Vaat Gujarati

"જાણીતી વાતોની અજાણી વાત" એટલે વાત ગુજરાતી

24/10/2023

અસત્ય પર સત્યનો વિજયના મહાપર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.....

23/10/2023

આ મણીયારો રાસ જેવા આજે પણ વિદેશથી લોકો સ્પેશિયલ આવે છે | Maniyaro Ras Porbandar | Vaat Gujarati


#વાતગુજરાતી #

20/10/2023

માલધારીના ખોરડે દીકરીના કંઠે ગીતો સાંભળી રસ્તો થંભી જાય છે | Mital Rabari Interview | Vaat Gujarati

19/10/2023

રોયલ કાર અને હાથમાં તલવાર સાથેના આ દ્રશ્યો કોઈ ફિલ્મના નહીં પણ પરંપરાગત રાસના છે | TalvarRas

17/10/2023

ગામનો ડાયરો -14| "ત્યારે ભલે દુબળપણાં હતા પણ લોકો મરી પડે એવો પ્રેમ હતો" Vaat Gujarati Gam No Dayro

16/10/2023

સમાજના નાના-મોટા પ્રશ્નો પર બોલ્યા ઈન્દ્રભારતી બાપુ | Indrabharti Bapu Interview Vaat Gujarati

15/10/2023

या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

માઁ આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.....

15/10/2023

ગુજરાતના રાજકારણમાં જોવા મળશે ઈન્દ્રભારતી બાપુ? | Indrabharti Bapu Exclusive Interview Vaat Gujarati

14/10/2023

ઈન્દ્રભારતી બાપુના બાળપણથી લઈ આજ સુધીની સફર | Life Journey of Indrabharti Bapu | Vaat Gujarati

e

13/10/2023

ગામનો ડાયરો -13 | "ભઈલા હવે હાચાનો જમાનો નથી, ખોટુ બોલે એનુ જ હાલે" | Vaat Gujarati Gam No Dayro

12/10/2023

આતંકી હુમલા વચ્ચે ઈઝરાયલમાં વસતા ગુજરાતી યુવકે જણાવ્યો Ground Report | Israel Palestine War

10/10/2023

ગામનો ડાયરો -12 | "અમે બાજરાના બબ્બે મઢા દાબી જતા, તમે ચા રોટલી વાળા" | Vaat Gujarati Gam No Dayro

09/10/2023

નાની લાગતી વસ્તુ પાછળ કેટલો પરસેવો છૂપાયેલો હોય છે તે આપણને ક્યાં ખ્યાલ છે | Brick Process Story

07/10/2023

ગામનો ડાયરો -11 | "ત્યારે નીચે બેહીને થાળીયુમાં પિરહતા પણ મોજુ હતી" | Vaat Gujarati Gam No Dayro

07/10/2023

કેનેડામાં બે ભારતીયોના મોત

પ્લેન ક્રેશ થતા બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોનાં મોત

07/10/2023

દરેક ખેલૈયાઓએ કપાળ પર તિલક કરવું ફરજીયાત !

- લવ જેહાદ અને હિન્દુ યુવતીઓની થતી છેડતીને લઈ નિર્ણય લેવામાં આવ્યો

- દર વર્ષે ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબાનું આયોજન કરે છે, ત્યારે આ વર્ષે પણ તેમનાં દ્વારા નિર્ણય લેવાયો છે કે બિન હિન્દુને ગરબામાં નહી મળે એન્ટ્રી

06/10/2023

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં યુવકે યુવતી સાથે મિત્રતા કરીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું

બાદમાં ધર્મ પરિવર્તન માટે યુવતીને દબાણ કરવામાં આવતું. આમ ન કરવા પર અશ્લીલ ફોટો વાઈરલ કરવાની ધમકી અપાતી

પીડિતાએ પોલીસને આપવિતી જણાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી

05/10/2023

શબ્દોની વહેતી ગંગા | Reevaba Jethva Exclusive Interview

05/10/2023

ગામનો ડાયરો -10 | "છોકરા હાચુ કહુ તો જીવવા જેવો જુગ તો અત્યારે જ છે હો" | Vaat Gujarati Gam No Dayro

03/10/2023

વ્યાજે રૂપિયા લઈ માટલા બનાવવાનો ધંધો કર્યો ત્યાં ભૂંકપમાં માટલા ફૂટી ગયા અને.. | Struggle Story

03/10/2023

ગામનો ડાયરો -8| "અરે ભાઈ અમારી વખતે લગનમાં ડોસિયુને એક હાડલો માંડ મળતો" | Vaat Gujarati Gam No Dayro

03/10/2023

લાઈટ બીલની ઝંઝટમાંથી મુક્તી અને રોગમુકત જીવન જીવવુ હોય તો મીટ્ટી કુલ તરફ વળો | Pottery Work Process

02/10/2023

સત્ય અનેઅહિંસાનો માર્ગ ચીંધનારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર તેમના ચરણોમાં કોટી કોટી વંદન....🙏

30/09/2023

ગામનો ડાયરો-7| "વહેલા ઉઠી ગાડા ભરતા અને બૈરા રોટલા માંડે પછી ખેતર ભેળા" | Vaat Gujarati Gam No Dayro




ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" facebook ચેનલને follow કરો જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!

Instagram : https://instagram.com/vaat_gujarati_o...

Facebook : https://www.facebook.com/profile.php?...

Tweeter: https://twitter.com/GujaratiVaat?s=20

30/09/2023

ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ દરમિયાન જવાને શહીદી વોરી | Martyr Jawan Bhanvad

29/09/2023

જવાનની અંતિમ યાત્રામાં બરડો પંથક ઉમટ્યો, આંસુ સાથે લાગ્યા જય હિન્દના નારા | Martyr Jawan Bhanvad

28/09/2023

દુનિયાના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીઓનો દિલથી આભાર. ખૂબ જ ટૂંકા સમયમાં 'વાત ગુજરાતી'ને આપે આપેલ અઢળક પ્રેમને વારંવાર વંદન!

Thank You ગુજરાત

27/09/2023

ગામનો ડાયરો -5 | "ઘરમાં આવી ગયાં ટીવી ને' વહુએ સાસુના મોઢા લીધા સીવી" | Vaat Gujarati Gam No Dayro

27/09/2023

રાજકોટમાં જામ્યો ક્રિકેટનો રંગ, મેચ પહેલા રાજકોટીયન્સમાં અનેરો ઉત્સાહ | India Australia Rajkot Match

25/09/2023

સંત મહાસંમેલનમાં નક્કી કરાયેલા 5 મુદ્દા પર લડત થશે શરૂ | Sant Maha Samelam Junagadh

25/09/2023

મહાસંમેલનમાં સંતોએ કહ્યું ખોટું કરશે તેની ખેર નથી | Sant Maha Samelam Junagadh

23/09/2023

Sarangpur વિવાદમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા Harshad Gadhvi એ મહાસંમેલનમાં ફેંક્યો પડકાર | Sant Samelan

23/09/2023

સંત મહાસંમેલનમાં સાહિત્યકારોએ પણ સનાતન માટે લડવા તૈયારી બતાવી | Sant Maha Samelan | Vaat Gujarati

23/09/2023

સનાતનની રક્ષા માટે શિક્ષણવિદો પણ પહોંચ્યાં સંત મહાસંમેલનમાં | Sant Maha Samelan | Vaat Gujarati

22/09/2023

પહેલીવાર જૂનાગઢ મહાસંમેલનમાં ગુજરાતના સંતો આવ્યા એક મંચ પર | Junagadh Sant Mahasamelan Vaat Gujarati

22/09/2023

સંત મહાસંમેલનમાં સનાતન માટે સંતોએ લીધા મોટા નિર્ણયો | Junagadh Sant Mahasamelan | Vaat Gujarati

21/09/2023

સાળંગપુર વિવાદ બાદ સનાતનને એક કરવા જૂનાગઢમાં ભારત ભરના સંતોનું મહાસંમેલન ભારત | Sarangpur Vivad

20/09/2023

ગામનો ડાયરો -4 | "ઓલો કરે એમ મારે કરવુ, અરે ભાઈ એની કમાણી જો તારી જો.." | Vaat Gujarati Gam no Dayro

19/09/2023

કોઈ પ્રેકટિસ વિના પહાડી અવાજે ગાતા Charan પુત્રોના કંઠે મા સરસ્વતી રમે છે | Gadhvi Bording Junagadh

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આ મણીયારો રાસ જેવા આજે પણ વિદેશથી લોકો સ્પેશિયલ આવે છે | Maniyaro Ras Porbandar | Vaat Gujarati
માલધારીના ખોરડે દીકરીના કંઠે ગીતો સાંભળી રસ્તો થંભી જાય છે | Mital Rabari Interview | Vaat Gujarati
ગામનો ડાયરો -14| "ત્યારે ભલે દુબળપણાં હતા પણ લોકો મરી પડે એવો પ્રેમ હતો" Vaat Gujarati Gam No Dayro
ગામનો ડાયરો -12 | "અમે બાજરાના બબ્બે મઢા દાબી જતા, તમે ચા રોટલી વાળા" | Vaat Gujarati Gam No Dayro
ગામનો ડાયરો -11 | "ત્યારે નીચે બેહીને થાળીયુમાં પિરહતા પણ મોજુ હતી" | Vaat Gujarati Gam No Dayro
ગામનો ડાયરો -8| "અરે ભાઈ અમારી વખતે લગનમાં ડોસિયુને એક હાડલો માંડ મળતો" | Vaat Gujarati Gam No Dayro
ગામનો ડાયરો-7| "વહેલા ઉઠી ગાડા ભરતા અને બૈરા રોટલા માંડે પછી ખેતર ભેળા" | Vaat Gujarati Gam No Dayro
ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમમાં ફરજ દરમિયાન જવાને શહીદી વોરી | Martyr Jawan Bhanvad
રાજકોટમાં જામ્યો ક્રિકેટનો રંગ, મેચ પહેલા રાજકોટીયન્સમાં અનેરો ઉત્સાહ | India Australia Rajkot Match
ગામનો ડાયરો -5 | "ઘરમાં આવી ગયાં ટીવી ને' વહુએ સાસુના મોઢા લીધા સીવી" | Vaat Gujarati Gam No Dayro
મહાસંમેલનમાં સંતોએ કહ્યું ખોટું કરશે તેની ખેર નથી | Sant Maha Samelam Junagadh

Category

Address

Rajkot
Other Artists in Rajkot (show all)
fun videos� fun videos�
Rajkot

https://youtube.com/channel/UCesGEWVOon7AjN1pwN5SjjQ

Kismat Sarvaiya Kismat Sarvaiya
Rajkot

#मुसाफिर Graduated - VVP engineering college former Reporter at Gujarat Mirror news former intern at

shubham_bhatti_11 shubham_bhatti_11
Rajkot

Hello friends my name is shubham bhatti

dervaliya.rohit.3 dervaliya.rohit.3
Rajkot, NANAMATRA

Rohit

Dhvani Creation Dhvani Creation
University Road
Rajkot, 360005

Hii everyone A chhe ek gujju and hindi motivational speech video page, to tame lokone pasand ave to

Babu Khoda Babu Khoda
Rajkot

aayal_gadhavi0812 aayal_gadhavi0812
Rajkot

Aayal Gadhavi is the youngest influencer on Instagram. She is the happy kid who celebrates every day.

sa.ndhya1612 sa.ndhya1612
Ishtaa Beauty Parlour, Mavdi Chokdi
Rajkot

Ishtaa beauty parlour, free home care, & ready to your place bride and Co bride.

Hitesh Arts Hitesh Arts
Rajkot

Hitesh Arts

Dilip Parmar Dilip Parmar
Morbi Road
Rajkot, 360003

Life is Hard but Not impossible

rohit facts rohit facts
Rajkot

rohit

Dipika jani Dipika jani
Rajkot

art and craft daily new reel