RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata, Non-Governmental Organization (NGO), At-Pardipata. Po./Lakhanpor, Ta./Palsana, Dis./, Surat.

Photos from RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata's post 05/07/2023

શાળામાં અલુણા વ્રત નિમિત્તે મહેંદી, આરતી શણગાર અને કેશ-ગુંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Photos from RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata's post 28/06/2023

શાળામાં આજરોજ જી.એસ.ની ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં માધ્યમિક-ઉચ્ચ. માધ્ય. વિભાગ માંથી 5 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થીનીઓએ ઉમેદવારી નોંધાવી હતી તથા પ્રાથમિક વિભાગ માંથી 5 વિદ્યાર્થીઓ તથા 3 વિદ્યાર્થીનીઓએ ઉમેદવારી નોંધાવી હતી.
જેમાં પ્રાથમિક વિભાગના વિજેતાઓ :-
બહેનોમાં મિસ્ત્રી માંહી (ધોરણ-8)
ભાઈઓમાં મિસ્ત્રી કનિષ્ક (ધોરણ -6)

માધ્યમિક-ઉચ્ચ. માધ્ય. વિભાગનાં વિજેતાઓ :-
બહેનોમાં વળવી કલ્પના (ધો.10- બ)
ભાઈઓમાં ગામીત રાજન (ધો.12)

જેમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

(28/6/2023)

Photos from RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata's post 21/06/2023

શાળામાં આજરોજ 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી. જેમાં સંચાલક મંડળનાં સદસ્યો, કર્મચારીમિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગમાં ભાગ લીધો હતો. અને સૌને નિયમિત યોગ કરવા માટે જણાવવામાં આવ્યું.

31/05/2023

Congratulations 👏👏👏👏👏👌

25/05/2023

Congratulations

Photos from RNPatel Madhaymik shala & MKPatel Prathmik shala, Pardipata's post 12/05/2023

આપણી શાળાના વર્ષ :1999 નાં બેચમાં અભ્યાસ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળા મુલાકાત માટે આવ્યાં હતા અને સૌ એ પોતાના શાળા સમયના દિવસો સ્મરણ કર્યા.

24/04/2023

Admission starts

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

School Republic Day Celebrations | School Anual Function |  School Award Function #school #republicday #schoolanualfunct...
Volleyball Tournament Sarbhone 2024 #volleyball #reels
Volleyball Tournament Sarbhone 2024 #volleyball
Good morning
India Chandrayaan-3 Live | ISRO Launch Mission #chandryaan3 #school
Craft activity paper boat #school #craftacivity
Admission is Now Open…

Telephone

Address

At-Pardipata. Po./Lakhanpor, Ta./Palsana, Dis./
Surat
394352

Other Surat non profit organizations (show all)
Om Kailash Om Kailash
B-245, Road No. 6D, Udhna
Surat, 394210

It is an organization which is formed for promoting welfare of children.

શબ્દમૈત્રી શબ્દમૈત્રી
Surat

સર્જન, સંમાર્જન અને રાસસ્વાદની બેઠક

Shree Manav Sahay Seva Trust Shree Manav Sahay Seva Trust
Surat, 395009

We are a Helping Trust with the core belief that every life is priceless. Our Trust is Social, Healt

Mamta Mental Health Center - NGO Mamta Mental Health Center - NGO
Municipal School No 7, Adarsh Nagar Society, Athwalines
Surat, 395001

Surat Literary Foundation Surat Literary Foundation
Surat

The official page of Surat Literary Foundation that hosts the annual edition of #SrtLitFest

Spirit of giving Spirit of giving
Surat

This is a social platform for Destitude,Orphan and friendless humen and Cow Community, so please gave a response to save and grow our life..

Jay Ambe વ્યસન મુક્તિ કેન્દ્ર surat and mumbai Jay Ambe વ્યસન મુક્તિ કેન્દ્ર surat and mumbai
Surat

Addiction recovery is a long-term process. For Help or Enquiry Contact:7984478785 #reh

SPG Patidar Power Surat Bamaroli SPG Patidar Power Surat Bamaroli
Bamroli
Surat, 394210

Jagdish patel