ICDS,block 5,Corporation Surat

ICDS,block 5,Corporation Surat

ICDS,block 5,Corporation Surat

Photos from ICDS,block 5,Corporation Surat's post 11/10/2023

આઇસીડીએસ સુરત અર્બન ની આંગણવાડીઓમાં કિશોરી શક્તિ યોજના ના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કિશોરીઓને બોલાવવામાં આવી હતી. કિશોરીઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તે વિશે સમજ આપવામાં આવી હતી .મિલેટસ માંથી કઈ કઈ વાનગી બનાવી શકાય અને તેનાથી શું ફાયદા થાય તે સમજ આપવામાં આવી હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 03/10/2023

સુરત અર્બન ઘટક 5 ની આંગણવાડીમાં પહેલો મંગળવાર હોવાથી સુપોષણ સંવાદની ઉજવણી નિમિત્તે શ્રીમંત વિધિ કરવામાં આવી હતી .સર્ગભા માતાને માતૃશક્તિના પેકેટ આપવામાં આવ્યા હતા.

Photos from ICDS,block 5,Corporation Surat's post 29/09/2023

સુરત અર્બન ઘટક 5 ની બાળકોને બાળગીત કરવામાં આવ્યું હતું. ધાત્રી માતાને સ્તનપાન વિશે સમજ આપવામાં આવી હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 26/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક 5 ની આંગણવાડીમાં કિશોરીઓને વિવિધ વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું, આઈ એફ એ ની ગોળીઓ લેવાનું મહત્વ અને એનિમીયા અટકાવવા માટે લેવાતા પગલાં વિશે સમજ આપવામાં આવી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 25/09/2023

સુરત અર્બન ઘટક 5 ની આંગણવાડીમાં પોષણ માસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી .તેમાં મેલેટ્સ ની વાનગી બનાવવાની સમજ આપી હતી.કિશોરીઓને વાનગી બનાવતા શીખવાડ્યું હતું.

Photos from ICDS,block 5,Corporation Surat's post 20/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક5 ની આંગણવાડીમાં બાળકોને પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોને સ્લેટમાં પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. બાળકોને પરોવણી કરવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 18/09/2023

સુરત અર્બન icds ઘટક પાંચની આંગણવાડીમાં બાળકોને દૂધ આપવામાં આવ્યું હતું.શાકભાજીની ઓળખ આપવામાં આવી હતી રંગ કામ કરવામાં આવ્યું હતું.

Photos from ICDS,block 5,Corporation Surat's post 16/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક પાંચની આંગણવાડીમાં બાળકોને ગરમ નાસ્તો આપવામાં આવ્યોહતો.બાળકોને ગળી કામ કરવામાં આવ્યું હતું આકારોમાં આંગળીના ટપકા ની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 15/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને સફાઈની સમજ આપવામાં આવી હતી. અંગોને ઓળખ આપવામાં આવી હૅતી .

Photos from ICDS,block 5,Corporation Surat's post 14/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને કાગળ ની હોળી આકારની રંગોળી અને આકારની સમજ આપવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 12/09/2023

સુરત અર્બન icds ઘટક 5 ની આંગણવાડીમાં બીજો મંગળવાર હોવાથી બાળ તુલા ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને આપણા સહાયકારોની સમજ આપવામાં આવી હતી . આંગણવાડીના બાળકોને બાળવાર્તા કહેવામાં આવી હતી .

Photos from ICDS,block 5,Corporation Surat's post 11/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક5 ની આંગણવાડીમાં તંદુરસ્ત બાળક ની માતા ની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી બાળકોને ફળ આપવામાં આવ્યા હતા બાળકોને હાથ ધોવા વિશે સમજ આપવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 06/09/2023

સુરત અર્બન Icds ઘટક 5 ની આંગણવાડીમાં કિશોરીઓને મટકી શણગારવાની હરીફાઈ કરવામાં આવી હતી.આંગણવાડીમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 04/09/2023

સુરત અર્બન ICDS ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને ચિત્રપોથી માં પ્રવૃત્તિ ,
બહારની મુક્ત રમત અને બાળગીત કરાવવામાં આવ્યું હતું.
પોષણ માસ નિમિત્તે ધાત્રીમાતા , સગર્ભામાતા ને મીટીંગ લેવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 02/09/2023

સુરત અર્બન icds ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી સર્ગભા બેનો ધાત્રી બેનો સાથે પોષણની મીટીંગ કરવામાં આવી હતી શપથ વિધિ કરવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 01/09/2023

સુરત અર્બન આઇસીડીએસ ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી હતી બાળકોને ચિટક કામ આકારની રંગોળી બોલ બેટ ની રમત રમાડવામાં આવી હતી

Photos from ICDS,block 5,Corporation Surat's post 29/08/2023

સુરત અર્બન ICDS ઘટક-૫ માં આજ રોજ આંગણવાડીમાં બાળકો પાસે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાવવામાં આવી

Photos from ICDS,block 5,Corporation Surat's post 28/08/2023

સુરત અર્બન icds ઘટક 5 ની આંગણવાડીમાં બાળકોને સવારનો નાસ્તો અને સંજીવની નું દૂધ આપવામાં આવ્યું હતું.બાળકોને શાકભાજીની ઓળખ ઓળખ કરાવવામાં આવી હતી.
બાળકોને શ્રાવણ માસમાં મંદિરે દર્શન કરવા લઈ ગયા હતા.

Photos from ICDS,block 5,Corporation Surat's post 25/08/2023

સુરત અર્બન icds ઘટક 5 ના બાળકોને આંગણવાડીમાં શાકભાજી બતાવવામાં આવી.ચિત્રપોથી માં પ્રવૃત્તિ કરાવવામાં આવી. અને માટી માંથી રમકડા બનાવવામા આવ્યા હતા.

Photos from ICDS,block 5,Corporation Surat's post 24/08/2023

સુરત અર્બન icds ઘટક 5 આંગણવાડીના બાળકોને શાકભાજીની ઓળખ , ફાળ કામની પ્રવૃત્તિ સંગીત ખુરશી ની રમત રમાડવામાં આવી.
બાળકોને ફળમાં કેળા આપવામાં આવ્યા હતા.

Photos from ICDS,block 5,Corporation Surat's post 23/08/2023

ઘટક 5 વેસુ વિસ્તારની આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી.બાળકોને શાકભાજીને ઓળખ અને શાકભાજી વાળી નું નાટક કરાવવામાં આવ્યું. જમીન પર આકારની રંગોળી બનાવવામાં આવી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 23/08/2023

સુરત અર્બન ICDS ઘટક -૫ આંગણવાડીના બાળકોને હળવી કસરત અને શાકભાજીની ઓળખ કરાવવામાં આવી.આજે ચોથા મંગળવાર ની ઉજવણી નિમિત્તે કિશોરીઓને સત્ન પાનની સમજ નિમિત્તે રેલી કાઢવામાં આવી.કિશોરીઓને પુણા શક્તિના પેકેટ આપવામાં આવ્યા હતા

Photos from ICDS,block 5,Corporation Surat's post 21/08/2023

તા-૨૧/૮/૨૦૨૩ બમરોલી વિસ્તારના આંગણવાડીના બાળકોને શાકભાજીની ઓળખ , ફાડકામની પ્રવૃત્તિ અને બાળકો ને ફળ અને દૂધ આપવામાં આવ્યા હતા

Photos from ICDS,block 5,Corporation Surat's post 19/08/2023

19-8-2023 ના રોજ સુરત અર્બન ઘટક 5 સેજા -4 માં બાળકોને માટીમાંથી રમકડા બનાવતા શીખવાડ્યા બે મા માં સેજા ૨ બાળકોને શાકભાજી ને ઓળખ કરાવી અને ભીંડાની છાપકામ કરાવી

Photos from ICDS,block 5,Corporation Surat's post 14/08/2023

તા.૧૪/૦૮/૨૦૨૩ નાં રોજ સુરત અર્બન-5 સેજા-૩,અલથાણ વિસ્તારની આંગણવાડીમાં બાળકોને દેશ માટે શહીદ થયેલ વીરો ને શ્રદ્ધાંજલી આપવા માટે "માટી કો નમન વીરો કો વંદન" અંતર્ગત મારી માટી મેરી મીટી મેરા દેશ અભિયાન ની ઊજવણી કરવામાં આવી. તેમજ બાળકોમાં રાષ્ટ્રીય ભાવના વિકસે અને દેશ પ્રત્યે જાગૃતતા વિક્સે તેની સમજ તથા પ્રવૃતિ કરાવવામાં આવી..

Photos from ICDS,block 5,Corporation Surat's post 14/08/2023

તા.૧૪/૦૮/૨૦૨૩ નાં રોજ સુરત અર્બન-5 સેજા-૪,બમરોલી વિસ્તારની આંગણવાડીમાં બાળકોને દેશ માટે શહીદ થયેલ વીરો ને શ્રદ્ધાંજલી આપવા માટે "માટી કો નમન વીરો કો વંદન" અંતર્ગત મારી માટી મેરી મીટી મેરા દેશ અભિયાન ની ઊજવણી કરવામાં આવી. તેમજ બાળકોમાં રાષ્ટ્રીય ભાવના વિકસે અને દેશ પ્રત્યે જાગૃતતા વિક્સે તેની સમજ તથા પ્રવૃતિ કરાવવામાં આવી..

Photos from ICDS,block 5,Corporation Surat's post 07/08/2023

તા.૦૧/૦૮/૨૦૨૩ નાં રોજ વેસુ સેજાની અલગ અલગ આંગણવાડી કેન્દ્ર ઉપર સ્તનપાન સપ્તાહની ઉજવાણીનાં ભાગ રૂપે વિસ્તાર માં રેલી કાઢી લાભાર્થીને જાગ્રત કરેલ,તેમજ મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ ની ઉજવાણી કરેલ હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 07/08/2023

તા.૦૧/૦૮/૨૦૨૩ નાં રોજ ડુમસ સેજાની અલગ અલગ આંગણવાડી કેન્દ્ર ઉપર સ્તનપાન સપ્તાહની ઉજવાણીનાં ભાગ રૂપે વિસ્તાર માં રેલી કાઢી લાભાર્થીને જાગ્રત કરેલ,તેમજ મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ ની ઉજવાણી કરેલ હતી.
Corporation ICDS Office Surat

04/08/2023

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવાણી તા. ૧-૦૮-૨૦૨૩ થી ૦૭-૦૮-૨૦૨૩

Photos from ICDS,block 5,Corporation Surat's post 18/07/2023

આજે તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ સેજો-૪,બામરોલી વિસ્તારમાં સમુદાય આધારિત કાર્યક્રમ માં મહિનાનાં ત્રીજોમંગળનાં રોજ અન્નપ્રાસન અને બાળદિવસની ઉજવાણી કરવામાં આવેલ હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 18/07/2023

આજે તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ સેજો-3,અલથાણ વિસ્તારની આગણવાડીમાં સમુદાય આધારિત કાર્યક્રમ માં વિસ્તારની બહનો અને ૬ માસ પુર્ણ કરેલ બાળકોની માતાઓ બાળકો સાથે હાજર રાખી મહિનાનાં ત્રીજોમંગળનાં રોજ અન્નપ્રાસન અને બાળદિવસની ઉજવાણી કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં વિસ્તારનાં આગેવાન તેમજ સેજાનાં મુખ્યસેવિકા બહેન હાજર રહેલ હતા.

Photos from ICDS,block 5,Corporation Surat's post 18/07/2023

આજે તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ સુરત અર્બન સેજો-૨,વેસુ વિસ્તારની આગણવાડીમાં સમુદાય આધારિત કાર્યક્રમ માં વિસ્તારની બહનો અને ૬ માસ પુર્ણ કરેલ બાળકોની માતાઓ બાળકો સાથે હાજર રાખી મહિનાનાં ત્રીજોમંગળનાં રોજ અન્નપ્રાસન અને બાળદિવસની ઉજવાણી કરવામાં આવેલ હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 18/07/2023

આજે તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ સેજો-૧,ડુમસ વિસ્તારની આગણવાડીમાં સમુદાય આધારિત કાર્યક્રમ માં વિસ્તારની બહનો અને ૬ માસ પુર્ણ કરેલ બાળકોની માતાઓ બાળકો સાથે હાજર રાખી મહિનાનાં ત્રીજોમંગળનાં રોજ અન્નપ્રાસન અને બાળદિવસની ઉજવાણી કરવામાં આવેલ હતી.

18/07/2023

આઇ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ ઓફિસનાં નામે આવતા છેતરામણી કોલથી સાવધાન

આઇ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ ઓફિસનાં નામે આવતા છેતરામણી કોલથી સાવધાન CMO Gujarat Bhanuben Babariya Gujarat Information Press Information Bureau in Gujarat Dr. Ranjit Kumar Singh, IAS

Photos from ICDS,block 5,Corporation Surat's post 17/07/2023

તા.૧૭-૦૭-૨૦૨૩ સોમવાર નારોજ સુરત અર્બન (જીલ્લા કક્ષા)એ "શ્રીઅન્ન" "international millet year 2023" ની ઉજવાણી કરવામાં આવેલ હતી.
ઉજવાણી ના ભાગ રૂપે સુરત અર્બન ઘટક-5 માં ઘટક કક્ષા એ કરવામાં આવેલ"શ્રીઅન્ન વાનગી હરીફાઈ" માં પ્રથમ ત્રણ વાનગીન બનાવનાર બહેનોને જીલ્લા કક્ષા એ પ્રમાણપત્ર આપવા માં આવેલ હતા તેમજ સેજા કક્ષાની પ્રથમ વાનગી બનાવનાર બહેનોને પણ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં સુરતઅર્બન વિસ્તારનાં આ.સી. કમિશ્નરશ્રી,પી.ઓ.શ્રી, મેડીકાલ ઓફીસરશ્રી ઘટક નાં સી.ડી.પી.ઓશ્રીઓ, તેમજ સેજાના સુપરવાઇઝર બહેનો અને આંગણવાડીનાં કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ હાજર રાહેલ હતા.
Corporation ICDS Office Surat

Photos from ICDS,block 5,Corporation Surat's post 17/07/2023

સુરત અર્બન-5 ની વેસુ,ડુમસ અને અલથાણ વિસ્તારની આંગણવાડીમાં મમતા દિવસની ઉજવણીકરી બાળકોને રસીકરણ કરવામાં આવે હતું.

Photos from ICDS,block 5,Corporation Surat's post 17/07/2023

સુરત અર્બન ઘટક-5 માં સેજો-૨,વેસુ વિસ્તાર ની આંગણવાડીમાં બાળકોને અલગ અલગ થીમ ઉપર પ્રવૃતિ કરાવી તેમજ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી બાળકોમાં સર્વાગીવિકાસ થાય તે રીતે આંગણવાડી કાર્યકરબહેનો ધ્વારા પ્રવૃતિ કરાવવામાં આવેલ હતી.

Photos from ICDS,block 5,Corporation Surat's post 11/07/2023

આજ રોજ ઘટક-5 ઘ્વારા ઘટકક ક્ષાએ "શ્રીઅન્ન"(MILLETS) વાનગી હરીફાઈનું આયોજન કરેલ જેમાં ધટકનાં સી.ડીપીઓ. મેડમ,સુપરવાઝર અને પ્રોગ્રામઆસીસ્ટન્ટ ,મેડીકલ ઓફીસર,વિસ્તારનાં કોર્પોરેટર(શ્રીમાટી કૈલાસબેન ) હાજર રહેલ હતા અને તેમને વિસ્તારનાં લોકોમાં "શ્રીઅન્ન"(MILLETS) વાનગી નાં ફાયદા જણાવેલ.

CMO Gujarat
Bhanuben Babariya

Photos from ICDS,block 5,Corporation Surat's post 07/07/2023

તા.-૦૭/૦૭/૨૦૨૩ નાં રોજ ડુમસ વિસ્તારમાં આવેલ આગણવાડીનાં કાર્યકર બહેનો ધ્વારા સેજા કક્ષાનું મીલેટસમાથી બનતી પોષ્ટિક વાનગી નું વાનગી હરી ફાય નું આયોજન કરેલ હતું.

Photos from ICDS,block 5,Corporation Surat's post 13/06/2023

તા.-૧૨-૦૬-૨૦૨૩ થી ૧૪-૦૬-૨૦૨૩ સુધી આગણવાડી પ્રવેશ ઉત્ત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે પૈકી આજ રોજ તા. ૧3-૦૬-૨૦૨૩ નાં રોજ સુરત અર્બન-5,સેજો-3, આંગણવાડી નંબર-54,55,56,57 ગોકુળનગરમાં આગણવાડી પ્રવેશ ઉત્ત્સવ ની ઉજવાણી કરવામાં આવેલ. જેમાં સેજાના મુખ્યસેવિકાબેન અને PSE ઈન્સટ્રકટ હાજર રહેલા.

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Khatodara, Udhna, Surat
Surat
394210
Other Government Organizations in Surat (show all)
Government Medical College, Surat Government Medical College, Surat
Majura Gate
Surat, 395001

GMC Surat is established in 1964

N.S.S - National Service Scheme SSGP SURAT N.S.S - National Service Scheme SSGP SURAT
Dr. S. & S. S. Ghandhy College Of Engineering & Technology, Majura Gate
Surat, 395001

Official page of National Service Scheme Dr. S. & S. S. Ghandhy College of Engineering & Technology, Surat-Gujarat

Surat South Gujarat Chapter - The Institute of Cost Accountants of INDIA Surat South Gujarat Chapter - The Institute of Cost Accountants of INDIA
103, Ritz Square, Near Indoor Stadium Ghod Dod Road
Surat, 395007

The Institute of Cost Accountants of India - The Surat South Gujarat Chapter was formed on 23rd March 1992. On 28th May, 1959, the Institute was established by a special act of Pa...

SDMES -Anglo Urdu School SDMES -Anglo Urdu School
Sodagarwad
Surat, 395003

DAY-NULM_Surat DAY-NULM_Surat
UCD Department, Rayka Circle, Udhna
Surat, 394210

Surat Municipal Corporation Official page for Central Government scheme DAY-NULM

ICDS,block 8,Corporation Surat ICDS,block 8,Corporation Surat
Khatodara, Udhna
Surat

ICDS,block 8,Corporation Surat

Idk plinkogame2023 Idk plinkogame2023
Athwa Gate, Nanpura
Surat, 395001

We Offer Diploma in Information Technology Programme which is affiliated to GTU.

Dr S &  S S Ghandhy Government Engineering College, Surat Dr S & S S Ghandhy Government Engineering College, Surat
Surat

Dr.S.& S. S. Ghandhy Government Engineering College, Surat is one of eight New Government Engineerin

Surat Rural Traffic police Surat Rural Traffic police
Jilla Traffic, Kamrej Char Rasta
Surat, 394180

-Traffic awareness

Nirav Khatri Nirav Khatri
Bardoli
Surat

DISTRICT CONVENER સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્

EPFO Surat EPFO Surat
Surat, 395001

This is official page of the EPFO Regional Office Surat

University Employment Bureau Surat University Employment Bureau Surat
VNSGU Campus, Udhana-Magdalla Road
Surat, 395007

We as an University Employment Bureau,register the candidate who has completed his Master Degree, i.