Kirtidan Detha

Kirtidan Detha

સતા સંપતિ સમય અને સરીર આ ચાર ક્યારે પણ કોઈ ની રાહ જોતું નથી 🙏 જય માતાજી

22/12/2023

બોવ સરસ ઉદાહરણ આપ્યું

22/12/2023

ભગવા કપડાં ને હજારો વંદન કરીએ છીએ આપણે કરોડો વંદન છે પરંતુ આવા લીંબુ ના ઉડાડવા 👏

30/11/2023

❤️🤞😊

25/10/2023

આજરોજ વિજ્ઞાન જાથા ના પ્રમુખ માનનીય શ્રી જયંત ભાઈ પંડ્યા (એડવોકેટ) સાથે મુલાકાત કરી...!! "Back to work" 👏👏🙏😊

12/08/2023

મારી youtube channal પર જોવાનું ચૂકસો નહીં…..!!!!

Photos from Kirtidan Detha's post 08/08/2023

નામ જ બદનામ 😄

29/07/2023

આ પ્રેસ નોટ આપવાનું કારણ એ છે કે આજ કલ સોશ્યલ મીડિયા પર રોજ બરોજ વધતા જતા ખોટા ભુવાજી જે આગળ પૈસા પડાવતા ધ્યાન રાખે લોકોને શ્રદ્ધા અંધશ્રધ્ધામાં ના ફેરવાય એ બાબતે અને બીજી વાત જે નવા નવા ખોટા ભુવાજી આગળ પ્રવૃત્તિ કરતા અટકે

26/07/2023

👿

25/07/2023

Press note

13/07/2023

https://youtu.be/BvZ-A0MqRiE
આખું રેકોર્ડિંગ સંભાળજો ચેનલ ને લાઈક કરો

24/04/2023

ખડદ હોય એ ખમે નહિ, ઘા જીવન ના ઘેરા
જોખમ હોય જાજેરા, તો ભલકારા દિયે ભાયડા

05/04/2023

Rajbha gadhvi

04/03/2023

वो चारण है हम ।।।

04/03/2023

Vah dev.....!!

04/03/2023

જે છોકરીઓ "અસ્લીલ" (સાવ ખરાબ) વિડિયો બનાવે છે એની માટે છે અને આ વાત જાતવાન માટે જ છે બાકી જેને નાથ ને મોળીયો કાઢી નાખ્યાં છે એની માટે નથી 😡🙏 અને છતાં ખોટું લાગે તો તૈયારી જ છે

04/03/2023

ત્યાર પછી આપડા બધાય ની આંખ ખુલી....!!

04/03/2023

ઉઘરાણી એ સબંધ પૂરો......!!
કેટલા ને અનુભવ છે....??

21/01/2023

हम ने सुना था एक है भारत, सब मुल्कों से नेक है भारत
Kirtidan detha :- 9106865068

14/01/2023

ગુજરાતી અને પંજાબી ગીત એક સાથે....!! જો આનંદ આવે તો શેર કરજો 🙏
|| Kirtidan Detha || Arjunsing pazi || Umed Gadhvi ||
Kirtidan Gadhvi :- 9106865068

28/12/2022

જે કહી દીઘું એ શબ્દો હતા
જે ન કહી શક્યા એ લાગણીહતી
અને જે કહેવું છે છતા પણ
નથી કહી શકતા એ મયાઁદા છે...!!!

19/11/2022

કોઈ ઘોડો કોઈ પરઘડો કોઈ સચંગી નાર
સર્જન હારે સર્જીયા, કોક કોક કામનીયા

29/10/2022

My new house
આજ આનંદ આજ ઉછરંગ, આજ નેનો માં સ્નેહ
સખી અમારે આંગણે, કંચન વરસ્યો મેહ
માતાજી ની અસીમ કૃપા 🙏

07/10/2022

देवसर्गश्चाष्टविधो  विबुधा पितरोसुराः।
गन्धर्वाप्सरस सिद्ध यक्ष रक्षांसि "चारणा"।।
भूत,प्रेता,पिशाचाश्य विध्याध्रा किन्नरादया।
दशैत विदुराख्याता सर्गास्ते विश्वसृक्कृता

30/09/2022
24/09/2022

Statue of unity
સરદાર વલ્લભભાઈ પટેલ ૧૮ એ વરણ ગૌરવ લઇ શકે ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે

23/09/2022

નવું કરિયું 😄

13/09/2022

https://youtu.be/9KsNqrEPWqY
👆👆👆👆👆👆👆👆👆👆👆👆
ચારણ ને બિવાની જરૂર ના હોય

Like comment and share and subscribe

29/08/2022

YouTube channel પર આખો ઓડિયો છે
🙏 બધા મિત્રો ને ખાસ બે હાથ જોડી ને વિનંતી કરું છું આવા ભૂવા ભારાડી માંથી બહાર આવો
🔸 માતાજી એક શ્રદ્ધા નું કેન્દ્ર છે મહેરબાની કરીને એને મજાક ના બનાવો
🔸 એને મેકડોલ ઓલસિઝન ની જરૂર નથી સાચા હૃદય થી કરેલી પ્રાથના ની જરૂર છે
🔸ખોટા ભૂવા પાસે તમે દાણા જોવડાવવા જાવ છો જેની ઘર માં પૂરા દાણા નથી
🔸 માં કોઈ ને મારે નહિ એની બધી દુનિયા બાળ
🔸 માં કોઈ ને હેરાન નથી કરતી માં કોઈ ને પોગતી નથી બસ કર્મ કોઈ ને છોડતું નથી
🔸 મહેરબાની કરી ને માં નામ ઉપર ચરી ખાવાનું બંધ કરો અને કઈક કામ ધંધો કરો
🔸 બને એટલો વિડિયો શેર કરો ને બીજા ની આખો ખોલો અને એને કૂવા ના દેડકા માંથી બહાર કાઢો
🔸 બહાર ની દુનિયા બોવ સારી છે

12/08/2022

બધી જ બહેનો ને મારી ઉંમર લાગી જાય વારી જાવ બાપ.....!!

05/08/2022

મીત્ર કિજીએ મર્દ, મર્દ ને દર્દ મીટાવે
મીત્ર કિજીએ મર્દ, કામ વીપત મે આવે
મીત્ર કિજીએ મર્દ, ખુશામત કરે નહીં કાલે
મીત્ર ઉપસી કો જાનીયે, જો સુખ દુખ સાથી કર્મ કે
વેતાલ કહે સુણ શાહ અકબર, એતા લક્ષણ મીત્ર કે

03/08/2022

Comming soon 5:00 vagye

19/07/2022

આનંદ થી આનંદ માં રહીશું ભાયું બધા ભેગા રહેશું....!! દેશી તમંચા આખી ટીમ અને અમારો સમાજ સંજય ભાઈ ગઢવી રાજકોટ અમારી મહેમાનગતિ કરી બોવ આનંદ થયો

09/07/2022

Rajsthan nathdwara.....

06/07/2022

Yaara ❤️

01/07/2022

આનંદ થી આનંદ નાં રેશું, અને ભાયું બધા ભેગા રેશું....!!

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

જેને તાલૂકા માં અને જીલ્લા માં હાલતૂ હોય એને નસો કરાય..... બાકિ ઘર માં નો હાલતૂ હોય એને ઉંદર મારવાની પી જવાય......
Ha shekhardan......
*આજે જ રીલીઝ થયેલુ  ગીત ક્ષાત્રવીર મા**સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામ નો ઈતીહાસ રજુ કરવા મા આવેલ છે**મુળી ના રાજવી  દરબા...
#આવી_મોજની_લેરડી_માણવાનુ_આવુ_સંગીત_આવો_મીઠડો_અવાજ#મોજ_આનંદ_મેડીકલમા_થોડી_મળે_એને_તો_માણવીજ_પડે...#એવો_જ_ગરવો_નરવો_સરવો_સ...
https://youtu.be/Y8bR7I3mwxU" જયપાલસીંહ ઝાલા "#આ_રક્ષાબંધનના_પર્વ_નિમિત્તે_આવી_રહ્યુ_છે_અષાઢી_ગાયક_ઉમેદભાઈ_ગઢવી_ના_સ્વર_...
"જય માતાજી જય મોગલ"મારા દરેક મીત્રો, વડીલો, ભાઈઓ તથા મામા ડાયરો....અત્યાર સૂધી વિચાર આવતો હતો કે મારા સૌરાષ્ટ્ર ની ધરતી ...
#સાવજ_ની_ડણક___ Post by :- kirtidan gadhvi
મિત્રો ગમે તેવું કામ છોડી ને પણ આ વિડિયો જોવો અને કુટુંબના સભ્યો ને બતાવો એવી મારી કવિરાજ તરીકે નમ્ર વિન્નતિ અને બને એટલ...
Vah sawaj Vah કોમેન્ટ કરો..... #પાકિસ્તાન_મૂર્દાબાદ#ભારત_માતા_કિ_જયSwar :- rajbha gadhvi Post :- kirtidan gadhvi 9106865...

Category

Telephone

Address


Street Number 6 Radheshyam Society Kotharia Main Road
Rajkot
360002
Other Musicians in Rajkot (show all)
Viththal Jadav Viththal Jadav
Padded
Rajkot, 360110

Ashwin Rathod Ashwin Rathod
Rajkot

daily Update

Hitesh Gajjar Official Hitesh Gajjar Official
Rajkot, 360004

I'm a singer and events organizer at rajkot.

Uttam sangeet classes Uttam sangeet classes
Uttam Sangeet Classes, Above Tulsi Mandap Service, Near Kismat Pan, Somnath Society-3, Raiya Telephone Exchange Road
Rajkot, 360005

join today & learn vocal/music with Uttam music academy- Uttam maru sir

Yash_photo_editing Yash_photo_editing
Rajkot

Music Is medicine For All Problems ����

Sohil Bloch Sohil Bloch
Rajkot

Sohil Bloch is a well-known versatile singer in the Gujarati music industry. The singer who hails from Rajkot is inspired by his father and elder sister. Sohil is a music teacher a...

Vivek Kandoliya Vivek Kandoliya
Rajkot

I created this page for purposes to share my new video on Facebook platform. I would share here my

Ajeet Kumar bind Ajeet Kumar bind
Rajkot, 360004

new reels daily, comedy, नया वीडियो, etc.

Rj Aman vai Rj Aman vai
Rajkot, যগরাকরা

Rj Aman vai

Royal king Royal king
Rajkot, GUJARAT

सभी को नमस्ते! 🌟 आप स्टार भेजकर मुझे सपोर्ट कर सकते हैं - उनसे मुझे पैसा कमाने में मदद मिलती है, -

Mehul DJ Mehul DJ
Rajkot, 360022