Utpal Jivrajani

Music Composer, Publisher, Singer, Narrator, Creator

11/12/2023

Got membership eligibility, Thanks Indian Singers And Musicians Rights Association

Photos from Utpal Jivrajani's post 30/11/2023

.malhar લાડકી હોય તે જ દીકરી..પુત્ર થી વધુ..જીવરાજાની પરિવાર ની જ્યેષ્ઠ ગૃહલક્ષ્મી, હેતભીની દીકરી એ સ્વસુર કરતા પણ વધુ, પિતા થવાનો અવસર આપ્યો છે.ઘણી ખમ્મા 🎂🍿Happy wala Birth day to you💐💐દીઘાઁયુષી બનો એવી શુભ કામના *जीवेत शरद: शतम् शतम्. *सुदिनं सुदिनं जन्मदिनम्* *भवतु मंगलम जन्मदिनम्* *विजयीभव* *सर्वदा,* 🌹🌹🌹જન્મ દિવસ નિમિત્તે અનેક શુભકામનાઓ💐💐💐 Trackside Tadka.

30/11/2023

Thanks Spotify 🥰

25/11/2023

Composed 2 songs and Background Score for the Greek Drama “Oedipus The King” . Author : Sophocles Gujarati Translation and Directed by Bharat Yajnik ❤️Thanks Bharat Yajnik Theatre Therapy

25/11/2023

Composed 2 songs and Background Score for the Greek Drama “Oedipus The King” . Author : Sophocles Sophocles , Gujarati Translation and Directed by Bharat Yajnik ❤️Thanks Bharat Yajnik Theatre Therapy

Photos from Utpal Jivrajani's post 12/11/2023

Happy Birthday to My life partner .parul Jivrajani 🎂🍿Happy wala Birth day to you💐💐દીઘાઁયુષી બનો એવી શુભ કામના *जीवेत शरद: शतम् शतम्. *सुदिनं सुदिनं जन्मदिनम्* *भवतु मंगलम जन्मदिनम्* *विजयीभव* *सर्वदा,* 🌹🌹🌹જન્મ દિવસ નિમિત્તે અનેક શુભકામનાઓ💐💐💐

10/11/2023
06/10/2023

Write a caption... ૭-૧૦-૨૦૨૩ , સવારે ૮ વાગ્યે નમસ્કાર ,
આંબુંડુ જાંબુડુ ની સફળતા બાદ માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રી દરમ્યાન ઘેર ઘેર આવતી કુમારિકા દીકરીઓ દ્વારા " ગરબડીયો કોરાવો " ગાવામાં આવે છે, તે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. લોકસાહિત્ય ના પુસ્તકો, ગરબી મંડળ , સત્સંગ મંડળ ચલાવતા બહેનો ના સહયોગ થી શબ્દો પ્રાપ્ત થયા છે, પરંતુ કોઈ કોઈ જગ્યા એ ઘણું ખૂટતું હોય તેવું લાગ્યું હતું અને પૂરો " ગરબડીયો" મળ્યો ના હતો, તેવી ઘણી જગ્યા એ મર્યાદામાં રહી ને ગરબડીયા ને અનુરૂપ મે મારા શબ્દો પણ ઉમેર્યા છે , અને શબ્દો સાથેનો લિરિક્સ વિડિયો તૈયાર કર્યો છે જે સરસ રીતે ગરબડીયા માં પણ ભળી જાય છે, પરંપરાગત ઢાળમાં પણ "એકધારા પણું " ના લાગે તેવી રીતે કંપોઝ કરી ને સાનુરૂપ ફેરફાર કર્યા છે. આશા છે કે ભક્તિ દ્વારા શક્તિ ના આ પર્વમાં કુમારિકા બહેનો ની સાથે ગાજો,સાંભળવજો, યથા શક્તિ "દોકડો" આપી સન્માનિત પણ કરજો. કુમારિકા બહેનો એટલા માટે ગાવા આવે છે કે એ આપણે નથી ગાતા. સંસ્કૃતિ ને પરંપરા નું જતન કરજો , સહુ સાથે ગાઓ, માં ની ભક્તિમાં તલ્લીન થાઓ એવી પ્રાર્થના .

https://youtu.be/S8_fLYOolrE?si=qVFgEadduxtxj2tE

ગરબડીયો કોરાવો | બાળ ગાયકો દ્વારા નવરાત્રી સ્પેશ્યલ | Garbadiyo Koravo By Children | Lyric Video 06/10/2023

https://youtu.be/S8_fLYOolrE
નમસ્કાર ,
આંબુંડુ જાંબુડુ ની સફળતા બાદ માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રી દરમ્યાન ઘેર ઘેર આવતી કુમારિકા દીકરીઓ દ્વારા " ગરબડીયો કોરાવો " ગાવામાં આવે છે, તે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. લોકસાહિત્ય ના પુસ્તકો, ગરબી મંડળ , સત્સંગ મંડળ ચલાવતા બહેનો ના સહયોગ થી શબ્દો પ્રાપ્ત થયા છે, પરંતુ કોઈ કોઈ જગ્યા એ ઘણું ખૂટતું હોય તેવું લાગ્યું હતું અને પૂરો " ગરબડીયો" મળ્યો ના હતો, તેવી ઘણી જગ્યા એ મર્યાદામાં રહી ને ગરબડીયા ને અનુરૂપ મે મારા શબ્દો પણ ઉમેર્યા છે , અને શબ્દો સાથેનો લિરિક્સ વિડિયો તૈયાર કર્યો છે જે સરસ રીતે ગરબડીયા માં પણ ભળી જાય છે, પરંપરાગત ઢાળમાં પણ "એકધારા પણું " ના લાગે તેવી રીતે કંપોઝ કરી ને સાનુરૂપ ફેરફાર કર્યા છે. આશા છે કે ભક્તિ દ્વારા શક્તિ ના આ પર્વમાં કુમારિકા બહેનો ની સાથે ગાજો,સાંભળવજો, યથા શક્તિ "દોકડો" આપી સન્માનિત પણ કરજો. કુમારિકા બહેનો એટલા માટે ગાવા આવે છે કે એ આપણે નથી ગાતા. સંસ્કૃતિ ને પરંપરા નું જતન કરજો , સહુ સાથે ગાઓ, માં ની ભક્તિમાં તલ્લીન થાઓ એવી પ્રાર્થના . ડૉ. ઉત્પલ જીવરાજાની

ગરબડીયો કોરાવો | બાળ ગાયકો દ્વારા નવરાત્રી સ્પેશ્યલ | Garbadiyo Koravo By Children | Lyric Video ીયો કોરાવો | બાળ ગાયકો દ્વારા નવરાત્રી સ્પેશ્યલ | Garbadiyo Kor...

26/09/2023

“Raasrang with Dev Bhatt” cross 45k on first Day on YouTube 💐💐💐https://youtu.be/DoVx5wwcpeI?si=luvA9mEmLS6r4n15

Photos from Utpal Jivrajani's post 18/09/2023

સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ.પુજ્ય ગુરુવર્ય શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને શ્રી નિત્યસ્વરુપ દાસજી સ્વામી નાં આશિર્વાદ પ્રાપ્ત થયા.

15/09/2023

સમાચાર પણ અદ્દભુત છે.વણકર સમાજ,તેમજ અન્ય સમાજની દીકરીઓ દીવસનાં ભાગ માં ખેતરમાં કામ કરીને પેટીયું રળે,અને સાંજે શ્રી ડાહ્યાભાઇ નકુમ ને ત્યાં રિહર્સલ.સામાન્ય વ્યક્તિ થી માથા પર ન ઉંચકી શકાય તેવા ૧૨ બેડા, લોખંડ ની ગરબી, શુભ પ્રતિકો શિર પર લઇને રાસ રજુ કરે, ત્યારે નારી છે એ શક્તિ જ નહી પણ “મહાશક્તિ” છે તેવો અનુભવ થયા વગર રહે નહી. ટ્રક માંથી સામાન ખાલી કરવો હોય કે ભરવો હોય,આ દિકરીઓ થોડીજ વાર માં પેકઅપ કરી નાંખે છે.સાથે સાથે લોકસાહિત્યકાર ડો.રણમલ પરમાર દરેક રાસ વિષે અને લોકસંસ્કૃતિ વિષે રસપ્રદ શૈલીમાં છણાવટ કરે.સરકાર શ્રી દ્વારા સામે ચાલીને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાનાં સ્તુત્ય પગલા બદલ મંડળને અનેક શુભેચ્છાઓ💐🙏🏻💐

Photos from Utpal Jivrajani's post 08/09/2023

Janmashtami Festival Gondal. Thanks a lot M.P. Porbandar Shree Rameshbhai Dhaduk and Dhaduk Family for given such a good opportunity to manage and perform whole event. My Creation " Ambudu Jambudu" with more than 80 performers are appreciated by all devotees.Thanks Geeta Ben Rabari. . Asif Jeriya Tejas Shishangiya Nidhi Dholakia Pota Minakshi Vadher . Yatin Jain , Nilesh Pathak , Maharshi Shingala for Good Support.Also thanks Dasi Jivan Satsang Mandal, Naimesh Dhaduk Sawan Dhaduk for throughout Guidance and support. Happy Janmashtami To All .

04/09/2023

Raghav Music -Hitashv Nanavati going to release JANMASHTAMI SPECIAL SONG “Ha Re Vhala Arji Amari” full hd YouTube video will release on 5-9-2023 on https://youtube.com/?si=HRAEcTqrRsPwxuWD

31/08/2023

Out Now !! “Mara Dwarikana Nath” Let’s celebrate Janmashtmi with Singer Music

29/08/2023

Janmashtmi Celebration with Ambudu Jambudu 💐💥💥 Special Songs Made by Dasi Jivan Satsang Mandal. Janmashtmi Festival Organised By M.P. Shree Rameshbhai Dhaduk Family.Watch Live on All Social Media Platforms and TV Channels on 7-9-2023, venue : Dasji Jivan Party Plot-Gondal. Singer : and Pari Patadia, Recorded by , I have added the additional Lyrics to make more effective for devotions. Thanks

Want your public figure to be the top-listed Public Figure in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

AME Office. Photo/Video Sharad Patel
GAMA MEET 2023. Alumni meets after long time at Shri Gulabkunverba Ayurved Mahavidyalaya .Heartily Thanks to Kirtidan Ga...
દેશમાં ડાયપર ફરજીયાત Diper Compulsory? #jokes #gujju #gujarati #shiromanichintamani #diaper #૪અક્ષરની
60 Days Celebration 🎉 Trending in Wynk Music  thanks all our fans #shiromanichintamani PDL Infinite Soul Thanks 🙏🏻💐🙏🏻
Ye Dosti-Horror Mix😂 Video Curtsy Sanjay Sagathiya #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funn...
New Release Promotion by Gaana thanks team PDL Infinite Soul .Listen Chaitri Navratri Special Song by Master Rana Alpesh
માવો માવો શુ કરો છો #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funny #fun #funnygujarativideo #raj...
પોરબંદર જિલ્લા લોકસભા સાંસદ , અને અમારા પરિવાર પર હર હંમેશ જેમના આશિર્વાદ રહ્યા છે એવા આદરણીય મોટાભાઇ સમાન શ્રી  રમેશભાઇ...
ઓમીક્રોન ના બખાળા #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funny #fun #funnygujarativideo #rajko...
લગનનાં લખોટા #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funny #fun #funnygujarativideo #rajkot #ut...
પત્ની મહાપુરાણ #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funny #fun #funnygujarativideo #rajkot #...
સફ્ફા શાયરી Saffa Shayri #instagram #shiromanichintamani #comedy #gujaraticomedy #Gujarati #Gujarat #funny #fun #funnygu...

Category

Address


Office-address Aditya Multimedia & Entertainment (AME), 629, The City Centre (Old Amrapali Cinema) Raiya Road
Rajkot
360001

Other Musicians in Rajkot (show all)
Viththal Jadav Viththal Jadav
Padded
Rajkot, 360110

Ashwin Rathod Ashwin Rathod
Rajkot

daily Update

Hitesh Gajjar Official Hitesh Gajjar Official
Rajkot, 360004

I'm a singer and events organizer at rajkot.

Uttam sangeet classes Uttam sangeet classes
Uttam Sangeet Classes, Above Tulsi Mandap Service, Near Kismat Pan, Somnath Society-3, Raiya Telephone Exchange Road
Rajkot, 360005

join today & learn vocal/music with Uttam music academy- Uttam maru sir

Yash_photo_editing Yash_photo_editing
Rajkot

Music Is medicine For All Problems ����

Sohil Bloch Sohil Bloch
Rajkot

Sohil Bloch is a well-known versatile singer in the Gujarati music industry. The singer who hails from Rajkot is inspired by his father and elder sister. Sohil is a music teacher a...

Vivek Kandoliya Vivek Kandoliya
Rajkot

I created this page for purposes to share my new video on Facebook platform. I would share here my

Ajeet Kumar bind Ajeet Kumar bind
Rajkot, 360004

new reels daily, comedy, नया वीडियो, etc.

Rj Aman vai Rj Aman vai
Rajkot, যগরাকরা

Rj Aman vai

Royal king Royal king
Rajkot, GUJARAT

सभी को नमस्ते! 🌟 आप स्टार भेजकर मुझे सपोर्ट कर सकते हैं - उनसे मुझे पैसा कमाने में मदद मिलती है, -

Mehul DJ Mehul DJ
Rajkot, 360022