Ilove_rajko03
સૌરાષ્ટ્ર ની રાજધાની
�News
�Stay updated 24×7
�For Rajkotian
�any queries please contact
���������
� [email protected]
એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક
45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઇ ચોરી.26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021નો ડેટા ચોરાયો.જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક
એર ઇન્ડિયાનું નિવેદન, પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે સ્ટાર અલાયન્ઝ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો.
ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે
યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ.
સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર ર-૪ અને જ્યાં સેમેસ્ટર-૬ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ મળશે.
In a major relief for over 9.50 lakh undergraduate college students, CM Vijay Rupani decides to grant Merit Based Progression to the 2nd, 4th & 6th semester students, other than medial-para medical courses, of all the Govt and Pvt colleges/universities of the State.
😷
Hi...
Rajkot I have just started page in news if you like news so following the page
Click here to claim your Sponsored Listing.