RCP SURAT

RCP SURAT

You may also like

Hiren Ahir
Hiren Ahir

રાષ્ટ્રીય છાત્ર પરિષદ સુરત

07/01/2024

05/01/2024
Photos from RCP SURAT's post 04/11/2023

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ,વેવ ધ યુથ પાવર અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા તાપી જિલ્લા અને તાલુકો ડોલવાણ ના ગારવણ ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું આ સાથે શાળા ને શિક્ષણ લાગતી દરેક જરૂરિયાત માટે શાળા ને દતક લીધી.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , વેવ ધ યુથ પાવર અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના પદાધિકારી ડો. પુર્વેશ ઢાકેચા ડો. નિલેશ ટાંક અને તેમના પરિવાર ,શ્રી હસમુખભાઈ રૈયાણી શ્રીમિતભાઈ બલર , શ્રી નીતિનભાઈ બાલર , શ્રી કલ્પેશભાઈ લીમ્બાચીયા શ્રી નવદીપ ભાઈ હીરપરા ,વિશેષ ઉપસ્થિતિ રહી. આ યુનિફોર્મ બનાવવામાં અને તેનું વ્યવસ્થાપન કરવામાં હિન્દુ હેલ્પલાઇન ના દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ અને શ્રી ભાર્ગવભાઈ કાથરોટીયા નું સૌથી મોટું સેવાનો સિંહ ફાળો રહ્યો છે સંસ્થા તેમના સેવા કાર્યને અને હાજર રહેલા દરેક શિક્ષક અને વિશેષ અતિથિ નો આભાર માને છે.



RCP SURAT
Dr Pravin Togadia

13/09/2023

જય શ્રી રામ
રાષ્ટ્રીય છાત્ર પરિષદ

ઉત્તર ગુજરાત કોલેજ મા વિધર્મી વિદ્યાર્થી દ્વારા 2 વિદ્યાર્થીની ને છેડતી નો બનાવ બન્યો હતો, જે અંગે રાષ્ટ્રીય છાત્ર પરિષદ ને માહિતી મળી હતી,જે બાબતે આચાર્ય ને જાણકારી આપી અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા આવેદપત્ર આપી માંગ કરવા મા આવી કે આ જે ઘટના ઘટી છે જેના વિરૂદ્ધ મા યોગ્ય કાર્યવાહી કરવામા આવે,

રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના તમામ વિધાર્થીઓ ની મહેનત થી અને કોલેજ પ્રશાસન નાં સહયોગ થી એ હિન્દુ બેન દીકરી ને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે અને અને વિધર્મી દ્વારા ફરીવાર એવું કૃત્ય ન થાય તે બાબતે ની તકેદારી રાખશે એવી બાહેંધરી લેખિત માં આપવામાં આવી છે ,

જય શ્રી રામ
છાત્રો કે સમ્માન મેં,
RCP મેદાન મેં



RCP SURAT Rashtriya Chhatra Parishad Dr Pravin Togadia Ahpgujarat

15/08/2023

09/07/2023

રાષ્ટ્રીય છાત્ર પરિષદ સુરત મહાનગર દ્વારા નવા સદસ્યનું ભરતી અભિયાન શરૂ થઈ ગયું છે કોલેજમાં આવતા હિન્દુ વિદ્યાર્થીઓને અમે આહવાન કરીએ છીએ કે પોતાના મિત્ર મંડળ સાથે છાત્ર પરિષદમાં જોડાઈ છાત્ર પરિષદનો એક ભાગ બને અને વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટી લેવલે પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે લડત આપે

જે વિદ્યાર્થીઓ જોડાવ માંગતા હોય તેને QR Code સ્કેન કરી કરી ને ફોર્મ ભરી શકે છે.
RCP SURAT Dr Pravin Togadia Rashtriya Chhatra Parishad

16/06/2023

🚩જય શ્રી રામ 🚩
🚩રાષ્ટ્રીય છાત્ર પરિષદ🚩

" કોઈ વિદ્યાર્થી શિક્ષણ થી વંચિત ન " તેવા શુભ સંકલ્પ સાથે " રાષ્ટ્રીય છાત્ર પરીષદ " પુસ્તક દાન નું અભિયાન ચલાવે છે. ધોરણ 10,12 કે અન્ય પરીક્ષા બાદ આપના સંતાને જરૂર ન હોય તેવા પુસ્તકો અમારી સંસ્થા ને દાનમાં આપવા નમ્ર વિનંતી. અમે તે પુસ્તકો જરૂરિયામંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું.

પ્રેરક :- ડો.પ્રવીણભાઈ તોગડીયા
(એમ.એસ.કેન્સર સર્જન)

सब को शिक्षा, सब को रोज़गार

પુસ્તક દાન કરવા માટે સંપર્ક કરો
9099934034
7284855662
9879635628

સમય :- સાંજે 8:30 થી 10:00

કાર્યાલય :- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યાલય પ્રાથમિક શાળા ની પાસે, નાના વરાછા ઢાળ, નાના વરાછા સુરત

Dr Pravin Togadia
RCP SURAT

Photos from RCP SURAT's post 02/06/2023

दिल्ली मे जेहादी मानसिकता वाले हत्यारे ने हिन्दु बेटी साक्षी कि सरेआम हत्या कि हे और भारत मे जो हिंदु बहेनो पर विधर्मी द्वारा जो लव जिहाद करके जो हत्या हो रही है उस सभी केस को फास्ट्रेक कोर्ट में चले जाए और ईएनटी लव जिहाद पर कोई सख्त कानून बनाया जाय ये मांग के साथ राष्ट्रीय छात्र परिषद सुरत द्वारा कलेक्टर माध्यम से प्रधानमंत्री और गृहराज्यमंत्री को आवेदन पत्र दिया

RCP SURAT Dr Pravin Togadia

01/06/2023

રાષ્ટ્રીય છાત્ર પરિષદ સુરત દ્વારા તારીખ :- 01-06-2023 થી 08-06-2023 સુધી ફી ફોર્મ ભરી દેવામાં આવશે.

RCP SURAT Dr Pravin Togadia

23/05/2023

Dr Pravin Togadia

10/05/2023

🚩अंतर्राष्ट्रीय हिंदू परिषद और
राष्ट्रीय छात्र परिषद 🚩

दिनांक:- 12/05/2023 शुक्रवार सुबह 9:00 बजे मूवी थिएटर पर "ध केरल स्टोरी " मुफ्त में दिखाने की योजना है जिसमें स्कूल या कॉलेज जाने वाली 14 से 25 वर्ष की बालिकाओं को ध केरल स्टोरी दिखाने की योजना है।

संपर्क नंबर :
पारसबेन वाघानी
+91 97274 07887
जालपा रूपारेलिया
+91 98985 17432

दिनांक:- 12/05/2023
स्थान :- घ फ्राइड सिनेमा मोटा वराछा सूरत

28/03/2023

જય શ્રી રામ
રાષ્ટ્રીય છાત્ર પરિષદ
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મા અંગ્રેજી પેપર મા અરજી (Application) નો પ્રશ્ન ન પૂછ્યો તે બાબતે RCP સુરત દ્વારા તારીખ 27/03/23 સોમવારે ના રોજ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરી...
RCP SURATRashtriya Chhatra Parishad Dr Pravin Togadia

Photos from RCP SURAT's post 27/03/2023

જય શ્રી રામ
રાષ્ટ્રીય છાત્ર પરિષદ
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ મા અંગ્રેજી પેપર મા અરજી (Application) નો પ્રશ્ન ન પૂછ્યો તે બાબતે RCP સુરત દ્વારા તારીખ 27/03/23 સોમવારે ના રોજ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરી...
RCP SURAT Rashtriya Chhatra Parishad Dr Pravin Togadia

Photos from RCP SURAT's post 30/01/2023

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર ફૂટવાની ઘટના ને લઈને RCP સુરત દ્વારા તારીખ 30/01/23 સોમવાર ના રોજ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરી અને આરોપી ને કડક મા કડક સજા કરવા મા આવે.


RCP SURAT Rashtriya Chhatra Parishad

22/10/2022

રાષ્ટ્રીય છાત્ર પરિષદ (સુરત) તમને અને તમારા પરિવાર ને ધન તેરસ ની હાર્દિક શુભકામના પાઠવે છે...

18/08/2022

જન્માષ્ટમી પર્વની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ

Photos from RCP SURAT's post 11/07/2022

HHL-हिंदू हेल्पलाइन(डो प्रवीणभाई तोगड़िया द्वारा) 11 वर्षोंसे-लाखों लोगोको मदद -हिंदू रत्न एवार्ड-24 घंटा Call center(020 66803300)-मदद करने- 20,000 स्थानोपर हिंदूसाथी -Hindu Helpline mobile App
हिंदूओका विश्वसनीय मित्र-HHL

Photos from RCP SURAT's post 04/07/2022

सूरत कलेक्टर फो राष्ट्रीय छात्र परिषद सुरत महानगर ने हिंदू युवाओं सोशल मीडिया पर जो अपना समर्थन व्यक्त करते है तौ हमारे भाई को मौत की धमकी और हत्या को रोकने की और कनैयालाल और किशनभाई जैसे लोगों की दिन दहाड़े हत्या हुई हैं तो उनको उचित और त्वरित न्याय मिले इस लिए आवेदन पत्र दिया गया है.
"सर,हम छात्र हैं, हमें कलम को छोड कर हाथ में तलवारें उढाना ना पड़े "

RCP SURAT Dr Pravin Togadia Hindu Hridhay Samraat- Dr Pravin Togadia Sachin Baghel

23/06/2022

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સ્થાપના દીન ની શુભકામનાઓ

આવો રકતદાન કરી, કોઈને નવુંજીવાં આપીએ.

રવિવાર
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યાલય.

12/06/2022

RCP (RASHTRIYA CHHATRA PARISHAD)

વિશ્વ બાળ મજૂરી અટકાવો દિવસ.

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

🚩अंतर्राष्ट्रीय हिंदू परिषद औरराष्ट्रीय छात्र परिषद 🚩दिनांक:- 12/05/2023 शुक्रवार सुबह 9:00 बजे मूवी थिएटर पर "ध केरल स्...

Telephone

Website

Address

Surat
Other Community Organizations in Surat (show all)
GAFDA GAFDA
Olpad
Surat

GUJRAT AQUACULTURE FEED DEALERS ASSOCIATION

Gokulendu Pushti Sangh Gokulendu Pushti Sangh
ShriGokulchandramaji Haveli, 408/1 Hazira Road, Near Bhulka Vihar School, Pal
Surat

K.k Italian marble pest & dhaba water proofing K.k Italian marble pest & dhaba water proofing
Main Market
Surat

માર્બલ પેસ્ટ વોશેબલ હોવાથી આપના ઘરની ?

SAHAS SAHAS
Surat, 395003

Maktaba Ashraf Maktaba Ashraf
Ranilaxmibai Marg
Surat, 395009

Welcome to MAKTAB ASHRAF the most Authentic Islamic Blog Ahle Sunnat Val Jammat (Hanafi)

Tales of Surat Tales of Surat
Surat, 3905017

This page is about suraties. Every human has their own story, unique in their own way. Let get started with Unheard, Untold, Medicore, Great, ordinary, extra-ordinary, tales of su...

Leena shah Leena shah
U-12, Central Plaza Complex, Near Om Terrace, New City Light Road
Surat, 395007

Working towards Social Cause & Child-Care Activities Women Welfare Campaigns Social Awareness Campaigns

Zilai Jamiat Ahle Hadees Surat Zilai Jamiat Ahle Hadees Surat
Surat, 395002

ضلعی جمعیت اہل حدیث سورت ZILAI JAMIAT AHLE HADEES SURAT જિલઈ જમ્ઈય્યત અહલે હદીષ સુરત जिलई जम्इय्यत अहले हदीष सूरत

Indradevi Education Charitable TRUST Indradevi Education Charitable TRUST
639, Gandhi Kutir
Surat, 394220

social activities, health problems, medical, computer, fire safety, any kind of certificate and diploma courses institute