ વર્ષે પણ જો ખોટું કર્યું હસે ...
આ અમારી હાર નથી, જીત છે.. સતાધિશો ડરયા મોહિત રંગાણીથી.. મોહિત રંગાણીને ખુબ ખુબ અભિનંદન..
આ અમારી હાર નથી, જીત છે.. સતાધિશો ડરયા મોહિત રંગાણીથી.. મોહિત રંગાણીને ખુબ ખુબ અભિનંદન..
હાર ભાળી ગયા ??હિમ્મત હોય તો કરો માન્ય ફોર્મ ને...જાણી જોઈ ને મોહિત રંગાણી નું સેનેટ ફોર્મ રદ કરવામાં આવ્યું..
આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન...Manoj Sorathiya

Category

Address

Rajkot
360003
Other Public Figures in Rajkot (show all)
Kajal Upadhyay Viral Kajal Upadhyay Viral
Rajkot

नमस्ते दोस्तो � , लड़कियों के Hot & Romantic वीडियो देखने के लिए अभी फॉलो करे !

Divyesh Manek Divyesh Manek
Rajkot

I Like to Make Entrepreneur, Can You Like to Become Entrepreneur and How to Grow Your Own Business ?

Keyursinh Rajput Keyursinh Rajput
Rajkot

Speaker

Hardik Rabadiya Hardik Rabadiya
Rajkot, 360003

DesignatedPartner @RainMoney , Vice President @Yoddha Foundation , Director @Evolution

Bharat Chavda Page Bharat Chavda Page
Vajdi (Virda)
Rajkot

Cute baby Cute baby
Rajkot, 369002

cute baby videos post

Sahjad mikrani Sahjad mikrani
12 Ktm Highway
Rajkot, LS553

https://www.youtube.com/@sahjad07

raj_vaghasiya_3839 raj_vaghasiya_3839
Jasdan
Rajkot

MARUTI MACHINARY STORE

The_harubha_banna The_harubha_banna
� रिबदा रियासत �
Rajkot

_________(" रा " ) 👑 राजपुत्र 👑 🏡(GUJARAT)🏡 👑 RIBDA RAJPUT FAMILY 👑