ATUL Adhiya

ATUL Adhiya

i came on earth..29.march.

देवी देवता को पशु बली क्यों चढ़ाने चाहिए? 23/10/2023

[23/10, 1:21 pm] પ્રભુ મારો શું વાંક? 9104011040: https://youtu.be/Wp3b6SahUFE?si=vt1cPqoksybX0n4e
[23/10, 1:21 pm] પ્રભુ મારો શું વાંક? 9104011040: https://youtu.be/lmPRYsPChR4?si=IvMc2KUn4g0brjSY
[23/10, 1:21 pm] પ્રભુ મારો શું વાંક? 9104011040: https://youtu.be/pBfAsVVcpFo?si=CfCtbV_lxvh-dtmO

देवी देवता को पशु बली क्यों चढ़ाने चाहिए?

M TV - YouTube 06/05/2023

https://youtube.com/

M TV - YouTube Atul adhiya

21/04/2023

માતંગી માતાજી
આ મહર્ષિ મતંગ ની કન્યા હોવાથી તેનું નામ માતંગી પડેલ છે.આ મહાશક્તિ તેમજ શિવપ્રિયા છે.સુખી ગૃહસ્થાશ્રમ માટે,વાદ વિવાદ કે કોર્ટ કચેરી માં વિજય પ્રાપ્ત કરવા માટે,સંગીત સાધના કે વિદ્યાર્થી જીવન માટે,જ્યોતિષ શાસ્ત્ર,વેદ,વેદાંગ માં કે દવા ના ક્ષેત્રે પારંગત બનવા આ સાધના અગત્યની છે.જડ જેવા માણસ ને પણ પ્રકાંડ વિદ્વાન બનવા આ સાધના ઉપયોગી છે.
આ માતંગી મંત્ર રોજ 110 માળા 21 દિવસ ઘી નો દીવો ચાલુ રાખી સફેદ ફૂલ,ફળ,સાકર રાખી તેમજ સફેદ સમીધ ના યજ્ઞ હોમ દ્વારા પૂર્ણ કરી શકાય.
માતંગી યંત્ર રાખવું જરૂરી છે.
ૐ રીમ એમ.

બીજ મંત્ર છે.
વાણી ની સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર માતંગી સાધના છે.
આ લેખ અત્ર તત્ર સર્વત્ર ફેલાવજો.
માં માતંગી શિવપ્રિયા છે.
ભગવાન શિવ ની પ્રસન્નતા તેમજ માં ભગવતી માતંગી ની કૃપા પ્રાપ્ત થશે.
અતુલભાઈ અઢિયા
રાજકોટ
8460010008

20/04/2023

ધરમેશ્વર મહાદેવ મંદિર રાજકોટ ની સમાજકિય તેમજ ધાર્મિક પ્રવૃતિઓ
આ મંદિર રાજકોટ માં નવા રિંગ રોડ ઉપર સ્ટર્લિંગ હોસ્પિટલ ની પાછળ આવેલી ધરમનગર સોસાયટી ખાતે આવેલ છે.જો કે ધરમ નગર ના નામ નો ઉદ્દેશ્ય અહીં જે "ધરમ"થાય છે તે મુજબ ફળીભૂત પણ થાય છે.સોસાયટી ના નામ મુજબ આ મંદિર ના મહાદેવ "ધરમેશ્વર મહાદેવ"ના નામથી પ્રસિદ્ધ છે.
આ મંદિર 1999 માં બનાવવાની શરૂઆત થઈ ને 2000 ના ઓક્ટોબર મહિનાની 24 તારીખ ના રોજ તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જ્યારે આ કાર્ય ચાલુ હતુ તે સમયે તે "સોસાયટી" ન હતી,પરંતુ માત્ર 30 જેટલા પરિવારો ના જ ત્યાં ઘર હતા.
આજ આ જગ્યા ના ટ્રસ્ટ દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રવૃતિઓ ચાલી રહી છે જેનો ચિતાર આ મુજબ છે.
1.દરેક તહેવારો ઉજવવામાં આવે છે.
2.શિવરાત્રી ના ઉત્સવ માં આશરે 5000 વ્યક્તિઓ દ્વારા ભાંગ પ્રસાદ નો લાભ આપવામાં આવે છે.
3.ભાદરવી અમાસ ના દિવસે 4000 જેટલા વ્યક્તિઓ ને ચોખ્ખા ઘી ના ફરાળી પ્રસાદ નું વિતરણ કરવામાં આવે છે.
4.આ જગ્યામાં પીઠડ માં નો પ્રાગટય દિવસ,વસંતપંચમી, જલારામ જયંતી તેમજ ખોડિયાર જયંતી,જન્માષ્ટમી,રામ નવમી અનેરા આનંદથી ઉજવવામાં આવે છે
5.વિનામૂલ્યે જરૂરિયાત ધરાવતા નજીક રહેતા લોકો ને અંત્યેષ્ઠ વિધિ નો સામાન આપવામાં આવે છે.
6. આ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ વર્ષ માં ત્રણ વખત,મેડિકલ કેમ્પ માં એલોપેથી તેમજ આયુર્વેદિક દવા ના કેમ્પ કરવામાં આવે છે.
7.જરૂરિયાતમંદ દર્દીઓ ને એરબેડ,વોકર,વહિલચેર વિગેરે વિનામૂલ્યે આપવામાં આવે છે.
8.સામાન્ય દર્દો માટે આયુર્વેદિક દવા રાહતદરે આપવામાં આવે છે
9.આ જગ્યાએ ઉતરક્રિયા, લીલ પરણાવવા,પ્રેતબલી,નાગ બલી ,નારાયણ બલી વિગેરે ધાર્મિક દિવસો માં નજીવા ટોકનદરથી જગ્યા આપવામાં આવે છે.
10.રાંદલ ના લોટા,સગાઈ પ્રસંગો, પુનરલગ્ન માટે પણ એકદમ સેવા મૂલ્ય થી 500 માણસો ની ખુરશી ,ટેબલ,વાસણ તેમજ કાઉન્ટર ની વ્યવસ્થા છે.
11.આ જગ્યા માં મહાદેવ,શનિદેવ,રામદરબાર,રાધાકૃષ્ણ, જલારામબાપા, ચામુંડા માતાજી,પીઠડ આઈ માં,ગાયત્રી માં,શીતળા માં તેમજ કાળ ભૈરવ બિરાજે છે
12.આ જગ્યાએથી રોજ છાસ કે શરબત વિતરણ ની સેવા થઈ રહી છે
13.ભક્ત લોકો શિવરુદ્ર કે લઘુરુદ્ર નો લાભ લઇ પરમ ધન્યતા અનુભવે છે,એવા પરમ શિવ તત્વ ના આ લેખ ને અન્ય લોકો સુધી મોકલી શિવ કૃપા પ્રાપ્ત કરીએ.
સંકલન
રાજકોટ
અતુલભાઈ અઢિયા
8460010008

20/04/2023

યજ્ઞ નું આયોજન
ગોંડલ ની ધરતી ઉપર વર્ષોથી હરહમેંશા ઉત્તમ પ્રવૃતિઓ થતી રહેછે.ગોંડલ નામ પડે ત્યાં બે વ્યક્તિ નું અધ્યાત્મ જગત માં તુરંત સ્મરણ થઈ આવે 1.શ્રી હરિચરણદાસજી મહારાજ અને 2 શ્રી નાથાભાઇ જોષી.
ગોંડલ માં યજ્ઞ..એપ્રિલ મહિનાની 21 તારીખ થી 27 તારીખ સુધી લક્ષ્મીનારાયન યજ્ઞ શ્રી સરદાર પટેલ સંકુલ ખાતે થવાનો છે.આ ગોંડલ ની એવી શાળા છે કે જેમાં આશરે 600 વિધાર્થીઓ ભણે છે,પરંતુ 550 વિદ્યાર્થીઓ તો તે જગ્યાએ હોસ્ટેલ માં જ રહે છે,તેમજ ભણે છે.
શ્રી સરદાર સંકુલ ખાતે મહામંડલેશ્વર અવધૂત શ્રી નર્મદાનંદ બાપજી ના સાનિધ્યમાં એક "શ્રી લક્ષ્મી નારાયણ યજ્ઞ"નું આયોજન થયેલ છે.આ યજ્ઞ "નવકુંડી"યજ્ઞ છે.
જો કે પ્રાપ્ત માહિતી અનુસાર તમામ વ્યવસ્થા અને યજ્ઞ ના ખર્ચ અનુસાર આશરે 11 લાખ ના ખર્ચ નું આયોજન છે.
માત્ર 11 કપલ જ આ આયોજન માં ભાગ લેનાર છે.જેનું ટોકન માત્ર શુલ્ક માત્ર ને માત્ર 11000 રૂપિયા રાખેલ છે.
આપ આ યજ્ઞ માં સાદર નિમંત્રીત છો.
ગોંડલ,રાજકોટ કે તમામ લોકો માટે આ દર્શન નો લાભ પણ અમૂલ્ય લાભ છે,જ્યારે જે લોકો તેમાં બેસે એમના તો "ભાગ્ય"ની વાત જ કેવીરીતે થઈ શકે?
તો જે લોકો ભાગ લેવા ઇચ્છા ધરાવતા હોય તે સર્વે
સ્વામીજી નો સંપર્ક 8460010008 ઉપર કરી શકે છે.
જય ગુરુદેવ
જય સરદાર
જય ખોડિયાર માતાજી
લક્ષ્મી નારાયણ દેવ નો જય જય કાર હો👍

20/04/2023

ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ
આર એસ એસ ના મૂળભૂત સિદ્ધાંતો સાથે રાખેલી ભારતીય જનતા પાર્ટી આજ વિશ્વ ના ફલક ઉપર ખુબ જ મોટી અને કદાવર પાર્ટી છે.પાર્ટી નું નિશાન છે"કમળ".
કમળ ની ખાસિયત છે કે એ પેદા તો કાદવ માં થવા છતા એકદમ સુંદર હોવા ઉપરાંત ભગવતી લક્ષ્મી ને અત્યંત પ્રિય છે.આજ ભારતીય જનતા પાર્ટી લક્ષ્મીજી ની કૃપાયુક્ત પાર્ટી ગણવામાં આવે છે.
વિકાસ એનો મૂળ મંત્ર છે.
દેશ ના સર્વોપરી નેતા તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા આખી દુનિયામાં ભારત ને ઊંચું માથુ કરી ને દેખાય શકે તેવી રીતે આબરૂ દાર બનાવી દીધી છે.
બંધારણીય રીતે એકદમ વફાદાર પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી.
જનતા એટલે લોકો.
ભારત ના લોકો નો સમૂહ એટલે ભારતીય જનતા પાર્ટી.
આજ ના સ્થાપના દિવસે આ પાર્ટી લોકો ને ખૂબ ખૂબ મદદ કરે તેમજ લોકો ને સુખી તેમજ હજુ વધારે શાંત બનવામાં ઉપયોગી થાય તેવી શુભેચ્છાઓ
રાજકોટ
સ્વામીજી
8460010008

20/04/2023

બગલામુખી સાધના
આ સાધના દ્વારા સાધક પોતાના શત્રુઓ ને કષ્ટ પહોંચાડી શકે છે.પોતાના કષ્ટ દૂર કરી શકે છે.વાદવિવાદ,કોર્ટ કેસ,શાસ્ત્રાર્થ માં,તત્કાલ શત્રુઓ ને સમાપ્ત કરવા,અધિકારીઓ ની બુદ્ધિ ને સ્તંભન કરવા,અસાધ્ય રોગોમાં થી મુક્તિ મેળવવા, બંધનમુક્ત થવા,નવગ્રહ શાંતી માટે આ સાધના ઉપયોગી છે.
આ સાધના નો ઉપયોગ શાંતી માટે કરવા ઈશાન દિશા માં,વિદ્વેષણ માટે નૈઋત્ય માં,ઉચ્ચઆટન માટે વાયવ્ય માં,મારણ માટે અગ્નિ બાજુ એ,ધન પ્રાપ્તિ માટે પશ્ચિમ બાજુએ બેસી જપ કરવામાં આવે છે.
આ સાધના કે વિધિ બ્રહ્માસ્ત્ર નું કાર્ય કરે છે.રિવર્શ સાધના ના વિકલ્પો નથી.
પીતાંબરી સાધના પણ કહેવાય છે.
આ સાધકોના વાઈબ્રેશન પણ ગુણકારી છે.આ સાધકો નિર્મળ મન ના હોય છે,અડચણ કે વિઘ્ન કે સાત્વિક હેતુ માં નડતા લોકો માટે આ સાધના દ્વારા નાલાયકો,દુષ્ટ લોકો ને પાડી ને ખતમ કરવાની વિધિ પણ એક પ્રકાર નું પુણ્ય કાર્ય છે.
સ્વામી અતુલઆનંદજી
રાજકોટ
8460010008

01/01/2023

I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

24/10/2022
09/08/2022

ગંગા આરતી

24/05/2022

https://fb.watch/dcc-2dxRHk/
Shree Brijeshbhai Merja
Lodhika
Rajkot
Function with industries
Det
All principals
All apprentice advisors

Photos from ATUL Adhiya's post 11/05/2022

ફોટોગ્રાફ ડી ઈ ટી સાહેબ ની સાથે

11/05/2022

ગ્રેટ

રાજકોટ: શ્રીમતી જ્યોતિબેન જેષ્ઠારામ માણેક ચલાવે છે,એક બ્યુટીપાર્લર તેમજ ટ્રેનિંગ સેન્ટર. 10/01/2022

https://youtu.be/xRkZ3DN81S4

રાજકોટ: શ્રીમતી જ્યોતિબેન જેષ્ઠારામ માણેક ચલાવે છે,એક બ્યુટીપાર્લર તેમજ ટ્રેનિંગ સેન્ટર. 👉🏻HBN TV NEWS आवाज हिंदुस्तान की ન્યૂઝ 🙏 આપની આસપાસ બનતી દરેક ઘટનાઓથી અમને વાકેફ કરો...નવા અપડેટ માટે સૌથી પહેલા સમાચારો ...

15/12/2021

ભક્તિભાવ અર્ચન..નરેન્દ્રભાઈ મોદી..કાશી..વિશ્વેશ મહાદેવ

Want your business to be the top-listed Event/venue in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Success story
Success story
Success story
શુ?છે?2022/2023 મોદી સાહેબ ના ગ્રહો
ગંગા આરતી

Category

Telephone

Website

Address

Dream Ville
Rajkot
Other Events in Rajkot (show all)
Vertex Vogue Window Vertex Vogue Window
Rajkot

An elixir of a place where one can find fun, food, music and shop from soup to nuts! Located in the heart of the city at Vertex Dance Studio, Amin Marg. Come visit the brew of ar...

Property Expo & Showcase - 2023 Property Expo & Showcase - 2023
Rajkot

You all are welcome to celebrate "Property Expo & Showcase - 2023", the Most awaited exhibition.

Faith13 Faith13
101/nakshtra-7, Bapa Sitaram Chowk, Raiya Road
Rajkot, 360005

An event management company and wedding planner

Dixit Timbadiya Dixit Timbadiya
Rajkot

laser marking

Aajkaal Garba Aajkaal Garba
Rajkot

આજકાલ ગરબા 2022

Blue Crystal Events Blue Crystal Events
Rajkot, 360001

Blue Crystal Events,An Innovative And Vibrant Event Management Company

Patel dharmesh Patel dharmesh
Rajkot, 360004

hi

Exponiq Events Exponiq Events
914, The Spire, Near Sheetal Park, 150ft Ring Road
Rajkot, 360002

It is an integrated brand promotion & marketing service company which offers idea & implementation d

RUDRA Beats "We Make Your Event Live" RUDRA Beats "We Make Your Event Live"
C/o Khodiyar Electrics, Gandhigram Main Road
Rajkot, 360007

RUDRA beats "we make your event live", is about to fill your events with the taste of Music. To make

Balloon art event management Balloon art event management
Gujrat
Rajkot, SADARBAZARNUTANPRESSROADBENZARTAILORRAJKOT

SVUM 2024 International Trade Show Rajkot Gujarat India SVUM 2024 International Trade Show Rajkot Gujarat India
21/Sardarnagar
Rajkot, 360001

SVUM – 2024 International Business Summit-Showcasing Strengths of Saurashtra-Kutch

High Fashion Expo Events and Exhibition High Fashion Expo Events and Exhibition
Imperial Palace
Rajkot

Hello Exhibitors! We deal with organising events and exhibitions in all over India.