Kohler Maitri Ceramic

Kohler Maitri Ceramic

Nearby home improvement businesses

Yellow Studios
Yellow Studios
Gandhikutir Society

You may also like

Shri ketaring
Shri ketaring

maitriceramic.com

Photos from Kohler Maitri Ceramic's post 12/11/2023

शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोsस्तुते ।
दिव्या दिव्या दिपत्कार कानी कुंडले मोतीहार ।
दिव्याला पाहून नमस्कार ।
સંવત ૨૦૮૦ દિવાળી ના રોજ શુકનવનતા ચોપડા પુજન અમારા શોરુમ પર રાખેલ તેમા અમારા પુજય વડીલોના આશીર્વાદ સદા અમારા ઉપર રહેછે .
॥ જય ભંડારીયાદાદા ॥
॥ જય લક્ષ્મી દેવ નમ: ॥
॥ જય સ્વામીનારાયણ નમ:॥

31/10/2023

“સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ”
સરદાર વલ્લભભાઈ પટેલ.. આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. ખેડૂતો માટે સારા કાર્યો કર્યાં હતાં. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને “સરદાર” નું બીરુદ આપ્યુ હતું.
તેમજ સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું આવા દ્રઢ મનોબળ ના કારણે “લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખાય છે.
ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૧૪૮મી જન્મ જયંતી પર શત શત નમન.

24/10/2023

*सत्य मेव जयते*
વિજયાદશમી એટલે દેવોના વિજયનો તહેવાર. આ તહેવાર શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. *પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મના વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ.*
ભગવાન રામે જગતને સંદેશ આપ્યો કે દુષ્ટ અને અત્યાચારી કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય પરંતુ શક્તિનો દુરુપયોગ છેવટે તેના જ વિનાશને આમંત્રિત કરે છે.
આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી અંદર રહેલા દશ પ્રકારના આસુરી તત્ત્વો જેવાં કે *કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા*. આ દશ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક પ્રેરણા આ પ્રેરક પર્વ આપણને સર્વેને આપે છે.
_હું ઈચ્છું છું કે, ભગવાન શ્રી રામ તમારી સફળતાનો માર્ગ પ્રકાશિત કરે અને તમે જીવનના દરેક તબક્કામાં વિજય પ્રાપ્ત કરો._

16/08/2023

॥ પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ પતેતી ॥
પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું.
પારસીઓનું નવું વર્ષ નવરોઝ ઉજવવામાં આવી રહ્યું છે. પારસી સમુદાય આ દિવસને શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમનાં પ્રતિકરૂપે ઉજવે છે અને આ પર્વ મન વિચારોની શુદ્ધતા તથા ક્ષમતાપાચનનું પર્વ છે.
પારસી સમુદાય આજના દિવસે પારંપરિક વસ્ત્રો પહેરીને પારસી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને દૂધ, ફૂલ ફળ અને ચંદનનું લાકડું અર્પે છે. એવું માનવામાં આવે છે કે નવરોઝના પારસી સમુદાયના લોકો પોતાના ઘરમાં ચંદનનો નાનો ટુકડો રાખે છે. ચંદનની સુગંધથી વાયુ શુદ્ધ થાય છે અને સુગંધ ચારે બાજુ ફેલાય છે.
દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા સમસ્ત પારસી સમુદાયને નવરોઝ મુબારક ! આપ સૌનાં સ્વભાવમાં રહેલી સરળતા અને મીઠાશ સૌમાં સદાય ભળતી રહે તેમજ આપ સૌ પારસી ભાઇ-બહેનોનું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ વચ્ચે પસાર થાય એવી શુભેચ્છાઓ.

18/06/2023

Sathwario White Tiles is an amazing view of

10/05/2023

What's on your mind ?

Timeline photos 12/01/2023
24/10/2022

Thank you For your Blessed

24/10/2022

🪔꧁༺ _Happy Diwali_ ༻꧂🪔
🪔꧁༺ _Happy New year _ ༻꧂ 🪔

એક મીઠી યાદોનો ઉત્સવ ફટાકડાઓથી ભરેલું આકાશ મીઠાઈઓથી ભરેલું મોં દીવાઓથી ભરેલું ઘર લાખો દીવા તમારા જીવનને અનંત સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિથી કાયમ માટે પ્રકાશિત કરે. તમને અને તમારા પરિવારને દિવાળીની હાર્દિક શુભકામના મૈત્રી સિરામીક પરિવાર તરફથી પાઠવીએ શીએ.

🪔꧁༺ _નુતન વર્ષા અભિનંદન _ ༻꧂🪔

༻꧂Thank you for your blessed ༻꧂
༻꧂Maitri Ceramic ༻꧂
༻꧂Piyush Bhai kaswala (JOGI)༻꧂
🪔༻꧂Maitri ceramic family ༻꧂ 🪔

Photos from Kohler Maitri Ceramic's post 21/10/2022

Maitri Ceramic : We are pleased to announce that soon we will be bringing large showroom displays of Kohler, Delta, Brizo, Goldiden, Vitra, Grohe, Plumber, Geberit, Viega, WovenGold, Kajaria, Tiles & sanitaryware your choice of big brands in Surat to decorate your home.
All this is possible with the support of friends like you and our humanity customer friends.

21/08/2022

Sternhegen designer washbasin made in Germany 🇩🇪  MaitriCeramic

19/08/2022

“ श्री क्रिष्ण जन्मोत्सव “

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
भावार्थ : हे वत्स! जब-जब धर्म की हानि और अधर्म की वृद्धि होती है, तब-तब ही मैं अपने रूप को रचता हूँ अर्थात साकार रूप से लोगों के सम्मुख प्रकट होता हूँ. साधु पुरुषों का उद्धार करने के लिए, पाप कर्म करने वालों का विनाश करने के लिए और धर्म की अच्छी तरह से स्थापना करने के लिए मैं युग-युग में प्रकट हुआ करता हूँ॥
मैत्री सेरामिक्स की ओर से सभी मित्रों को श्री क्रिष्णजन्मोत्सव की सभी को हार्दिक शुभकामनाएं.

15/08/2022

“भारत 76वां स्वतंत्रता दिवस”
15 अगस्त का दिन भारत के लिए बहुत महत्वपूर्ण है। इसी दिन देश को अंग्रेजी हुकमत से आजादी मिली थी। इस साल आजादी के 75 वर्ष पूरे होने के साथ ही देश 76वां स्वतंत्रता दिवस मनाएगा जिसे हम "आजादी का अमृत महोत्सव" कहेंगे।
भारत सरकार ने लोगों की दिलों में ऊर्जा और एकता का जोश भरने के लिए 'हर घर तिरंगा' अभियान भी शुरू किया है। इसके लिए करीब सभी देशवासियों को अपने घर पर 13 अगस्त से 15 अगस्त तक तिरंगा लगाने आहवान किया हे।
_तिरंगा ही आन है...
तिरंगा ही शान है।
तिरंगा ही हम हिंदुस्तानियों की पहचान है।_
लाखों देशभक्त स्वतंत्रता सेनानियों के संघर्ष, समर्पण, त्याग और बलिदान से हमें आजादी मिली है। आजादी का यह पर्व हमें उन सभी अनाम योद्धाओं, शहीदों और वीर जवानों की याद दिलाता है। जिनके बलबूते आज हम आजाद वातावरण में सांस ले रहे हैं.
इस महापर्व पर देश की स्वाधीनता के लिए अपना अमूल्य योगदान देने वाले सभी सेनानियों को कोटि कोटि वंदन और अपने साहस व शौर्य से देश की सुरक्षा में समर्पित सभी वीर सैनिकों को नमन।
जय हिंद...


मैत्री सेरामिक् की ओर से सभी देशवासीको आज़ादी का अमृत महोत्सव दिवस की हार्दिक शुभकामनाएं

12/07/2022

Kohler is proud of all the partners who brought the company spirit to Italy for Milan Design Week. Our Kohler booth showcased immersive bathroom products, and inspired by the layers of rock.01 sink, we were honored with the “Fuorisalone.it” award for our Kohler Divided Layers installation designed by Daniel Arsham. We are proud of our Kohler and our Maitri ceramic.

Photos from Delta Faucet's post 02/07/2022
01/07/2022

“આજે અષાઢી ભગવાન જગન્નાથ રથયાત્રા.“
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે,
ભગવાન જગન્નાથની કૃપા આપણા તમામ પર બની રહે. ભગવાન જગન્નાથના આશીર્વાદથી ગામડાંઓ અને ખેડૂતોનો, શહેરો અને સમાજનો સર્વાંગી વિકાસ થાય અને દેશ નવી ઊંચાઈએ પહોંચે અને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરે એવી દરેક જન ને શુભેચ્છાઓ....
કચ્છી નવું વર્ષ મારા વ્હાલા કચ્છ વાસીઓ અને તેમના પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર બન્યું રહે એવી મૈત્રી સિરામીક તરફથી હાર્દિક શુભેચ્છા.

Photos from Kohler Maitri Ceramic's post 26/06/2022

Excellent product available here @ MaitriCeramicKohler India

23/06/2022

23/06/2022

21/04/2022
24/02/2022

MaitriCeramic
Jogi Dharsan

02/01/2022

New update

Photos from Kohler Maitri Ceramic's post 04/11/2021

सुख, शांति एवं समृद्धि की मंगलमय कामनाओं के साथ आपको व आपके परिवार को दीपोत्सव के पावन पर्व दीपावली की हार्दिक शुभकामनाएं ।

15/10/2021

“सत्य मेव जयते”
વિજયાદશમી એટલે દેવોના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. “પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મના વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ.“
ભગવાન રામે જગતને સંદેશ આપ્યો કે દુષ્ટ અને અત્યાચારી કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય પરંતુ શક્તિનો દુરુપયોગ છેવટે તેના જ વિનાશને આમંત્રિત કરે છે.
આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી અંદર રહેલા દશ પ્રકારના આસુરી તત્ત્વો જેવાં કે – *કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા*. આ દશ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક પ્રેરણા આ પ્રેરક પર્વ આપણને સર્વેને આપે છે.
હું ઈચ્છું છું કે, ભગવાન શ્રી રામ તમારી સફળતાનો માર્ગ પ્રકાશિત કરે અને તમે જીવનના દરેક તબક્કામાં વિજય પ્રાપ્ત કરો.
દરેક મીત્રો ને વિજયા દશમીની મૈત્રી સિરામીક પરિવાર તરફથી શુભકામના .

15/08/2021

भारत स्वतंत्रता दिवस
15 अगस्त का दिन भारत के लिए बहुत महत्वपूर्ण है। इसी दिन देश को अंग्रेजी हुकमत से आजादी मिली थी। इस साल हम 75वां स्वतंत्रता दिवस मनाने जा रहे हैं।
लाखों देशभक्त स्वतंत्रता सेनानियों के संघर्ष, समर्पण, त्याग और बलिदान से हमें आजादी मिली है। आजादी का यह पर्व हमें उन सभी अनाम योद्धाओं, शहीदों और वीर जवानों की याद दिलाता है। जिनके बलबूते आज हम आजाद वातावरण में सांस ले रहे हैं.
इस महापर्व पर देश की स्वाधीनता के लिए अपना अमूल्य योगदान देने वाले सभी सेनानियों को कोटि कोटि वंदन और अपने साहस व शौर्य से देश की सुरक्षा में समर्पित सभी वीर सैनिकों को नमन।
जय हिंद .

मैत्री सिरेमिक की ओर से स्वतंत्रता दिवस बधाई हो ।

Photos from Kohler Maitri Ceramic's post 08/08/2021

Photos from Kohler Maitri Ceramic's post 09/06/2021

Photos from Kohler Maitri Ceramic's post 09/06/2021
14/05/2021

"મૈત્રી સિરામિક પરિવાર તરફથી સૌને અખાત્રીજના હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ"
વેશાખ સુદ ત્રીજ એટલે કે *અખાત્રીજ* છે. આ દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે,
ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે.
તો આ અક્ષય તૃતીયાની સૌને હાર્દિક શુભકામનાઓ....
ઘરમાં રહો....સુરક્ષિત રહો...સ્વસ્થ રહો......
-: મૈત્રી સિરામિક પરિવાર:-

Want your business to be the top-listed Home Improvement Business in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Telephone

Address

Navjivan Circle
Surat
395007
Other Home decor in Surat (show all)
Gopal Virani Gopal Virani
Govind Nagar, Kim-Mandvi Road Kim. Taluka Olpad, District Surat
Surat, 394110

કોર્નર સોફા, L શેપ સોફા, લોન્જર પદડા, ગાદલા બનાવવા માટે મળો

Royale Touche Royale Touche
Plot No. 14-16, Lalwala Ind. Estate, Nr. Bhatia Mobile, 120 Feet Bamroli Road
Surat, 394210

Sall Store Sall Store
Rajula
Surat, 395008

i am a start new business so i want page' so i am starts ads.

PARDEWALE.in PARDEWALE.in
131-132, Mulchand Market, Opp. JJ A/C Market, Above Vaishali Vada Pav, Ring Road
Surat

Pardewale.in has been manufacturing Curtains for Doors and Windows since 20 years. Redefining Curtain

DMartBazzar DMartBazzar
407, Vivera Hub, Near Puna Patiya
Surat, 395010

Decorate your home

Fanduonlinemart.com Fanduonlinemart.com
C1, 102, GOKULDHAMRESIDENSI NEAR BHAKTINANDAN CHOWK
Surat

this is wary trustable platform no any problem 1 time porches all product

UFO Fabrics UFO Fabrics
Surat, 395002

Le' Dimora Introduce UFO Fabrics Collections in India last year.UFO Fabrics Have World Class Curtain

Logi Point Logi Point
Pashupati Road, Kathmandu
Surat, 395009

Frënzy Handïcrafts Frënzy Handïcrafts
Surat, 395002

Housewife

G K Interiors G K Interiors
Surat, 395007

Furniture & Furnishing Sales & Service

Hare Krishna offline Store Hare Krishna offline Store
G 21 Shumeru City Mall Opp Krishna Township Near Sudama Chowk Satellite Road Mota Varachha Surat 394101
Surat, 395010

home kitchen product

Bhakti Handloom House Bhakti Handloom House
19, Omkar Society, Near Cancer Hospital, Vedroad
Surat, 395004

we are dealing in Bedsheet, kurti, night dress for men, women and kids