Bhanubhai Dangar Official

Bhanubhai Dangar Official

ભજન,સંતવાણી, લોક ડાયરો,લોક સાહિત્ય

15/09/2024

આહીર નાં દિકરા નો સત્ય ઘટના નો પ્રસંગ

26/07/2024

ખુમારી તો હોવી જ જોઈએ

30/01/2024

એક સાખી માં આખી રામાયણ

21/01/2024

રામ આયેંગે... અયોધ્યા ધામ ખાતે ભગવાન શ્રી રામ ના નુતન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મારી બનાવેલ નવી રચના કલાકાર ભાનુભાઈ ડાંગર અને નારણભાઈ કુવાડીયા તથા વનરાજભાઈ કુવાડીયા,પારસ સોલંકી અને સહકાર.. શ્રી સર્વેશ્વર વિદ્યામંદિર

08/11/2023

મારા 13 હજાર ફૉલોઅર થઈ ગયા છે! તમારા નિરંતર સપોર્ટ બદલ તમારા બધાનો આભાર. તમારા દરેક જણ વિના મારાથી આ ક્યારેય હાંસલ કરી શકાયું ન હોત. 🙏🤗🎉

06/09/2023

Faujee chalisa/ Indian army

04/09/2023

મારી નવી રચના

25/12/2022

સોનલ બીજ નિમિત્તે આજે લખેલું સોનલ માં નું ગીત...
રાગ-:- ગળધરેથી માજી નીસર્યા..આવ્યા છે માટેલ ગામ રે હાં...

સરાકડીયા થી સોનલમાં આવ્યા
આવ્યા છે મઢડા ગામ રે હાં
આવ્યા છે મઢડા ગામ રે હાં..

(૧) ચારણ કુળને હમીર મોડ ના..
નેહડે કરીયો નિવાસ રે હાં
નેહડે કરીયો નિવાસ રે હાં..

(૨) અંધ શ્રદ્ધા ને માં એ આઘી ભગાડી..
સત ના મારગે ચડાવીયા રે હાં
સત ના મારગે ચડાવીયા રે હાં..

(૩) અનીતિ સામે કદી ઓછા ન ઉતરે..
નીતિ ના પાઠ સીખવાડીયા રે હાં..
નીતિ ના પાઠ સીખવાડીયા રે હાં..

(૪) ધરમ ધુરંધર ધામ તમારૂં..
નામ ગાજે છે નવખંડ માં રે હાં..
નામ ગાજે છે નવખંડ માં રે હાં..

(૫) અઢારે વરણ માં ના મંદિરીયે આવતા..
ભાનુ ડાંગર ગુણ ગાય રે હાં..
ભાનુ ડાંગર ગુણ ગાય રે હાં..

-------------------
રચના... ભાનુભાઈ ડાંગર
લોક સાહિત્યકાર
નવાગામ આણંદપર. રાજકોટ
તા.૨૫/૧૨/૨૨ રવિવાર
સોનલ બીજ

01/10/2022

માં ખોડીયાર નો પ્રાચીન ગરબો

21/08/2022

ભડલી ગામે શિવ મંદિરમાં દરરોજ બે ટાઈમ દૂધ આપતી બાખડ (કુંવારી) ગાયમાતા

16/08/2022

ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગ ના સાનિધ્ય માં શિવ તાંડવ

15/08/2022

૧૫ મી ઓગસ્ટ.. મહારાષ્ટ્રમાં તિરંગા ને સલામી

10/07/2022

સાવજ ગરજે

09/07/2022

ગુજરાત ના બધા તહેવારો એક રચના માં

26/06/2022

મધ દરિયે મોજ

17/06/2022

ભાનુભાઈ ડાંગર ની મોજ

05/06/2022

ખૂબ સરસ ગાય છે

01/04/2022

અગત્યની જાહેરાત

22/03/2022

રણ માં રમઝટ

07/03/2022

રાજસ્થાન સુંધા માતાજી ના સાનિધ્ય માં ફૂલ મોજ

23/01/2022

#ભારત દેશની ધરતી

20/01/2022

હા મોજ હા

14/01/2022

આહીર ફેમ માં આહીરાણી ની પ્રતિજ્ઞા

13/01/2022

ભુલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ

12/01/2022

આહીરાણી

Videos (show all)

આહીર નાં દિકરા નો સત્ય ઘટના નો પ્રસંગ
ખુમારી તો હોવી જ જોઈએ
એક સાખી માં આખી રામાયણ
રામ અયોધ્યા આવે છે
#faujee#chalisa#indian#armi @@faujee@chalisa#bharat
Faujee chalisa/ Indian army
માં ખોડીયાર નો પ્રાચીન ગરબો
ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગ ના સાનિધ્ય માં શિવ તાંડવ
રણ માં રમઝટ
સુંઢા માતાજી ના દર્શન
#ભારત #દેશની#ધરતી

Telephone

Website